16
!ેમ ની પiરભાષા TEJAS GHETIA

ેમ ની પiરભાષા - Your2ndHearttejasghetia.com/wp-content/uploads/2018/06/prem-ni-paribhasha.pdf · કોઈ કહે છે પથર એ તાર પહેચાન

  • Upload
    others

  • View
    5

  • Download
    0

Embed Size (px)

Citation preview

Page 1: ેમ ની પiરભાષા - Your2ndHearttejasghetia.com/wp-content/uploads/2018/06/prem-ni-paribhasha.pdf · કોઈ કહે છે પથર એ તાર પહેચાન

!મે ની પiરભાષાT E J A S G H E T I A

Page 2: ેમ ની પiરભાષા - Your2ndHearttejasghetia.com/wp-content/uploads/2018/06/prem-ni-paribhasha.pdf · કોઈ કહે છે પથર એ તાર પહેચાન

1

કોણ કહે છે…?

કોણ કહે છે કે !ેમ ની કોઈ પiરભાષા નથી હોતી?

45 લો ની મહેક ની ખબર કાંઈ પ:થર ન ેનથી હોતી..!

એ સોડમ ભરેલા શ?દો ન ેએના નયનોનો નશો;

મiદરા ની અસર કાંઈ દુરથી જોનાર ન ેનથી હોતી..!

એ ખોવાયેલી રાતો વFચે Hુશી ભરેલા Iવાબ;

એ રiળયામણી રાતો ની મL કાંઈ Mુતેલા ન ેનથી હોતી..!

કોન ેકNું કે !ેમ ની કોઈ સL જ નથી હોતી?

Oૂટેલી દરેક વROુ અવાજ કરતી નથી હોતી..!

એ સાલો નો સંતાપ અને એના iમલન નો ઇTતઝાર;

ચાતક ની Vયથા ની ખબર કાંઈ વરસાદ ન ેનથી હોતી..!

1

Page 3: ેમ ની પiરભાષા - Your2ndHearttejasghetia.com/wp-content/uploads/2018/06/prem-ni-paribhasha.pdf · કોઈ કહે છે પથર એ તાર પહેચાન

એ Wદય Xુ ંYદન ન ેમન ની મનોદશા;

એ કોઈ ના ચહેરા પર અલંકૃત કરેલી નથી હોતી..!

કોણ કહે છે કે !ેમમાં સ[યાથ\તા નથી હોતી ?

અરે એમાં તો સ[ય ની સભાનતા જ નથી હોતી..!

એ સોહામ] ંiRમત ન ેએની જiટલ એવી ઝુ_ફો;

એ iચa ના કાગળ પરથી cુસાતી નથી હોતી..!

dુ ંકહંુ એના સાi[વક સૌTદય\ iવશ ે?

એ સમંદર માટે શ?દો માં સરળતા જ નથી હોતી..!

કોન ેકNું કે યાદો ન ેfદગી નથી હોતી ?

કેમ કહંુ કે દોRતો,

fદગી માં યાદો iસવાય કdું નથી હોOંુ ..!!

2

Page 4: ેમ ની પiરભાષા - Your2ndHearttejasghetia.com/wp-content/uploads/2018/06/prem-ni-paribhasha.pdf · કોઈ કહે છે પથર એ તાર પહેચાન

2

છુપાયો છો hા.ં.?

છુપાયો છો hા ંOંુ એતો જણાવી દે,

નામ નiહ તો તાYં રહેઠાણ બતાવી દે;

શોkુ ંછંુ હંુ તન ેઆ સંસાર માં,

hા ંછો સંતાયો એ સરનાmંુ બતાવી દે.

કોઈ કહે છે પ:થર એ તારn પહેચાન છે,

dુ ંતારn ફoત એ જ ઓળખાણ છે ?

કોઈ કહે છે મંiદર એ તાYં મકાન છે,

dુ ંફoત એટqુ જ તાYં mુકામ છે ?

ધમ\ ની ધારાઓમાં hારે Oંુ ધોવાઇ ગયો ?

Lણે નદnના પાણીમા ંપ:થર જ ખવાઈ ગયો;

આ કલsુગના કાળમાં Oંુ hારે ખોવાઈ ગયો?

Lણે મL લેતા અંધકારની !કાશ જ cુલાઈ ગયો.

3

Page 5: ેમ ની પiરભાષા - Your2ndHearttejasghetia.com/wp-content/uploads/2018/06/prem-ni-paribhasha.pdf · કોઈ કહે છે પથર એ તાર પહેચાન

શોkુ ંછંુ હયાતી તારn માનવીના Wદય માં,

પણ dુ ંહોઈ શકે હતાશા આ તારn જ હાટડn માં?

 શોkુ ંછંુ તન ેહંુ અવકાશ ન ેપાતાળ પર,

પણ dુ ંનથી તારો વસવાટ આ તારn જ tૃ:વી પર?

કહn દે આજ કે વસ ેછે Oંુ કઈ દુiનયા માં,

તરસ વરસો ની છnપાવી દે એક જ uણ માં;

લાગે છે મન ેદેખાયો Oંુ hાંક આ દુiનયા માં,

કદાચ જોયો મે તન ે!ેમ ના કોઈ !કાશ માં..

4

Page 6: ેમ ની પiરભાષા - Your2ndHearttejasghetia.com/wp-content/uploads/2018/06/prem-ni-paribhasha.pdf · કોઈ કહે છે પથર એ તાર પહેચાન

3

ઈFછા

કોઈ એક એવી અવRથા સL\ઈ Lય,

એમને મારn આ Vયથા સમLઈ Lય;

માYં iવv એની આંખોમાં સમાઈ Lય,

ઈFછા મારn આ એક સચવાઈ Lય.

iદલન ેકોઈ એવો iદલાસો મળn Lય,

કે આંMુઓની સાથ ેવેદના વહn Lય;

ના બેસી રહે એ mંૂઝાઈને મૌન સાથ,ે

કુદરતની સાથ ેએ કોલાહલ કરn Lય.

લલાટ પર લાગણીઓ લખાઈ Lય,

ન ેમનની બધી mંૂઝવણ cંુસાઈ Lય;

ના રહે એની કોઈ સંવેદના Rવગ\ સાથ,ે

જો પાગલ બનીન ેfદગી wવાઈ Lય.

5

Page 7: ેમ ની પiરભાષા - Your2ndHearttejasghetia.com/wp-content/uploads/2018/06/prem-ni-paribhasha.pdf · કોઈ કહે છે પથર એ તાર પહેચાન

4

એવી hા ંખબર હતી..!

હંુ તો ચાલતો હતો wવન ના Mુઘડ રRતા પર,

એ રRતા પર તમે hાય મળn Lશો…

એવી hા ંખબર હતી..!

મe તો કરn હતી થોડn વાતચીત iમzતાના નામ પર,

એ iમzતા !ણય માં પલટાઈ Lશે…

એવી hા ંખબર હતી..!

મe તો કરn હતી બંધ આંખ Rવ{ન જોવા માટે,

એ Rવ{ન માં તમારો ચહેરો મળn Lશે…

એવી hા ંખબર હતી..!

મe તો કરn હતી એકઠn તમારn Mુંદર વાતો ન ેiRમત,

એ યાદો મારા Yદન Xુ ંકારણ બની Lશે…

એવી hા ંખબર હતી..!

6

Page 8: ેમ ની પiરભાષા - Your2ndHearttejasghetia.com/wp-content/uploads/2018/06/prem-ni-paribhasha.pdf · કોઈ કહે છે પથર એ તાર પહેચાન

હંુ તો આનંiદત થઇ ચાલતો હતો નદn ની સાથ,ે

એ નદn અંતે ગમ ના સાગર માં ભળn Lશે…

એવી hા ંખબર હતી..!

મe તો શY કsુ| હOંુ ચાલવાXુ ંMુંદર 45 લો પર,

એ 45 લો ની સાથ ેકાંટા પણ મળn Lશે…

એવી hા ંખબર હતી..!

મe તો કરn હતી વાત તમારn સાથ ેfદગી ના રRતા પર,

પછn તમે જ મારn fદગી બની જશો…

એવી hા ંખબર હતી..!

મન ેતો એમ કે iનરાતે wવી લઈશ, લાંબી છે fદગી;

એ પણ તરત છોડn ન ેચાલી Lશે…

એવી hા ંખબર હતી..!

7

Page 9: ેમ ની પiરભાષા - Your2ndHearttejasghetia.com/wp-content/uploads/2018/06/prem-ni-paribhasha.pdf · કોઈ કહે છે પથર એ તાર પહેચાન

5

cૂલ થી… … cૂલી ગયો..!

cૂલ થી હંુ તારn મkુર વાતો માં ગરકાઈ ગયો;

અને એમાં કેમ !ેમ થયો એ કારણ cૂલી ગયો..!

cૂલ થી હંુ તારn આંખો ની }ડાઈ માં ડૂબી ગયો;

અને એ સાગર માંથી નીકળવાનો રRતો cૂલી ગયો..!

cૂલ થી હંુ તારા ચહેરાન ેiચa થી Rપશ~ ગયો;

અને એમાં બીw Mુંદરતા ની ઓળખાણ cૂલી ગયો..!

cૂલ થી હંુ તારા iRમત ન ેWદય માં સાચવી ગયો;

અને એ જ Wદય માં મારા iRમત ની જ�યા cૂલી ગયો..!

cૂલ થી હંુ તારn યાદો ન ેમન માં છુપાવી ગયો;

અને એ પળ ન ેcુસવાની ચાવી cૂલી ગયો..!

8

Page 10: ેમ ની પiરભાષા - Your2ndHearttejasghetia.com/wp-content/uploads/2018/06/prem-ni-paribhasha.pdf · કોઈ કહે છે પથર એ તાર પહેચાન

cૂલ થી હંુ તન ેતારn fદગી અપાવી ગયો;

અને એમાં hારે મારn ખતમ થઇ એ તારnખ cૂલી ગયો..!

9

Page 11: ેમ ની પiરભાષા - Your2ndHearttejasghetia.com/wp-content/uploads/2018/06/prem-ni-paribhasha.pdf · કોઈ કહે છે પથર એ તાર પહેચાન

6

iદલ ની વાત

iદલ ની એક વાત કહંુ છંુ,

ન ેયાદ કYં છંુ એક યૌવન ની;

રRતા પર ની mુલાકાત કહંુ છંુ,

ન ેRમરણ કYં છંુ એક Mુંદરn Xુ…ં

એ નયનો ની ઠંડક હતી,

અને હતી આરાધના અંતરની;

મન ની તો મોiહની હતી,

અને હતી !ેiમકા મારા iદલ ની.

એની આંખો તો ચંચલ હતી,

અને નશો હતો એના નયનો માં;

મંiદર એXું મન હOંુ,

અને માkુય\ હOંુ એના શ?દો માં.

10

Page 12: ેમ ની પiરભાષા - Your2ndHearttejasghetia.com/wp-content/uploads/2018/06/prem-ni-paribhasha.pdf · કોઈ કહે છે પથર એ તાર પહેચાન

એના �પ ની વાતો સાંભળn તી,

પણ એ કથા-કહાની OુFછ હતી;

એની આંખો માં કોઈ તેજ હOંુ,

ન ેમાYં iદલ એમાં અટકાsુ ંહOંુ.

dુ ંકહંુ એની ચાલ iવશ?ે

જેની છટા તો iહરણી જેવી હતી;

ન ેdુ ંકહંુ એના iRમત iવશ?ે

Lણે માYં wવન ધબકOંુ હOંુ;

કેમ કહંુ કે થsુ ંછે dુ?ં

હૂતો નશા માં જ મલકાઉ છંુ;

કેમ કહંુ કે વાત dુ ંહતી?

હંુ એ શ?દો થી જ iવ␣ધાયો છંુ.

બસ એ જ iદવસ ની વાત છે આ,

જયારે માYં iદલ ખોવાsુ ંહOંુ;

બસ એ જ iદલ ની વાત કYં છંુ,

ન ેયાદ કYં છંુ એક યૌવન ની…

11

Page 13: ેમ ની પiરભાષા - Your2ndHearttejasghetia.com/wp-content/uploads/2018/06/prem-ni-paribhasha.pdf · કોઈ કહે છે પથર એ તાર પહેચાન

7

શ?દો

વાત તો એમ સાવ સીધી ન ેસરળ છે,

લોચન તો એમના લાગણી થી સભર છે;

જોતો હતો કેટલા !ેમથી હંુ એમને,

L�sુ ંકે ઝંઝાવાતો [યા ંકેટલાય અકળ છે.

થsુ ંકે ચાલ L]ં હંુ એમની mંૂઝવણો,કરવા દુર એમને, કYં હંુ થોડn મથામણો;એમની આંખોન ેકYં આંMુઓ થી દુર,

ચાલ ભરn દu એમાં થોડn ચેતના ના Mુર.

નથી એ�ું કે મન ેશ?દો નથી મળતા,થsુ ંએ�ું કે એમની Mુંદરતાન ેનથી શોભતા;હોય છે જે }ડાણ એમની આંખો માં,એવા તો hાંય દiરયાય નથી મળતા.

12

Page 14: ેમ ની પiરભાષા - Your2ndHearttejasghetia.com/wp-content/uploads/2018/06/prem-ni-paribhasha.pdf · કોઈ કહે છે પથર એ તાર પહેચાન

મનોમંથન માં હંુ mુTઝવાઈ ગયો,ન ેસમય તો [યાંજ વેડફાઈ ગયો;સરળ શ?દોની માયાLળમાં વFચે,હંુ તો iમzો hાંક સપડાઈ ગયો

13

Page 15: ેમ ની પiરભાષા - Your2ndHearttejasghetia.com/wp-content/uploads/2018/06/prem-ni-paribhasha.pdf · કોઈ કહે છે પથર એ તાર પહેચાન

8

મારn આખંો

નથી બહુ યાદ મન,ે

પણ કદાચ એમને નીરખતી હતી મારn આંખો,અરે હજુ અiહયાં જ તો હતી, લે સાલી ગઈ છે hા ંઆંખો?એ !ેમ ની પiવzતામા ંગરકાઈ ગઈ એટલી,કે એક ચહેરામાં hાંક ખોવાઈ ગઈ છે મારn આંખો.

mુક બનીન ેમનન ેવાચા આપી રહn છે આંખો,Hુદ અવાFય બની આ દુiનયાને વાંચી રહn છે આંખો;Mુખના સમંદરમા થોડn ડૂબકnઓ લગાવી,દુઃખન ેપણ દયામ] ંકરn રહn છે મારn આંખો.

નથી એ�ું કે આંMુઓથીએ સાવ અLણ છે,

એતો જરા થોડn વkુ સમજદાર છે આ આંખો;એટલેજ તો કદાચ અંધકારની અવગણના કરn,!કાiશત પંથન ેશોધી રહn છે મારn આંખો.

14

Page 16: ેમ ની પiરભાષા - Your2ndHearttejasghetia.com/wp-content/uploads/2018/06/prem-ni-paribhasha.pdf · કોઈ કહે છે પથર એ તાર પહેચાન

www.tejasghetia.com

©  2012-2018, Tejas Ghetia. All posts on this blog are copyright protected.

xv