15

Shabd Manish

Embed Size (px)

DESCRIPTION

Original poetry by Manish Thakar Language: Gujarati

Citation preview

Page 1: Shabd Manish
Page 2: Shabd Manish

© Manish Thakar

a collection of poems, straight from heart

[ LANGUAGE: GUJARATI ]

Written By:

Manish Thakar - Freelance Writer

- Professional Engineer - Aspiring Photographer

Page 3: Shabd Manish

© Manish Thakar

એક રૂપકડી ને, ભેટ આ નજરાણ ું

Page 4: Shabd Manish

© Manish Thakar

ઉગતા સરૂ્ય ને સહ કોઈ પજૂે છે,

આથમતા સરૂ્ય ને અહી કોણ પછેૂ છે?

હ ું તો એ ભાન ન ું છેલ્ ું કકરણ છું, જે અસ્તાચળ ન ું સરનામ ું પછેૂ છે..

- મનિષ ઠાકર

Page 5: Shabd Manish

© Manish Thakar

સસગારેટ ના એક કશ માું

નિગારેટ િા એક કશ માાં, દદદ બધા ગમુિામ છે,

એટલ ેજ તો દદલ િે, દદદ િા િશા પર ગમુાિ છે.

સ્વાર્દ િા મયખાિા અલગ, અલગ એિા જામ છે,

પછૂ્ુાં િર્ી કોઈએ, કેમ હાર્ માાં ખાલી જામ છે?

કહ ેછે દુનિયા બદિામ મિે, એમાાં ખોટુાં શુાં છે?

બળી મરેલા પરવાિાઓ માાં, મારુાં ય એક િામ છે.

રાખ ચોળી િે બેઠી ર્ાય, જીંદગી એનુાં િામ,

ક્યાર િો કબર માાં સતુો છાં, મોત નુાં ય ક્યાાં ભાિ છે?

દુનિયા કરે છે દદલ લગાવવાિી વાતો, નવરહ િી આગ ર્ી, લાગ ેછે એ પણ અિજાણ છે.

આંખ બાંધ કરી િે આપેલા ઇશ્ક િા ઇમ્તતહાિ છે,

પછુાય છે માત્ર િવાલ, જવાબ નુાં ક્યાાં કામ છે?

પ્યાર િી િફર િી માંઝીલ આિમાિ છે,

માંઝીલ તો કહવેા ખાતર, મગૃજળ એનુાં િામ છે.

Page 6: Shabd Manish

© Manish Thakar

વાુંક ગગૂલ નો

અડાબીડ જ ાંગલ િે કોન્ક્રીટ િા રસ્તા, અહી ર્ી તયાાં, આમ ર્ી તેમ દોડતા રહતેા.

ગપિપ િી તો વાત જ જવા દો, શોર છવાયો છે બ્યગુલ િો, વાત ેવાત ેશાિે તુાં કાઢે વાાંક ગગૂલ િો.

િક્શીકામ નવિરાયુાં િે ખોવાયુાં ખદુ નુાં ઘર,

ઘર િે ઓટલે ભરાતી બેઠક માાં રમખાણો િો ડર .

મારા િે તારા િી વચ્ચે ખોવાયો છે ભાવ યગુલ િો, વાત ેવાત ેશાિે તુાં કાઢે વાાંક ગગૂલ િો.

લાગણીઓ િી બિાવટ વચ્ચે ગુાંગળાતો એક તુાં, શક્ય એટલી ઝડપે ભાગતો, તો યે આખર રહતેો એક તુાં.

જદટલતા િી નિસ્તેજ આંધી માાં, ઓલવાયો છે સયૂદ િરળ િો, વાત ેવાત ેશાિે તુાં કાઢે વાાંક ગગૂલ િો.

મહદેફલ િી મસ્તી િે છોડી, ગલુતાિ ર્યો છે તુાં ગગૂલ માાં, સ્િેહીઓ િા િગપણ તોડી, સલુતાિ ર્યો છે તુાં ગગૂલ માાં.

તારા માંતવ્યો િે મળ્યો છે 'અશ્કાિ' , ટેકો ખલુ્લેઆમ ગગૂલ િો, વાત ેવાત ેશાિે તુાં કાઢે વાાંક ગગૂલ િો.

Page 7: Shabd Manish

© Manish Thakar

હ ું તમને કેમ કહ ું દુુઃખ િા ડુાંગર ર્ી વહી િે સખુ િા િાગર માાં આવ્યો છાં,

હુાં તમિે કેમ કહુાં, કોિી િોબત માાં આવ્યો છાં ?

પ્રેમ િા વહાણ િો િઢ પલાણ્યો છે,

નવરહ િા અંત િે મેં આજ પીછાણ્યો છે,

આજ િી રાત એમિા બાહુપાશ માાં જકડાયો છાં, હુાં તમિે કેમ કહુાં, કોિી િોબત માાં આવ્યો છાં ?

દુનિયા િે જોઈ છે ખબુ િજીક ર્ી, હવ ેએમિ ેજોવા િે મીટ માંડાણી છે,

જોયા છે જયારે જયારે એમિ,ે

આંખો માાં આંખો િમાણી છે...

વાતો કરે એ મારી િાર્,ે અિે દુનિયા અમારી વાતો કરે છે,

વાયરા િે િાંગ ઉડતા એમિા બોલ,

એમિી માંદ માંદ મસુ્કાિ મિે પાગલ કરે છે...

મારી વાતો માાં આજે એમિી વાત કરવા આવ્યો છાં,

હુાં તમિે કેમ કહુાં, કોિી િોબત માાં આવ્યો છાં ?

કહુાં છાં તમિે, કેમકે તમિે પોતાિાાં જાણુાં છાં, એટલ ેજ આજે તમારી િમક્ષ એમિ ેવખાણુાં છાં,

એ મિે ગમે છે, બિ એટલુાં જ કહવેા આવ્યો છાં, હુાં તમિે કેમ કહુાં, કોિી િોબત માાં આવ્યો છાં ?

Page 8: Shabd Manish

© Manish Thakar

જીવન

પડછાયા િામ ેપછડાત ુાં જીવિ,

ધબકારા િાર્ ેમ ૂાંઝાત ુાં જીવિ,

કહવેા માટે એક નિક્કો, એિી બે બાજુ,

એકતરફી જીવાત ુાં જીવિ -

િહવેાત ુાં િર્ી, બિ ર્યુાં હવ,ે

કહવે ુાં છે કેટલુાં આિાિ ,

"િૌ િારા વાિાાં ર્શે" "It's OK"

ભણકારા િા ઉઠયા તોફાિ ,

અટવાત ુાં, ફાંગોળાત ુાં, ધોધમાર ઝીંકાય,

વરિાદ જેમ વરિતુાં જીવિ -

અંધકાર વચ્ચે આશા નુાં દકરણ,

શોધવા જતાાં ખોવાત ુાં િગપણ,

દહિંમત િી દોર ઝાલી, જુઠા વાયદાઓ માાં િૌિે અપદણ,

કચકડે કાંડાયુું , ફે્રમ માાં મઢેલુાં, અક્ષરે અક્ષરે ઉકેલાત ુાં જીવિ.

Page 9: Shabd Manish

© Manish Thakar

એ અને હ ું

એમિા ઘરે જતાાં રસ્તા માાં એક બાગ છે,

એ બાગ માાં એવુાં તો શુાં ખાિ છે,

જેિી ચચાદ ચારે-કોર ચોપાિ છે --

એમિ ેજોઈ િે ફૂલો જે ખીલતાાં, એમિી આંખો િા ઈશારે જે ડોલતાાં,

એ ફૂલો િા િોગિ , એ મારા બહુ ખાિ છે --

આંગળી િા ટેરવે, મિે એ િચાવતાાં, કોઈ િે વાાંધો શુાં હોય? એ તો મારા મિ-ભાવતાાં,

િાંબાંધો િા િર્વારે, ઝાલ્યો મેં એમિો હાર્ છે,

મારી હર્ેળી િી રેખા માાં એમિો જ આભાિ છે.

Page 10: Shabd Manish

© Manish Thakar

સૌગાત

આજે તારા દ્વારે મેં તો સુાંદર એક િૌગાત મકૂી છે,

શીતળ વાતા વાયરા માાં પ્રેમ િી એક લહરે મકૂી છે.

એ લહરે માાં તારા માટે મધરુ શી એક યાદ મકૂી છે,

આજે તારા દ્વારે મેં તો સુાંદર એક િૌગાત મકૂી છે.

વાતો િી લહરેો..... એ લહરેો િી વાતો..... વાતો માાં ખોવાઈ િે કરીએ મલુાકાતો.

એકબીજા માાં નવલીિ ર્વાિી, એક જ તો ખ્વાહીશ મકૂી છે,

આજે તારા દ્વારે મેં તો સુાંદર એક િૌગાત મકૂી છે.

I Love You, You Love Me, I Love Life, You are my life...

વાયદા િે નિભાવવાિી, બિ એક જ તો શરત મકૂી છે,

આજે તારા દ્વારે મેં તો સુાંદર એક િૌગાત મકૂી છે,

શીતળ વાતા વાયરા માાં પ્રેમ િી એક લહરે મકૂી છે.

Page 11: Shabd Manish

© Manish Thakar

વાત સખણી રે'તી નથી એમિ ેજોતાાં આંખ ધરાતી િર્ી, એમિ ેમળતાાં રાત લાંબાતી િર્ી; હાર્ માાં છે કલમ, િામે નપ્રયતમ,

ગઝલ નવષે ગઝલ રચાતી િર્ી...

ખટૂયા છે રૂપક, અલાંકાર અિે િૌ પ્રાિ,

ઉર િા તોફાિ એમ કાાંઈ શમતાાં િર્ી; એમિ ેવખાણવા િા કયાદ લાખ પ્રયાિ,

શબ્દ છે કાગળ પર, પ્રાણ એિા જડતાાં િર્ી...

એમિો પ્રેમ જાણે વઘાર માાં િી રાઈ,

િોડમ નવિા િો શબ્્ર્ાળ, પીરિતાાં િર્ી; લખવા ઘણુાંય ચાહ્ુાં, લખાયુાં િા કાાંઈ,

પ્રેમ િો કક્કો નિશાળે શીખવતાાં િર્ી..

અણધાયાદ છે શબ્દો, વાત િખણી રે'તી િર્ી, છોડયા િૌ પ્રયતિો, જાત િખણી રે'તી િર્ી; આજકાલ તો એમિી ઝાાંઝર પણ તટૂતી િર્ી, શોધવા િે બહાિે મળવા િી આિ પરૂી ર્તી િર્ી...

Page 12: Shabd Manish

© Manish Thakar

તડકો ને છાુંર્ડી તડકો િે છાાંયડી, ખાટ્ટી - મીઠી લીંબડી,

ભરવા િે ગ્યા 'તાાં પાણીડાાં... વીજળી િા ઝબકારે , નપય ુિા ટહુકારે

શરમાઈ ગઈ 'તી તયાાં આંખડી...

ખાટ્ટી - મીઠી લીંબડી...

લોક મિે પછેૂ કે શણગાયાું ઉંબરે,

કોિી જુએ તુાં વાટડી, અજબ - ગજબ િી એ વાતો કરી િે,

જોડે - છોડે રે પ્રીત િી ગાાંઠડી ...

તડકો િે છાાંયડી...

નપય ુગયો મેલી િે, ફર-ફરતી ઓઢણી, કે જાણે વરિી િે ચાલી ગઈ વાદળી,

કોણ જાણે ક્યાાંય લગી, ભણકારા દઈ મિે,

છેડે આ બદમાશ રાતડી...

ખાટ્ટી - મીઠી લીંબડી...

Page 13: Shabd Manish

© Manish Thakar

વાુંક તારો દૂર દેશ માાં કહવેાતી એક પરીકર્ા િી વાત,

તારુાં િામ જો ચકૂી જવાય, તો એમાાં વાાંક તારો ;

આજે એવી વાત છેડુાં, કે તારુાં મિ હરખાય,

તેમ છતાાંય અબોલા ર્ાય, તો એમાાં વાાંક તારો ;

તારી યાદ માાં ખાઈ-પી િે તગડો મોટો ર્ઈશ,

તિે પછી જો િા ગમુાં, તો એમાાં વાાંક તારો ;

મસ્ત મજા નુાં જીન્ક્િ પહરેી, પાટીઓ માાં જઈશ,

તુાં જો પાછળ રહી જાય, તો એમાાં વાાંક તારો ;

મિગમતી વાિગીઓ હુાં તો હોંશ-ેહોંશ ેબિાવુાં, અિે છતાાંયે ભખૂ્યો રહુાં, તો એમાાં વાાંક તારો ;

આભલીયા તારલાાંઓ વચ્ચે શરમાઈિે બેઠી તુાં, ચાંદ્ર અમાિ ેિવ પ્રકાશે, તો એમાાં વાાંક તારો ;

િોળે કળાએ ખીલી છે તુાં, મઘમઘતો ચાંદિ લેપ,

ફૂલો પર ભમરાાં િ બેિે, તો એમાાં વાાંક તારો ;

શબ્દો વચ્ચે દહલ્લોળાતી િદી દકિારે એક િાાંજ,

દૂર-સદૂુર તુાં િજર િ આવે, તો એમાાં વાાંક તારો ;

િ િહવેાય, િ કોઈિ ેકહવેાય, નવરહ માાં િળગતી રાત,

મિ માાં તારી યાદ િતાવે, તો એમાાં વાાંક તારો...

Page 14: Shabd Manish

© Manish Thakar

તારી ને મારી પ્રીત

મારી હાર માાં તારી જીત,

એ જ તો તારી િે મારી પ્રીત --

તારા હોઠ પર રમતુાં મારુાં મ્સ્મત,

એ જ તો તારી િે મારી પ્રીત --

હતે િી વાાંિળીએ રેલાત ુાં િાંગીત,

એ જ તો તારી િે મારી પ્રીત --

તાજી લીંપેલી ઘર િી એ ભીંત,

એ જ તો તારી િે મારી પ્રીત --

જીન્ક્િ િા ખખસ્િા માાં ચોળાયેલી ટીકીટ,

એ જ તો તારી િે મારી પ્રીત --

ખોવાઈ િે અચાિક જડી આવેલ પાકીટ

એ જ તો તારી િે મારી પ્રીત --

બોલ નવિા વાંચાતી આંખો િી રીત,

એ જ તો તારી િે મારી પ્રીત --

મારા શ્વાિ િી ડોર તજુિે િમનપિત,

એ જ તો તારી િે મારી પ્રીત –

Page 15: Shabd Manish

© Manish Thakar

© Manish Thakar

The contents of this book, including any images are a sole property of the author. Any further use of material, including mentions on social networking websites and blogs should be made only after consulting the author. Any act of copying the contents of this book without an acknowledgment of author will be considered a copyright infringement.

Any further inquiries or suggestions can be communicated to:

Manish Thakar, 313 Brintnell Blvd NW, Edmonton, AB T5Y 3J9 Canada. Email: [email protected]

Connect with the author:

www.facebook.com/m.b.thakar www.twitter.com/@m_thakar

www.shabdmanish.wordpress.com