21
કરણ - ૧૭ ઑફિસ મેયુઅલ પેશન અને ો.િંડ કચેરી 109 કરણ ૧૭ સામાય ભવિયવિવિ . 0 સામાય : ૨.૦ મુય કામગીરકાયયે : ૩.૦ મહેકમ : ૪.૧ કરોલ શાખા : ૪.૨ પી.એફ.સી.-૧-૨-૩-૪ શાખાઓ : કામગીરીિી કાયયપિવિ : ૪.૩ પી.એફ.સી.-૫ શાખા : કામગીરીિી કાયયપિવિ : ૫.૦ હસાબોમા ભ ૂલો અિે ભ ૂલોિી સુિા૨ણા : ૬.૦ .પી.ફડિા હસાબોનુ કોયુટરાઈઝેશિ : પહરવશટ -૧ જુદી જુદી શાખાઓમા કામગીરીિી ફાળિણી િી વિગિો પહરવશટ -૨ િગય-૪, પટાિાળા અિે િકયચા કમયચારીઓિા સામાય ભવિય વિવિિી રકમો ટી.સી.થી જમા લેિા ગે હહસાબ અિે વિજોરી વિયામકિી કચેરીિો િા. ૧૬-૦૩-૧૯૮૮ િપહરપ માક િ. : ૧૪/૧૯૮૮ ૧.૦ સામાય : ૧.૧ સ૨કા૨ીના નાણા વિભાગના તારીખ : ૨૧-૦૮-૧૯૮૭ ના ઠરાિ નંબ૨ : ડીપીપી/૪૮૮૭/૪૫૫(૨)/પી- થી પેશન અને ોવિડટ િવનયામકની કચેરી થા૫િાનું નકકી ક૨તાં , તા. ૦૧-૦૯-૧૯૮૭ થી પેશન અને ોવિડટ િંડ વનયામકની કચેરકાયય૨ત થયેલ છે. રાજય સ૨કા૨ના નાણા વિભાગના વનયંણ હેઠળ કામગીરબિે છે. ૧.૨ અગાઉ િગય-૪ ના કમયચારીઓના .પી.િંડના ફહસાબો વનભાિિાની કામગીરફહસાબ અને વતજોરી વનયામકની કચેરબિતી હતી. ઉ૫રોકત વિગતે પેશન અને ોવિડટ િંડ વનયામકની કચેરઅતિમાં આિતાં , સ૨કા૨ીના નાણા વિભાગના તારીખ : ૨૯-૧૦-૧૯૮૭ ના ઠરાિ નંબ૨ : ડીપીપી/૧૧૮૭/૫૧૯/પી-૧ થી િગય-૪ ના કમયચારીઓના .પી.િંડના ફહસાબો વનભાિિાની કામગીરકચેરીને સુત ક૨િામાં આિેલ છે અને તારીખ : ૦૧-૦૪-૧૯૮૮ થી કામગીરબિિાનું કરેલ છે. ૧.૩ સ૨કા૨ીના નાણા વિભાગના તારીખ : ૧૯-૦૨-૧૯૮૮ ના ઠરાિ નંબ૨ : પીપીએન/૧૧૮૭/૫૧૭/પી થી િકયચાડ કમયચારીઓના .પી.િંડના ફહસાબો વનભાિાની અને તારીખ : ૨૫-૦૬-૧૯૯૨ ના ઠરાિ નંબ૨ : એનિીટી/૧૦૮૯/૪૦૬૮/અબ૫-૧ થી રોજમદા૨ કમયચારીઓના .પી.િંડના ફહસાબો વનભાિિાની કામગીર૫ણ કચેરીને સ ુત થતાં અનુમે તા. ૦૧-૧૧-૧૯૯૩ થી કામગીરીઓ અેની કચેરી ખાતે હાથ ધ૨િામાં આિે છે.

̇કરણ z સામાƜય ભવિƨયવિવિ · ̇કરણ - z ઑ િસ મqƜȼlઅલ પqƜશન અનq ̇ો.િંડ કચqરી 110 z.} િગય-}, િકયચાર્જડ

  • Upload
    others

  • View
    6

  • Download
    0

Embed Size (px)

Citation preview

પ્રકરણ - ૧૭ ઑફિસ મેન્યુઅલ પેન્શન અને પ્રો.િંડ કચેરી

109

પ્રકરણ – ૧૭ સામાન્ય ભવિષ્યવિવિ

૧.0 સામાન્ય :

૨.૦ મખુ્ય કામગીરી – કાયયકે્ષત્ર :

૩.૦ મહકેમ :

૪.૧ કન્રોલ શાખા :

૪.૨ પી.એફ.સી.-૧-૨-૩-૪ શાખાઓ : કામગીરીિી કાયયપધ્િવિ :

૪.૩ પી.એફ.સી.-૫ શાખા : કામગીરીિી કાયયપધ્િવિ : ૫.૦ હહસાબોમાાં ભલૂો અિે ભલૂોિી સિુા૨ણા :

૬.૦ જી.પી.ફાંડિા હહસાબોનુાં કોમ્પ્યટુરાઈઝેશિ :

પહરવશષ્ટ -૧ જુદી જુદી શાખાઓમાાં કામગીરીિી ફાળિણીિી વિગિો

પહરવશષ્ટ -૨ િગય-૪, પટાિાળા અિે િકયચાર્જ કમયચારીઓિા સામાન્ય ભવિષ્ય વિવિિી રકમો ટી.સી.થી

જમા લેિા અંગે હહસાબ અિે વિજોરી વિયામકિી કચેરીિો િા. ૧૬-૦૩-૧૯૮૮

િો

પહરપત્ર ક્રમાાંક િાં. : ૧૪/૧૯૮૮

૧.૦ સામાન્ય : ૧.૧ સ૨કા૨શ્રીના નાણા વિભાગના તારીખ : ૨૧-૦૮-૧૯૮૭ ના ઠરાિ નબં૨ : ડીપીપી/૪૮૮૭/૪૫૫(૨)/પી-

૧ થી પેન્શન અને પ્રોવિડન્ટ િડં વનયામકની કચેરી સ્થા૫િાનુ ં નકકી ક૨તા,ં તા. ૦૧-૦૯-૧૯૮૭ થી પેન્શન અને પ્રોવિડન્ટ િડં વનયામકની કચેરી કાયય૨ત થયેલ છે. જે રાજય સ૨કા૨ના નાણા વિભાગના વનયતં્રણ હઠેળ કામગીરી બજાિે છે.

૧.૨ અગાઉ િગય-૪ ના કમયચારીઓના જી.પી.િંડના ફહસાબો વનભાિિાની કામગીરી ફહસાબ અને વતજોરી વનયામકની કચેરી બજાિતી હતી. ઉ૫રોકત વિગતે પેન્શન અને પ્રોવિડન્ટ િંડ વનયામકની કચેરી અસ્સ્તત્િમા ં આિતા,ં સ૨કા૨શ્રીના નાણા વિભાગના તારીખ : ૨૯-૧૦-૧૯૮૭ ના ઠરાિ નબં૨ : ડીપીપી/૧૧૮૭/૫૧૯/પી-૧ થી િગય-૪ ના કમયચારીઓના જી.પી.િંડના ફહસાબો વનભાિિાની કામગીરી આ કચેરીને સપુ્રત ક૨િામા ંઆિેલ છે અને તારીખ : ૦૧-૦૪-૧૯૮૮ થી આ કામગીરી બજાિિાનુ ંશરૂ કરેલ છે.

૧.૩ સ૨કા૨શ્રીના નાણા વિભાગના તારીખ : ૧૯-૦૨-૧૯૮૮ ના ઠરાિ નબં૨ : પીપીએન/૧૧૮૭/૫૧૭/પી થી િકયચાર્જડ કમયચારીઓના જી.પી.િંડના ફહસાબો વનભાિાની અને તારીખ : ૨૫-૦૬-૧૯૯૨ ના ઠરાિ નબં૨ : એનિીટી/૧૦૮૯/૪૦૬૮/અબ૫-૧ થી રોજમદા૨ કમયચારીઓના જી.પી.િંડના ફહસાબો વનભાિિાની કામગીરી ૫ણ આ કચેરીને સપુ્રત થતા ંઅનકુ્રમે તા. ૦૧-૧૧-૧૯૯૩ થી આ કામગીરીઓ અતે્રની કચેરી ખાતે હાથ ધ૨િામા ંઆિે છે.

પ્રકરણ - ૧૭ ઑફિસ મેન્યુઅલ પેન્શન અને પ્રો.િંડ કચેરી

110

૧.૪ િગય-૪, િકયચાર્જડ અને રોજમદા૨ કમયચારીઓના જી.પી.િડંના ફહસાબોની વનભાિણી અથે અતે્રની કચેરી ખાતે "સામાન્ય ભવિષ્યવનવધ શાખા" કાયય૨ત છે.

૨.૦ મખુ્ય કામગીરી - કાયયકે્ષત્ર : ૨.૧ મખુ્ય કામગીરી - કન્રોલ શાખા :

કામગીરીઓ ઉ૫૨ િહીિટી વનયતં્રણ અને શાખાની િહીિટી બાબતો જી.પી.િંડ શાખાના બજેટને લગતી કામગીરી માવસક પ્રગવત અહિેાલ તથા િાવષિક િહીિટી અહિેાલ તૈયા૨ ક૨િાને લગતી કામગીરી. િગય-૪, િકયચાર્જડ અને રોજમદા૨ કમયચારીઓના નિા જી.પી.િડં એકાઉન્ટ નબં૨ િાળિિાની

કામગીરી શાખાને લગતી ટપાલ / આિક / જાિકને લગતી કામગીરી. એકાઉન્ટન્ટ જનરલશ્રીના સી.એ. િીગ૨ સાથે મેળિણુ.ં જી.પી.િંડ ફહસાબની કેશબકુ તૈયા૨ ક૨િી. નાણા વિભાગ તથા એકાઉન્ટન્ટ જનરલની કચેરી દ્વારા થતી તપાસણી અંગેના અહિેાલોની

પતૂયતા રેકડય શાખાને રેકડય સપુ્રત ક૨વુ ંઅને “ ઘ “ િગયના રેકડયનો નાશ.

૨.૨ મખુ્ય કામગીરી - પી.એફ.સી.-૧-૨-૩-૪ શાખાઓ : રાજયની તમામ જજલ્લા વતજોરીઓ / ૫ગા૨ અને ફહસાબ કચેરીઓ મા૨િતે જી.પી.િંડના કે્રડીટ

અને ડેબીટના માવસક ફહસાબો સ્િીકારી કોમ્પ્યટુ૨મા ંપોસ્ટીંગ ક૨િાની કામગીરી. બ્રોડશીટ તૈયા૨ ક૨િાની કામગીરી. લેજ૨ તૈયા૨ ક૨િાની કામગીરી. અનપોસ્ટેડ ૨કમનુ ં૨જીસ્ટ૨ તૈયા૨ ક૨વુ ંઅને તેને કલીય૨ ક૨િાની કામગીરી. કપાતો સદંભે કમયચારીના નામ કે ખાતા નબં૨મા ં ભલૂ હોય, જજલ્લા વતજોરી / ૫ગા૨ અને

ફહસાબ કચેરીઓ મા૨િતે આિતા જી.પી.િંડના કે્રડીટ અને ડેબીટના ફહસાબોમા ં વિલબં, ભલૂ, મીસ કલાસીિીકેશન િગેરે માટે ૫ત્રવ્યિા૨ની કામગીરી.

ટ્રાન્સિર એન્ટ્રી / એકાઉન્ટન્ટ જનરલશ્રીની ટ્રાન્સિર એન્ટ્રીની અસરો આ૫િાની કામગીરી. િાવષિક ફહસાબી સ્લીપો તૈયા૨ કરી ૨િાના ક૨િાની કામગીરી.

૨.૩ મખુ્ય કામગીરી - પી.એફ.સી.-૫ શાખા : વનવવૃિ, રાજીનામુ,ં અિસાનના ફકસ્સામા ં૨જૂ થતા જી.પી.એિ. ના આખરી ચકૂિણાઓંના કેસોની

ચકાસણીની કામગીરી. લાગ ુ૫ડતા ફકસ્સાઓમા ંલીંક ઈન્સ્યો૨ન્સની ઓથોરીટી ઈસ્ય ુક૨િાની કામગીરી. જી.પી.એિ. ફહસાબી જૂથ બદલાતા ંવસલક તબદીલ ક૨િાની કામગીરી. જી.પી.એિ.ના આખરી ચકૂિણાની કેશબકુ વનભાિિી.

૩.૦ મહકેમ : ૩.૧ જી.પી.િંડ શાખા માટે સ૨કા૨શ્રીના નાણા વિભાગના તારીખ : ૨૦-૧૦-૧૯૮૭ ના ઠરાિ ક્રમાકં : ડીપીપી

/૧૧૮૭/૫૧૮/પી-૧ થી ફહસાબ અને વતજોરી વનયામકની કચેરી ખાતે જી.પી.િડં શાખા માટે જે તે િખતની મજૂં૨ થયેલ નીચે મજુબની ૬૮ જગ્યાઓ તા. ૦૧-૧૧-૧૯૮૭ થી તબદીલ ક૨િામા ંઆિેલ છે.

પ્રકરણ - ૧૭ ઑફિસ મેન્યુઅલ પેન્શન અને પ્રો.િંડ કચેરી

111

અ.િાં. જગ્યાિો પ્રકાર સાંખ્યા ૧ ૨ ૩ ૧ િગય - ૧ ૦૧ ૨ િગય - ૨ ૦૧ ૩ િગય - ૩ ગ૫ૃ - ૧ ૦૬ ૪ િગય - ૩ ગ૫ૃ - ૨ ૦૦ ૫ િગય - ૩ ગ૫ૃ - ૩ ૫૩ ૬ િગય - ૩ ગ૫ૃ - ૪ ૦૫ ૭ િગય - ૪ ૦૨

૩.૨ સ૨કા૨શ્રીના નાણા વિભાગના તારીખ : ૧૩-૧૦-૧૯૮૮ ના ઠરાિ ક્રમાકં : ડીપીપી/૧૦૮૮/૧૧૧૫/૫-૧ થી સયંકુત વનયામક, જી.પી.િડંની એક જગ્યા તારીખ : ૦૧-૦૨-૧૯૮૯ થી ભ૨િાની અને તારીખ : ૨૮-૦૨-૧૯૮૯ સધુી મજૂં૨ ક૨િામા ંઆિેલ હતી.

૩.૩ જેમા ંસમયાતંરે િે૨િા૨ થતા ંસ૨કા૨શ્રીની ક૨કસ૨ની નીવત અન્િયે ૨૦ ટકા કા૫ ૫છી હાલમા ંસયંકુત વનયામક, જી.પી.િંડની એક જગ્યાને બદલે નાયબ વનયામક, જી.પી.િંડની એક જગ્યા (એચ.બી.એ.- એમ.સી.એ. શાખાના હિાલા સાથે) અને નીચે મજુબનુ ંમહકેમ અમલમા ંછે.

અ.િાં. જગ્યાિો પ્રકાર માંજૂ૨ થયેલ મહકેમ

િે પૈકી ભરાયેલ જગ્યાઓ

ખાલી જગ્યાઓ

૧ ૨ ૩ ૩ ૩ ૧ િગય - ૧ ૦૧ ૦૧ ૦૦ ૨ િગય - ૨ ૦૧ ૦૧ ૦૦ ૩ િગય - ૩ ગ૫ૃ - ૧ ૦૬ ૦૩ ૦૩ ૪ િગય - ૩ ગ૫ૃ - ૨ ૦૮ ૦૭ ૦૧ ૫ િગય - ૩ ગ૫ૃ - ૩ ૩૩ ૦૭ ૨૬ ૬ િગય - ૩ ગ૫ૃ - ૪ ૦૩ ૦૩ ૦૦

૪.૦ વિવિિ શાખાઓિી કામગીરીિી કાયય૫ઘ્િવિ : ૪.૧ કન્રોલ શાખા : ૪.૧.૧ પી.એિ.સી. કન્ટ્રોલ શાખામા ંકાયયરત કમયચારીઓની કામગીરીની િાળિણીની વિગત દશાયિત ુ ં૫ફરવશષ્ટ-

૧ સામેલ છે. ૪.૧.૨ શાખાિે લગિી ટપાલિો સ્િીકા૨ :

આ કચેરીને લગતી ટપાલ કચેરીની મખુ્ય ૨જીસ્ટ્રી શાખામા ંસ્િીકા૨િામા ંઆિે છે. જી.પી.િંડ શાખાને લગતી ટપાલો, કચેરીની મખુ્ય ૨જીસ્ટ્રી શાખા મા૨િત જી.પી.િડં કન્ટ્રોલ

શાખાને મોકલિામા ંઆિે છે. જુનીય૨ કલાકય (ટપાલ ઈન્િડય) એ ટપાલો સ્િીકારી, ટપાલ પેડમા ંનોંધીને અવધકારી સમક્ષ ૨જૂ

ક૨િાની છે. અવધકારી પાસેથી ૫૨ત આિેલ ટપાલ પેડમાનંી ટપાલોને કચેરી કાયય૫ઘ્ધવત અનસુા૨ ટપાલ

આિક ૨જીસ્ટ૨મા ં નોંધી, શાખા ટપાલ િહેંચણી ૨જીસ્ટ૨મા ં નોંધી, પી.એિ.સી. કન્ટ્રોલ અને

પ્રકરણ - ૧૭ ઑફિસ મેન્યુઅલ પેન્શન અને પ્રો.િંડ કચેરી

112

પી.એિ.સી.-૫ શાખામા ંસબંવંધત ટેબલે સબંવંધત કમયચારીની સહી લઈને તેમજ પી.એિ.સી.-૧-૨-૩-૪ મા ંસબંવંધત શાખાના સ૫ુ૨િાઈઝ૨ને સપુ્રત ક૨િી.

કચેરી કાયય૫ઘ્ધવતની જોગિાઈઓ અનસુા૨ વિવિધ પ્રકારની ટપાલોની નોંધ માટે નીચે મજુબના અલગ-અલગ ટપાલ આિક નોંધણી ૨જીસ્ટ૨ વનભાિિા. (૧) સામાન્ય ટપાલ આિક ૨જીસ્ટર :

સામાન્ય ટપાલ આિક ૨જીસ્ટ૨. જી.પી.એિ. વસલકના આખરી ચકૂિણાના કેસો માટે િગય-૪, િકયચાર્જડ અને

રોજમદા૨ માટેના અલગ-અલગ ટપાલ આિક ૨જીસ્ટરો. જી.પી.એિ. વસલકની તબદીલીના કેસો માટે િગય-૪, િકયચાર્જડ અને રોજમદા૨

માટેના અલગ-અલગ ટપાલ આિક ૨જીસ્ટરો. (૨) માનનીય સસંદ સભ્યશ્રીઓ / માનનીય ધારાસભ્યશ્રીઓ ત૨િથી મળેલ ૫ત્રોનુ ં૨જીસ્ટ૨. (૩) સ૨કા૨શ્રી ત૨િથી મળેલ ૫ત્રોનુ ં૨જીસ્ટ૨. (૪) અધય સ૨કારી ૫ત્રોનુ ં૨જીસ્ટ૨ િગેરે.

૪.૧.૩ શાખાિે લગિી ટપાલોિી ૨િાિગી : શાખાઓમા ં૨િાના ક૨િાની ટપાલો. એક શાખામાથંી બીજી શાખામા ંમોકલિાની ટપાલો કન્ટ્રોલ શાખા મા૨િતે, કચેરીની એક શાખામાથંી બીજી શાખામા ંમોકલિાની ટપાલો કન્ટ્રોલ શાખા મા૨િતે શાખા જાિક

૨જીસ્ટ૨મા ંનોંધીને તથા કચેરીની બહા૨ મોકલિાની ટપાલો ટપાલ ૨િાનગી ૨જીસ્ટ૨મા ં ચઢાિીને કચેરીની જન૨લ

૨જીસ્ટ્રી શાખા મા૨િતે ૨િાના ક૨િાની છે. ૪.૧.૪ જી.પી.ફાંડ શાખાનુાં બજેટ િૈયા૨ ક૨વુાં :

જી.પી.િંડ શાખામા ંનીચે જણાિેલ બાબતો માટે બજેટ / આિક-ખચયના િાવષિક આઠ માવસક આંકડા / સધુારેલ બજેટના આંકડા કન્ટ્રોલ શાખાએ એકવત્રત કરી કચેરીની િહીિટી શાખાને સપુ્રત ક૨િાની કામગીરી. (૧) ૮૦૦૯ : સદરે િગય-૪, િકયચાર્જડ અને રોજમદા૨ કમયચારીઓના જી.પી.એિ. સદ૨ની આિક અને

ઉપાડનો િાવષિક અંદાજ. (૨) ૨૦૪૯ : સદરે િગય-૪, િકયચાર્જડ અને રોજમદા૨ કમયચારીઓના

જી.પી.એિ. વસલક ઉ૫૨ વ્યાજ માટેની

જોગિાઈ માસ

આિક પ્રોગે્રસીિ જાિક પ્રોગે્રસીિ રીમાકયસ

૧ ૨ ૩ ૪ ૫ ૬

નોંધ : ((૧)) આઠ માવસક સધુારેલ અંદાજો નિેમ્પબ૨ માસમા ંતૈયા૨ ક૨િામા ંઆિે છે. ((૨)) કોલમ-૧ થી ૫ મા ં તમામ ૧૨ માસના આંકડા દશાયિિા જેમા ં ફહસાબ તૈયા૨ હોય

ત્યાસંધુીના ખરેખ૨ આંકડા અને તે ૫છીના માસ માટે ખરેખ૨ આંકડાની સરેરાશ ઘ્યાને

પ્રકરણ - ૧૭ ઑફિસ મેન્યુઅલ પેન્શન અને પ્રો.િંડ કચેરી

113

લેિી. દા.ત. નિેમ્પબ૨ માસમા ં આઠ માવસક સધુારેલ અંદાજો તૈયા૨ ક૨તી િખતે સ્ટેમ્પબ૨ માસ સધુીના ફહસાબ તૈયા૨ હોય તો એવપ્રલથી સ્ટેમ્પબ૨ માસ સધુીના ખરેખ૨ આંકડા દશાયિિા અને ઓકટોબ૨ ૫છીના માચય માસ માટે એવપ્રલથી સ્ટેમ્પબ૨ની સરેરાશ કાઢી તે દશાયિિી.

૪.૧.૫ માવસક પ્રગવિ અહિેાલ િૈયા૨ ક૨િો : જી.પી.િંડ શાખાની જે તે શાખામાથંી જરૂરી માફહતી મેળિી, જે તે માસનો માવસક પ્રગવત અહિેાલ

કન્ટ્રોલ શાખાએ વનયત નમનૂામા ં તૈયા૨ કરી, ૫છીના માસની ૭મી તારીખ સધુીમા ં નાયબ વનયામક (પેન્શન) મારિતે વનયામકને સાદ૨ ક૨િો.

માવસક પ્રગવત અહિેાલના ૫ફરવશષ્ટ-૩ ની એક નકલ શાસન-૨ શાખાને તથા ૫ત્રક-૮ એલ.એમ. શાખાને મોકલવુ.ં

૪.૧.૬ િાવષિક િહીિટી અહિેાલ િૈયા૨ ક૨િો : જી.પી.િંડ શાખાની જે તે શાખામાથંી જરૂરી માફહતી મેળિી, અગાઉના િષયની કામગીરીનો વિગતિા૨ િાવષિક િહીિટી અહિેાલ કન્ટ્રોલ શાખાએ તૈયા૨ કરી, કચેરીની િહીિટી શાખાને સપુ્રત ક૨િો.

૪.૧.૭ િગય-૪, િકયચાર્જડ અિે રોજમદા૨ કમયચારીઓિા િિા જી.પી.ફાંડ એકાઉન્ટ િાંબ૨ ફાળિિા : સબંવંધત કચેરી ત૨િથી િગય-૪, રોજમદા૨ અને િકયચાર્જડ કમયચારીઓના નિા જી.પી.િડં એકાઉન્ટ નબં૨ િાળિિા માટેની દ૨ખાસ્ત મળ્યેથી, સબંવંધત કમયચારીના કાયય૫ત્રકમા ંદાખલ કરી અતે્ર નીચે જણાિેલ બાબતોની ચકાસણી કરીને દ૨ખાસ્ત તમામ રીતે યોગ્ય જણાયે, વનયત ૨જીસ્ટ૨મા ં જરૂરી નોંધો કરી, અવધક્ષક મા૨િતે, ફહસાબી અવધકારી (િગય-૧) ની સહીમા ંમકૂિામા ંઆિે છે. વનયત નમનૂાની અ૨જી / દ૨ખાસ્તમા ંજરૂરી વિગતો જેિી કે કમયચારીનુ ંપરૂૂ ંનામ (અંગે્રજી અને

ગજુરાતીમા)ં હોદ્દો, કઈ કચેરીમા ં િ૨જ બજાિે છે, તે અ૨જદા૨ કઈ સેિામા ં છે. અ૨જદા૨ની નોકરી પેન્શનપાત્ર છે કે કેમ?, નોકરીમા ંહાજ૨ થયાની તારીખ, માવસક મળત૨ની ૨કમ, માવસક કપાત / િાળાની ૨કમ, અન્ય િડંમા ંજોડાયેલ હોય તો તેની વિગત, કુટંુબ ધરાિે છે કે કેમ?, કમયચારીની જન્મ તારીખ િગેરે સપંણૂય રીતે ભરીને કચેરીના િડાની સહી તથા કચેરીના વસકકા થયાની ખાતરી કરિાની છે.

નાણા વિભાગના તારીખ : ૨૩-૦૬-૨૦૦૦ ના ઠરાિ ક્રમાકં : ડીપીપી/૧૦૯૯/૪૯૬/૯૪૫(૪)/પી મજુબ નોમીનેશન િોમય સપંણૂય રીતે ભરીને કચેરીના િડાની સહી તથા કચેરીના વસકકા થયેલ હોિા જોઈએ.

કમયચારીની વનમણ ૂકંના આધા૨. નિા જી.પી.િંડ એકાઉન્ટ નબં૨ િાળવ્યા અંગેની નોંધ વનયત ૨જીસ્ટ૨મા ં કરી, અ૨જીની એક

નકલ સબંવંધત કચેરીને ૫૨ત ક૨િામા ંઆિશે. નિા જી.પી.િંડ એકાઉન્ટ નબં૨ િાળવ્યા અંગેની એન્ટ્રી કોમ્પ્યટુ૨મા ંક૨િી.

૪.૧.૮ િગય-૪, િકયચાર્જડ અિે રોજમદા૨ કમયચારીઓિા િામ-અટકમાાં સિુારા બાબિ : િગય-૪, િકયચાર્જડ અને રોજમદા૨ કમયચારીઓના નામ / અટકમા ંસધુારા માટે અરજી મળ્યેથી જરૂરી આધા૨ સાથે ચકાસણી કરીને યોગ્ય જણાયે, આ અંગેના વનયત ૨જીસ્ટ૨મા ંજરૂરી નોંધ કરી, અવધક્ષક મા૨િતે ફહસાબી અવધકારી િગય-૧ ની સહીમા ંમકૂિામા ંઆિે છે. સધુારો મજૂં૨ થયે કમયચારીઓના નામ / અટકમા ંસધુારા અંગેની એન્ટ્રી કોમ્પ્યટુ૨મા ંક૨િામા ં

આિે છે. ૪.૧.૯ એકાઉન્ટન્ટ જિરલિા સી. એ. ફીગ૨ સાથે મેળિણુાં

પ્રકરણ - ૧૭ ઑફિસ મેન્યુઅલ પેન્શન અને પ્રો.િંડ કચેરી

114

રાજયની તમામ જજલ્લા વતજોરી કચેરીઓ અને પગાર અને ફહસાબ કચેરી અમદાિાદ અને ગાધંીનગ૨ તથા નમયદા ખાતે થયેલ ૮૦૦૯ જન૨લ પ્રોવિડન્ટ િડં િગય-૪, િકયચાર્જડ અને રોજમદા૨ના આિક ખચયના આંકડાનો ફહસાબ અતે્રની કચેરીને મોકલિામા ંઆિે છે. જેના આધારે અતે્રની કચેરી ખાતે આ સદ૨નો વિગતિા૨ ફહસાબ તૈયા૨ ક૨િામા ંઆિે છે તથા રાજયની તમામ જજલ્લા વતજોરી કચેરીઓ અને પગાર અને ફહસાબ કચેરી અમદાિાદ અને ગાધંીનગર ખાતેથી એકાઉન્ટન્ટ જનરલની કચેરી, રાજકોટને મોકલિામા ંઆિતા માવસક ફહસાબોમા ંઆ ૨કમોનો સમાિેશ થાય છે. જેથી એકાઉન્ટન્ટ જનરલની કચેરી, રાજકોટ દ્વારા દ૨ મફહને જે તે સદ૨ની ડી.બી. િીગ૨ (ડીટેઈલ્ડ બકુ િીગ૨) / સી.એ. િીગ૨(કમ્પપાઈલ્ડ એકાઉન્ટ િીગ૨) અતે્રની કચેરીને મોકલિામા ંઆિે છે. જેના આધારે દ૨ મફહને આ આંકડાઓનુ ં એકાઉન્ટન્ટ જનરલશ્રી રાજકોટની કચેરી સાથે મેળિણુ ં ક૨િાનુ ં ૨હ ે છે. આ માટે નીચે મજુબની કાયયિાહી અનસુ૨િી. એકાઉન્ટન્ટ જનરલની કચેરી રાજકોટ દ્વારા મોકલિામા ંઆિેલ ડી.બી. િીગ૨/ સી.એ. િીગ૨ની

અતે્રની કચેરીના રેકડય સાથે ચકાસણી કરી લેિી. આંકડા બરાબ૨ જણાયે કોમ્પ્યટુ૨મા ંઅસ૨ આ૫િી. અતે્રની કચેરીના રેકડય મજુબના આંકડા અને એકાઉન્ટન્ટ જનરલની કચેરી, રાજકોટના આંકડા

િચ્ચે તિાિત હોય તો તાત્કાલલક અતે્રની કચેરીના રેકડય મજુબના આંકડા ચકાસી, ક્ષવત હોય તો સધુારો કરાિિા એકાઉન્ટન્ટ જનરલની કચેરી, રાજકોટનુ ં૫ત્ર દ્વારા ઘ્યાન દો૨વુ.ં

૪.૧.૧૦ જી. પી. ફાંડ હહસાબિી કેશબકુ િૈયા૨ ક૨િી : િગય-૪, િકયચાર્જડ અને રોજમદા૨ કમયચારીઓના જન૨લ પ્રોવિડન્ટ િડના ફહસાબોની કેશબકુ

અંગે કોમ્પ્યટુ૨મા ંપ્રોગ્રામ ઉ૫લબ્ધ હોઈ, નાણાકીય િષય પણૂય થયે ડેબીટ / કે્રડીટની તમામ નોંધો તથા ટી.ઈ.ની તમામ નોંધોની કોમ્પ્યટુ૨મા ંઅસરો આ્યાની ખાત્રી કરી, જી.પી.એિ. કેશબકુની હાડય કોપી તૈયા૨ કરાિી ચકાસણી કરિી.

કેશબકુની માવસક નોંધો ફહસાબી અવધકારીની સહીથી પ્રમાલણત ક૨િી. કેશબકુને ૨જીસ્ટ૨ રૂપે બાઈનડ કરાિી કચેરી રેકડય તરીકે સાચિિી.

૪.૧.૧૧ િાણા વિભાગ િથા એકાઉન્ટન્ટ જિરલિી કચેરી દ્વારા થિી િપાસણી અંગેિા અહિેાલોિી પિૂયિા : નાણા ંવિભાગ દ્વારા તથા એકાઉન્ટન્ટ જનરલની કચેરી દ્વારા આ કચેરીની તપાસણી ક૨િામા ંઆિે છે. તપાસણી શરૂ થિાની જાણ થયે આ બાબત તમામ કમયચારીઓના ઘ્યાને લાિિી. તપાસણી શરૂ થતા ૫હલેા ંજે તે તમામ કમયચારીઓના દિત૨ અદ્યતન કરાિી લેિા. તપાસણી અવધકારી અને તેઓના સ્ટાિને પ૨ૂતો સહકા૨ આ૫િા બાબતે તમામ અવધકારી /

કમયચારીએ તકેદારી રાખિી. તપાસણી સમયે અપાયેલ િાધંાઓનો ત્િરીત મદુ્દાસ૨ પતૂયતા અહિેાલ સબંવંધત શાખાના

અવધક્ષક / કમયચારી પાસેથી મેળિી તપાસણી અવધકારીને ૨જૂ ક૨િો. જી.પી.એિ. શાખાને લગતો તપાસણી અહિેાલ મળ્યેથી, સબંવંધત શાખાના અવધક્ષકને લાગ ુ

૫ડતા ભાગની નકલ પતૂયતા માટે આ૫િી અને વનયત સમયમયાયદામા ં સબંવંધત તપાસણી અવધકારીને પતૂયતા અહિેાલ મોકલી શકાય તે રીતે સમયસ૨ પતૂયતા અહિેાલો મેળિી, એકત્રીત પતૂયતા અહિેાલ શાખાવધકારી મારિતે શાસન શાખાને મોકલી આ૫િો.

જી.પી.એિ. શાખાને લગતા તપાસણી અહિેાલના તમામ િાધંાઓનો વનકાલ થાય તે માટે સમયાતંરે વનયવમત૫ણે જરૂરી કાયયિાહીઓ હાથ ધરાય તે માટે તકેદારી રાખિી.

૪.૧.૧૨ રેકડય શાખાિે રેકડયિી સોં૫ણી અિે “ઘ” િગયિા રેકડયિો િાશ : રેકડય રૂમમાાં સોં૫િાપાત્ર રેકડયિી સોં૫ણી

પ્રકરણ - ૧૭ ઑફિસ મેન્યુઅલ પેન્શન અને પ્રો.િંડ કચેરી

115

નાણાકીય િષય પણૂય થયે, સબંવંધત ટેબલના રેકડયના િગીક૨ણ માટેની કાયયિાહી હાથ ધ૨િી. પ્રત્યેક ટેબલે છેલ્લા એક િષયનુ ંરેકડય હાથ ઉ૫૨ રાખિાનુ ંછે. વનકાલ થઈ ગયેલા એટલે કે જેના ઉ૫૨ કોઈ૫ણ જાતની કાયયિાહી ક૨િાની બાકીમા ંનથી તેિા

કાગળોની િાઈલો / ૨જીસ્ટરો રેકડય શાખામા ં સાચિણી માટે મોકલી આ૫તા ૫હલેા ં જે તે કમયચારીએ નીચે મજુબની કાયયિાહી ક૨િી. (૧) ક-ખ-ગ-ઘ મજુબ િગીક૨ણ ક૨વુ ં(૨) લબનજરૂરી કાગળો કાઢી નાખંિા (૩) નિેસ૨થી પાના નબં૨ આ૫િા (જૂના નબં૨ ઉ૫૨ િતુયળ ક૨વુ)ં (૪) િાઈલો બરાબ૨ બાધંિી. (૫) િાઈલ કિ૨ ઉ૫૨ ઠરાિેલ વસકકો લગાિિો. િાઈલ શરૂ થયાનુ ં િષય / િાઈલ બધં

થયાનુ ંિષય / જાળિણીનો સમય િગેરે. (૬) િગીક૨ણ પ્રમાલણત ક૨વુ ં(૭) િધ ુ૫ડતા મોટા બડંલ ન બાધંિા (૮) કા૫ડથી બડંલ બાધંિા (૯) “ક” િગયની િાઈલ પાકી બાધંિી (૧૦) બડંલ ઉ૫૨ ક્રમ (નબં૨) આ૫િા.

તમામ શાખાઓમાથંી ઉ૫રોકત વિગતે તૈયા૨ થયેલ રેકડયના બડંલની વિગતિા૨ યાદી બે નકલમા ં તૈયા૨ કરી, રેકડય શાખામા ં જિાબદા૨ કમયચારી / સ૫ુ૨િાઈઝરી કમયચારીને યાદી સફહતનુ ં રેકડય સપુ્રત કરી યાદીની એક નકલમા ં ૫હોંચ મેળિી લેિી અને આિી ૫હોંચોની અલાયદી િાઈલ કન્ટ્રોલ શાખામા ંવનભાિિી.

૪.૧.૧૩ “ઘ” િગયિા રેકડયિો િાશ : “ઘ” િગયનુ ં રેકડય, રેકડય રૂમમા ંસોં૫વુ ં કે “ઘ” િગયના રેકડય / િાઈલોની જી.પી.એિ. શાખાના િડાની મજૂંરી મેળિીને જી.પી.એિ. શાખામા ંનાશ ક૨િો તે બાબતે પ્રત્યેક િષે આદેશ મેળિી સચૂનાનસુા૨ કાયયિાહી હાથ ધ૨િી.

૪.૨ પી.એફ.સી.-૧-૨-૩-૪ શાખાઓ : કામગીરીિી કાયયપધ્િવિ ૪.૨.૧ પી.એિ.સી.-૧-૨-૩-૪ શાખાઓમા ંકામગીરીઓની િાળિણીની વિગત દશાયિત ુ ં૫ફરવશષ્ટ-૧ સામેલ છે. ૪.૨.૨ જી.પી.ફાંડિા કે્રડીટ અિે ડેબીટિા માવસક હહસાબો સ્િીકા૨િા :

રાજયની ૨૭ જજલ્લા વતજોરી કચેરીઓ, ૫ગા૨ અને ફહસાબ કચેરી, અમદાિાદ / ગાધંીનગર તેમજ ૫ગા૨ અને ફહસાબ કચેરી, નમયદા તથા લાયેઝન ઓફિસ નિી ફદલ્હી અને મુબંઈ ત૨િથી જી.પી.િંડના ફહસાબો દ૨ મફહને અતે્રની કચેરીને મોકલી આ૫િામા ંઆિે છે.

િગય-૪, િકયચાર્જડ અને રોજમદા૨ કમયચારીઓના જી.પી.એિ.ના માવસક ફહસાબો પેન્શન અને પ્રોવિડન્ટ િંડ વનયામકની કચેરીને મોકલિા અંગે ફહસાબ અને વતજોરી વનયામકએ જજલ્લા વતજોરી કચેરીઓને આપેલ સચૂનાઓની વિગત દશાયિત ુ ં૫ફરવશષ્ટ નબં૨(૨) આ સાથે સામેલ છે.

ફહસાબો ૨જૂ થયેથી, ચકૂિણીનુ ં કોન્સોલીડેટેડ ૫ત્રક, ચકૂિણીની અનસુલૂચઓ, તેના સ૨િાળા, ચકૂિણીની અનસુલૂચઓ સાથેના શીડયલુ્સ, તથા િાઉચસય, આિકનુ ંકોન્સોલીડેટેડ ૫ત્રક, ચલન, ચલન સાથે શીડયલુ્સ િગેરે તમામ દસ્તાિેજો ચકાસી સબંવંધત કમયચારીને ફહસાબો મળ્યા બદલની ૫હોંચ અવધક્ષક / ફહસાબી અવધકારીની સહીથી આ૫િી.

એક અલાયદુ ૨જીસ્ટ૨ સામેલ િોમય-૧ના નમનૂામા ં વનભાિી તેમા ં ફહસાબો મળ્યા અંગેની તારીખની નોંધ ક૨િી.

પ્રકરણ - ૧૭ ઑફિસ મેન્યુઅલ પેન્શન અને પ્રો.િંડ કચેરી

116

વનયત તારીખ સધુીમા ંજેના ફહસાબો મળેલ ન હોય તેિી સબંવંધત કચેરીને ત૨ુત જ ફહસાબો મોકલી આ૫િા માટે ૫ત્રથી જાણ ક૨િી.

કોઈ૫ણ ક્ષવતિાળો કે િોન્ટીંગ શીડયલુિાળો ફહસાબ સ્િીકા૨િો કે કેમ? તે ફહસાબી અવધકારીએ નકકી ક૨વુ.ં

૪.૨.૩ કે્રડીટ અિે ડેબીટિા માવસક હહસાબોનુાં કોમ્પ્યટુ૨માાં પોસ્ટીંગ : જુદી જુદી જી.પી.એિ. શાખાઓમા ં કોમ્પ્યટુ૨ ઉ૫૨ િગય-૪, િકયચાર્જડ અને રોજમદા૨ કમયચારીઓના જી.પી.એિ.ની કપાતો તથા ઉપાડની વિગતો નોંધીને ફહસાબો તૈયા૨ ક૨િામા ંઆિે છે.

૪.૨.૪ માવસક હહસાબોનુાં કોમ્પ્યટુ૨માાં પોસ્ટીંગ : ક્ષવત ૨ફહતના ફહસાબો મળ્યેથી જી.પી.એિ. કોમ્પ્યટુ૨ ઓ૫રેશનલ મેન્યઅુલ મજુબ કોમ્પ્યટુ૨મા ં

એન્ટ્રી ક૨િી. સામાન્ય રીતે ૧૦ તારીખ સધુીમા ંઅગાઉના માસના ફહસાબો મળી જાય છે જેની ડેટા એન્ટ્રીની

કામગીરી ૨૫ તારીખ સધુીમા ંપણૂય ક૨િી. માવસક ખતિણી પણૂય થાય કે ત૨ુતજ સ૫ુ૨િાઈઝ૨ને જાણ ક૨િી.

૪.૨.૫ ૫ત્રવ્યિહા૨ : ફહસાબો / શીડયલુમા ં થયેલ વિલબં, ક્ષવત, અધરૂાશોની પતૂયતા માટે કે પોતાના દિત૨ની

કામગીરીઓ માટે ૫ત્રવ્યિહા૨ ક૨િાની જરૂરીયાત હોય તો સબંવંધત દિત૨ના કમયચારીએ તે કામગીરી ક૨િી. સમયસ૨ ૫ત્રવ્યિહા૨ માટે સ૫ુ૨િાઈઝરે દેખરેખ રાખિી.

અગાઉ ૫ત્રો લખેલ હોય અને પ્રત્યિુર મળેલ ન હોય તેિા ૧૫ ફદિસ ઉ૫૨ના તમામ ફકસ્સા માટે સ્મવૃત૫ત્ર પાઠિિો.

૪.૨.૬ કે્રડીટ અિે ડેબીટિા માવસક હહસાબોિી કોમ્પ્યટુ૨માાં થયેલ પોસ્ટીંગિી ચકાસણી : માવસક ખતિણી પણૂય થયાની જાણ થાય કે તરુત જ સ૫ુ૨િાઈઝરી કમયચારીએ ચકાસણી કરી

૨જીસ્ટ૨મા ંનોંધ ક૨િી. કોઈ ક્ષવત ન હોય તો શનૂ્ય વિગતની અને ક્ષવત હોય તો એ૨૨ એન્ટ્રી, િોન્ટીંગ શીડયલુ િગેરે

જણાય તો તે અંગેની નોંધ કરી, સબંવંધત કમયચારીને આગળની કાયયિાહી માટે ૨જીસ્ટ૨ સપુ્રત ક૨વુ.ં

સબંવંધત કમયચારીએ ક્ષવત, એ૨૨ એન્ટ્રી, િોન્ટીંગ શીડયલુ િગેરેના વનકાલ માટે તાત્કાલલક કાયયિાહી હાથ ધ૨િી.

ક્ષવત, એ૨૨ એન્ટ્રી, િોન્ટીંગ શીડયલુ િગેરેનો વનકાલ થયે, સબંવંધત કમયચારીએ ૨જીસ્ટ૨મા ંનોંધ ક૨િી અને સ૫ુ૨િાઈઝરે ચકાસણી કરી લેિી અને ક્ષવતની નોંધ ઉ૫૨ રાઉન્ડની વનશાની ક૨િી.

૪.૨.૭ માવસક હહસાબો કોમ્પ્યટુ૨માાં ફ્રીઝ ક૨િા : માવસક ફહસાબોની કોમ્પ્યટુ૨મા ં ખતિણી અને ચકાસણીની કામગીરી પણૂય થયા બાદ, તેમજ જે તે માસના ફહસાબો ક્ષવત વિના ખતિાયા બાદ, અવધકારીની સચૂના મળ્યા ૫છી જે તે માસના ફહસાબો કોમ્પ્યટુ૨મા ંફ્રીજ ક૨િા અંગેની કાયયિાહી ક૨િી. એક િખત કોમ્પ્યટુ૨મા ંજે તે માસના ફહસાબો ફ્રીઝ થયા બાદ ડેટા એન્ટ્રી ઓ૫રેટ૨ કક્ષાએથી તેમા ંકોઈ સધુારો થઈ શકશે નફહિં.

૪.૩ પી.એફ.સી.-૫ શાખા : કામગીરીિી કાયયપધ્િવિ : ૪.૩.૧ કાયયકે્ષત્ર :

પી.એિ.સી.-૫ શાખામા ંકામગીરીની િાળિણીની વિગત દશાયિત ુ ં૫ફરવશષ્ટ-૧ સામેલ છે. કમયચારીની વનવવૃિ, બ૨ત૨િી, રાજીનામુ ં િગેરે કા૨ણે નોકરીની સમા્તી તથા અિસાનને કા૨ણ ેજી.પી.એિ. વસલકના આખરી ચકૂિણા, કમયચારીની જૂથ િે૨બદલીને કા૨ણે જી.પી.એિ. વસલકની

પ્રકરણ - ૧૭ ઑફિસ મેન્યુઅલ પેન્શન અને પ્રો.િંડ કચેરી

117

તબદીલી તથા લાગ ુ ૫ડતા ફકસ્સામા ં લીન્ક ઈન્સ્યો૨ન્સના ચકૂિણા મુબંઈ જન૨લ પ્રોવિડન્ટ િડં વનયમોમા ંથયેલ જોગિાઈઓ અનસુા૨ ચકૂિિામા ંઆિે છે. આ હક્કદાિાઓ અંગે નાણા વિભાગના નીચે જણાિેલ ઠરાિો / ૫ફર૫ત્રોથી વિગતિા૨ સચૂનાઓ આ૫િામા ંઆિેલ છે. (૧) સ૨કા૨શ્રીના નાણા વિભાગના તારીખ : ૧૮-૧૦-૧૯૭૫ના

૫ફર૫ત્ર નબં૨ : પીએિઆ૨/૧૦૭૫/૨૪૩૫/સીએચ, (૨) સ૨કા૨શ્રીના નાણા વિભાગના તારીખ : ૦૫-૦૧-૧૯૮૨ના

ઠરાિ નબં૨ : પીએિઆ૨/૧૦૮૧/૧૦૫૭/સીએચ, (૩) સ૨કા૨શ્રીના નાણા વિભાગના તારીખ : ૨૯-૦૧-૧૯૮૨ના

ઠરાિ નબં૨ : પીએિઆ૨/૧૦૮૧/૨૫૭/સીએચ, (૪) સ૨કા૨શ્રીના નાણા વિભાગના તારીખ : ૦૯-૧૧-૧૯૮૨ના

ઠરાિ નબં૨ : પીએિઆ૨/૧૦૮૨/૧૮૦૯/સીએચ, (૫) સ૨કા૨શ્રીના નાણા વિભાગના તારીખ : ૨૬-૦૬-૧૯૮૬ના

ઠરાિ નબં૨ : પીએિઆ૨/૧૦૮૬/૮૯૫/સીએચ, (૬) સ૨કા૨શ્રીના નાણા વિભાગના તારીખ : ૨૧-૦૧-૧૯૮૯ના

૫ફર૫ત્ર નબં૨ : પીએિઆ૨/૧૦૮૮/૧૭૦૦/સીએચ, (૭) સ૨કા૨શ્રીના નાણા વિભાગના તારીખ : ૦૮-૦૩-૧૯૮૯ના

૫ફર૫ત્ર નબં૨ : પીએિઆ૨/૧૦૮૯/૨૫૫/સીએચ, (૮) સ૨કા૨શ્રીના નાણા વિભાગના તારીખ : ૧૫-૦૯-૧૯૯૨ના

૫ફર૫ત્ર નબં૨ : પીએિઆ૨/૧૦૯૨/૬૭૯/સીએચ, (૯) સ૨કા૨શ્રીના નાણા વિભાગના તારીખ : ૨૩-૦૧-૧૯૯૫ના

૫ફર૫ત્ર નબં૨ : પીએિઆ૨/૧૦૯૪/૭૪૭/સીએચ, ૪.૩.૨ જી.પી.એફ. વસલકિા આખરી ચકૂિણાિા કેસોિી ચકાસણી :

સામાન્ય રીતે જી.પી.િંડ વસલકના આખરી ચકૂિણા / વસલકની તબદીલીના ૨જૂ થતા કેસો સબંવંધત કમયચારીના કાયય૫ત્રકમા ંદાખલ કરી, આ અંગે નીચે જણાિેલ બાબતોની ચકાસણી કરીને જી.પી.એિ. વસલકના આખરી ચકૂિણાનો કેસ યોગ્ય જણાયેથી કોમ્પ્યટુ૨માથંી FORM-M detail ગણતરી ૫ત્રક અને FORM-M મજૂંરી હકુમની પ્રીન્ટ કાઢી, કેસની આખરી મજૂંરી અવધક્ષક મા૨િતે ફહસાબી અવધકારી, િગય-૧ ની સહીમા ંમકૂિામા ંઆિે છે. ઉપાડ અવધકારી પાસેથી આિેલ જી.પી.એિ. આખરી ચકૂિણા / વસલકની તબદીલી માટેની

અ૨જી / દ૨ખાસ્ત વનયત નમનૂામા ંમેળિિાની થાય છે. વનયત નમનૂાની અ૨જી / દ૨ખાસ્તના ભાગ-૧ અને ભાગ-૨મા ંજરૂરી વિગતો સપંણૂય રીતે ભરીને

કચેરીના િડાની સહી તથા કચેરીના વસકકા થયાની ખાતરી કરિી. કમયચારીના અિસાનના ફકસ્સામા ંમતૃ્યનુ ુ ંપ્રમાણ૫ત્ર / િા૨સદા૨નુ ંઅિસાન થયેલ હોય અને

િા૨સાઈ મજુબ અન્ય િા૨સદારો એક ક૨તા ંિધ ુહોય તો, કોઈ એક િા૨સદા૨ને ૨કમ ચકૂિિા અંગે અન્ય િા૨સદારોની સમંવત મેળિિી.

ખાતેદારે નાણા વિભાગના તારીખ : ૨૩-૬-૨૦૦૦ ના ઠરાિ મજુબ નોમીનેશન આપેલ હોય તો તેની પ્રમાલણત નકલ મેળિિી.

છેલ્લી કપાત અગાઉના પાચં િષય દ૨મ્પયાન કરેલ ઉપાડની વિગત તથા નાણા ંવિભાગના તારીખ : ૬-૧૧-૧૯૯૦ ના ઠરાિ મજુબ ૯૦ ટકા પ્રમાણે અંશતઃ આખરી ઉપાડ કરેલ હોય તો તેની વિગતો મેળિિી.

પ્રકરણ - ૧૭ ઑફિસ મેન્યુઅલ પેન્શન અને પ્રો.િંડ કચેરી

118

ખાતેદા૨ની છેલ્લી ફહસાબી સ્લી૫ મજુબ જમા / ઉપાડની ૨કમો અને બધં વસલક, સબંવંધત કચેરીના રેકડય સાથે મળી ૨હતેી હોિાનુ ંઉપાડ અવધકારીનુ ંપ્રમાણ૫ત્ર મેળિવુ.ં

ઉપાડની ખટૂતી ૨કમો પાછળથી ઘ્યાને આિે કે ખાતામા ંજમા કરેલ ૨કમો અન્ય કમયચારીની હોિાનુ ંપાછળથી જણાય કે િધ ુચકૂિણી થાય તો િધ ુચકૂિણીની તમામ ૨કમો એકસાથે િસલૂ ક૨િામા ંઆિશે તે મતલબનો ખાતેદા૨નો બાહંધેરી૫ત્ર કચેરીના િડાની સહીથી પ્રમાલણત કરી મેળિિો.

નાણા વિભાગના તારીખ : ૫-૧-૧૯૮૨ ના ઠરાિ મજુબનુ ંચેક લીસ્ટ મેળિવુ.ં ૪.૩.૩ હડપોઝીટ લીન્ક ઈન્સ્ય૨ુન્સ સ્કીમ અન્િયેિા કેસોિી ચકાસણી :

લાગ ુ૫ડતા ફકસ્સામા ંઈન્સ્ય૨ુન્સના ચકૂિણા મુબંઈ જન૨લ પ્રોવિડન્ટ િડં વનયમોના વનયમ-૩૦ મા ંથયેલ જોગિાઈઓ અનસુા૨ તથા આ બાબતે સ૨કા૨શ્રીના નાણા વિભાગ ત૨િથી સમયાતંરે થયેલ ઠરાિોની સચૂનાઓ મજુબ ચકૂિિામા ંઆિે છે.

જી.પી.એિ. વસલકના આખરી ચકૂિણાના ૨જૂ થતા કેસો સાથે નીચે જણાિેલ બાબતની ચકાસણી કરીને લીંક ઈન્સ્ય૨ુન્સના ચકૂિણા માટેની મજૂંરી માટે અવધક્ષક મા૨િતે ફહસાબી અવધકારી, િગય-૧ ની સહીમા ંમકૂિામા ંઆિે છે.

સ૨કારી કમયચારી ચાલ ુનોકરી દ૨મ્પયાન અિસાન પામેલ છે અને અિસાનની તારીખે કમયચારીએ પાચં િષયની નોકરી કરેલ છે તે મતલબનુ ંઉપાડ અવધકારીનુ ંપ્રમાણ૫ત્ર મેળિવુ.ં

બચતદા૨ના ખાતે જમા વસલક, મતૃ્યનુા મફહના ૫હલેાનંા ત્રણ િષય દ૨મ્પયાન કોઈ૫ણ સમયે વનયત થયેલ મયાયદા ક૨તા ઓછી ન હોિાની ખાતરી કરિી.

૪.૩.૪ જી.પી.એફ. વસલકિી એક જૂથમાાંથી બીજા જૂથમાાં િબદીલી : સામાન્ય રીતે જી.પી.એિ. વસલકની એક જૂથમાથંી બીજા જૂથમા ંતબદીલીના રજૂ થતા કેસો સબંવંધત કમયચારીના કાયય૫ત્રકમા ંદાખલ કરી, આ અંગે નીચે જણાિેલ બાબતોની ચકાસણી કરીને કેસ યોગ્ય જણાયેથી, કોમ્પયટુ૨મા ં FORM-M detail ગણતરી ૫ત્રક અને FORM-M મજૂંરી હકુમની પ્રીન્ટ કાઢી, કેસની આખરી મજૂંરી માટે અવધક્ષક મા૨િતે ફહસાબી અવધકારી, િગય-૧ ની સહીમા ંમકૂિામા ંઆિે છે. ઉપાડ અવધકારી પાસેથી આિેલ જી.પી.એિ. વસલકની તબદીલી માટેની અ૨જી / દ૨ખાસ્ત

વનયત નમનૂામા ં(િોમય-૧૦-બી) છે અને જરૂરી વિગતો સપંણૂય રીતે ભરીને કચેરીના િડાની સહી તથા કચેરીના વસકકા થયેલ છે તે ચકાસી લેવુ.ં

છેલ્લા પાચં િષયના ઉપાડની વિગત, ખાતેદારે છેલ્લે કયા માસ સધુીની કપાત કરાિેલ છે તેનો માસ, િાળા / પેશગીની ૨કમ, બીલની કુલ ૨કમ, વતજોરીનુ ંનામ, િાઉચ૨ નબં૨ / તારીખ મખુ્ય સદ૨ િગેરેની વિગતો મેળિિી.

ખાતેદા૨ની છેલ્લી ફહસાબી સ્લી૫ મજુબ જમા / ઉપાડની ૨કમો અને બધં વસલક, સબંવંધત કચેરીના રેકડય સાથે મળી ૨હતેી હોિાનુ ંઉપાડ અવધકારીનુ ંપ્રમાણ૫ત્ર મેળિવુ.ં

કમયચારીને િાળિિામા ંઆિેલ નિા જી.પી.એિ. નબં૨ની જરૂરી આધા૨ સાથે ચકાસણી કરિી. નાણા ં વિભાગના તારીખ : ૦૫-૦૧-૧૯૮૨ના ઠરાિ મજુબનુ ંચેકલીસ્ટ સામેલ છે તેની ખાતરી

કરિી. ૪.૩.૫ જી.પી.એફ. વસલકિા આખરી ચકૂિણાિી ઓથોરીટીિી પ્રીન્ટ િૈયા૨ ક૨િીીઃ

જી.પી.એિ. વસલકના આખરી ચિૂકણા / જી.પી.એિ. વસલકની તબદીલીના કેસ FORM-M detail ગણતરી ૫ત્રક અને FORM-M મજૂંરી હકુમ ઉ૫૨ ફહસાબી અવધકારી િગય-૧ ની મજૂંરી મળ્યેથી ફહસાબી અવધકારી, િગય-૨ એ પોતાના પાસિડયથી નીચે જણાિેલ વિગતે ચકૂિણા ઓથોરીટીની પ્રીન્ટ કાઢી, સબંવંધત કમયચારીને લેજ૨મા ંનોંધ ક૨િા માટે સપુ્રત ક૨િી.

પ્રકરણ - ૧૭ ઑફિસ મેન્યુઅલ પેન્શન અને પ્રો.િંડ કચેરી

119

જી.પી.એિ. વસલકના આખરી ચકૂિણાની ઓથોરીટીની પ્રીન્ટ વનયત િોમયમા ંકાઢિી. િગય-૪ની જી.પી.એિ. વસલકની તબદીલી એકાઉન્ટન્ટ જનલ૨શ્રીની કચેરી, રાજકોટ ખાતે ક૨િા

અંગેના કેસની ઓથોરીટીની પ્રીન્ટ FORM-M ના નમનૂામા ંત્રણ નકલમા ંકાઢિી. િગય-૪ની જી.પી.એિ. વસલકની તબદીલી એકાઉન્ટન્ટ જનરલની કચેરી, અમદાિાદ ખાતે ક૨િા

અંગેના કેસની ઓથોરીટીની પ્રીન્ટ FORM-M ના નમનૂામા ંછ નકલમા ંકાઢિી. ૪.૩.૬ જી.પી.એફ વસલકિા આખરી ચકૂિણાિી ઓથોરીટી અવિકૃિ ક૨િી :

ફહસાબી અવધકારી, િગય-૨ ત૨િથી ચકૂિણા ઓથોરીટીની પ્રીન્ટ મળ્યેથી સબવંધત કમયચારીએ જી.પી.એિ વસલકના આખરી ચકૂિણાના / વસલક તબદીલની નોંધ, લેજ૨મા ં ચકૂિણા ઓથોરીટીની પ્રીન્ટમા ં૨િાનગી અંગેનુ ં માફકિંગ કરી, લેજ૨ સાથે, ચકૂિણા ઓથોરીટી અવધકૃત ક૨િા અથે, સ૫ુ૨િાઈઝ૨ મા૨િતે ફહસાબી અવધકારી, િગય-૨ ની સમક્ષ ૨જૂ ક૨વુ.ં

૪.૩.૭ જી.પી.એફ. વસલકિા આખરી ચકૂિણાિી ઓથોરીટીિી ૨િાિગી : જી.પી.એિ. આખરી ચકૂિણાની અવધકૃતીમા ં ફહસાબી અવધકારી, િગય-૨ની સહી થયા બાદ જી.પી.એિ.

કન્ટ્રોલ શાખામા ં જુનીયર ક્લાકય મારિતે આઉટિડય – જાિક રજીસ્ટરમા ં નોંધ કરી સબંવંધત કચેરીને અવધકૃતી ચકૂિણા અથે કચેરીની રજીસ્ટ્રી શાખાને મોકલી આપિામા ંઆિે છે.

૪.૩.૮ એ.સી.આ૨. ( એકાઉન્ટ કલોઝ રીપોટય ) જી.પી.એિ. વસલકના આખરી ચિૂકણાના / વસલક તબદીલીની ચકૂિણા ઓથોરીટી સહી થયા બાદ,

તેની સ્થળપ્રત સમગ્ર કેસ સાથે રાખી, સબંવંધત સદ૨િા૨ ક્રમાનસુા૨ િાવષિક ધો૨ણે સાચિણી અથે રાખિામા ંઆિે છે.

૪.૩.૯ એ.સી.આ૨. ( એકાઉન્ટ કલોઝ ૨જીસ્ટ૨ ) જી.પી.એિ. વસલકના આખરી ચિૂકણાના / વસલક તબદીલીની ચકૂિણીના માવસક પત્રકો કોમ્પ્યટુ૨ દ્વારા

મેળિી, સદ૨િા૨ અલગ-અલગ ૨જીસ્ટ૨મા ંવનભાિિામા ંઆિે છે. ૪.૩.૧૦ આખરી ચકૂિણી િખિે વ્યાજિી ગણિરી :

સ૨કા૨શ્રીના નાણા વિભાગના તારીખ : ૦૫-૦૮-૧૯૮૮ ના ઠરાિ નબં૨: પીએિઆ૨/૧૦૮૮/૩૧૧/ચ અનસુા૨ કમયચારીની વનવવૃિ, બ૨ત૨િી, અિસાનના ફકસ્સામા ંઅિસાનની તારીખથી ત્રણ માસ સધુીનુ ં વ્યાજ કપાત કરી, જી.પી.એિ.ની વસલક ઉ૫૨ િધમુા ંિધ ુત્રણ િષય સધુી વ્યાજ મળિાપાત્ર છે.

ઉ૫૨ મજુબનો પ્રોગ્રામ કોમ્પ્યટુ૨મા ંહોઈ, સ્િયસંચંાલલત રીતે આખરી ચકૂિણાની ગણતરી વ્યાજ સહીત કોમ્પ્યટુરાઈઝ થાય છે.

૪.૩.૧૧ વસલક ઉ૫૨ િાવષિક વ્યાજિી ગણિરી : સ૨કા૨શ્રીના નાણા વિભાગ દ્વારા જે તે િષે વનયત ક૨િામા ં આિતા દરેક કમયચારીના

જી.પી.એિ.ની પ્રોગે્રસીિ વસલક ઉ૫૨ વ્યાજ મળિાપાત્ર છે. ઉ૫૨ મજુબનો પ્રોગ્રામ કોમ્પ્યટુ૨મા ંહોઈ, સ્િય ંસચંાલલત રીતે વ્યાજની ગણતરી કોમ્પ્યટુ૨મા ં

થાય છે. ૪.૩.૧૨ પ૨ૂક ૨કમિી ઓથોરીટી : જી.પી.એિ. વસલકના આખરી ચકૂિણા / વસલક તબદીલી થયા બાદ, તબદીલીથી કે અન્ય રીતે

કમયચારીના ખાતામા ંજમા આિતી ૨કમોની ચકૂિણી માટે પ૨ૂક ઓથોરીટી ઈસ્ય ુક૨િામા ંઆિે છે. ૪.૩.૧૩ લોસ્ટ ઓથોરીટી ( ડુ્લીકેટ ઓથોરીટી )

જી.પી.એિ. વસલકના આખરી ચકૂિણા / વસલક તબદીલીની ઓથોરીટી ઈસ્ય ુથયા બાદ, સબંવંધત કચેરી કે ચકૂિણા કચેરી (જજલ્લા વતજોરી કચેરી / પગાર અને ફહસાબ કચેરી) ને કોઈ કા૨ણસ૨ ઓથોરીટી ન

પ્રકરણ - ૧૭ ઑફિસ મેન્યુઅલ પેન્શન અને પ્રો.િંડ કચેરી

120

મળે તેિા ફકસ્સામા,ં ઓથોરીટી મળેલ હોય તે કચેરી પાસેથી ઓથોરીટી ૫૨ત મેળિી તથા ઓથોરીટી મળેલ ન હોય તે કચેરી પાસેથી તે અંગેનુ ંલખાણ / નોન પેમેન્ટ સફટિિીકેટ મેળિી, લોસ્ટ ઓથોરીટી તરીકે ડુ્લીકેટ ઓથોરીટી ઈસ્ય ુક૨િામા ંઆિે છે.

૪.૩.૧૪ મદુિ બહા૨િી ચકૂિણા ઓથોરીટીઓનુાં રીિેલીડેશિ : જી.પી.એિ. વસલકના આખરી ચકૂિણા / વસલક તબદીલીની ઓથોરીટીની મદુત તે ઈસ્ય ુથયાની

તારીખના માસથી છ માસ સધુીની છે ત્યા૨બાદ ઓથોરીટી મદુત બહા૨ની થાય છે. મદુત બહા૨ની જી.પી.એિ.ની ઓથોરીટીની મદુત િધા૨િા માટે ઓથોરીટી રજૂ થયે, જરૂરી

ચકાસણી કરી, રીિેલીડેટ કરી આ૫િામા ંઆિે છે. ૫.૦ હહસાબોમાાં ભલૂો અિે ભલૂોિી સિુા૨ણા :

સામાન્ય રીતે જી.પી.િંડના ફહસાબોમા ંનીચે મજુબની ભલૂો, ક્ષવતઓ, અધરૂાશો જોિામા ંઆિતી હોય છે. ૫.૧.૧ હહસાબી કચેરીઓ િ૨ફથી રજૂ થિા જી.પી.ફાંડિા હહસાબોમાાં ભલૂો :

(૧) કોન્સોલીડેટેડ ૫ત્રકના સ૨િાળામા ંભલૂ (૨) સદ૨િા૨ કિરીંગ લીસ્ટના સ૨િાળામા ંભલૂ (૩) કિરીંગ લીસ્ટ મજુબની ૨કમો કોન્સોલીડેટેડ ૫ત્રકમા ંદશાયિેલ ન હોય કે ભળતી ૨કમ દશાયિેલ

હોય. (૪) ચલન / શીડયલુ / િાઉચ૨ િોન્ટીંગ હોય. (૫) એક જૂથના બદલે બીજા જૂથમા ં૨કમ દશાયિેલ હોય (Misclassification )

(અ) િગય-૪ની ૨કમ રોજમદા૨ કે િકયચાર્જડ સદરે લેિાયેલ હોય. રોજમદા૨ની ૨કમ િગય-૪ કે િકયચાર્જડ સદરે લેિાયેલ હોય. િકયચાર્જડની ૨કમ િગય-૪ કે રોજમદા૨ સદરે લેિાયેલ હોય. (બ) િગય-૪ વસિાયની ૨કમ િગય-૪, રોજમદા૨ કે િકયચાર્જડ સદરે લેિાયેલ હોય. (ક) જી.પી.એિ. વસિાયની અન્ય સદ૨ની ૨કમો િગય-૪, રોજમદા૨ કે િકયચાર્જડ સદરે

લેિાયેલ હોય દા.ત. ઈન્કમ ટેક્ષ, નિી પેન્શન યોજનાની કપાતો, પેશગીઓની કપાતો િગેરે.

(ડ) િગય-૪, રોજમદા૨ કે િકયચાર્જડ સદ૨ની ૨કમો અધ૨ ધેન કલાસ િો૨ સદરે લેિાયેલ હોય.

૫.૧.૨ ઉ૫રોકિ હકસ્સાઓમાાં િીચે મજુબિી કાયયિાહી અનસુ૨િી. ૧)) ઉ૫૨ (૧), (૨), (૩) મજુબની ક્ષવતિાળા ફહસાબોનો સ્િીકા૨ ન ક૨તા ંિાધંાસહ ૫૨ત ક૨િા. ૨)) ઉ૫૨ (૪) મજુબની ક્ષવતિાળા ફહસાબોનો સ્િીકા૨ ક૨િો કે કેમ તે ફહસાબી અવધકારીએ નકકી

ક૨વુ ંઅને ફહસાબ સ્િીકા૨િા વનણયય લેિાયેલ હોય તો િોન્ટીંગ ચલન / શીડયલુ / િાઉચ૨ મેળિિા લખાણ ક૨વુ.ં

૩)) ઉ૫૨(૫-અ) મજુબની ક્ષવતિાળા ફહસાબોનો સ્િીકા૨ કરી, ખતિણીની કામગીરી પણૂય ક૨િી. તેમજ અન્ય જૂથની કપાતો / ઉપાડ માટે કોમ્પ્યટુ૨મા ંસબંવંધત શાખાને "T.E.Transfer" આ૫િી અને ફહસાબ ફ્રીઝ થયા બાદ સબંવંધત શાખાએ "T.E.Transfer" સ્િીકા૨િી.

૪)) ઉ૫૨ (૫-બ અને ૫-ક) મજુબની ક્ષવતિાળા ફકસ્સામા ંઆ અંગેના ફહસાબો અતે્રની કચેરી ખાતે વનભાિાતા ન હોઈ UP જનરેટ થશે. આ UP નો વનકાલ નીચે જણાિેલ કાયય૫ઘ્ધવતથી ક૨િો. સબંવંધત કમયચારીના ખાતામા ંય.ુ પી. જનરેટ થયેલ હોય તેની રજીસ્ટરમા ંનોંધ કરિી. આ ૨કમોની એકાઉન્ટન્ટ જનરલની કચેરી ખાતે તબદીલી માટે વનયત નમનૂા મજુબના

િોમયમા ંએકાઉન્ટન્ટ જનરલની કચેરીને ટી.ઈ.ની દ૨ખાસ્ત ક૨િી.

પ્રકરણ - ૧૭ ઑફિસ મેન્યુઅલ પેન્શન અને પ્રો.િંડ કચેરી

121

એકાઉન્ટન્ટ જનરલની કચેરી ખાતે ટી.ઈ. મજૂં૨ થાય તે માટે સમયાતંરે વનયવમત૫ણે સ્મવૃત૫ત્રો પાઠિિા / ૫ત્રવ્યિહા૨ ક૨િો.

એકાઉન્ટન્ટ જનરલની કચેરી ત૨િથી ટી.ઈ. મજૂં૨ થયાની જાણ થયે ૨જીસ્ટ૨મા ંએકાઉન્ટન્ટ જનરલની કચેરીના ૫ત્ર નબં૨ / તારીખ સફહતની નોંધ ક૨િી અને ફહસાબી અવધકારીની સહી મેળિિી.

ફહસાબી અવધકારીએ મજૂં૨ કરેલ નોંધ અનસુા૨ કોમ્પ્યટુ૨મા ંજરૂરી અસરો આ૫િી. અતે્રની કચેરી ખાતેના ફહસાબોમા ંઅસરો આ્યાની જાણ એકાઉન્ટન્ટ જનરલની કચેરીને

ક૨િી. જે આઈ.ડી.નબં૨થી અસ૨ આપેલ હોય તે આઈ.ડી. નબં૨ની નોંધ ૨જીસ્ટ૨મા ં ૫ણ

ક૨િી. ૫)) ઉ૫૨(૫-ડ) મજુબની ક્ષવતિાળા ફકસ્સામા,ં એકાઉન્ટન્ટ જનરલની કચેરી અતે્રની કચેરીને ટી.ઈ.થી

કે એસ.એસ.થી જાણ ક૨શે. એકાઉન્ટન્ટ જનરલની કચેરી ત૨િથી ટી.ઈ. કે એસ.એસ.ની જાણ થયે, ૨જીસ્ટ૨મા ં

એકાઉન્ટન્ટ જનરલની કચેરીના ૫ત્ર નબં૨, તારીખ સફહતની નોંધ ક૨િી અને ફહસાબી અવધકારીની સહી મેળિિી.

ફહસાબી અવધકારીએ મજૂં૨ કરેલ નોંધ અનસુા૨ કોમ્પ્યટુ૨મા ંજરૂરી અસરો આ૫િી. અતે્રની કચેરી ખાતેના ફહસાબોમા ંઅસરો આ્યાની જાણ એકાઉન્ટન્ટ જનરલની કચેરીને

ક૨િી. ૫.૨ માવસક હહસાબો કોમ્પ્યટુ૨માાં ફ્રીઝ થયા ૫હલેાાં અિે ફ્રીઝ થયા બાદ સિુારાઓિી અસ૨

આ૫િી. ઉ૫૨ (૪) અને (૫-અ) મજુબની ક્ષવતિાળા ફકસ્સામા,ં જરૂરી દસ્તાિેજો મળેથી, જો માવસક ફહસાબો કોમ્પ્યટુ૨મા ંફ્રીઝ થયેલ ન હોય તો સબંવંધત ડેટા એન્ટ્રી ઓ૫રેટ૨ કોમ્પ્યટુ૨મા ંજરૂરી અસરો આપી શકશે અને આ માટે ઉ૫૨ જણાિેલ ૨જીસ્ટ૨મા ંકોઈ નોંધ ક૨િાની ૨હશેે નહીં. પરંત,ુ માવસક ફહસાબો કોમ્પ્યટુ૨મા ંફ્રીઝ થઈ ગયેલ હોય તો આિા સધુારા માટે ઉ૫૨ જણાિેલ ૨જીસ્ટ૨મા ંનોંધ ક૨િાની ૨હશેે અને ફહસાબી અવધકારીની મજૂંરી મળ્યા બાદ જ આિા કોઈ૫ણ સધુારા િક્ત ફહસાબી અવધકારી િગય–૨ એ તેમના પાસિડયથી જ ક૨િા.

૫.૩ જી.પી.ફાંડિા હહસાબોિા મેળિણાાં : અતે્રની કચેરી દ્વારા િગય-૪, િકયચાર્જડ અને રોજમદા૨ કમયચારીઓના જી.પી.િંડના ફહસાબો વનભાિિામા ંઆિે છે. િગય-૪, િકયચાર્જડ અને રોજમદા૨ કમયચારીઓના ૫ગા૨ બીલોમાથંી થતી જી.પી.િડંની કપાત સબંવંધત કમયચારીના જી.પી.િડં ફહસાબમા ંજમા થાય તથા સબંવંધત કમયચારીએ જી.પી.િંડમાથંી ઉપાડેલ ૨કમ તેના જમા ખાતામા ંઉધારાય અને જે તે કમયચારીઓના જી.પી.િડંના ફહસાબો ક્ષવત ૨ફહત તૈયા૨ થાય તે જરૂરી છે અને આ માટે સપંણૂય વિગતના અને કમયચારીઓના સાચા નામ / સાચા જી.પી.િંડ એકાઉન્ટ નબં૨િાળં શીડયલુ તૈયા૨ થાય તથા સબંવંધત વતજોરી કચેરીઓ દ્વારા સાચી રીતે િગીકૃત કરીને ફહસાબો મોકલિામા ંઆિે તે જરૂરી છે. સામાન્ય રીતે નીચે જણાિેલ ક્ષવતઓને કા૨ણે સબંવંધત કમયચારીઓના જી.પી.િંડના ફહસાબોમા ંખતિણી ક૨િાની બાકી ૨હ ેછે અને “અનપોસ્ટેડ” તરીકે રાખિી ૫ડતી હોય છે. શીડયલુમા ંકમયચારીઓના સાચા નામ દશાયિેલ ન હોિાથી શીડયલુમા ંકમયચારીઓના સાચા જી.પી.િંડ એકાઉન્ટ નબં૨ દશાયિેલ ન હોિાથી. શીડયલુમા ંસ૨િાળા ભલૂ હોિાથી

પ્રકરણ - ૧૭ ઑફિસ મેન્યુઅલ પેન્શન અને પ્રો.િંડ કચેરી

122

િગય-૪, િકયચાર્જડ અને રોજમદા૨ કમયચારીઓના જી.પી.િંડના વશડયલુ અલગ-અલગ તૈયા૨ ક૨િાના હોિા છતા ંભેગા વશડયલુ તૈયા૨ ક૨િાથી

વશડયલુ અધરૂા હોિાથી / વશડયલુની વિગતો સ્પષ્ટ અને સિુાચ્ય ન હોિાથી. જી.પી.િંડનો ફહસાબ વનભાિતી સબંવંધત કચેરીને બદલ ે અન્ય કચેરીને ફહસાબ શીડયલુ

મોકલિાથી. શીડયલુ િોન્ટીંગ ૨હિેાથી. ઉ૫રોકત કા૨ણોસ૨ થયેલ ક્ષવતઓ સમયસ૨ સધુા૨િામા ંઆિે / અધરૂાશોની પતૂયતા ક૨િામા ંઆિે તે માટે સબંવંધત કચેરીએ દ૨ ૬(છ) મફહને વનયવમત૫ણે અતે્રની કચેરીના રેકડય સાથે મેળિણુ ંક૨િા સ૨કા૨શ્રીના નાણા વિભાગના તા.:૦૯-૦૯-૧૯૯૨ ના ઠરાિ નબં૨ : સભન/૧૦૮૦/૧૪૯૩/ચ થી જરૂરી સચૂનાઓ આ૫િામા ંઆિેલ છે જે મજુબ સબંવંધત કચેરીના અવધકૃત કમયચારી તેમની કચેરીના રેકડય સાથે મેળિણુ ંક૨િા આિે ત્યારે અતે્રની કચેરીના સબંવંધત કમયચારી, અતે્રની કચેરીના રેકડય સાથે જરૂરી મેળિણુ ં તથા ચકાસણી કરી, આ૫િાપાત્ર અસરોની નોંધ ૨જીસ્ટ૨મા ં કરી જરૂરી અસરો કોમ્પ્યટુ૨મા ંઆ૫િામા ંઆિે છે.

૫.૪ િાવષિક હહસાબો બાંિ ક૨િા અિે િાવષિક વ્યાજિી અસરો આ૫િી : નાણાકીય િષય પણૂય થયે જે તે ખાતામા ં વસલક ઉ૫૨ વ્યાજની અસ૨ આપી િગય-૪, િકયચાર્જડ અને રોજમદા૨ના જી.પી.એિ.ના ફહસાબો બધં ક૨િાના ૨હ ેછે આ માટે નીચે મજુબની કાયયિાહી અનસુ૨િી. તમામ ચકૂિણા કચેરીઓ ત૨િથી મળેલ તમામ ફહસાબોની કોમ્પ્યટુ૨મા ંખતિણી થઈ ગયેલ છે

તથા તેની ચકાસણી કરી આ૫િાપાત્ર અસરો આપીને તમામ આઈ.ડી. ફ્રીઝ થયેલ હોિાની ખાત્રી કરી લેિી.

િગય-૪, િકયચાર્જડ અને રોજમદા૨ના જી.પી.એિ.ના ફહસાબો બાબતે એકાઉન્ટન્ટ જનરલની કચેરી, રાજકોટ ત૨િથી અતે્રની કચેરીને મોકલિામા ંઆિેલ ફહસાબ / ૨કમોની કોમ્પ્યટુ૨મા ંસાચી રીતે ખતિણી થયેલ છે તથા તેની ચકાસણી કરી, તે અંગેના તમામ આઈ.ડી. ફ્રીઝ થયેલ હોિાની ખાત્રી કરી લેિી.

િગય-૪, િકયચાર્જડ અને રોજમદા૨ના જી.પી.એિ.ના ફહસાબો અતે્રથી એકાઉન્ટન્ટ જનરલની કચેરી, રાજકોટને મોકલિાપાત્ર ટી.ઈ. મોકલી આ૫િી.

એકાઉન્ટન્ટ જનરલની કચેરી, રાજકોટ ત૨િથી માચય (સ્લીમેનટરી) ના ફહસાબમા ંટી.ઈ. આિે તેની અસ૨ અતે્રના ફહસાબમા ંઆ૫િી. (જે ૫છીના નાણાફકય િષયમા ં૫ણ આપી શકાય છે)

ફહસાબમા ં ટી.ઈ. અને જે.ઈ. આ૫િાનો હતે ુ સમાન નાણાફકય િષયમા ં જરૂરી અસરો આપી એકાઉન્ટન્ટ જનરલની કચેરી તથા ખાતાકીય કચેરીમા ંઆિક ખચયના આંકડાઓમા ંતિાિત વિના સમાનતા લાિિાનો છે. જેથી એકાઉન્ટન્ટ જનરલની કચેરી, રાજકોટ ત૨િથી માચય (સ્લીમેનટરી)ના ફહસાબમા ંટી.ઈ. આવ્યા બાદ અતે્રના ફહસાબમા ંઅસ૨ આપીને ફહસાબો બધં ક૨િા કે એકાઉન્ટન્ટ જનરલની કચેરી, રાજકોટ ત૨િથી માચય (સ્લીમેનટરી) ના ફહસાબોની રાહ જોયા વિના અતે્રના ફહસાબો બધં ક૨િા તે અંગે વનયામકના આદેશો મેળવ્યા બાદ જ વ્યાજની અસરો આ૫િા અંગે તથા ફહસાબો બધં ક૨િા અંગે તજિીજ ક૨િી.

વ્યાજની અસરો આ૫િા અંગે કોમ્પ્યટુ૨મા ં પ્રોગ્રામ ઉ૫લબ્ધ હોઈ, સ૨કા૨શ્રી ત૨િથી વનયત ક૨િામા ંઆિેલ દરે અને ૫ઘ્ધવતએ જે તે ખાતામા ંવસલક ઉ૫૨ વ્યાજની અસરો આ૫િી.

૫.૫ બ્રોડશીટ િૈયા૨ ક૨િી :

પ્રકરણ - ૧૭ ઑફિસ મેન્યુઅલ પેન્શન અને પ્રો.િંડ કચેરી

123

િગય-૪, િકયચાર્જડ અને રોજમદા૨ કમયચારીઓના જન૨લ પ્રોવિડન્ટ િડંના ફહસાબોની બ્રોડશીટ અંગે કોમ્પ્યટુ૨મા ંપ્રોગ્રામ ઉ૫લબ્ધ હોઈ, નાણાકીય િષય પણૂય થયે, બ્રોડશીટની હાડય કોપી તૈયા૨ કરાિી ચકાસણી કરી લેિી.

બ્રોડશીટની માવસક નોંધો ફહસાબી અવધકારીની સહીથી પ્રમાલણત ક૨િી. િગય-૪, િકયચાર્જડ અને રોજમદા૨ એમ અલગ અલગ બ્રોડશીટ ૨જીસ્ટ૨ રૂપે બાઈન્ડ કરાિી

કચેરી રેકડય તરીકે સાચિિી. ૫.૬ ૨જીસ્ટ૨ િૈયા૨ ક૨િા :

િગય-૪, િકયચાર્જડ અને રોજમદા૨ કમયચારીઓના જન૨લ પ્રોવિડન્ટ િડંના ફહસાબોના લેજ૨ અંગે કોમ્પ્યટુ૨મા ંપ્રોગ્રામ ઉ૫લબ્ધ હોઈ, નાણાકીય િષય પણૂય થયે, લેજ૨ની હાડય કોપી તૈયા૨ કરાિી ચકાસણી કરી લેિી.

િગય-૪, િકયચાર્જડ અને રોજમદા૨ એમ અલગ-અલગ લેજ૨ એકાઉન્ટ નબં૨ના ક્રમાનસુા૨ ૨જીસ્ટ૨ રૂપ ેબાઈન્ડ કરાિી કચેરી રેકડય તરીકે સાચિિા.

૫.૭ િાવષિક હહસાબી સ્લીપો િૈયા૨ કરી ૨િાિા ક૨િાિી કામગીરી : મુબંઈ જન૨લ પ્રોવિડન્ટ િડં વનયમોના વનયમ-૩૫(૧) અનસુા૨ જન૨લ પ્રોવિડન્ટ િડંના ફહસાબ

અવધકારીએ નાણાકીય િષય પણૂય થયે, બને તેટલુ ંજલ્દી દરેક બચતદા૨ને, િડંમા ંતેના ખાતે ૧લી એવપ્રલના રોજ ઉઘડતી વસલક, િષય દ૨મ્પયાન જમા થયેલ અને ઉપાડેલ ૨કમ વ્યાજ તથા િષયના અંતે બધં વસલક દશાયિત ુ ંફહસાબ ૫ત્રક મોકલિાનુ ંછે.

િગય-૪, િકયચાર્જડ અને રોજમદા૨ કમયચારીઓના જન૨લ પ્રોવિડન્ટ િડંના ફહસાબોના િાવષિક ફહસાબ ૫ત્રક અંગે કોમ્પ્યટુ૨મા ં પ્રોગ્રામ ઉ૫લબ્ધ હોઈ નાણાકીય િષય પણૂય થયે, તમામ બચતદા૨ની િાવષિક ફહસાબી ૫ત્રકોની હાડય કોપી તૈયા૨ કરાિી ચકાસણી કરી લેિી.

િાવષિક ફહસાબ ૫ત્રકોની હાડય કોપી તૈયા૨ થયે િગય-૪, િકયચાર્જડ અને રોજમદા૨ કમયચારીઓના પ્રકારિા૨ તથા જજલ્લાિા૨ બચં તૈયા૨ કરાિિા. વનયામક દ્વારા નકકી ક૨િામા ંઆિે તે રીતે ટપાલ મા૨િતે તે રૂબરૂ કમયચારી મા૨િતે બચતદા૨ની િાવષિક ફહસાબ ૫ત્રકોની ૨િાનગી કરાિિી.

૬.૦ જી.પી.ફાંડિા હહસાબોનુાં કોમ્પ્યટુરાઈઝેશિ : અતે્રની કચેરી દ્વારા વનભાિિામા ંઆિતા િગય-૪, િકયચાર્જડ અને રોજમદા૨ કમયચારીઓના જી.પી.િંડના ફહસાબોનુ ંકોમ્પ્યટુરાઈઝેશન ક૨િામા ંઆિેલ છે અને હાલમા ંટી.સી.એસ. દ્વારા તૈયા૨ ક૨િામા ંઆિેલ પ્રોગ્રામમા ંવનભાિિામા ંઆિે છે.

પ્રકરણ - ૧૭ ઑફિસ મેન્યુઅલ પેન્શન અને પ્રો.િંડ કચેરી

124

પહરવશષ્ટ – ૧ (ફકરા િાં – ૪.૧.૧, ૪.૨.૧)

જુદી જુદી શાખાઓમાાં કામગીરીિી ફાળિણીિી વિગિો ક્રમ હોદ્દો કામગીરીિી વિગિ

૧ ૨ ૩ કન્રોલ શાખા

૧ ફહસાબનીશ શાખાના સ૫ુ૨િીઝનની કામગીરી, િહીિટી કામગીરી, ૫ત્રવ્યિહા૨, વનકાલની કામગીરી, કેશબકુ, ય.ુપી. ૨જીસ્ટ૨, બ્રોડશીટ, લેઝ૨ અદ્યતન ૨ખાિિા માટેની કામગીરી, એકાઉન્ટન્ટ જનરલશ્રી. તથા અન્ય તપાસણી અહિેાલોના જિાબ કરાિિા, સ્ટેશનરી જથ્થાની આપ૨ૂતી, વનયામક તથા અન્ય અવધકારી દ્વારા સપુ્રત થતી કામગીરી, માફહતી પરૂી ૫ડાિિા માટેની કામગીરી િગેરે તથા કામગીરીઓનુ ં મોનીટરીંગ, સમીક્ષા, દેખરેખ, વનયતં્રણ, કોમ્પ્યટુરાઈઝેશન સીસ્ટમ અન્િયે જરૂરી પ્રફક્રયાની દેખરેખ, વનભાિણી, (મેનેજમેન્ટ ઈન્િ૨મેશન સીસ્ટમ) સમીક્ષા તથા તેને સલંગ્ન આધારીત રેકડય વનભાિણી- દેખરેખ.

૨ નાયબ ફહસાબનીશ રાજયના તમામ જજલ્લાના િગય-૪, િકયચાર્જડ અને રોજમદા૨ કમયચારીઓની જન૨લ પ્રોવિડન્ટ િડં કોન્ટ્રીબ્યશુનના એકાઉન્ટ નબં૨ એલોટમેન્ટ, વપ્રન્ટીંગ, માવસક પ્રગવત અહિેાલ, કોમ્પ્યટુર સબંવંધત, માસ્ટર િાઈલ, નોમીનેશન, નામ, નબં૨, અટક િગેરેને લગતા ૫ત્રવ્યિહા૨ને લગતી કામગીરી, જન૨લ પ્રોવિડન્ટ િડં પાસબકુ વિત૨ણ, િહીિટી અહિેાલ, ઈન્સ્પેકશન સબંવંધત સામાન્ય િહીિટ વિભાગની પ્રિતયમાન સચૂનાઓ અન્િયે કચેરી કાયય૫ઘ્ધવત અનસુા૨ તમામ ફકસ્સામા ંિકયશીટ / તારીજ / રેકડય ફકપીંગની સમીક્ષા િગેરે કામગીરી.

૩ નાયબ ફહસાબનીશ (કોમ્પ્યટુર ઈન હાઉસ)

સ્લી૫ ઈસ્ય ુ ક૨િા તથા તમામ ફહસાબી સલંગ્ન કામગીરી, વ્યાજની જે.ઈ./ટી.ઈ. એ.જી. ના ઓફડટ રીપોટય , કોમ્પ્યટુ૨મા ં ફહસાબોની ખતિણી ઉ૫૨ કોમ્પ્યટુર પ્રોસેસ જેમા ં વપ્રન્ટ૨, સ્લી૫ / એડે્રસ છપામણી, સી.ડી.રાઈટીંગ સલંગ્ન કામગીરી, ઉ૫રાતં ઉ૫રી અવધકારી ત૨િથી િાળિિામા ં આિે તે તમામ કામગીરી.

૪ પેટા ફહસાબનીશ એ.જી. રાજકોટ (પોસ્ટ દ્વારા) એ.જી. અમદાિાદના ફહસાબો રૂબરૂ લેિા જિાની કામગીરી, ફહસાબોનુ ંપોસ્ટીંગ કરવુ.ં પોસ્ટીંગ કરતા ંજે તિાિત આિે તે અંગે જજલ્લા વતજોરી કચેરીઓ તથા ફહસાબ અને વતજોરી વનયામક્ની કચેરીને પત્રવ્યિહાર કરિો, વ્યાજની ટી.ઈ. આપિાની કામગીરી, િગય – ૪ નુ ંબજેટ બનાિિા અંગેની કામગીરી, પી.એિ.સી. - ૧ થી ૪ દ્વારા પોસ્ટીંગ કરાયેલા ફહસાબોનુ ંએ.જી.ના ફહસાબો સાથે મેળિણુ ંકરવુ.ં

પ્રકરણ - ૧૭ ઑફિસ મેન્યુઅલ પેન્શન અને પ્રો.િંડ કચેરી

125

૫ જુનીય૨ કા૨કુન ટપાલ આિકની નોંધણી ક૨િી, િહેંચણી ક૨િી, ટાઈ૫મા ં મોકલિાની કામગીરી, સ૨ખામણીની કામગીરી, ઝેરોક્ષને લગતી કામગીરી અને શાખાના જરૂરી ૨જીસ્ટરો િગેરે વનભાિિાની કામગીરી, ઉ૫રી અવધકારી / શાખાઘ્યક્ષ ત૨િથી િાળિિામા ં આિે તે તમામ કામગીરી, સામાન્ય િહીિટ વિભાગની પ્રિતયમાન સચૂનાઓ અન્િયે કચેરી કાયયપધ્ધવત અનસુા૨ તમામ ફકસ્સામા ંિકયશીટ / તારીજ / રેકડય કીપીંગની સમીક્ષા િગેરે કામગીરી ક૨િાની ૨હશેે.

૬ જુનીય૨ કા૨કુન ટપાલ જાિકની નોંધણી ક૨િી, અને શાખાના જરૂરી ૨જીસ્ટરો િગેરે વનભાિિાની કામગીરી, ઉ૫રી અવધકારી / શાખાઘ્યક્ષ ત૨િથી િાળિિામા ંઆિે તે તમામ કામગીરી.

પી.એફ.સી.- ૧ - રોજમદા૨ શાખા ૧ ફહસાબનીશ સ૫ુ૨િીઝન તથા રોજમદારનુ ંબજેટ બનાિિા અંગેની કામગીરી

૨ નાયબ ફહસાબનીશ ગાધંીનગર, િલસાડ, દાહોદ, સાબ૨કાઠંા, જૂનાગઢ, ભરૂચ, અમરેલી, નિસારી,

પી.એ.ઓ.- ગાધંીનગર, ગોધરા, બનાસકાઠંા, એ.જી. ટી.ઈ.,

૩ પેટા ફહસાબનીશ િડોદરા, નડીયાદ, રાજપી૫ળા, આહિા-ડાગં, જામનગ૨, રાજકોટ, સ૨ુત,

સરેુન્રનગ૨, ૪ પેટા ફહસાબનીશ આણદં, મહસેાણા, ભાિનગ૨, કચ્છ-ભજૂ, અમદાિાદ, પી.એ.ઓ.-નમયદા, ૫ પેટા ફહસાબનીશ પાટણ, પો૨બદં૨, વ્યારા

પી.એફ.સી. - ૨ – િકયચાર્જડ શાખા ૧ ફહસાબનીશ સ૫ુ૨િીઝન તથા િકયચાર્જડનુ ંબજેટ બનાિિા અંગેની કામગીરી ૨ પેટા ફહસાબનીશ અમદાિાદ, ગાધંીનગર, આહિા-ડાગં, સરેુન્રનગ૨, મહસેાણા, પી.એ.ઓ.-

અમદાિાદ. ૩ પેટા ફહસાબનીશ અમરેલી, બનાસકાઠંા, ભરૂચ, જૂનાગઢ, નડીયાદ, કચ્છ-ભજૂ, સાબ૨કાઠંા,

આણદં,પો૨બદં૨,જામનગ૨,ભાિનગ૨,પી.એ.ઓ.-ગાધંીનગર, પી.એ.ઓ.-નમયદા.

૪ પેટા ફહસાબનીશ િડોદરા, સ૨ુત, રાજકોટ, નિસારી, પાટણ, દાહોદ, રાજપી૫ળા, વ્યારા, િલસાડ, ગોધરા.

પી.એફ.સી. - ૩ - િગય-૪ શાખા ૧ ફહસાબનીશ સ૫ુ૨િીઝન ૨ નાયબ ફહસાબનીશ રાજકોટ, જૂનાગઢ, કચ્છ-ભજૂ, બનાસકાઠંા ૩ પેટા ફહસાબનીશ જામનગ૨, ભાિનગ૨, ભરૂચ, પો૨બદં૨

૪ પેટા ફહસાબનીશ સ૨ુત, િલસાડ, પાટણ, વ્યારા ૫ પેટા ફહસાબનીશ આણદં, નડીયાદ, ગોધરા, સરેુન્રનગ૨, અમરેલી, દાહોદ.

પી.એફ.સી. - ૪ - િગય-૪ શાખા ૧ ફહસાબનીશ સ૫ુ૨િીઝન ૨ નાયબ ફહસાબનીશ િડોદરા, રાજપીપળા ૩ પેટા ફહસાબનીશ પી.એ.ઓ.-ગાધંીનગર,પી.એ.ઓ.-અમદાિાદ, પી.એ.ઓ.-નમયદા, એ.જી.રાજકોટ,

લાયઝન ફદલ્હી તથા મુબંઈ ૪ પેટા ફહસાબનીશ મહસેાણા, ગાધંીનગર, નિસારી, આહિા-ડાગં,

પ્રકરણ - ૧૭ ઑફિસ મેન્યુઅલ પેન્શન અને પ્રો.િંડ કચેરી

126

૫ પેટા ફહસાબનીશ અમદાિાદ, સાબ૨કાઠંા

પી.એફ.સી. - ૫ શાખા ૧ ફહસાબનીશ સ૫ુ૨િીઝન ૨ નાયબ ફહસાબનીશ તમામ રોજમદા૨ કમયચારીઓના જી.પી.િડં આખરી ઉપાડના કેસોની ચકાસણી,

તેને લગતો તમામ ૫ત્રવ્યિહા૨ અને આખરીક૨ણ

૩ પેટા ફહસાબનીશ તમામ િકયચાર્જડ કમયચારીઓના જી.પી.િડં આખરી ઉપાડના કેસોની ચકાસણી, તેને લગતો તમામ ૫ત્રવ્યિહા૨ અને આખરીક૨ણ

૪ પેટા ફહસાબનીશ નીચે જણાિેલ જજલ્લાઓના િગય-૪ કમયચારીઓના જી.પી.િંડ આખરી ઉપાડના કેસોની ચકાસણી, તેને લગતો તમામ ૫ત્રવ્યિહા૨ અને આખરીક૨ણ – મુબંઈ, દીલ્હી, ગાધંીનગર, િડોદરા, દાહોદ, ગોધરા, નિસારી, નડીયાદ

૫ પેટા ફહસાબનીશ નીચે જણાિેલ જજલ્લાઓના િગય-૪ કમયચારીઓના જી.પી.િંડ આખરી ઉપાડના કેસોની ચકાસણી, તેને લગતો તમામ ૫ત્રવ્યિહા૨ અને આખરીક૨ણ - અમદાિાદ, સરુત, તાપી, જૂનાગઢ, કચ્છ, ભજૂ, ડાગં-આહિા, ભાિનગર, જામનગર

૬ પેટા ફહસાબનીશ

નીચે જણાિેલ જજલ્લાઓના િગય-૪ કમયચારીઓના જી.પી.િડં આખરી ઉપાડના કેસોની ચકાસણી, તેને લગતો તમામ ૫ત્રવ્યિહા૨ અને આખરીક૨ણ તથા તબદીલના કેસો તથા બેલેન્સ ટ્રાન્સિરની કામગીરી (રોજમદાર, િકયચાર્જડ, િગય–૪) - આણદં, અમરેલી, નમયદા, પોરબદંર, ભરૂચ, રાજ્કોટ, િલસાડ, સરેુન્રનગર, પાટણ, મહસેાણા, પાલનપરુ, ફહમતનગર.

પ્રકરણ - ૧૭ ઑફિસ મેન્યુઅલ પેન્શન અને પ્રો.િંડ કચેરી

127

પહરવશષ્ટ – ૨ (િગય-૪, પટાિાળા અિે િકયચાર્જ કમયચારીઓિા સામાન્ય ભવિષ્ય વિવિિી રકમો

ટી.સી.થી જમા લેિા અંગે હહસાબ અિે વિજોરી વિયામકિી કચેરીિો િા. ૧૬-૦૩-૧૯૮૮ િો પહરપત્ર ક્રમાાંક િાં. : ૧૪/૧૯૮૮)

નબંર : ડીએટી/ટીસી/૧૨૬/૨૧૦૪ હહસાબ અિે વિજોરી વિયામકિી કચેરી, નિી સીિીલ હોસ્સ્પટલ, અસારિા, અમદાિાદ-૩૮૦ ૦૧૬ તારીખ : ૧૬-૦૩-૧૯૮૮

વિષય : િગય-૪ પટાિાળા અને િકયચાર્જ કમયચારીઓના સામાન્ય ભવિષ્ય વનવધની કપાતની રકમો ટી.સી.થી જમા લેિા અંગે.

પ હર પ ત્ર ક્રમાાંક : ૧૪/૧૯૮૮ આથી તમામ જજલ્લા વતજોરી અવધકારીઓ / પેટા વતજોરી અવધકારીઓ તથા પગાર અને ફહસાબી અવધકારી, અમદાિાદ અને ગાધંીનગરનુ ંધ્યાન સરકારશ્રીના નાણા વિભાગના તા.૭-૩-૮૮ ના અંગે્રજી ઠરાિ ક્રમાકં : ટીજેઆર/૧૦૮૭/૧૯૧/પી, (નકલ સામેલ છે) તરિ દોરતા જણાિાનુ ં કે, પ્રસ્તતુ ઠરાિથી િગય-૪ પટાિાળા તથા િકયચાર્જ કમયચારીઓના પગાર બીલમાથંી સામાન્ય ભવિષ્ય વનવધના િાળાની કપાત હિાલાથી કરિા અને તેઓના જી.પી.એિ.ને લગતા માવસક ફહસાબો પેન્શન અને પ્રોવિડન્ટ િડં વનયાકશ્રીની કચેરી, ગજુરાત રાજય, અમદાિાદને મોકલિા ઠરાિેલ છે. આ ઠરાિનો અમલ તા.૧-૪-૮૮ એટલે કે એવપ્રલ માસના ચકૂિિાના થતા માહ ે: માચય-૮૮ માસના પગાર બીલથી કરિાનો થતો હોિાથી આ ઠરાિની જાણ જજલ્લા તથા તાલકુામા ંઆિેલ તમામ ઉપાડ અવધકારીઓને તાત્કાલલક થઇ શકે તે માટે કચેરીના નોટીસ બોડય ઉપરઆ સચૂનાઓ લખીને તેની બહોળી પ્રવસધ્ધ્ધ કરશો. આ ઠરાિના અમલ અંગે િધારામા ંનીચે મજુબની વિગતિાર ફહસાબી કાયયપધ્ધવતનો પણ ચસુ્તચપણે અમલ કરિા જણાિિામા ંઆિે છે. ૧. આ ઠરાિ અન્િયે માહ ે: એવપ્રલ-૮૮ ના ફહસાબોમા ંિગય-૪ ના સામાન્ય ભવિષ્ય વનવધની કપાતોની રકમો

ટ્રાન્સિર કે્રડીટથી જમા લેિાની રહશેે. આ કપાતના ફહસાબો પોષ્ટલ લાઇિ ઇન્સ્યોરન્સની કપાતના ફહસાબો જે રીતે લખિામા ં આિે છે તે મજુબ જ આ ફહસાબો માટે પધ્ધવત વનયત કરિામા ં આિેલ છે. જેથી બકુશાખામા ં ખચયના મખુ્ય સદરના ફહસાબો લખતા દરેક કારકુનને આિી કપાતો માટે ખચયના પેટા રજીસ્ટરમા ંટી.સી.ના કોલમમા ંએક કોલમનો ઉમેરો કરીને તેમા ંઆ કપાતની રકમ દશાયિીને ફહસાબો લખે અને દૈવનક મેળિણુ ંકરે તે રીતે સમજૂતી આપિી. આિી ખતિણી કરતી િખતે િગય-૪ ના કમયચારીઓના

પ્રકરણ - ૧૭ ઑફિસ મેન્યુઅલ પેન્શન અને પ્રો.િંડ કચેરી

128

પ્રોવિડન્ટ િડંની કપાત અંગેના િાઉચર સાથે જોડેલ શીડયલુને અલગ કાઢી લઇને તેની ઉપર જમણી બાજુ મથાળે િાઉચર નબંર, માસ અને િષય તથા ખચયના મખુ્ય સદરની વિગતો દશાયિિી. આ હતે ુમાટે એક રબ્બર સ્ટેમ્પપ બનાિીને તેનો ઉપયોગ કરિા પણ સચુન છે. આ રીતે અલગ પાડેલ કપાતના વશડયલુનો બચં તૈયાર કરિો. આ બચંમા ંજે ક્રમમા ંિાઉચરો આિતા તેજ ક્રમમા ંતેના કપાતના શીડયલુો ગોઠિિામા ંઆિે તેની કાળજી લેિી. આ બચંને ઠરાિના િકરા ન.ં૩(૭) મા ંદશાયવ્યા પ્રમાણેના મખુ્ય સદરિાર તૈયાર કરિાના િોમય ન.ં૪ ના નમનુા પ્રમાણેના કિરીંગ લીસ્ટ સાથે જોડિાના રહશેે.

ર. બકુશાખાના ફહસાબોમા ંતા.૧-૪-૮૮ થી િગય-૪ ના સામાન્ય ભવિષ્ય વનવધની કપાતો ટી.સી. થી જમા લેતા બકુશાખામા ં વનભાિિામા ં આિતા ટી.સી. રજીસ્ટરમા ં પણ આ અંગે એક કોલમ િધારીને તેમા ં તમામ કપાતો દશાયિિામા ંઆિે તે માટે ટી.સી. રજીસ્ટર લખતા ંસબંવંધત કમયચારીને સમજૂતી આપિી.

૩. ઠરાિના પારા.૩(૭) મા ં ઠરાવ્યા પ્રમાણે આ કપાતના ફહસાબો માટે મખુ્ય સદરિાર કિરીંગ લીસ્ટના સરિાળાને એકવત્રત રીતે િોમય- ન.ં V મા ંદશાયિિાની રહ ેછે. આમ િોમય ન.ં ૪ અને િોમય ન.ં ૫ બને્ન પત્રકો તૈયાર કરિા માટે તે નમનુાના બે અલગ રજીસ્ટર વનભાિિા. જેની ઉપલી શાહીિાળી નકલ વનયામક પેન્શન અને પ્રોવિડન્ટ િડંને મોકલિા માટે ઉપયોગમા ંલેિી. જયારે કાબયનિાળી નકલ રજીસ્ટરમા ં જ સ્થળપ્રત તરીકે રાખિી.

૪. માસના અંતે ખચયના પેટા રજીસ્ટર લખનાર કારકુન પાસે તેઓએ વનભાિેલ િોમય ન.ં IV મા ંમાવસક સરિાળા કરાિીને તેનુ ંપારા.૩ મા ંજણાિેલ વિગતે િોમ ન.ંપ મજુબના એકવત્રત રજીસ્ટરના માવસક સરિાળા સાથે મેળિણુ ં કરિાની પ્રથા અમલમા ં મકુિા સબંવંધત કમયચારી તથા સપુરિાઇઝરી સ્ટાિને જરૂરી સચૂના આપિી. િોમય ન.ં V ના પત્રકમા ં૮૦૦૫ જી.પી.િડં િગય-૪ આિકના સદરે ચલણથી જમા થયેલ રકમના માવસક સરિાળા િોમય ન.ં- VI ની રકમ તેમા ંઅંતે દશાયિીને કુલ સરિાળો કરાિીને માવસક ફહસાબો તૈયાર કરિાના રહશેે.

પ. ૮૦૦૫ જી.પી.એિ િગય-૪ આિકના સદર માટે હાલમા ં પેટા રજીસ્ટર વનભાિીને તેના ફહસાબોનુ ંશીડયલુ એકાઉન્ટન્ટ જનરલને મોકલિાની પ્રથા અમલમા ંછે. તેમા ંકોઇ િેરિાર કરિાનો નથી. પરંત ુતેમા ંતા.૧-૪-૮૮ થી આિી કપાતોના ચલણો એકાઉન્ટન્ટ જનરલને મોકલિાના નથી જે ઠરાિના પારા-૩(VIII) મા ંજણાિેલ વિગતે માસના અંતે િોમય ન.ં- VI મા ંઆિી કપાતો માટે કિરીંગ લીસ્ટ તૈયાર કરીને ચલણો સાથે વનયામકશ્રી, પેન્શન અને પ્રોવિડન્ટ િડંની કચેરી, અમદાિાદને બારોબાર મોકલી આપિાના રહશેે. જયારે એ.જી.ને તો રાબેતા મજુબ આિક સદરનુ ંશીડયલુ (ચલણો વસિાય) મોકલિાનુ ંરહશેે.

૬. “૮૦૦૫ જી.પી.એિ. િગય-૪” ના ખચયના ફહસાબો લખિા માટે હાલમા ંજે પેટા રજીસ્ટર વનભાિી એ.જી.ને ફહસાબો મોકલિાની પ્રથા છે તેમા ં પેટા રજીસ્ટર વનભાિિાની પ્રથામા ંકોઇ િેરિાર કરિાનો નથી. પરંત ુમાસના અંતે એ.જી.ને ફહસાબો મોકલતી િખતે િકત રજીસ્ટરના ઉતારા (વશડયલુ) ની નકલ જ મોકલિાની રહશેે. જયારે ઉકત ઠરાિના પારા-૩(XIII) મા ંઠરાવ્યા પ્રમાણે િગય-૪ ના જી.પી.એિ.ના િાઉચરો િોમય ન.ં VII કિરીંગ લીસ્ટ તૈયાર કરીને તેની સાથે વનયામકશ્રી, પેન્શન અને પ્રોવિડન્ટ િડંની કચેરી, અમદાિાદને બારોબાર મોકલી આપિાના રહશેે.

૭. ઉપરોકત વિગતે િગય-૪ ના સામાન્ય ભવિષ્ય વનવધના આિક અને ખચયના ફહસાબો માટે પગાર અને ફહસાબી અવધકારી, અમદાિાદ તથા ગાધંીનગર ખાતે જે પધ્ધવત અમલમા ં છે તેમા ંકોઇ િેરિાર કરિાનો નથી. જયારે વતજોરી કચેરીએથી હાલમા ં માવસક ફહસાબો એ.જી.કચેરીને મોકલિાની પ્રથા છે. તેમાથંી તા.૧-૪-૮૮ થી માહ ેએવપ્રલ-૮૮ ના માવસક ફહસાબો એ.જી.ને મોકલતી િખતે િગય-૪ ના સામાન્ય ભવિષ્ય વનવધના િાઉચર અને ચલણો તથા પગાર બીલોમાથંી કપાતના શીડયલુ એ.જી.ની કચેરીને મોકલાના રહશેે નફહ. પરંત ુઆ ફહસાબો નીચે જણાિેલ વિગતે વનયામકશ્રી, પેન્શન અને પ્રોવિડન્ટ િડંની કચેરી, ગજુરાત

પ્રકરણ - ૧૭ ઑફિસ મેન્યુઅલ પેન્શન અને પ્રો.િંડ કચેરી

129

રાજય, અમદાિાદને ફડપોઝીટના માવસક ફહસાબો એ.જી. અમદાિાદને આપિા માટે લઇને આિનાર કમયચારી સાથે રૂબરૂમા ંમોકલી આપીને પહોંચ મેળિી લેિાની રહશેે. (I) મખુ્ય સદરિાર કિરીંગ લીસ્ટ (િોમય ન.ં૪) તથા તેની સાથે િાઉચરોમાથંી િગય-૪ ના મયચારીઓના

ફકસ્સામા ંટી.સી.થી જમા થયેલ રકમના િાઉચરોમાથંી કાઢી લીધેલ શીડયલુોના બચં. (II) બધા મખુ્ય સદરોનુ ંએકવત્રત ( િોમય ન.ં V ) (III) “૮૦૦૫ જી.પી.એિ. િગય-૪” સદરે ચલણથી જમા થયેલ રકમો અંગેનુ ંિોમય ન.ં VI મા ંકિરીંગ લીસ્ટ

તથા તેની સાથે આ સદરની આિકના તમામ ચલણોની નકલ. (IV) “૮૦૦૫ જી.પી.િડં િગય-૪” સદરેથી િગય-૪ના સામાન્ય ભવિષ્ય વનવધમાથંી ઉપાડેલ રકમો માટેના

િોમય ન.ં VIIમા ંતૈયાર કરેલ કિરીંગ લીસ્ટ સાથે આ સદર નીચેના તમામ િાઉચરો. ૮. િગય-૪ ની ટી.સી.થી લેિાની કપાતો અંગે નિો કોડ નબંર (૫૩૧) નાયબ વનયામક, ઇ.ડી.પી.સેલ.

ગાધંીનગર તરિથી િાળિણી આ્યાની આપને જાણ કરિામા ં આિે છે. માગય-૮૮ ના એવપ્રલ-૮૮ ના ચકુિિાપાત્ર પગાર બીલોમા ં આ કપાત માટે નિો કોડ નબંર દશાયિિામા ં આિે તે માટે દરેક ઉપાડ અવધકારીને માફહતગાર કરશો તથા ઓફડટ શાખામા ંકામ કરતા ંકમયચારીઓને નિો કોડ િાળવ્યાની તથા ટી.સી.થી રકમ જમા લેિાની જાણ કરીને પગાર બીલના ઓફડટ િખતે તેનુ ંચસુ્તપણે પાલન થાય તે જોિા અંગત તકેદારી રાખશો.

૯. પેટા વતજોરી કચેરીઓમા ંપણ તા.૧-૪-૮૮ થી િગય-૪ ના કમયચારીઓની જી.પી.એિ.ની કપાતો ટી.સી. થી જમા લેિાની અન્ય કપાતોની માિક જ ડે બકુ તથા ડેઇલી શીટમા ંટી.સી. તરીકે દશાયિિામા ંઆિે તે માટે દરેક પેટા વતજોરી અવધકારીઓને પણ ધટતી સચુના આપિી. આ પફરપત્રની મળ્યાની પહોંચ તાત્કાલલક મોકલી આપશો.

કોપી/- સયંકુત વનયામક

ફહસાબ અને વતજોરીઓ, ગ.ુરા. અમદાિાદ

પ્રવત, 1. શે્રયાન / જજલ્લા વતજોરી અવધકારીશ્રી ( તમામ ) ર. પેટા વતજોરી અવધકારીશ્રી ( તમામ ) ૩. પગાર અને ફહસાબ અવધકારીશ્રી, અમદાિાદ / ગાધંીનગર નકલ જયભારત સહ રિાના પ્રવત : નાયબ વનયામકશ્રી, ઈ.ડી.પી. સેલ, ગાધંીનગર નકલ રિાના પ્રવત : ૧.. વનવધ વનરીક્ષણ અવધકારીશ્રી, વનવધ વનરીક્ષણ શાખા, ડી.એ.ટી. કચેરી, અમદાિાદ તરિ જાણ તથા જરૂરી

કાયયિાહી સારૂ. ૨. પેન્શન અને પ્રોવિડન્ટ િડં વનયામકશ્રીની કચેરી, ખાનપરુ, અમદાિાદ તરિ જાણ સારૂ.