7
e|z{à V{É|áx e|z{à V{É|áx e|z{à V{É|áx e|z{à V{É|áx અખંડ ભારતના િશપી સરદાર વલભભાઈ પટેલ જમ તારીખ: ૩૧ ઓટોબર.૧૮૭૫ Reservoir Of Knowledge અંક: ૫ માસ: ઓટોબર ૨૦૧૩ The News Leer From CRC Saroda CRC Code:2416010010 બી મીણબીને યોત આપવામાં થમ મીણબીએ કાંઈ ગુમાવવાનું નથી, પણ તેના કામમાં એક સાથીદાર મળશે.

CRC Saroda CRC Code:2416010010 e|z{à V{É|áx

  • Upload
    others

  • View
    2

  • Download
    0

Embed Size (px)

Citation preview

e|z{à V{É|áxe|z{à V{É|áxe|z{à V{É|áxe|z{à V{É|áx

અખંડ ભારતના િશ�પી સરદાર વ�લભભાઈ પટેલ

જ�મ તારીખ: ૩૧ ઓ�ટોબર.૧૮૭૫

Reservoir Of Knowledge

અંક: ૫ માસ: ઓ�ટોબર ૨૦૧૩

The News Leer From CRC Saroda CRC Code:2416010010

બી� મીણબ�ીને યોત આપવામા ં�થમ મીણબ�ીએ કાઈં ગુમાવવાનુ ંનથી, પણ તનેા કામમા ંએક સાથીદાર મળશે.

િમ�ો, Right_Choise ના ચાર અંકો પછી િશ�કિમ�ો તથા વડીલિમ�ોના

�િતભાવ અને સૂચનો મળતા થયા છે. આવા િમ�ોને મ� મેઈલથી આભાર �ય�ત કય� છે ચાત પણ ફરીથી આપનો ખુબ ખુબ આભાર. �વનમા ંકેટલાય અનુભવો થાય છે અને જુદા જુદા અનુભવો પરથી કંઇક ને કંઇક નવુ ંશીખવા મળે છે. કોઈએ સાચું જ ક�ુ ંછે કે “અનુભવ �ે� િશ�ક છે.” તથા “દુધનો દા�યો છાશ પણ ંકી !કીન ે પીવ.ે” કોઈ ગમે તેટલો સારો/સાચો �યિ�ત ભલેને ગમે તેટલો સારો રહેવા �ય"ન કરે પણ આજનું આ ચાલી રહેલુ ંતં� તેને અવડા પાટા પર જવા માટે મજબુર અવ$ય કરશે. ગાંધી� કહી ગયા કે કોઈ એક ગાલ ેલાફો મારે તો બીજો ગાલ ધરવો પણ િમ�ો શંુ આ વાત હાલના સમયે યથાથ( ગણી શકાય? માટે જ આપણે સમયની સાથ ેસાથ ેબદલવુ ંપડે છે જો સમયની સાથ ેનિહ ચાલવામા ંઆવે તો આ દુિનયા �યાય આગળ નીકળી જશે.૨૧મી સદી )ાનનુ ંસદી છે પ+રવત(નની સદી છે. આપણે આપની જ.+રયાતો સંતોષવા માટ ેદુિનયાની સાથ ેકદમથી કદમ િમલાવીન ેઆગળ વધવુ ંજ ર�ુ…ં...

Jigar M Patel

CRC Co. Saroda(Balasinor)

“Be the change that you wish to see in the world.” ― Mahatma Gandhi

TwoWords

2

The “Gyanpatra”The “Gyanpatra”The “Gyanpatra”The “Gyanpatra”

Editorial

The ar�cles in this magazine

are neither created nor re-

viewed by us.Rightchoise will

not be responsible for any

kind of misuse of

informa�on given here.

Volume:1 | Issue:5

Pub ID: RC5OCT3

[email protected]

All rights reserved

RightChoise Web services

Dream | Believe | Achieve

October 2013 Issue: 5

�કાશન :૧ ઓ�ટોબર ૨૦૧૩.

પછીનો અંક: ૧ નવે�બર ૨૦૧૩

સંપાદક: �ગર પટેલ

�કાશક:Right_Choise

મા�હતી

Ac�vi�es @ CRC Saroda

િશ�ક �દન

િશક �દન ઉપ�ડયા, ફેલસાણી

િવ)ાનમેળો ૨૦૧૩

3

દશરેા.............દશરેા.............દશરેા.............દશરેા............. દશેરા એટલે િવજયનુ ંપવ( . 1યાય અને નૈિતકતાના આ તહેવારનુ ંસાચુ ંમુ2ય આપણે રાવણના અિભમાનનું દહન કરીએ અને રામના સ"ય અને શાંિત જેવા પ44ચીહનો પર ચાલીન ેકરવું ર�ુ.ં િવજયાદશમી એટલ ેઅહંકાર પર આદશ(નો િવજય. અસ"ય પર સ"યનો િવજય. ભગવાન �ીરામે રાવણનો વધ કય� અને િવજય મેળ�યો.તેન ેઆપણે "યા ંદશેરા તરીકે ઓળખાય છે. રાવણ તથા રામના યુ4ધનો આખરી +દવસ અને રામના િવજયનો �થમ +દવસ આપણે "યા ંધામધુમથી ઉજવાય છે. �ી રમે રાવણ તથા તેના અસુર કુળનો સહંાર કરી લંકા ઉપર િવજય �ા:ત કય�. લંકાિધપિત રાવણની વૃિ< આસુરી હતી. રમે રાવણનો વધ કઈ તેના અિભમાનના સુખ સ=બીના ચૂરે ચુરા કરી ના?યા. રાવણ ભલે િવધવાન તથા બાહોશ હતો. પરંતુ તે તેની ર�ાસી વૃિ< છોડી શકતો ન હતો અને અંતે તેનું ક@ણ મોત રામના હાથ ેથયંુ. િવજયાદશમીનો +દવસ એ રાવણની દમનનીિતની સમાિ:તનો +દવસ છે. મAય�દેશની િવBીશા નગરીના એક ગામમાં દશેરાના +દવસ ેરાવણ તથા કંુભકણ(ના પુતળા બળવામા ંઆવે છે. આ ગામનું યોગાનયુોગ નામ પણ રાવણ છે. આ ગામમાં રાવણની મૂDત પણ છે. તે આડી પડેલી છે. ભારતનું પુરાત"વખાતંુ તેની સંભાળ રાખે છે. રાવણન ેદશ માથાવાળો કહેવાય છે. તે બાબત કા2પિનક છે. પણ તેના માથામાં ૧૦ માથા જેટલી બુિ4ધ હતી. તેની આ બુિ4ધ આ મુજબ હતી. કામ , Fોધ, લોભ, મોહ, મ"સર, અહંકાર, ઈષા(, રાગ4વેષ, આળસ તથા દુરાચાર . આ દશ િવકારોનુ ંસામુિહક નામ જ રાવણ છે. એટલ ેજ આપણે આ રાવણ.પી દૈ"યનો દશેરાના +દવસ ેનાશ કરીએ છીએ. લંકેશ, રાવણ તપJવી, શિ�તશાળી, બુિ4ધમાન, તથા પરાFમી પુ@ષ હતો. તે ખુબ લોભી તથા અિભમાની હતો. તેને મળેલી શિ�તઓને તેણે પાપના માગL વળી હતી. તે MાNણકુળમા ંજ1મેલો તથા તપJવી ઋિષનો પુ� હોવા છતાં તે દાનવ રાજ બ1યો હતો. કારણ કે તેનામાં તેની બુિ4ધ દશ િવકારમા ંછવાયેલી હતી. તેથી તો તેને ચારેય વેદ મોઢે હોવા છતા ૧૦ માથાવાળો દુરાચારી કહેવાયો. આ જગતમા ંMNા, સરJવતી તથા રાવણને જ ચારેય વેદ મુખપાઠ છે. િવજયાદશમીએ નવ +દવસના શિ�ત પવ(ની ઉજવણીનું અંિતમ ચરણ છે.. “આપણામા ંરહેલાં કામ, Fોધ, લોભ, મોહ, મદ, મ"સર, આશા, તૃOણા, અહંકાર, ઈષા( આ દશ મહાશા�ુને �તીએ "યારે

આપણે ખરા અથ(માં રાવણનો નાશ કય� કહેવાય અને દશેરા ઊજ�યા કહેવાય.” ભગવાન રમે જગતને સંદેશ આ:યો કે દુR અને અ"યાચારી કેટલો પણ શિ�તશાળી કેમ ન હોય પરંતુ શિ�તનો દુ@પયોગ છેવટ ેતેના જ િવનાશને આમંિ�ત કરે છે. આ તહેવાર આપણા મનમા ંિવજયનો ભાવ જગાવ ેછે. gujaratiweb

4

Tech-Knowledge

િમ�ો, તમે ઈ-મેઈલ, ઈ-બુ�સ, કે ઈ-શોપગ જેવા શ દો સાંભ�યા હશે. તો આ ઈ શ દ શું છે? આ ઈ શ દ એટલે ઇલે��ોની�સ અને આમ કહીએ તો ઈ�ટરનેટ પણ કઈ વાંધો નથી કારણ કે ઈ�ટરનેટ શ દ જોડવાથી આ શ દનો અથ વધુ મહ"વપૂણ બને છે. કોઈ પણ વ&તુના ડીઝીટલ &વ(પને ઈ- )"યાય લગાવી શકાય. આપ ઈ-મેઈલ, ઈ-બુક િવષે *ણતા હશો. હવે પાછંુ આ ઈ-શોપગ શું છે??? શોપગ એટલે કે ખરીદી. એ પણ ઇલે��ોની�સ કે ઈ�ટરનેટ +વારા??? હા… ઈ-શોપગની મદદથી તમે કોઈ પણ વ&તુ ઘરે બેઠા ઓડ ર કરીને મંગાવી શકો છો. વ&તુ િવશેની તમામ િવગતો તેમાં લખેલી હોય છે અને જો ગમે તો તેને મત એક જ િ�લકમાં તમે ઈ/છો એ જ2યાએ તમે વ&તુ મંગાવી શકો છો. અને જો વ&ત ુપસંદ ન પડે તો દરેક કંપનીની મા�ય મુદત દાખલા તરીકે ૭ 4દવસ અથવા એક મિહના સુધી તેને પરત કરી પૈસા પાછા… ભારતમાં અને આપણા ગુજરાતમાં પણ આ સુિવધા ચાલુ છે, જો ફરી હો અને ઈ�ટરનેટ કને5ણ હોય તો િ�લક કરો. www.flipkart.com/. http://amazone.com/, http://ebay.in/, http://homeshop18.com/. આવી તો ઘણી બધી સાઈ6સ છે. મા� GOOGLE બાબાને પૂછી લો કે Online Shopping Sites. હવે વાત રહી પૈસા ચુકવવાની તો એ પણ અચીનતા કરવાની નથી તમારી પાસે �ણ િવક7પ છે. તમે ચાહો તો ડેબીટ/8ેડીટ કાડ કે નેટ બે�કગ સુિવધાથી પૈસા ચૂકવી શકો છો અને જો એમ ન કરવું હોય તો “COD” કેશ ઓન ડીલીવરી મતલબ કે વ&તુ તમારા હાથમાં આવે પછી ચુકવણી તો એ રીતે પણ કરી શકો છો.

Hiren Patel (Technical Head)

RightChoise 5

�વનયા�ા

ભારતના ‘સરદાર‘ અને ભારતની એકતાના ઘડવૈયા મોટું ટાલવાળંુ માથુ,ં બઠેા ઘાટનો દેહ, બાંધી દડીનું શરીર. અંગ પર સફેદ ખાદીનું ધોિતયંુ અનેસફેદ ખાદીનુ ંપહેરણ. બૌ4ધ સાધુ જેવી ગંભીર દ(િR, િનUચયબળ,લોખંડી ઇWછાશિ�ત, �ા માિણક ચા+રYય. આ બધાંનો સરવાળો કરીએ એટલે સાંપડે વ2લભભાઈ પટલે. વ2લભભાઈનો જ1મ ન+ડયાદમા ંઈ. ૧૮૭૫ના ઑ�ટોબર માસની એક�ીસમી તારીખે થયો હતો. \ે]યુએટ થયા બે+રJટર થવા િવલાયત જવુ ંહતંુ. ‘વી. જે. પટેલ‘ નામનો પાસપોટ( આ�યો. મોટાભાઈ િવ^ઠલભાઈ પટલે આ પાસપોટ( પર લંડન જઈ આ�યા. ગાંધી�એ ખેડા િજ2લાની મહેસલૂ પ4ધિત પડકારી. વ2લભભાઈન ેખેડા સ"યા\હનું સંચાલન સ`: યંુ. વ2લભભાઈએ આ કાય(માં સફળતા હાસંલ કરી. ઈ. ૧૯૨૦માં રાO aીય કb\ેસના તેઓ �મુખ બ1યા. પછી તો ]યા ંગાંધી� "યાં સરદાર. બોરસદ અન ેરાસનો ખેડૂત-સ"યા\હ મંડાયો. બારડોલીની નાકરની લડત cગી. બધે વ2લભભાઈ અ\ણી. એટલી સફળતાથી સંચાલન કયુd કે વ2લભભાઈ ‘સરદાર‘ બની ગયા. દાંડીકૂચ હોય, સરકાર સાથે વાટાઘાટ હોય કે જેલવાસ હોય, ‘જયા ં]યાં ગાંધી� "યા ં"યાં વ2લભભાઈ‘ જેવી પ+રિJથિત સc(ઈ. ઈ. ૧૯૪૨નું વષ( આવી પહ`Wયંુ. સરદારના બોલ પર અનેક JવાતંYયસેનાનીઓ હસતે મ`એ શહીદીન ેવયા(. વ2લભભાઈ ‘અખંડ ભારતના‘ પcૂરી, િશJતના પરમ ઉપાસક. છતાં ઈ. ૧૯૪૭ના દેશના ભાગલા કબલૂ રા?યા. મુિJલમોના �િતકારને લોખંડી હાથ ેદબા�યો. કા$મીરના આFમણને થંભાવી દીધું. કા$મીરના �Uનન ેયુનોમાં રજૂ કરવાના તેઓ સખત િવરોધી હતા. િM+ટશ રાજકતા(ઓ ભારત છોડતા ગયા પરંતુ fહદુ-મુસલમાન વWચે ખાઈ gડી કરતા ગયા અન ેદેશી રા]યો તથા િM+ટશ હકૂમતનાં કેટલાંક રા]યોન ેJવતં� બનાવતા ગયા. અખંડ ભારતની ભાવના ઓસરી cય તો રાO a િછ1નિભ1ન થઈ cય. વ2લભભાઈએ કુનેહપૂવ(ક કામ સંભાhયંુ. દેશી રા]યોનું સમજપવૂ(કનું જોડાણ સાAયંુ. રાજકીય એકતાને ચો�કસ અન ેમજબૂત Jવ.પ આ: યંુ. જૂનાગઢ, હૈદરાબાદ, જjમુ-કા$મીર અને ગોવાને પણ રાO aમા ંભેળવવામાં એમની લોખંડી તાકાતનું દશ(ન થાય છે. કેટલાકના મત �માણે કહેવાય છે કે સરદાર થોડંુ વધારે ��યા હોત તો સાચા Jવરા]યનું આપણન ેપુિનત દશ(ન થયંુ હોત. પરંતુ ભારતના એ ભાkયિવધાતાને પરમા"માનું તેડંુ વહેલું આ�યંુ. ઈ. ૧૯૫૦ +ડસેjબરની ૧૫મી તારીખે +દવસ ઊkયો અને સરદારનો �વનસૂય( આથમી ગયો.

An Ironman Of India

6

Two Words 4 Progress

ગુજરાત રા]ય િશ�ણ બોડ( ગાંધીનગર 4વારા યોcનાર બી� HTAT (હેડ ટીચર એ:ટીlયુડ ટેJટ) મા ંRight_Choise™ સાથ ેજોડાયેલ પટેલ મહે�9કુમાર ડી. તથા પટેલ :ગર એમ. ને બી: વખત ઝળહળતી સફળતા મેળવવા બદલ Right_Choise પ+રવાર તરફથી આપ સૌને ખુબ ખુબ અિભનંદન.આપ આવી જ સફળતા ભિવOયમાં પણ હાસંલ કરો તેવી શુભકામનાઓ. ખરેખર આપે સાિબત કયુd છે કે,

“Success is journey its not a Destination.”

-Right_Choise પ+રવાર

Our Team

CRC Saroda

Saroda | Karanpur | Dakhariya | Fefariya | Bhathiji na muvada | Bhogiya Kinari |

Verasa | Felsani |Gajapagi Na Muvada Rajanpur | Garasiya Na Muvada | Vachla

Muvada |Upadiya | Kanera

Kanyashala Balasinor | Kalupur Primary School Br.5

To,

____________________________________

____________________________________

____________________________________

You are Always Welcome to ……..You are Always Welcome to ……..You are Always Welcome to ……..You are Always Welcome to ……..

Cluster Resource Center, Saroda

Saroda Village,Balasinor Di:Kheda

(Gujarat)

+91-9979146176

rightchoise.blogspot.in

Send us your feedback on Send us your feedback on Send us your feedback on Send us your feedback on

ccccrrrrcccc....kkkkhhhhdddd....bbbbaaaallllaaaassssiiiinnnnoooorrrr....ssssaaaarrrrooooddddaaaa@@@@ggggmmmmaaaaiiiillll....ccccoooommmm

કોઈકોઈકોઈકોઈ તમનેતમનેતમનેતમને નીચેનીચેનીચેનીચે પછાડવાની કોિશશપછાડવાની કોિશશપછાડવાની કોિશશપછાડવાની કોિશશ કરેકરેકરેકરે તોતોતોતો તમેતમેતમેતમે એએએએ વાતનંુવાતનંુવાતનંુવાતનંુ ગવ�ગવ�ગવ�ગવ� જ�રજ�રજ�રજ�ર લજેોલજેોલજેોલજેો કેકેકેકે તમેતમેતમેતમે એનાથીએનાથીએનાથીએનાથી ઉપરઉપરઉપરઉપર છોછોછોછો....

7