24
ગગગગગ ગગગગગગ ગગગ ગગગગગગગગ

Gram panchayat & gram sabha

Embed Size (px)

Citation preview

Page 1: Gram panchayat & gram sabha

ગ્રામ પંચાયત અને ગ્રામસભા

Page 2: Gram panchayat & gram sabha

એક્ટની કલમ 13 (1) હેઠળ જિ�લ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ગામ પંચાયતને આયો�ન અને અમલીકરણ માટે મુખ્ય સત્તાઓ છે.

એક્ટની કલમ 16 (1) હેઠળ ગ્રામ પંચાયત કામો નક્કી કરવા માટે �વાબદાર છે. ગ્રામ પંચાયતે યો�ના હેઠળ ગ્રામસભા અને વોર્ડ)સભાની ભલામણો મુ�બ કામો લેવાના રહેશે.

Page 3: Gram panchayat & gram sabha

16 (7) ગ્રામ પંચાયત અર�દારોને રો�ગારીની તકો પુરી પાર્ડવા અને કામ પર આવવા માટેની જાણ કરવા �વાબદાર છે.

16 (8) ગ્રામ પંચાયત દ્વારા યો�ના હેઠળ હાથ ધરવામાં આવેલ કામ �રૂરી ટેકનિનકલ ધોરણો અને માપદંર્ડો મુ�બ કરવા �વાબદાર છે.

17 (1) ' ગ્રામસભા ગ્રામ પંચાયત નિવસ્તારમાં ચાલતા કામોના અમલ પર દેખરેખ રાખશે.

17 (2) ગ્રામસભા દ્વારા ગ્રામ પંચાયત નિવસ્તારમાં યો�ના હેઠળ લેવામાં આવેલ તમામ કામોનંુ નિનયમિમત સામાજિ�ક ઓડિર્ડટ કરવામાં આવશે.

17 (3) ગ્રામ પંચાયત હા�રીપત્રક, બીલ, વાઉચરો, માપ પુસ્તકો, મં�ૂરી ઓર્ડ) ર અને એકાઉન્ટ અન્ય જેાર્ડાયેલ પુસ્તકો અને કાગળો નકલો સનિહત તમામ સંબંમિધત દસ્તાવેજેા સામાજિ�ક ઓડિર્ડટ હાથ ધરવા ઉપલબ્ધ બનાવવા રહેશે.

Page 4: Gram panchayat & gram sabha

ગ્રામ પંચાયત નીચેની પ્રવુ્રત્તિ�ઓ કરવા માટે જવાબદાર છે:

1. રજીસ્ટ્રેશન માટેની અરજીઓ સ્વીકારવી2. રજીસ્ટ્રેશન માટેની અરજીઓ ચકાસવી3. કુટંુબની નોધણી કરવી4. જેાબકાર્ડ) ઇસ્યુ કરવા5. કામની માગણીની અરજીઓ સ્વીકારવી6. કામની માગણી અરજી મળ્યા બદલની તારીખ નાખેલી પહોચ આપવી7. અરજી મળ્યા તારીખથી પંદર ડિદવસની અંદર કામની વ્યવસ્થા કરવી8. કામની માગણી માટે સમયાંતરે સવB હાથ ધરવો. 9. કામોની ઓળખ અને આયો�ન, અગ્રતાક્રમ નક્કી કરી સેલ્ફ ઓફ પ્રો�ેક્ટ તૈયાર કરવો. 10. ચકાસણી અને પ્રારંભિભક મં�ૂરી માટે કાય) ક્રમ અમિધકારી મોકલવામાં આવે છે

ગ્રામ પંચાયત

Page 5: Gram panchayat & gram sabha

11. તાંત્રીક ધોરણો મુ�બ કામો શરુ કરવા / એમબી લખવી / ગુણવત્તાની ચકાસણી12. રેકર્ડ) નિનભાવણી13. નાણાકીય નિહસાબો નિનભાવવા અને નક્કી કરેલ પ્રફોમા) માં યુટીસી મોકલાવવા. 14. વાર્ષિJKક અહેવાલ તૈયાર કરવો / સામાજીક ઓર્ડીટ હાથ ધરવંુ/ નિહસાબો જાહેરમા15. વંચાણમાં મુકવા / માંગણી કયB થી પુરા પાર્ડવા.16. જાગ્રુનિતકરણ કરવંુ / તમામ સામા�નો સાથ સહકાર મેળવવો. 17. નિનણ)યની પ્રક્રીયા માટે સમયાંતરે ગ્રામસભા બોલાવવી.18. હા�રી પત્રક, બીલ, વાઉચરો, માપ પુસ્તકો, સામાજિ�ક ઓડિર્ડટ હાથ ધરવાના હેતુ માટે19. જીએસ મં�ૂરી ઓર્ડ) ર નકલો અને એકાઉન્ટ સંબંમિધત તમામ દસ્તાવેજેા20. ગ્રામ્ય કક્ષાએ અમલીકરણ મોનીટરીંગ

Page 6: Gram panchayat & gram sabha

1 કાય) યો�નાઓ પંચાયત દ્વારા યોગ્ય રીતે તૈયાર કરવામાં આવતી નથી2 કાય) યો�નાઓ પંચાયત દ્વારા સમયસર ર�ૂ કરવામા આવતી નથી3 કાય) યો�નાઓ રીવાઇ� થાય તેની મં�ૂરીમાં નિવલંબ કરવામાં આવે છે4 ગ્રામ પંચાયતો દ્વારા વારવાર મં�ુર યો�નાઓમાં ફેરફાર કરાવવામાં આવે છે.

5 મસ્ટર રોલ્સ પંચાયત દ્વારા યોગ્ય રીતે તૈયાર કરવામાં આવતા નથી6 ગ્રામ પંચાયત દ્વારા મસ્ટર રોલ્સ તરત ર�ૂ કરવામાં આવતા નથી7 ચકાસણી અને મસ્ટર રોલ્સ ઇશ્યૂ કરવામાં નિવલમ્બ થાય છે8 એક કરતાં વધુ પંચાયતોની સંર્ડોવણીના કામો હાથ ધરવા મુશ્કેલ બને છે9 પંચાયત દ્વારા કામોની પસંદગી એક્ટના સ્પષ્ટીકરણો અનુસાર નથી કરતા10 અસ્કયામતો ઓળખવી મુશ્કેલ છે/ ટકાઉ અસ્ક્યામતો નહીવત ઉભી થાય છે.

11 અસ્ક્યામત ઉભી કરવાનંુ કામ અકુશળ કામદારો સાથે અશક્ય છે12 વેતન ચુકવણીમાં નિવલંબ / ફંર્ડ ફાળવણીમાં નિવલંબ13 અપુરતો સ્ટાફ

મનરેગાના આયો�ન અને અમલીકરણમાં અલગ તારવવામાં આવેલી સમસ્યાઓ

Page 7: Gram panchayat & gram sabha

14. કાય) સ્થળની તપાસ યોગ્ય રીતે કરવામાં આવતી નથી15. કાય) સ્થળના નિનરીક્ષણ માટે સુનિવધાઓ અપૂરતી છે16. કાય) સ્થળની અનિનયમિમતતાઓ સામાન્ય છે17 મેટ્સ કાય) સ્થળની વ્યવસ્થા માટે અસમથ) છે18. કાય) સ્થળની અનિનયમિમતતાઓના ઉકેલ મુશ્કેલ છે19. કાય) સ્થળ પર અનિનચ્છનીય તત્વોની સામેલગીરી સામાન્ય છે20. બ્લોક સ્તર અમિધકારીઓ દ્વારા કાયો)ની ચકાસણી અપૂરતી છે21. કોઓર્ડિર્ડKનેશન અને દેખરેખનો અભાવ

Page 8: Gram panchayat & gram sabha

ગ્રામ પંચાયતના કાયો) ઘરગથ્થુ વપરાશ માટે પાણી પુરવઠો જાહેર રસ્તાઓ, નાલી, નાની સિસKચાઇ

બંધારાના બાંધકામ અને સમારકામ

Page 9: Gram panchayat & gram sabha

સ્વચ્છતા અને જાહેર આરોગ્યની જાળવણી

જાહેર બાંધકામ, ચરીયાણ �મીન, �ંગલ, �ળસ્ત્રોતોની જાળવવી

Page 10: Gram panchayat & gram sabha

રોડ અને જાહેર જગ્યાઓમાં સ્ટ્રીટ લાઇટ

મેળા / જાહેર બજારનંુ યોગ્ય સંચાલન કરવંુ

રસ્તાઓ, નાળા, પુલો, ફેરી, �ળમાગો) અનેઅન્ય

ખેતી વિવકાસમાં ભાગીદાર થવુ

Page 11: Gram panchayat & gram sabha

લાઈબે્રરીની જાળવણી કરવી અને પ્રાથમિમક જિશક્ષણ પર દેખરેખ

બાળકો માટે રમતના મેદાન બનાવવા અને જાળવણી કરવી.

જાહેર સ્વચ્છતા તથા શૌચાલય બાંધવા અનેજાળવવા

જાહેર સુરક્ષા- લોકોના જાન- માલનંુ રક્ષણ કરવંુ

Page 12: Gram panchayat & gram sabha

ગામમાં જાહેર રસ્તાઓની બા�ુઓ પર વૃક્ષારોપણ અને વૃક્ષોની જાળવણી

વેરાઓની વસુલાત

ગામમાં તમામ વય �ુથના લોકો માટે મનોરં�નની સુનિવધાઓ

સંયુક્ત વન વ્યવસ્થાપન - �ેએફએમ

Page 13: Gram panchayat & gram sabha

પંચાયતને સત્તા સોંપણી બંધારણની કલમ 243 G મુ�બ રાજ્ય નિવધાનસભાએ 29 નિવવરણાત્મક બાબતો પંચાયતોને

સોંપણી માટે અમિગયારમી સૂમિચમાં સેટ કરવામાં આવેલ છે.

29 નિવJયો બંધારણના અમિગયારમાં શેડૂ્યલની યાદીમાં છે.

1. કૃમિJ અને કૃમિJ નિવસ્તરણ સનિહત

Page 14: Gram panchayat & gram sabha

2. �મીન સુધારણા, �મીન સુધારા, �મીન દૃઢીકરણ અને �મીન સંરક્ષણના કામોનંુ અમલીકરણ.

3. નાની સિસKચાઇ, �ળ વ્યવસ્થાપન અને વોટરશેર્ડ નિવકાસ.

Page 15: Gram panchayat & gram sabha

4. પશુપાલન, ડેરી ઉધ્યોગ અને મરઘા ઉછેર.

5. મત્સ્ય ઉછેર

6. સામાજીક વનીકરણ અને ફામ4 વન સંવર્ધ4 ન

Page 16: Gram panchayat & gram sabha

7. ગૌણ વન પેદાશ. 8. નાના પાયાના ઉધ્યોગો, ફુડ પ્રોસેસિસંગ એકમો સવિહત

9. ખાદી ગ્રામોધ્યોગ 10. ગ્રામિમણ આવાસ

Page 17: Gram panchayat & gram sabha

11. પીવાનંુ પાણી 12. બળતણ અને ઘાસચારો

13. રોડ રસ્તા, પુલ, ફેરી, પાણી વિનકાલ અને સંદેશા વ્યવહાર

14. ગ્રામિમણ વિવધ્યુવિતકરણ / વિવજળી વિવતરણ સવિહત

Page 18: Gram panchayat & gram sabha

15. ત્તિબન પરંપરાગત ઉજા4 સ્ત્રોત્ર

16. ગરીબી વિનવારણ કાય4 ક્રમ

17. પ્રાથમિમક અને માધ્યમિમક જિશક્ષણ

18. તાંત્રીક તાલીમ અને વ્યવસાયીક ત્તિશક્ષણ

Page 19: Gram panchayat & gram sabha

19. પુખ્ત ત્તિબનઔપચારીક ત્તિશક્ષણ.

20. વાંચનાલય/ લાઇબ્રેરી

21. સાંસ્ક્રવુિતક પ્રવ્રુત્તિ�ઓ

22. બજાર અને મેળાઓ

Page 20: Gram panchayat & gram sabha

23. આરોગ્ય અને સ્વચ્છતા, પ્રાથમિમક આરોગ્ય કેન્દ્ર

24. કુટંુબ કલ્યાણ

25. મવિહલા અને બાળવિવકાસ 26. સમાજ કલ્યાણ, વિવકલાંગો અને મંદબુધ્ર્ધી સવિહત.

Page 21: Gram panchayat & gram sabha

27. નબળા વગો4નંુ કલ્યાણ - એસસી / એસટી સવિહત

28. જાહેર વિવતરણ વ્યવસ્થા

29. જાહેર અસ્કયામતોની જાળવણી

Page 22: Gram panchayat & gram sabha

ગ્રામસભા – ગ્રામસભાએ લોકશાહી નિવકેન્દ્રીકરણનો પાયાનો સુધારો છે 73 મો સુધારો  ગ્રામસભાએ પંચાયત નિવસ્તારમાં રહેતા પુખ્ત વયના લોકોની બેઠક છે �ે 18 વJ) કે તેથી વધુ ઉમર ધરાવતા કોઈપણ સભ્ય �ેને મત આપવાનો “ અમિધકાર છે તે ગ્રામસભાના સભ્ય.

દરેક ગામ પંચાયત વોર્ડ) , નાના નિવસ્તારોમાં વહંેચાયેલંુ છે.

દરેક વોર્ડ) - વોર્ડ) પ્રનિતનિનમિધને ચંુટે છે �ે પંચાયતના સભ્ય તરીકે ઓળખાય છે.

બધા ગ્રામસભાના સભ્યો સરપંચને ચંુટે છે �ે પંચાયત પ્રમુખ તરીકે ઓળખાય છે.

વોર્ડ) સભ્યો અને સરપંચ ગ્રામ પંચાયત રચે છે.

ગ્રામ પંચાયત પાંચ વJ) માટે ચંૂટવામાં આવે છે.

Page 23: Gram panchayat & gram sabha

આદશ4 ગ્રામસભા માટેની સામાન્ય પ્રક્રીયા

1 એજન્ડા માટે મિમટિટંગ

બોલાવવી પુરતા સભ્યોની હાજરી / ભાગીદારી સાથે.

2 એજન્ડા મુખ્ય એ�ન્ર્ડા પંચાયત સમિચવ દ્વારા સંકજિલત

3 બેઠક સ્થળ / �ગ્યા / સમય ગ્રામસભા યો�વા માટે પૂરતી �ગ્યા સંખ્યાના

આધારે સ્થળ નક્કી કરે છે.

4 ગ્રામસભાનો સંદેશ ગ્રામસભાના સભ્યોને ગ્રામસભાનો સંદેશ

મળ્યાની ખાતરી

5 વ્યવસ્થાનંુ ચેકજિલસ્ટ ચકાસોબેઠક, પીવાનંુ પાણી, ચા, દસ્તાવેજેા, સ્વચ્છતા

અને અન્ય �રૂડિરયાતો.

Page 24: Gram panchayat & gram sabha

.

6 ગ્રામસભાની શરુઆત કરવી.

ગ્રામસભા માટેના કોરમની ખાતરી કરો.

પ્રમુખની પરવાનગી સાથે શરૂ કરો.

છેલ્લી ગ્રામસભાની કાય4 વાહી નોર્ધ અને એટીઆર વાંચો

વત4 માન એજન્ડા વાંચો. અહેવાલો / લેબર બજેટ / વાર્ષિQંક વિક્રયા પંચાયત સમિચવ / વીએમસી / લાઇન વિવભાગ / અન્ય લોકો દ્વારા તૈયાર કરેલ

યોજના વાંચો. એજન્ડા મેળવ્યો ચચા4 .

સમગ્ર પ્રવિક્રયાનંુ દસ્તાવેજીકરણ કરવંુ.

ગ્રામસભાના સારાંશની રજૂઆત અથવા વિનષ્કQ4 . જીએસની આગામી કામચલાઉ તારીખ વિવશે માવિહતી.

7 અહેવાલ લેખન તાલુકા પંચાયત / વીએમસી / લાઇન ડિડપાટ4 મેન્ટ અથવા અન્ય સ�ાર્ધીશોને મોકલો.

8 ગ્રામસભાની કાય4 વાહીની

જાહેરાત કરવી. અહેવાલો અથવા આયોજનો જાહેર જગ્યાઓમાં લગાવવા