6
રાજકોટ મહાનગરપાલિકા ડોમીટરી (રેન બસેરા) ના સંચાિન બાબત રાજકોટ મહાનગરપાલિકા હતકના શહેરના હોપટિ ચોક શાળા નં.૧૦માં આવેિ વોડ ડ નં.૩ ડોમીટર(મહહિા વવભાગ ૨૦૦ બેડની કેપેસીટીના તથા પુર ષ વવભાગના ૨૦૦ બેડની કેપેસીટીના)ના સંચાિન માટે રસ ધરાવતી સંથાઓ / NGO પાસેથી આ કામની ઓફર મંગાવવામાં આવે છે. આ ગેની શરતો તથા વધુ વગતો રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ www.rmc.gov.in પરથી તથા યુબીએસ ોટ વવભાગમાંથી મળી શકશે. રસ ધરાવતી સંથાઓએ તેઓની ઓફર તા.૦૯/૦૮/૨૦૧૯ સુધીમાં બંધ કવરમાં ર.એ.ડી. / પીડ પોટ / કુરીયરથી ડૉ. બેડકર ભવન, રાજકોટ મહાનગરપાલિકા સેરિ ઝોન, ોકટ વવભાગ મ નં. ૦૯, ાઉડ િોર, રાજકોટ ખાતે મોકિી આપવી. નાયબ કવમર રાજકોટ મહાનગરપાલિકા

રાજકોટ મહાનગરપાલિકા ડોમીટરી ...117.240.113.211/pressrelease/Tender_50920_1.pdfડ મ ટર ન સ ચ ન અ ગ નj શરત

  • Upload
    others

  • View
    1

  • Download
    0

Embed Size (px)

Citation preview

Page 1: રાજકોટ મહાનગરપાલિકા ડોમીટરી ...117.240.113.211/pressrelease/Tender_50920_1.pdfડ મ ટર ન સ ચ ન અ ગ નj શરત

રાજકોટ મહાનગરપાલિકા

ડોમીટરી (રેન બસેરા) ના સચંાિન બાબત રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના શહરેના હોસ્સ્પટિ ચોક શાળા ન.ં૧૦મા ંઆવેિ વોડડ ન.ં૩ ડોમીટરી (મહહિા વવભાગ ૨૦૦ બેડની કેપેસીટીના તથા પરુુષ વવભાગના ૨૦૦ બેડની કેપેસીટીના)ના સચંાિન માટે રસ ધરાવતી સસં્થાઓ / NGO પાસેથી આ કામની ઓફર મગંાવવામા ંઆવે છે. આ અંગેની શરતો તથા વધ ુવવગતો રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ www.rmc.gov.in પરથી તથા યબુીએસ પ્રોજેક્ટ વવભાગમાથંી મળી શકશે. રસ ધરાવતી સસં્થાઓએ તેઓની ઓફર તા.૦૯/૦૮/૨૦૧૯ સધુીમા ંબધં કવરમા ંરજી.એ.ડી. / સ્પીડ પોસ્ટ / કુરીયરથી ડૉ. આંબેડકર ભવન, રાજકોટ મહાનગરપાલિકા સેન્ટ્રિ ઝોન, પ્રોજેકટ વવભાગ રૂમ ન.ં ૦૯, ગ્રાઉન્ટ્ડ ફ્િોર, રાજકોટ ખાતે મોકિી આપવી.

નાયબ કવમશ્નર

રાજકોટ મહાનગરપાલિકા

Page 2: રાજકોટ મહાનગરપાલિકા ડોમીટરી ...117.240.113.211/pressrelease/Tender_50920_1.pdfડ મ ટર ન સ ચ ન અ ગ નj શરત

ડોમીટરીના સચંાિન અંગેની શરતો :-

1. સચંાિક સસં્થાઓને ડોમીટરી માટેં ુ ંસચંાિન સપવપવામા ંઆવનાર છે. ડોમીટરી ૪૦૦ બેડની કેપેસીટી ધરાવે છે.

2. સચંાિક સસં્થાઓને સપવપવામા ંઆવનાર સચંાિનનો સમયગાળો કરારની તારીખથી ૩ (ત્રણ) વષડ સધુીનો રહશેે. સમયગાળો પણૂડ થયા બાદ અન્ટ્ય વ્યવસ્થા અમિમા ંન આવે તયા ંસધુી માન.કવમશનરશ્રીની સચૂનાથી કામગીરી યથાવત ચાલ ુરાખવાની રહશેે.

3. સચંાિક સસં્થાને ડોમીટરીના ંસચંાિન પેટે વધમુા ંવધ ુરૂવપયા રૂ.૧,૨૫,૦૦૦/- (અંકે રૂવપયા એક િાખ પચીસ હજાર પરુા)ની િાભાથીઓના પ્રમાણમા ં નીચે મજુબની ગ્રાટંની રકમ રાજકોટ મહાનગરપાલિકા તરફથી દર માસે ચકુવવામા ંઆવશે.

ક્રમ િાભાથીની સખં્યા/માસ ચકૂવવાપાત્ર રકમ/માસ

૧ ૨૪૦ સધુી ૭૫,૦૦૦/- ૨ ૨૪૧ થી ૩૨૦ ૧,૦૦,૦૦૦/- ૩ ૩૨૧ થી ૪૦૦ ૧,૨૫,૦૦૦/-

જેમા સચંાિક સસં્થાએ સ્ટાફનો પગાર,સફાઇ, વસક્યહુરટી તથા આં ષુાલંગક તમામ સચંાિન ખચડની ગ્રાન્ટ્ટ માથંી ચકુવવાની રહશેે. રાજકોટ મહાનગરપાલિકા તફરથી અિગથી કોઇપણ પ્રકારની ગ્રાન્ટ્ટ ચકુવવામા આવશે નહી.

4. સચંાિક સસં્થાઓએ ડોમીટરી ૨૪ X ૭ ચિાવવાં ુ ંરહશેે. 5. સચંાિક સસં્થાઓએ અન્ટ્ય એન.જી.ઓ. મારફત સકંિન કરી ડોમીટરી ખાતે આશ્રય િીધેિ

વદૃ્ધ, અશક્ત મહહિાઓ અને પરુૂષો તથા બાળકોને તથા જરૂર જણાયે અન્ટ્ય આવશ્રતોને જમવાની વ્યવસ્થા કરી આપવાની રહશેે.

6. સચંાિક સસં્થાઓએ દરેક ડોમીટરી ખાતે ૨૪ X ૭ માટે આઠ કિાકની એક એમ કુિ ત્રણ વશફ્ટમા,ં વશફ્ટવાઈઝ એક એમ કુિ ૩ (ત્રણ) કેર-ટેકર તથા બને્ન ડોમીટરીના ંસચંાિન માટે એક જવાબદાર વ્યસ્ક્તની વનયસુ્ક્ત કરવાની રહશેે અને તેની વવગત તથા તેમા ંફેરફાર અંગેની વવગત પ્રોજેક્ટ શાખાને આપવાની રહશેે.

7. સચંાિક સસં્થાઓએ મહહિા ડોમીટરી ખાતે તમામ મહહિા કેર ટેકરની વનયકુ્તી કરવાની રહશેે.

8. સચંાિક સસં્થાઓ દ્વારા ડોમીટરીની સફાઇ અને મેઈન્ટ્ટેનન્ટ્સનો સમય સવારે ૯ વાગ્યાથી સાજંે ૪ વાગ્યા સધુીનો રહશેે.

9. સચંાિક સસં્થાઓએ ડોમીટરી ખાતેના ગાદિા,ં ચાદરો, ધાબળા ંવગેરે દર ૭ હદવસે વનયવમત ધોિાઈ કરાવી સાફ-સથુરા રાખવાના રહશેે તથા ડોરમેટરી ખાતે સમયાતંરે ડોિ, ટબ, ગાદિા, ચાદરો, ધાબળાની વ્યવસ્થા કરવાની રહશેે.

10. સચંાિક સસં્થાઓને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સામહુહક રસોડા માટેની જગ્યા, રસોઈ બનાવવા અને પીરસવા માટેના જરૂરી વાસણો તથા ગેસ કનેક્શન પરુુ પાડવામા ંઆવશે. સચંાિક સસં્થાઓએ સામહુહક રસોડાં ુ ંતમામ પ્રકારં ુ ંમેનેજમેન્ટ્ટ અને મેઈન્ટ્ટેનન્ટ્સ કરવાં ુ ંરહશેે. ચાર્જ સસં્થાએ ભોગવવાનો રહશેે.

11. સચંાિક સસં્થાઓએ અરજદારો માટે પીવાના પાણીની જરૂરી વ્યવસ્થા રાખવાની રહશેે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નળ કનેક્શન પરુુ પાડવામા ંઆવશે. સચંાિક સસં્થાઓએ પીવાં ુ ંતથા વપરાશ માટેં ુ ંપાણી મળી રહ ેતે માટે યોગ્ય મેનેજમેન્ટ્ટ કરવાં ુ ંરહશેે.

12. સચંાિક સસં્થાઓએ ડોમીટરી ખાતે પ્રાથવમક સારવારની કીટ ઉપિબ્ધ રાખવાની રહશેે. તેમજ સમયાતંરે કીટની દવાઓ એક્સપાયડડ થાય તેમ બદિવાની રહશેે.

13. સચંાિક સસં્થાઓના પ્રમખુશ્રી / મતં્રીશ્રી દ્વારા દર ૧૫ હદવસે ડોમીટરીની મિુાકાત િેવાની રહશેે જે અંગેનો રીપોટડ રાજકોટ મહાનગરપાલિકાને રજુ કરવાનો રહશેે. તથા ડોમીટરી ખાતે આવનાર િાભાથીઓ સાથે અવનચ્છનીય બનાવ બને તો પોિીસ ફહરયાદ, હોસ્સ્પટિે ખસેડવાની તમામ જવાબદારી સચંાિક સસં્થાની રહશેે.

Page 3: રાજકોટ મહાનગરપાલિકા ડોમીટરી ...117.240.113.211/pressrelease/Tender_50920_1.pdfડ મ ટર ન સ ચ ન અ ગ નj શરત

14. સચંાિક સસં્થાઓએ ડોમીટરી ખાતે આવતા તમામ િાભાથીઓને સરકારશ્રીની વવવવધ કલ્યાણકારી યોજનાઓની માહહતી પરુી પાડવાની રહશેે તેમજ બાળકોને આંગણવાડીઓ-સ્કુિ સાથે જોડવા પ્રયતનો કરવાના રહશેે.

15. સચંાિક સસં્થાઓએ ડોમીટરી ખાતે આવતા તમામ િાભાથીઓની સખં્યા અંગેં ુ ંપ્રમાણપત્ર દર મહહને રાજકોટ મહાનગરપાલિકામા ંરજુ કરવાં ુ ંરહશેે.

16. સચંાિક સસં્થાઓએ દરેક ડોમીટરી ખાતે નીચે મજુબના રજીસ્ટરો વનભાવવાના રહશેે: 1. શેલ્ટર એસેટ ઈન્ટ્વેન્ટ્ટરી બકુ 2. દૈવનક ખચડ અને આવકના દેખરેખ વનયતં્રણ માટે એકાઉન્ટ્ટ રજીસ્ટર / કેશબકુ 3. એટેન્ટ્ડન્ટ્સ રજીસ્ટર 4. આશ્રયની વ્યવસ્થાપન સવમવતની બેઠકોં ુ ંરજીસ્ટર 5. પગાર ચકુવણીની વવગતોવાળુ કમડચારીવગડ રજીસ્ટર 6. હાઉસ કીપીંગ અને મેઈન્ટ્ટેનન્ટ્સ રજીસ્ટર 7. ફહરયાદ અને સચુન રજીસ્ટર

17. સપુ્રીમ કોટડની ગાઇડિાઇન મજુબ સચંાિક સસં્થાએ ઘર બાર વગરના િોકોને જાહરે સ્થળો જેવા કે રેલ્વે સ્ટેશન, વસવવિ હોસ્સ્પટિ, શાસ્ત્રી મેદાન, મખુ્ય મહંદરો તથા મખુ્ય માગડ પર ઘર બાર વગરના િોકોને આશ્રયસ્થાનમા ંઆશ્રય આપવા અંગે દૈવનક ડ્રાઈવ યોજીવાની રહશેે. જો દૈવનક ડ્રાઈવ યોજવામા ંન આવે તો નક્કી કરેિ ડ્રાઈવની પેનલ્ટીની રકમ વસિુ કરવામા ંઆવશે. તથા ડોરમેટરી ખાતે આવનાર િાભાથીઓની દૈવનક એન્ટ્રી GULM ના ંઓનિાઈન પોટડિ ઉપર કરવાની રહશેે. તે અંગેનો રીપોટડ િેલખતમા ંફોટો સહીત અપિોડ કરવો તથા આસીસ્ટન્ટ્ટ મેનેજરશ્રી (પ્રોજેક્ટ)ને િેલખતમા ં રીપોટડ કરવાનો રહશેે. તથા આ સ્થળાતંરની કામગીરી માટે જરૂરી વાહન વ્યવસ્થા તથા કમડચારીઓની વ્યવસ્થા સસં્થાએ કરવાની રહશેે.

18. સચંાિક સસં્થાઓએ દર માસે થયેિ ખચડના હહસાબો રજુ કરવાના રહશેે. આગળના મહહનાના ખચડના હહસાબો રજુ કયાડ બાદ જે-તે મહહનાની ગ્રાટં ચકુવવામા ંઆવશે. ઉપરાતં વષડના અંતે સમગ્ર નાણાકંીય વષડના ઓડીટેડ હહસાબો રજુ કરવાના રહશેે.

19. સચંાિક સસં્થાઓ દ્વારા વષડના અંતે ઓડીટેડ હહસાબો રજુ કયાડ બાદ માચડ મહહનાની ગ્રાટં ચકુવવામા ંઆવશે. જયા ંસધુી ઓડીટેડ હહસાબો રજુ કરવામા ંનહી આવે તયા ંસધુી માચડ મહહનાની ગ્રાટં પેન્ટ્ડીંગ રાખવામા ંઆવશે.

20. સચંાિક સસં્થાઓને મહાનગરપાલિકા દ્વારા જે મજુબં ુ ં લબલ્ડીંગ / સ્રક્ચર તથા ઉપકરણો સહહતનો કબજો સપવપવામા ંઆવશે. તેમા ંકોઈપણ પ્રકારનો ફેરફાર મહાનગરપાલિકાની િેલખત પવૂડમજૂંરી વસવાય કરવો નહી.

21. સચંાિક સસં્થાઓએ નાઈટ શેલ્ટરના લબલ્ડીંગ / કંપાઉન્ટ્ડ / ટોઈિેટસની તમામ પ્રકારની જાળવણી તથા સફાઈની જવાબદારી સભંાળવાની રહશેે તથા આ માટે કોઈ અિગથી ચકુવણ ુકરવામા ંઆવશે નહી.

22. સચંાિક સસં્થાઓએ ડોમીટરીનો દરેક કોમ / જ્ઞાવત / ધમડના િોકોને કોઈપણ જાતના ભેદભાવ વવના ઉપયોગ કરવા દેવાનો રહશેે.

23. સચંાિક સસં્થાઓએ ડોમીટરીના ઈિેક્રીક ઉપકરણોં ુ ં રીપેરીંગ કામ સ્વખચે કરાવવાના રહશેે.

24. સચંાિક સસં્થાઓને ડોમીટરી ખાતે ડ્રેનેજ,પાણી,ઈિેક્રીવસટી તેમજ ગેસ કનેક્શન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પરૂા પાડવામા ંઆવશે. ડોમીટરી ખાતેના ઈિેક્રીક લબિ/ ગેસ કનેક્શન ં ુ ંલબિ દર મહહને સચંાિક સસં્થાઓએ ભરપાઈ કરવાં ુ ંરહશેે.

25. ડોમીટરીના લબલ્ડીંગં ુ ંકિર-કામ તથા રૂ.૨૫,૦૦૦/- સધુી પરચરુણ મેશનરી વકડ સચંાિક સસં્થાની માગંણી મજુબ મહાનગરપાલિકાને જરૂરી િાગે તે પ્રમાણે કરી આપવામા ંઆવશે.

26. સચંાિક સસં્થાઓને ડોમીટરીના કંપાઉન્ટ્ડમા ંબાગ બગીચા તથા વકૃ્ષો ઉછેરવાની છુટ રહશેે, પરંત ુઆ કામે વધારાનો કોઈ વનભાવણી ખચડ આપવામા ંઆવશે નહી.

27. સચંાિક સસં્થાઓ દ્વારા વનમણુકં કરવામા ંઆવેિ સ્ટાફના પગાર ખચડ વવગેરે સસં્થાઓએ સરકારશ્રીના િધતુમ વેતનદર વનયમ અં સુાર કરવાના રહશેે. આ કમડચારીઓના નોકરી અંગેના હોઈ હક્ક દાવાઓની જવાબદારી હાિમા ંકે ભવવષ્યમા ંરાજકોટ મહાનગરપાલિકાની રહશેે નહી.

Page 4: રાજકોટ મહાનગરપાલિકા ડોમીટરી ...117.240.113.211/pressrelease/Tender_50920_1.pdfડ મ ટર ન સ ચ ન અ ગ નj શરત

28. ડોમીટરીમા ંરાજકોટ મહાનગરપાલિકાના કવમશનરશ્રી કે તેમના અવધકૃત કરેિ કોઈ અવધકારી કે કમડચારી તથા આશ્રયસ્થાન સચંાિન સવમવત કાયડવાહી / વ્યવસ્થા સબધેં વનરીક્ષણ કરી શકશે અને સિાહ સચુન આપી શકશે.

29. સચંાિક સસં્થાઓએ ડોમીટરીમા ંકોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવવૃતઓ ન થાય તે અંગેની તકેદારી િેવાની રહશેે.

30. સરકારશ્રી તથા નામ. હાઈકોટડ તરફથી મળતા વખતો-વખતના આદેશ અં સુાર સચંાિન અંગે સસં્થાઓને જરૂરી સચૂનો મહાનગરપાલિકા દ્વારા કરવામા ંઆવશે, જે અં સુાર સચંાિક સસં્થાઓએ કામગીરી કરવાની રહશેે.

31. સચંાિન સપવપવામા ંઆવે તે સસં્થાઓએ મહાનગરપાલિકાની તરફેણમા ં જરૂરી કરારનામુ ંસસં્થાના ખચે કરી આપવાં ુ ંરહશેે.

32. સચંાિક સસં્થાઓએ આ કામે વસક્યરુીટી ડીપોઝીટ પેટે રાજકોટ મહાનગરપાલિકાની તરફેણમા ં રૂ. ૭૫,૦૦૦/-ની રકમની હફક્સ ડીપોઝીટ કરારનામા સાથે જમા કરાવવાની રહશેે. જે કરારની મદુ્દત પણૂડ થયા બાદ લબલ્ડીંગનો કબજો યથાવત સ્સ્થવતમા ંસપવપવામા ંઆવ્યે પરત ચકુવવામા ંઆવશે.

33. સચંાિક સસં્થાઓ દ્વારા લબલ્ડીંગ કે કોઈ ઉપકરણોને ં કુશાન પહપવચાડવામા ંઆવેિ હોય તો તે મજુબની ં કુશાનીની રકમ સસં્થાએ રાજકોટ મહાનગરપાલિકામા ંભરપાઈ કરી આપવાની રહશેે. જો સસં્થાઓ દ્વારા આ રકમ ભરપાઈ નહી કરવામા ંઆવે તો આ રકમ ડીપોઝીટની રકમમાથંી કપાત કરી િેવામા ંઆવશે.

34. સચંાિક સસં્થાઓની કામગીરી અને સચંાિન સતંોષકારક જણાશે નહી તો સસં્થાને કોઈ પણ જાતની જાણ કે નોટીસ આપ્યા વવના રાજકોટ મહાનગરપાલિકા કરાર રદ કરી ડોમીટરીનો કબજો પરત સભંાળી િઈ શકશે. આ અંગે રાજકોટ મહાનગરપાલિકાના કવમશનરશ્રીનો વનણડય આખરી ગણાશે.

35. સદરહુ ડોમીટરીની સચંાિનની જવાબદારી અરજી કરતા સસં્થાની રહશેે. જે ધ્યાને િઇ હુકમ રા.મ.ન.પા./પ્રો.જા.ન.ં૧૦૨૪ તા.૨૮/૦૩/૨૦૧૮ મજુબ સચંાિનમા ં ચકુ/ક્ષવત જણાયે નીચે મજુબની વવગતોએ ચકૂવવાપાત્ર ગ્રાન્ટ્ટ માથંી પેનલ્ટીની રકમ કપાત કરવામા ંઆવશ.ે ક્રમ અવનયવમતતા પેનલ્ટીની રકમ ૧. કેરટેકર / ચોકીદાર ગેરહાજર હોય રૂ. ૫૦૦ પ્રવતહદન ૨. ડોમીટરી/ આશ્રયસ્થાનો બધં હોય રૂ. ૫૦૦ પ્રવતહદન ૩. વનયવમત રજીસ્ટરો વનભાવવામા ંઆવતા ન હોય રૂ. ૨૫૦ પ્રવતહદન ૪. સફાઈ વનયવમત ન હોય રૂ. ૨૫૦ પ્રવતહદન ૫. અન્ટ્ય ક્ષવતઓ (કરાર મજુબની) રૂ. ૨૫૦ પ્રવતહદન

36. રાજકોટ મહાનગરપાલિકાના ંઅિગ અિગ વોડડ વવસ્તારોમા ંGULM ગાધંીનગર દ્વારા શહરેી ઘરવવહોણા િોકોનો સવે કરવમા ંઆવેિ જેમા ં૨૮૭૬ જેટિા િોકો ઘરવવહોણા માલમુ પડિે આ ઘરવવહોણા િોકોને ડોમીટરીનો િાભ મળી રહ ે તે માટે રાત્રીના સમયે દરરોજ ડ્રાઈવ યોજવાની રહશેે. જેમા ં સચંાિક સસં્થાએ પરુતા પ્રમાણમા ં સ્ટાફ તથા વાહનની વ્યવસ્થા કરવાની રહશેે. જે અંગેનો રીપોટડ ફોટોગ્રાફ સાથે દર પખવાહડયે પ્રોજેક્ટ શાખામા ંઈનવડડ કરવાનો રહશેે. વનયવમત ડ્રાઈવ કે રીપોટડ ન કયે દરરોજના રૂ.૨૫૦/- ની પેનલ્ટીની રકમ ચકુવવાપાત્ર વહીવટી ગ્રાન્ટ્ટ માથંી કપાત કરવામા ંઆવશે.

નાયબ કવમશનર

રાજકોટ મહાનગરપાલિકા નકિ સવવનય:- - માન. મેયરશ્રી

Page 5: રાજકોટ મહાનગરપાલિકા ડોમીટરી ...117.240.113.211/pressrelease/Tender_50920_1.pdfડ મ ટર ન સ ચ ન અ ગ નj શરત

રાજકોટ મહાનગરપાલિકા ડોર્મીટરીના સચંાલન ર્માટેની સસં્થાની વિગતો

સસં્થાનુ ંનાર્મ અને પરુૂ સરનામુ:ં

સસં્થાનુ ંકાર્યકે્ષત્ર અને કાર્યની વિગતો:

સસં્થાના મખુ્ર્ વ્ર્ક્તતનુ ંનાર્મ તથા સરનામુ ં:

મખુ્ર્ વ્ર્ક્તતના હાલના ધધંા વ્ર્િસાર્ની વિગત: વ્ર્િસાર્નુ ંસરનામુ ં:

અગતયની નપવધ :

સસં્થા દ્વારા કરિાર્મા ંઆિતી વિવિધ સાર્માજીક પ્રવવૃતઓ તથા અનભુિની સપંરુ્ય વિગતો અલગથી સાર્મેલ રાખિી (સસં્થાની પ્રોફાઈલ) (ઓછર્મા ંઓછા છેલ્લા ત્રર્ િર્યની વિગતો સાર્મેલ રાખિી) (નાર્ાકંીર્ િર્ય ૨૦૧૬-૧૭ અને ૨૦૧૭-૧૮, ૨૦૧૮-૧૯).

Page 6: રાજકોટ મહાનગરપાલિકા ડોમીટરી ...117.240.113.211/pressrelease/Tender_50920_1.pdfડ મ ટર ન સ ચ ન અ ગ નj શરત

સસં્થા દ્વારા છેલ્લા ત્રર્ િર્ય દરમ્ર્ાન સાર્માજીક કે્ષતે્ર કરેલ કાર્મગીરીની વિગતો, ફોટોગ્રાફ્સ તથા પે્રસ કટીંગ્સ વિગેરે સારે્મલ કરિા(નાર્ાકંીર્ િર્ય ૨૦૧૬-૧૭ અને ૨૦૧૭-૧૮, ૨૦૧૮-૧૯).

છેલ્લા ત્રર્ િર્યના એન્યલુ રીપોટય / ઓડીટ રીપોટય / િાવર્િક હહસાબી પત્રકો ઉપલબ્ધ હોર્ તો સાર્મેલ રાખિા(નાર્ાકંીર્ િર્ય ૨૦૧૬-૧૭ અને ૨૦૧૭-૧૮, ૨૦૧૮-૧૯).

સસં્થાના પ્રમખુ તથા રસ્ટીઓ / સભ્યોના નામ તથા સરનામા:ં

નામ તથા સરનામુ ં હોદ્દો અભ્યાસ વ્યવસાય