16
ઓળખ પરેડ By Dharmendrasinh G Rana Assistant Public Prosecutor Government Of Gujarat By Dharmendrasinh G Rana Assistant Public Prosecutor Government Of Gujarat

Test identification parade

Embed Size (px)

DESCRIPTION

THIS PRESENTATION IS PREPARED TO TEACH EXECUTIVE MAGISTRATES OF GOVERNMENT OF GUJARAT WHO ARE TO CONDUCT T.I PARADES

Citation preview

Page 1: Test identification parade

ઓળખ પરેડ

By Dharmendrasinh G RanaAssistant Public Prosecutor

Government Of Gujarat

By Dharmendrasinh G RanaAssistant Public Prosecutor

Government Of Gujarat

Page 2: Test identification parade

ઓળખ પર ેડ શ ું છે ..?

Page 3: Test identification parade

ઓળખ પરડે અગં ે કાયદામાં કોઈ સ્પષ્ટ જોગવાઈ નથી પરતું –ભારતીય પ ુરાવા ધારા કલમ ૯ મુજબ ચકુાદાઓના આધારે

ઓળખ પરડે યોજવામાં આવ ેછે.

–ફોજદારી કાય રરીતી સિંહતા કલમ ૨૯૧ અ જે તાજેતરમાં જ દાખલ કરવામાં આવી છે તેમાં મહત્વની જોગવાઈ આવી ઓળખ પરડે નો કાયરવાહી રીપોટ ર સીધેસીધો પુરાવામાં દાખલ કરવાનું ઠરાવાયું છે.

જો કે, એ કલમ માં ફિરયાદપક્ષ ક ે આરોપી ઈચ્છે તો ઓળખ પરડે કરનાર મેજીસ્ટ્રટે ને સમન્સ કરી શકાશ ેએમ જણાવાયેલ છે.

કાયદાકીય જોગવાઈ

Page 4: Test identification parade

ઓળખ પર ેડની જરરીયાત

Page 5: Test identification parade
Page 6: Test identification parade

ઓળખ પરડે બાબત ે મહતવના મદુાઓ

Page 7: Test identification parade
Page 8: Test identification parade

મેજસટટે ે ઓળખ પરડે કરતી વખતે શ ું ધયાન રાખશો .?Syed Mohd. Owais v. State of Maharastra, 2002 Cri. LJ 303

આ કેસમાં મહારાષ્ટ્ર હાઈકોટર્ટ દ્વારા ઓળખપરેડ કરવા માટે આપવામાં આવેલી જરૂરી માગદર્ટદર્શીકા

મેજસટટે ે ઓળખ પરડે કરતી વખતે શ ું ધયાન રાખશો .?Syed Mohd. Owais v. State of Maharastra, 2002 Cri. LJ 303

આ કેસમાં મહારાષ્ટ્ર હાઈકોટર્ટ દ્વારા ઓળખપરેડ કરવા માટે આપવામાં આવેલી જરૂરી માગદર્ટદર્શીકા

એકઝીકયટુીવ મેજસટેટ અથવા ઓનરરી મેજસટેટ એ યાદર્ રાખવું જરૂરી છે કે સમગ ઓળખપરેડની

કાયર્ટવાહી દર્રમયાન તે full and sole in charge છે.

એકઝીકયટુીવ મેજસટેટે સૌ પથમ પોતે કેસની હકીકતોથી માિહતગદાર થવું જોઈએ અને કોની

ઓળખપરેડ કરવાની છે તથા ઓળખ માટે કયા સાહેદર્ોને બોલાવવાના છે તે જણવું જોઈએ.

બે સવતંત માનનીય વયિકત( પોલીસ સાથે સંકળાયલેા ન હોય તેવા) ને પથમ બોલાવવા જોઈએ.

સામાનય રીતે તેમને પોલીસ જતે જ બોલાવી લાવે છે પરંતુ એકઝીકયટુીવ મજેસટેટે તેની પુછપરછ કરી

તઓે સવતંત અને કાયર્ટવાહી સમજ સકે તેટલા હોસીયાર સાહેદર્ છે કે કેમ તેની ખાતરી કરી લવેી

જોઈએ. તથા તેમને ઓળખપરેડ તથા કેસની હિકકતની ટુંકી સમજ આપવી જોઈએ.

પરેડ એવા રૂમમાં કે એવી જગયાએ યોજવી જોઈએ કે જયાં ઓળખ કરનાર સાકી કે પોલીસ અંદર્ર

જોઈ ના શકે.

Page 9: Test identification parade

જયારે એક આરોપીને ઓળખવાનો હોય તયારે ઓછામાં ઓછા છ થી દસ વયિકતઓને પરેડમાં

મુકવા જોઇએ. બે આરોપીની ઓળખ કરવાની હોય તો દસથી બાર વયિકતને પરેડમાં મુકવા જોઈએ.

એક પરેડમાં બે થી વધુ આરોપીઓની ઓળખ કરાવવી જોઈએ નહી.

જયાં ઓળખ પરેડ થવાની હોય તે રમમાં બે માનનીય પંચો તથા ઓળખ પરેડના સભયો િસવાય

કોઈને પણ હાજર રહેવા દેવા જોઈએ નહી. પોલીસ અિધકારી તથા કોનસેટબલને બહાર મોકલવા

અને સંજોગોવસાત આરોપી કોઈ તકલીફ ઉભી કરે તો તાતકાિલક ઓળખ પરેડના સથળે પહોચી શકે

એટલા અંતરે રાખી શકાય.

પરેડનંુ આયોજન થતા બે માંથી એક પંચને આરોપીને લોક અપ માંથી લેવા મોકલવા જોઈએ.

દરમયાન જેના દવારા ઓળખ કરવાની હોય તનેે જોવાની તક મળવી જોઈએ નહી.

Page 10: Test identification parade

આ તબકકે એકઝીકયટુીવ મેજસટેટ મેમોરેનડમ લખવાની શરઆત કરશે. પંચનાં નામ, ઉમર, ધંધો તથા પુર સરનામુ ઓળખ પરેડમાં ઉભા રહેનારા વયિકતઓના નામ તથા અંદાજત ઉમર ( કમાનુસાર તેમની ઉભા

રહેવાની િસથિત મુજબ લખી લેવી જોઈએ. ( લખી લીધા બાદ તેમને ઉભા રહેવાની િસથિત બદલવા પરવાનગી આપી શકાય નહી)

બે પંચો અને ઓળખ પરેડમાં ભાગ લેનારી વયિકતઓ િસવાય રમમાં કોઈ વયિકત હાજર નહી હોવાની તથા પોલીસના કોઈ માણસો પણ હાજર નહી હોવાની તકેદારી અંગેની નોધ કરવી

જોઈએ. પંચો તથા આરોપીને સમજવવું જોઈએ કે આરોપી ને ઓળખ કરનાર કોઈ પણ રીતે ઓળખ

પરેડ પહેલા જોઈ શકે તેની તકદેારી રાખવામાં આવેલી છે. અને તનેી નોધ કરવી. મેમોરેનડમમાં મથાડે જયાં ઓળખ પરેડ થઈ રહી હોય તે સથળ, તારીખ અને ઓળખ પરેડ શર

થયાનો સમય. જયારે આરોપીને લાવવામાં આવે તયારે મેજસટેટે આરોપીને અનય વયાિકતઓની લાઈનમાંથી તેને

મરજ પડે તેમની વચચે જઈ ઉભા રહેવાની છૂટ આપવી જોઈશે. અને તે જે બે કમ વચચે ઉભા રહેવાનંુ પસંદ કરે તેની નોધ મેમોરેનડમમાં કરવી જોઈશે.

તયાર બાદ આરોપીને તેણે તેના વેશમા કોઈ પિરવતરન લાવવું હોય તો તેમ કરવા તેને જણાવવું જોઈશે. અને તેના પિરવતરનની નોધ પણ મેમોરેનડમમાં કરવી જોઈશે. સાથોસાથ આરોપી કોઈ તોફાન કરે કે

શોરબકોર કરે તો તેવી વતરણકની પણ મેમોરેનડમમાં નોધ કરવી જોઈએ.

Page 11: Test identification parade

તયાર બાદ પંચને ઓળખ કરનાર સાહેદને તેને જયાં રાખવામાં આવેલો હોય તયાંથી બોલાવી

લાવવાનંુ કહેવું જોઈએ. આ સાહેદ આવે તેને જે વયિકતને તે ઓળખી બતાવવા માગે છે તેને બનાવ

બનયા બાદ ઓળખ પરેડ થતા પહેલા કોઈ પણ તબકકે જોવાની તક મળેલી કે કેમ તે.. પુછવું અને તેના

જવાબ સિહત ની નોધ મેમોરેનડમમા; કરવી જોઈએ. તયાર બાદ આ સાહેદને પરેડમાં ઉભેલા

વયિકતઓમાંથી આરોપીને ઓળખી બતાવવા કહેવું. અને તનેે નજક જઈ બારીકાઈથી િનિરકણ કરી

ઓળખવાની તક આપવી. અને તે વયિકત જેને ઓળખે તેને સપસર કરી ઓળખે તમે કહેવું. અને તે જે

વયિકતને ઓળખે તેની નોધ કરવી. અને તયાર બાદ ઓળખ કરનાર વયિકતને તે રમ છોડી જવા

જણાવવું જોઈએ.

તયાર બાદ બીજ ઓળખનારા સાહેદ પાસે ઓળખ કરાવતા પહેલા આરોપીને તે તેની જગયા

બદલવા કે, તેને પહેરવેશમાં કે અનય કોઈ પિરવતરન કરવા ઈચછે છે કે કેમ તે પંુછવું ને જો કોઈ પિરવતરન

કરવામાં આવે તો તેની નોધ કરવી.

તયાર બાદ અનય પંચને ઓળખનાર સાહેદને બોલાવી લાવવા કહેવું અને અગાઉની જેમ પિકયાને

અનુસરવી.

Page 12: Test identification parade

આમ, એક પછી એક સાહેદોની ઓળખની કાયરવાહી કયાર બાદ મેમોરેનડમ પુર થાય એટલે તેના પુરા

થવાનાં સમયની નોધ કરી તેની િવગતો હાજર પંચોને વાંચી સભળાવવી અને જો પંચો આ

પંચનામાના લખાણની ભાષા સમજતા હોય તો વધારામાં તમેને જતે વાંચી જવા આપવું.

પંચનામામાં તયાર બાદ મેિજસટેટે નીચે મુજબનંુ એનડોસરમનેટ કરવું

"Identification Parade was conducted by me personally with the

help of two respectable witnesses, namely Shri……....and Shri........... whose

signatures have been obtained in token of what transpired in their

presence, and shall sign below this endorsement and put the date below

his signature."

તયાર બાદ પંચ સાહેદો નો પણ નીચે મુજબનંુ એનડોસરમેનટ લેવું."We read above memorandum [or it was explained to us) and it depicts the

correct state of affairs as stated, in the memorandum, and he shall obtain

the signature of the two respectable persons with whose help he held the

Identification Parade."

Page 13: Test identification parade

આ મમેોરેનડમમાં નીચે એકઝયુકેટીવ મેજસટેટ પોતાની સહી કરવી. અને લખાણમાં જયાં પણ

સુધારાવધારા હોય તયાં ટુંકી સહી કરવી.

આ મમેોરેનડમ તયાર બાદ સંબંિધત પોલીસ અિધકારીને સુપરત કરવું. આ મેમોરેનડમમાં સમગ

કાયરવાહી દરમયાન કોઈ પણ તબકકે પોલીસની હાજરી ન હતી તે હિકકત નો ઉલલખે કરવો ખબુ જ

જરરી છે.

આ મમેોરેનડમમાં સૌથી મહતવનો ભાગ આરોપીને ઓળખનાર સાહેદ તે આરોપીને તેણે બનાવ

વખતે કરેલા કૃતયની િવગતો સાથે ઓળખી બતાવે અને તવેી હિકકતની નોધ કરવામાં આવે તે જરરી

છે.

મેમોરેનડમમાં કોઈ પણ ઠેકાણે એક કરતા વધુ આરોપીઓ હોય તયારે આરોપીના નામનો ઉલલખે

કરવો જોઈએ.

કોટરમાં જરર પડે જુબાની આપતી વખતે મેજસટેટે તણેે કરેલી કાયરવાહીની િવશદ છણાવટપુવરક

સપષપણે જણાવવી જોઈએ. જરર પડે તેણે પોતે જ તયૈાર કરેલા મેમોરેનડમનો તે ઉપયોગ યાદદાસત

તાજ કરવા કરી શકે છે.

Page 14: Test identification parade

સચેત રહેવંુ, બચેેન નહી. શાંત અને મોભાદાર રહવંુે.

પુરાવો આપતી વખતે, પોતાની જમણી કે ડાબી બાજુ ન જોવંુ, માત કોટર સામે જોવંુ.

અદાલતમાં તમોને જે બાબત માટે પુરાવો આપવાનો છે તે પુરાવો સરતપાસ સવરપે પિબલક

પોસીકયુટર લશેે. પિબલક પોસીકયુટર તમારા મોઢામાં જવાબ મુકી શકે નહી, પરંતુ સરતપાસ

દરમયાન તમે જે બાબત માટે પુરાવો આપવા આવયા છો તે બાબત કમસ: િવગતવાર જણાવવી

જોઈએ. અને જો તમોએ કરેલી કામગીરીનું રેકડર રાખલેું હશે તો તે િપવીયસ સટટેમેનટ

યાદદાસત તાજ કરવા જરર પડે ઉપયોગ કરી શકાય છે.

જે ચોકકસ માિહિત જણતા હો, તે જ આપો અદાલતમાં યાદશિકતની પરીકા નથી, જેટલી

માિહિતની ખબર હોય તેટલી તમે કરેલી કામગીરી અગંે માિહિત આપો.

કોટરમાં જુબાની આપતી વખતે કઈ બાબતોનુ ંધ્યાન રાખવંુ જોઈએ.?

Page 15: Test identification parade

જો અદાલતમાં કરેલી કામગીરી કે જેનું રેકડર પોલીસ દવારા કોટરમાં આપવામાં આવેલું હોય અને જો સાહેદ તે રેકડર કરતા િવપિરત અને આરોપીના પકને મદદરપ થાય એવી જુબાની આપે

‘ ’ તો જુબાનીના કોઈ પણ તબકકે પિબલક પોસીકયુટર તે સાહદેને સમથરન ન આપતા હોવાનું જહરે કરી બચાવપક જે રીતે ઉલટતપાસમાં પશનો પછેુ તેમ પશનો પુછી શકે છે. અને તેવી

વતરણક બાબતે તયાર બાદ પજરરી સિહતની ફોજદારી કાયરવાહી પણ થઈ શકે છે. ખાતાકીય તપાસનો સામનો પણ કરવો પડી શકે.

જયારે સામેનો પક પશન પૂછે તયારે તેની સામે ન જોવંુ. પશનનો જવાબ પશનથી ન આપવો.ઉ. તપાસમાં સમજયા વગર જવાબ આપવાને બદલે, પશન િરિપટ કરવા િવવેકથી કહવંુે. હકીકત યાદ ન આવે તો, ગમે તે જવાબ ન દેવો. ગુસસે ન થવંુ. તમને પસદં ન પડે તેવા પશન અગંે અપમાન ન ગણવંુ. અયોગય પશન માટે કોટરને જણ કરવી. સામા વકીલ સાથે ઝધડો ન કરવો. તમારી જત માિહતી તથા તમને મળેલ માિહતી વચચેનો ભદે સપષ દશારવવો.

Page 16: Test identification parade

All the best all of you for happy court proceedings..Thanks for listening…

શ્રી ધમેનદ્રસિસહ જ.રણાઆિસસટનટ પિબલક પોસીકયુટરકાયદા િવભાગ, ગુજરાત રાજય

મો– ૯૪૨૭૫૮૨૮૯૫