8
કૃષિ પાકોમા વૃિ ષિયકોિી અગયતા વનપતિમ થિી જુદી-જુદી દેહધતમિક િેમજ વ રસયણિક િયઓન તનયમનમ વૃિ તનયકોનો ફળો ખૂબ જ અગયનો છે. આ વૃિ તનયકો કૃતિ પકો, શકભ અને ફળ પકોમ તવતવધ રીિે ઉપયોગી બને છે. ઉદહરિ િરીકે બીજની રિ શતિ વધરવ મટે, મૂળન તવકસમ િેન ઉપર મૂળગિકઓની સય વધરવ મટે, ધન તવકસ મટે, કદન તવકસમ, લો/કળી બેસવમ િેમજ િને ખરી પિિ અટકવવ મટે, ફળન તવકસમ,કદ કે કણલકની સુષુિ અવથ દુર કરવ અથવ િને ટકવી રખવ િેમજ ફળોની ગુ િવ સુધરવ અને ઉપદનમ વધરો કરવ મટે વૃિ તનયકો ખૂબ જ ઉપયોગી છે. આ ઉપરિ હલમ થયેલ સશોધન મુજબ લીલ શકભની સહ શતિ વધરવ મટે, નરવયિ દખલ કરી સકર બીજ ઉપદન મટે,રોગ તિકરકિ વધરવ મટે િમજ પેશી સવધધનમ પિ વૃિ તનયકો અગયન છે. વૃિ ષિયક ખરેખર શ છે ? વૃિ તનયકો કે ને ેમ ોથ ર ેયુલેટસધ કહેવમ આવે છે િએક કબોદિ પદથધ છે, ખૂબ જ અપમમ વનપતિની દેહધતમિક િેમજ વરસયણિક િયઓનુ તનયમન કરે છે. િેનો અપમમ છટકવ વનપતિની દેહધતમિક અને વરસયણિક િયમ વધરો/ઘટિો/ફેરફર કરવને શતિમન છે. આ વૃિ તનયકો ઓછી મમ વનપતિમ પિ ઉપ થય છે અને કૃતમ રીિે બનવી, બહરથી પિ છોિને આપી ઇછીિ ફેરફર કરી શકય છે ને વૃિ તનયકો કહેવય છે. વૃિ ષિયકોિા મય વગગ. (૧) ઓતઝીન (૨) ેલીન (૩)સયટોકઇનીન (૪) ઇથેલીન (૫) એસીસીક એતસિ (૧) ઓઝીિ:- વનપતિની સવધગી વૃિ મટે અગયનો છે. િે કોિ તવભજનને પિ ઉેિ કરે છે. િળી અને થિન કોિની લબઇમ વધરો કરવમ ઓતઝન મહવનો ભગ બજવે છે. ઓતઝીન ગૃપમ મુયવે ઇિોલ એતસટીક એતસિ (આઇ.એ.એ.), ઇિોલ યુટરીક એતસિ (આઇ.બી.એ.), ૨,૪,૫-ય તલોરો ફનોતસી એતસટીક એતસિ (૨,૪,૫-ટી), નેથેલીન એસેટક એતસિ (એન.એ.એ.), મીથઇલ ઇટર (એમ.ઇ.), ૨-તમથઇલ ૪-તલોરો ફનોતસી એતસટીક એતસિ (એમ.સી.પી.એ.), ૨,૪,૫-યતલોરો ફીનોતસી ોપયોતનક-એતસિ (૨,૪,૫-ટી.પી.) અને ૪ તલોરો ફનોતસી એસીટક એતસિ (૪-સી.પી.એ.) નો

કૃષિ પાકોમાં વૃદ્ધિ નિયંત્રકો

Embed Size (px)

Citation preview

Page 1: કૃષિ પાકોમાં વૃદ્ધિ નિયંત્રકો

કૃષિ પાકોમાાં વદૃ્ધિ ષિયાંત્રકોિી અગત્યતા

વનસ્પતિમ ાં થિી જુદી-જુદી દેહધ તમિક િેમજ જીવ ર સ યણિક ક્રિય ઓન તનયમનમ ાં વદૃ્ધિ તનયાંત્રકોનો ફ ળો ખબૂ જ અગત્યનો છે. આ વદૃ્ધિ તનયાંત્રકો કૃતિ પ કો, શ કભ જી અને ફળ પ કોમ ાં તવતવધ રીિે ઉપયોગી બને છે. ઉદ હરિ િરીકે બીજની સ્ૂરિ શક્તિ વધ રવ મ ટે, મળૂન તવક સમ ાં િેન ઉપર મળૂગાંક્રિક ઓની સાંખ્ય વધ રવ મ ટે, ધરૂન તવક સ મ ટે, કાંદન તવક સમ ાં, ફુલો/કળી બેસવ મ ાં િેમજ િેને ખરી પિિ અટક વવ મ ટે, ફળન તવક સમ ાં,કાંદ કે કણલક ની સષુપુ્િ અવસ્થ દુર કરવ અથવ િેને ટક વી ર ખવ િેમજ ફળોની ગિુવત્ત સધુ રવ અને ઉત્પ દનમ ાં વધ રો કરવ મ ટે વદૃ્ધિ તનયાંત્રકો ખબૂ જ ઉપયોગી છે. આ ઉપર ાંિ હ લમ ાં થયેલ સાંશોધન મજુબ લીલ શ કભ જીની સાંગ્રહ શક્તિ વધ રવ મ ટે, નરવાંધ્યિ દ ખલ કરી સાંકર બીજ ઉત્પ દન મ ટે,રોગ પ્રતિક રકિ વધ રવ મ ટે િેમજ પેશી સાંવધધનમ ાં પિ વદૃ્ધિ તનયાંત્રકો અગત્યન છે.

વદૃ્ધિ ષિયાંત્રક ખરેખર શ ાં છે ?

વદૃ્ધિ તનયાંત્રકો કે જેને અંગે્રજીમ ાં ગ્રોથ રેગ્યલેુટસધ કહવે મ ાં આવે છે િે એક ક બોક્રદિ પદ થધ છે, જે ખબૂ જ અલ્પમ ત્ર મ ાં વનસ્પતિની દેહધ તમિક િેમજ જીવર સ યણિક ક્રિય ઓનુાં તનયમન કરે છે. િેનો અલ્પમ ત્ર મ ાં છાંટક વ વનસ્પતિની દેહધ તમિક અને જીવર સ યણિક ક્રિય મ ાં વધ રો/ઘટ િો/ફેરફ ર કરવ ને શક્તિમ ન છે. આ વદૃ્ધિ તનયાંત્રકો ઓછી મ ત્ર મ ાં વનસ્પતિમ ાં પિ ઉત્પન્ન થ ય છે અને કૃતત્રમ રીિે બન વી, બહ રથી પિ છોિને આપી ઇચ્છીિ ફેરફ ર કરી શક ય છે જેને વદૃ્ધિ તનયાંત્રકો કહવે ય છે.

વદૃ્ધિ ષિયાંત્રકોિા મ ખ્ય વગગ. (૧) ઓતઝીન

(૨) જીબ્રેલીન

(૩)સ યટોક ઇનીન

(૪) ઇથેલીન

(૫) એબ્સીસીક એતસિ

(૧) ઓક્ઝીિ:-

વનસ્પતિની સવ ધગી વદૃ્ધિ મ ટે અગત્યનો છે. િે કોિ તવભ જનને પિ ઉત્તજેીિ કરે છે. િ ળી અને થિન કોિની લાંબ ઇમ ાં વધ રો કરવ મ ાં ઓક્તઝન મહત્વનો ભ ગ બજવે છે. ઓતઝીન ગપૃમ ાં મખુ્યત્વે ઇન્િોલ એતસટીક એતસિ (આઇ.એ.એ.), ઇન્િોલ બ્યટુ રીક એતસિ (આઇ.બી.એ.), ૨,૪,૫-ટ્ર ય તલોરો ક્રફનોતસી એતસટીક એતસિ (૨,૪,૫-ટી), નેપ્થેલીન એસેક્રટક એતસિ (એન.એ.એ.), મીથ ઇલ ઇસ્ટર (એમ.ઇ.), ૨-તમથ ઇલ ૪-તલોરો ક્રફનોતસી એતસટીક એતસિ (એમ.સી.પી.એ.), ૨,૪,૫-ટ્ર યતલોરો ફીનોતસી પ્રોપયોતનક-એતસિ (૨,૪,૫-ટી.પી.) અન ે૪ તલોરો ક્રફનોતસી એસીક્રટક એતસિ (૪-સી.પી.એ.) નો

Page 2: કૃષિ પાકોમાં વૃદ્ધિ નિયંત્રકો

2

સમ વેશ થ ય છે. ઉપરોતિ ઓતઝીનમ ાં આઇ.એ.એ.વનસ્પતિ જાિે જ િૈય ર કરે છે િથ િે બધ જ કૃતત્રમ રીિે પિ બન વી શક ય છે.

ઉપયોગ:- ઇન્િોલ એસીટીક એતસિ િથ નેપ્થેલીન એતસટીક એતસિ વનસ્પતિની વદૃ્ધિ વધ રવ મ ાં િેમજ

પ ન/ફુલો/ફળ ખરિ અટક વવ મ ટે ઉપયોગી છે. એન.એ.એ. ફળ ધ રિ વધ રવ મ ટે પિ ખબૂ જ ઉપયોગી છે.

૨-૪-િી અને ૨-૪-૫-િી વધ ુમ ત્ર મ ાં તનિંદ મિ ન શક િરીકે વપર ય છે. જ્ય રે આ બને્ન ઓછી મ ત્ર મ ાં છાંટક વ કરવ થી ફળ ધ રિ વધ રવ િેમજ મળૂ ઉત્પન્ન કરવ જેવ ક યો મ ટે ઉપયોગી છે.

બીજ સ્ૂરિ વધ રવ , બીજ વગરન ફળ મેળવવ િથ ણલિંગ પક્રરવિધનમ ાં પિ ઓતઝીન મહત્તમ ભ ગ ભજવે છે.

(ર) જીબે્રલીિ:- જીબ્રેલીનનો છાંટક વ કરવ થી છોિની ઉંચ ઇમ ાં અસ મ ન્ય વધ રો જોવ મળે છે. આ ઉપર ાંિ બીજ/કાંદની સષુપુ્િ અવસ્થ ટુાંક વવ મ ાં, ફળની વદૃ્ધિ વધ રવ , ફળો વહલે લ વવ અને િેને ખરિ અટક વવ મ ાં જીબે્રલીન ઉપયોગી છે. જીબે્રલીન વનસ્પતિમ ાં િૈય ર થ ય છે િેમજ કૃતત્રમ રીિે પિ બન વી શક ય છે. જીબ્રેલીન ઘિ છે પરાંત ુજીએ-૩ (જીબ્રેણલક એતસિ- ૩) ખેિીમ ાં સૌથી વધ ુપ્રચણલિ છે અને તવતવધ રીિે ઉપયોગમ ાં લેવ ય છે.

ઉપયોગ:-

જીબે્રલીન કોિની લાંબ ઇ વધ રવ િથ કોિન તવભ જન મ ટે મહત્વનુાં છે.

જીબે્રલીનનો સૌથી વધ ુઉપયોગ બીજ વગરની દ્ર ક્ષનુાં કદ વધ રવ મ ાં થ ય છે. કુમળી િ ળીમ ાં જીબે્રલીનન છાંટક વથી છોિની ઊંચ ઇમ ાં અસ મ ન્ય વધ રો થ ય છે. અંજીરમ ાં

ફળની વદૃ્ધિ ઝિપથી વધ રવ મ ટે, િેમજ ફળ અને શ કભ જીની સાંગ્રહશક્તિ વધ રવ મ ાં પિ જીબ્રેલીન ઉપયોગી છે

ઠાંિ હવ મ નની જરૂર હોય િેવ છોિમ ાં (કોબીજ, ટરનીપ, ગ જર) ૂલ લ વવ મ ાં ઉપયોગી છે. જીબે્રલીનન અન્ય ઉપયોગમ ાં િે બીજ/કાંદની સષુપુ્િ અવસ્થ પિૂધ કરવ મ ટે ઘટ િવ વપર ય

છે. ફળો ખરિ અટક વવ ઉપયોગ થ ય છે. ફળની વદૃ્ધિમ ાં, ૂલ-ફળ વહલે મેળવવ મ ાં, ફળની પ કટિ મોિી કરવ મ ાં, િેમજ ફળ ખરિ ાં,

અટક વવ મ ાં એનો ઉપયોગ થ ય છે. ફળની સાંગ્રહશક્તિ વધ રવ પિ જીબ્રેલીન ઉપયોગી છે.

Page 3: કૃષિ પાકોમાં વૃદ્ધિ નિયંત્રકો

3

(૩) સાયટોકાયિીિ:-

સ યટોક યનીન નુાં મખુ્ય ક યધ કોિ તવભ જનને વધ રવ નુાં છે. મખુ્ય સ યટોક યનીનમ ાં ક યનેટીન, ઝીય ટીન અને ૬-બેન્ઝ ઇલ એમીનો પ્યરુ ઇન (બી.એ.) નો સમ વેશ થ ય છે. બીજ / કાંદની

સષુપુ્િ અવસ્થ પરુી કરવ , ફળ ધ રિ વધ રવ , ફળો ખરી પિિ અટક વવ , િેમજ ઘ રૂઝ વવ મ ાં સ યટોક યનીન ઘણુાં જ ઉપયોગી છે

ઝીય ટીન પ્ર કૃતિક સ યટોક યનીન છે. જે ન ળીયેરન પ િી મ ાં ઘિ પ્રમ િમ ાં હોય છે. ક યનેટીન અને બી.એ. અગત્યન સ યટોક યનીન છે. િેને કૃતત્રમ રીિે પિ બન વી શક ય છે.

ઉપયોગ:-

પેશી સાંવધધન મ ાં સ યટોક યનીન ખબુ જરૂરી છે. ખરેખર િો ઓકઝીન અને સ યટોક યનીન નુાં પ્રમ િ કેલસ મ ાંથી મળૂ ,પ્રક ાંિ િેમજ પિો ન િીફરન્શીયેશન મ ભ ગ ભજવે છે. જ્ય રે ઓકઝીન વધ રે પ્રમ િ મ ાં હોય ત્ય રે કેલસમ ાં મળૂની અને જ્ય રે ક યનેટીન વધ રે હોય ત્ય રે પિધની ઉત્પતિ થ ય છે.

વનસ્પતિની વદૃ્ધિમ ાં, બીજ/કાંદની સષુપુ્િ અવસ્થ ટુાંક વવ /પરૂી કરવ . ફળધ રિ વધ રવ િથ ફળો ખરી પિિ અટક વવ વપર ય છે. ફળ અને લીલ શ કભ જીની સાંગ્રહશક્તિ વધ રવ મ ાં ઉપયોગી છે. ૂલોને ફ્લ વરવ ઝ મ ાં વધ રે સમય સધુી િ જા ર ખવ મ ાં ઉપયોગી છે. સ યટોક યનીન ઘ રૂઝવવ મ ાં ઉપયોગી હોવ થી કલમ િથ આંખકલમમ ાં વધ ુ સ ર પક્રરિ મ

મેળવવ વપર ય છે.

(૪) ઇથીલીિ:-

ઇથીલીન એ એક મ ત્ર વ યનુ સ્વરૂપમ ાં જોવ મળિો વદૃ્ધિ તનયાંત્રક છે. ફળોને પકવવ મ ાં મહત્તમ ભ ગ ભજવે છે. કૃતિ પ કો િથ બ ગ યિી પ કોમ ાં ઇથીલીન, ઇથરેલ અને ઇથેફોનન સ્વરૂપમ ાં અપ ય છે. િેમ ાંથી ઇથીલીન વ ય ુઉત્પન્ન થ ય છે. જે કોિોમ ાં પ્રવેશી પોિ નુાં ક યધ કરે છે. બધી જ વ નસ્પતિક પેશીઓમ ાં ઇથીલીન િૈય ર થ ય છે.

ઉપયોગ:-

ઇથીલીન ૂલ આવવ ની ક્રિય ને ઉત્તેજીિ કરવ મ ાં, ખ સ કરીને કેળ , કેરી, સફરજન જેવ ફળો પકવવ મ ાં મદદરૂપ થ ય છે.

વનસ્પતિ પરથી પ ન/ફળ/ૂલ ખેરવી ન ખવ મ ાં ઇથેફોન વપર ય છે. ણલિંગ પક્રરવિધનમ ાં પિ ઇથીલીન ઉપયોગી છે. પપૈય િથ વેલ વ ળ શ કભ જીમ ાં મ દ પષુ્પો વધ રવ મ ાં ઉપયોગી છે. શેરિીને પકવવ મ ાં િેમજ પ ઇનેપલન ફળોને એક સ થે સ રી રીિે પકવવ મ ાં િે ઉપયોગી છે. બીજની સષુપુ્િ અવસ્થ દૂર કરી સ્ૂરિ શક્તિ વધ રે છે. ડૂાંગળી, બટ ટ , શક્કક્રરય અને આદુ ન ઉત્પ દનમ ાં વધ રો કરે છે. રબરન ઝ િમ ાંથી સ્ત્રવિ લેટેક્ષન ઉત્પ દનને વધ રવ મ ાં ઉપયોગી છે.

Page 4: કૃષિ પાકોમાં વૃદ્ધિ નિયંત્રકો

4

(૫) એબ્સીસીક એષસડ(એ.બી.એ.):- વ નસ્પતિક અંગો જેવ કે પિો, ફળો અને ૂલોને ખેરવવ મ ાં મહત્તમ ભ ગ ભજવે છે. િેને ‘ સ્ટે્રસ હોમોન’ પિ કહવે ય છે, ક રિકે જ્ય રે છોિ િ િ અનભુવિો હોય, જેમકે પ િીની ખેંચ, ઉંચુાં કે નીચુાં િ પમ ન, જમીનની ખ ર શ, અલ્ટ્ર વ યોલેટ તવક્રકરિો વગેરે, ત્ય રે એ.બી.એ નુાં પ્રમ િ વધી જાય છે અને છોિ આ િ િ ની પક્રરક્સ્થિીમ ાં પોિ ની દેહધ તમિક ક્રિય ઓ સ રી રીિે ચલ વી જીવી શકે છે.

(૬) વદૃ્ધિ અવરોધક :-

વદૃ્ધિ અવરોધક વનસ્પતિમ ાં જ િૈય ર થિ ાં હોય છે જેવ ાં કે કૌમેરીન, સીન મીક એતસિ વગેરે. અવરોધક પ્રયોગશ ળ મ ાં પિ બન વી શક ય છે. અગત્યન અવરોધકોમ ાં મેણલક હ ઇડ્રેઝ ઇિ (એમ.એચ.), સ યકોસીલ (સી.સી.સી.), ફોસ્ફોન-િી, અલ ર અને કલ્ટ રનો સમ વેશ થ ય છે.

ઉપયોગ:-

છોિની વ નસ્પતિક વદૃ્ધિન જુસ્સ પર તનયાંત્રિ ર ખવ મ ટે ખબૂ જ જરૂરી છે. ક રિકે જો વ નસ્પતિક વદૃ્ધિન જુસ્સ પર તનયાંત્રિ ન આવે િો છોિ/ઝ િ વ નસ્પતિક રીિે વધિ જ રહ ેછે અને ૂલધ રિ કરવ ની અવસ્થ મ ાં પ્રવેશિ નથી.

અવરોધકો બીજ/કાંદ/કણલક વગેરેને સષુપુ્િ અવસ્થ મ ાં ર ખવ મ ટે ઉપયોગી છે. ફળ અને શ કભ જીની સાંગ્રહશક્તિ વધ રવ મ ાં પિ અવરોધક ઉપયોગી છે.

વદૃ્ધિ ષિયાંત્રકોિા છાંટકાવ વખતે ધ્યાિમાાં રાખવાિી કાળજી:-

વદૃ્ધિ તનયાંત્રકોનો ઉપયોગ કરવ મ ાં િેન પ્રમ િ બ બિમ ાં તનષ્ક ળજી ર ખવ મ ાં આવે િો ફ યદ ન બદલે નકુશ ન થવ સાંભવ છે જેથી િેનુાં પ્રમ િ બર બર જળવ ય િેની ખ સ ક ળજી ર ખવી.

છ ાંટવ નો પાંપ હાંમેશ બર બર સ ફ કય ધ પછી જ ઉપયોગમ ાં લેવો. વદૃ્ધિ તનયાંત્રકોનુાં જ્ય રે દ્ર વિ બન વવ નુાં થ ય ત્ય રે પહલે થોિ આલ્કોહોલ/સોક્રિયમ

હ ઇડ્રોતસ ઇિ ( ૦.૫ ટક ) મ ાં ઓગ ળી બરોબર ઓગળે પછી જ વધ રે પ િી ઉમેરવુાં. છાંટક વ પ ન પર થ ય િે ખબૂ જ જરૂરી છે. થિ પર કે િ ળી પરનો છાંટક વ ઉપયોગમ ાં આવિો

નથી અને િેનો ખોટો બગ િ થ ય છે મ ટે િે જગ્ય એ થિો છાંટક વ અટક વવો. વદૃ્ધિ તનયાંત્રકો, ખ સ કરી એને યરુીય ન દ્ર વિ સ થે છાંટક વ કરિ વ ાંધો આવિો નથી પરાંત ુ

જ ાંતનુ શક દવ ઓ સ થે છાંટક વ કરવ નો થ ય ત્ય રે િે ભેળવી શક ય કે નક્રહિં િે િપ સ્ય બ દ જ ભેળવી છાંટક વ કરવો.

વદૃ્ધિ તનયાંત્રકો હાંમેશ સવ રન ઝ કળ ઉિય બ દ અથવ સ ાંજન સમયે છ ાંટવ અને પવનની ક્રદશ મ ાં જ છ ાંટવ . બ જુન ાં પ ક ઉપર ન પિે િેવી ક ળજી ર ખવી.

વદૃ્ધિ તનયાંત્રકો છ ાંટિી વખિે િે શરીર ઉપર ન પિે િે ખ સ જોવુાં. છાંટક વ દરમ્ય ન કોઇ ચીજ વસ્ત ુખ વી પીવી નહીં.

વદૃ્ધિ તનયાંત્રકો છ ાંટિી વખિે વનસ્પતિ દેહધ તમિક અવસ્થ િેમજ છ ાંટવ નુાં પ્રમ િ ખબૂ જ અગત્યનુાં છે અને ચોતતસ અવસ્થ એ ચોક્કસ પ્રમ િમ ાં િેમજ છ ાંટિ જ િેનો ફ યદો મળે છે, અન્યથ િે ઘિીવ ર નકુશ ન પિ કરે છે.

Page 5: કૃષિ પાકોમાં વૃદ્ધિ નિયંત્રકો

5

વિસ્પષતિી જ દી જ દી દેહધાષમિક ક્રિયાઓમાાં વદૃ્ધિષિયાંત્રકોિા ઉપયોગ

િમ દેહધાષમિક ક્રિયા દેહધાષમિક ક્રિયાિે અસર કરતા વદૃ્ધિ ષિયાંત્રકો

૧ બીજ/કાંદની સષુપુ્િ અવસ્થ ટુાંક વવી/બીજનો ઉગ વો વધ રવો.

જીએ-૩ , ક યનેટીન

૨ કાંદનો સાંગ્રહક ળ લાંબ વવો (સાંગ્રહ દરમ્ય ન સ્ફુરિ અટક વવુાં.)

એમ.એચ., એમ.ઇ.એન.એ., ૨,૪,૫-ટી, એ.બી.એ.

૩ કલીક ની સષુપુ્િ અવસ્થ લાંબ વવી.. એ.બી.એ.,સી.સી.સી.

૪ વધ ર ન પીલ નીકળિ અટક વવ (કેળ,જામફળ)

૨,૪-િી, એન.એ.એ.

૫ ૂલ વહલે મેળવવ જીએ-૩, અલ ર, એન.એ.એ., સી.સી.સી.,

૨,૪,૫-ટી, ૪-િી ૬ ણલિંગ પક્રરવિધન જીએ-૩, પી.બી.એ.,અલ ર, ઇથેફોન

૭ ફળધ રિ અને ફળની વદૃ્ધિ મ ટે એન.એ.એ.,એન.ઓ.એ., ૨,૪-િી, ૨,૪,૫-ટી,

૪-સી.,પી.એ.,જીએ-૩

૮ અસ્થ તનક મળૂ પેદ કરવ એન.એ.એ.,આઇ.બી.એ.,આઇ.એ.એ., ૨,૪-િી ૯ ફળ વહલે પકવવ ઇથેફોન,ઇથીલીન

૧૦ ફળોનો સાંગ્રહક ળ લાંબ વવો જીએ-૩,ક યનેટીન

૧૧ પ નવ ળ શ કભ જીનો સાંગ્રહક ળ લાંબ વવો બી.એ.,સી.સી.સી.,અલ ર, ૨,૪-િી ૧૨ પ ન/ૂલ/ફળ ખરિ અટક વવ એન.એ.એ., ૨,૪,૫-ટી.પી.,જીએ-૩, ૨,૪-િી ૧૩ પ ન/ૂલ/ફળ ખરિ ખેરવવ એ.બી.એ., ઇથેફોન,ઇથીલીન, ૧૪ વ નસ્પતિક વદૃ્ધિ પર તનયાંત્રિ સી.સી.સી.,કલ્ટ ર

૧૫ નીંદિ તનયાંત્રિ ૨,૪-િી, એમ.સી.પી.એ.

Page 6: કૃષિ પાકોમાં વૃદ્ધિ નિયંત્રકો

6

ફળપાકો પર વદૃ્ધિ ષિયાંત્રકોિો ઉપયોગ

િમ પાક વદૃ્ધિ ષિયાંત્રક

પ્રમાણ ષમલલ ગ્રામ/લલટર પાણી

છાંટકાવિો હતે છાંટકાવિો સમય

૧ આંબો એન.એ.એ. ૨૦૦ પષુ્પતવન્ય સની તવકૃતિ દૂર કરવ

ઓતટોબર મક્રહન મ ાં

૨ આંબો એન.એ.એ. ૨૦૦ ફળ ખરિ અટક વવ મ ટે

કેરી વટ િ ન દ િ જેવિી થ ય ત્ય રે

૩ લીંબ ુ જીબ્રેલીન અથવ એન.એ.એ.

૧૦ ફળ ફ ટી જિ અટક વવ

જૂન મ સમ ાં એક વખિ છાંટક વ કરવો.

૪ મોસાંબી એન.એ.એ. ૨૦ ફળ ખરિ અટક વવ

ફળધ રિ બ દ એક મક્રહને

૫ જામફળ એન.એ.એ. ૩૦ ફળનુાં કદ અને દ્ર વ્ય પદ થધ વધ રવ

ઓગષ્ટ દરમ્ય ન તશય ળ મ ાં

૬ બોર બીજ જીએ-૩ ૨૦૦ બીજની સ્ૂરિશક્તિ વધ રવ

બીજને વ વિ પહલે બોળવ

૭ પપૈય બીજ

જીએ-૩ ૧૦૦ બીજની સષુપુ્િ અવસ્થ દૂર કરવ

બીજને વ વિ પહલે બોળવ

૮ ર યિ બીજ

જીએ-૩ ૪૦૦ બીજની સષુપુ્િ અવસ્થ દૂર કરવ

વ વિ પહલે મ વજિ આપવી

૯ મોસાંબી બીજ

જીએ-૩ ૫૦૦ બીજની સષુપુ્િ અવસ્થ દૂર કરવ

વ વિ પહલે મ વજિ આપવી

૧૦ દ િમ(ગિેશ)

કટક કલમ

આઇ.બી.એ.

૫૦૦ મળૂ જલ્દી અને વધ રે મેળવવ

વ વિ પહલે કટક ને મ વજિ આપવી

૧૧ બોર ગટુી કલમ

એન.એ.એ. ૭૫૦૦ મળૂ જલ્દી અને વધ રે મેળવવ

વ વિ પહલે કટક ને મ વજિ આપવી

૧૨ સીિ ફળ એન.એ.એ. ૩૦ ૂલો િથ ફળો ખરિ અટક વવ

મે ન અંિમ ાં અથવ જૂનન પ્રથમ અઠવ િીય મ ાં પ્રથમ પ િી આપ્ય બ દ

૧૩ કેરી પકવવ

ઇથરલ ૧૦ તમ.ણલ.૧૦ ણલટર પ િીમ ાં

ફળ પકવવ ઇથરલવ ળ દ્ર વિમ ાં પ તમતનટ ડબૂ િી ર ખી હવ ચસુ્િ પક્રરક્સ્થતિમ ાં ૪૮ કલ ક ર ખવ

૧૪ કેળ પકવવ

ઇથરલ ૭.૫ તમ.ણલ.૧૦ ણલટર પ િીમ ાં

કેળ પકવવ િથ લ ાંબો સમય ટક વવ

૧૦૦ ક્રકલો કેળ દીઠ ૨૦ ક્રકલો બરફ ર ખી કાંિ નથી ૨૪ કલ ક ઢ ાંકી ર ખી ખલુ્લ કરવ .

Page 7: કૃષિ પાકોમાં વૃદ્ધિ નિયંત્રકો

શાકભાજી પાકોમાાં વદૃ્ધિ ષિયાંત્રકોિો ઉપયોગ

િમ પાક વદૃ્ધિ ષિયાંત્રક પ્રમાણ ષમલલ ગ્રામ/લલટર પાણી

છાંટકાવિો હતે છાંટકાવિો સમય

૧ લસિ

હ ઇડ્રેઝ ઇિ મેણલક ૧૫૦૦ સાંગ્રહશક્તિ વધ રવ

ક્રદવસે છાંટક વ કરવો. લિિી પહલે ૧૫

૨ ડુાંગળી મેણલક હ ઇડ્રેઝ ઇિ

૧૫૦૦ સાંગ્રહશક્તિ વધ રવ લિિી પહલે ૧૫ ક્રદવસે છાંટક વ કરવો.

૩ ટ મેટ /મરચ ાં/મળૂન બીજ

જીબ્રેણલક એતસિ

૧૦ ઝિપી ધરૂ િૈય ર કરવ બીજ વ વિ પહલે મ વજિ આપવી

૪ બટ ટ જીબ્રેણલક એતસિ

૨૫ કણલક ની સષુપુ્િ િોિી ઝિપી સ્ૂરિ મ ટે

બટ ટ ન વ વવ ન ટુકિ ને વ વિ પહલે મ વજિ આપવી

૫ ક કિી વગધન વેલ વ ળ શ કભ જી

જીબ્રેણલક એતસિ

૧૦૦૦ નર ૂલ વધ રવ મ ટે હ ઇબ્રીિ બીજ ઉત્પ દન મ ટે ઉપયોગી

ચ ર પ ાંદિે છોિ હોય ત્ય રે છાંટક વ કરવો.

૬ ક કિી વગધન વેલ વ ળ શ કભ જી

ઇથેફોન ૫૦૦ મ દ ૂલોનુાં પ્રમ િ વધ રવ

ચ ર પ ાંદિે હોય ત્ય રે છાંટક વ કરવો.

૭ કોળાં ઇથેફોન ૫૦૦ મ દ ૂલો વધ ુબેસ િવ

ચ ર પ ાંદિે છોિ હોય ત્ય રે છાંટક વ કરવો.

૮ ટ મેટ એન.એ.એ. ૨૦ ૂલો વધ રવ ૂલ આવવ ની શરૂઆિ થિ

૯ ટ મેટ જીબ્રેણલક એતસિ

૨૫ મોટ ફળો મેળવવ ફળ બોર જેવિ થ ય ત્ય રે

૧૦ રીંગિ/ટ મેટ /મરચ

એન.એ.એ. + યકુ્રરય

૨૦ તમ.ગ્ર . ૨૦ (ગ્ર મ)

તમ.ગ્ર .

ફળો ખરિ અટક વવ િથ વજન અને કદ વધ રવ

ફળો બેસી ગય બ દ ર૦ ક્રદવસન અંિરે બે છાંટક વ કરવ .

Page 8: કૃષિ પાકોમાં વૃદ્ધિ નિયંત્રકો

8

જ દા-જ દા વદૃ્ધિ ષિયાંત્રકોિો ફૂલ છોડ ઉપર ઉપયોગ:-

િમ ફૂલપાક વદૃ્ધિ ષિયાંત્રકો હતે ૧ બોગનવેલ બી-૯ , સ યકોસીલ વદૃ્ધિ તનયાંત્રિ ૨ કેલેન્િયલુ જીબ્રેણલક એતસિ, ઇન્િોલ એસેટીક

એતસિ વદૃ્ધિ વધ રવ ૂલ લ વવ

૩ ક નેશન મેણલક હ ઇડ્રેઝ ઇિ વદૃ્ધિ તનયાંત્રિ ૪ સેવાંિી જીબ્રેણલક એતસિ,મેણલક હ ઇડ્રેઝ ઇિ

ઇથરેલ, સ યકોસીલ , ઇન્િોલ એસેટીક એતસિ, જીબ્રેણલક એતસિ,અલ ર

વદૃ્ધિ વધ રવ વદૃ્ધિ તનયાંત્રિ

ૂલ લ વવ ટક ઉ શક્તિ વધ રવ

૫ િહ ણલય જીબ્રેણલક એતસિ

બી-૯, ટી.ઇ.બી.એ., મેણલક હ ઇડ્રેઝ ઇિ

વદૃ્ધિ વધ રવ ૂલ લ વવ અને ટક વવ

૬ ગ્લેિીયોલસ જીબ્રેણલક એતસિ

નેપ્થેલીન એસેક્રટક એતસિ, સ યકોસીલ

વદૃ્ધિ વધ રવ ૂલ લ વવ અને ટક વવ

૭ મોગરો જીબ્રેણલક એતસિ

સ યકોસીલ, મેણલક હ ઇડ્રઝે ઇિ

મેણલક હ ઇડ્રેઝ ઇિ, સ યકોસીલ

વદૃ્ધિ વધ રવ વદૃ્ધિ તનયાંત્રિ

વહલે ૂલ લ વવ ૮ લીલી જીબ્રેણલક એતસિ, સ યકોસીલ

વહલે ૂલ લ વવ

૯ ગલગોટ સ યકોસીલ,ઇથરલ, મેણલક હ ઇડ્રેઝ ઇિ, જીબે્રણલક એતસિ

વદૃ્ધિ તનયાંત્રિ

ૂલ લ વવ ૧૦ ગલુ બ સ યકોસીલ

જીબ્રેણલક એતસિ વદૃ્ધિ તનયાંત્રિ

ૂલ લ વવ ૧૧ ગલુછિી ક ઇનેટીન,

જીબ્રેણલક એતસિ

સ યકોસીલ,જીબ્રેણલક એતસિ

ૂલની પ ાંખિી કરમ િી અટક વ ેવદૃ્ધિ વધ રવ ૂલ લ વવ