Upload
msh-sheikh
View
21
Download
0
Embed Size (px)
Citation preview
કલરટ સકલરટ સકલરટ સનો ઝેર નો ઝેર નો ઝેર કચરાકચરાકચરાનો ઉકરડો હટાવોનો ઉકરડો હટાવોનો ઉકરડો હટાવો,,, મો આવ, લોક 244, ુ ડયાગામ પાસે, તા ચોયાસી રુત.
કલરસી થ ડ ઝ ા. લીમીટડ એ કલરટ સ ડ જ લીમીટડ, સી.ટ .એ સ લાઇફ સાય સ ાઇવેટ લીમીટડ
અને કલરટ સ પુની બી કંપનીઓના કિમકલ કચરાને નાશ કરવા માટની ટ એસડ એફ ધરાવે છે. (TSDF એ લે
ટમે ટ ટબીલઈઝેશન એ ડ ડ પોસલ ફસે લટ મા ં સેલ એટલે ક મોટો ખાડો હોય છે યા ં ફ ત ઝેર ઘન
રસાય ણક કચરાને એમનો એમ સં હ વષ ધુી કર શકાય છે.)
કલરટ સ એ ુ ય વે કાપડના રંગો એ લે ક ડાઈઝ બનાવે છે મા ં ડસપસ ડાઈઝ, ર એ ટવ ડાઈઝ, ઍિસડ ડાઈઝ, લેધર ડાઈઝ, વેટ
ડાઈઝ, સો વટં ડાઈઝ, ઇ ક, ડૂ ડાઈઝ, રિસન, ડાઈઝ ઇ ટરમી ડએટ અને અ ય રસાયણો બનાવે છે. આ ઉપરાતં દવાઓના રસાયણો
સી.ટ .એ સ. લાઇફ સાય સ ા લી મા ંબને છે. આ બધી જ યાએથી ઉ પ થતો ઝેર રસાય ણક ઘન કચરો ક ને સં હ કર શકાય છે
તે જઆવ- ુ ડયા ગામ ખાતે લાવી ઝેર કચરાના ઉકરડામા ંઆવનારા 50-100 વષ ધુી સં હ કરાય છે. પીસીબી ારા ફ ત
કલરટ સની કંપનીઓમાથંી નીકળતા ઝેર રાસાય ણક ઘન કચરાને હઝાડસ વે ટ મેનેજમટ હ ડલગ એ ડ ુ સ 1989 કાયદા જુબ
પરવાનગી અપાયેલ છે. હઝાડસ વે ટ (મેનેજમટ, હ ડ લગ એ ડ ા સ બાઉ ડર વુમટ) ુ સ 2008 ની જોગવાઈઓ જુબ આ
કચરાને હાલમા ંનાખવામા ંઆવે છે.
ઝેર કચરાના િનકાલની યવ થાઓ થાપવા માટની જોગવાઇઓ જુબનો રસાય ણક ઉકરડો જઆવ- ુ ડયા ખાતે બનાવેલ નથી.
આવો ઉકરડો માનવ વસાહત, શાળા િવગેરથી 500 િમટર ૂર હોવો જોઇએ અને ખાડ થી પણ ૂર હોવા જોઈએ. આ કચરાને ફ ત
લા ટકના આવરણથી જમીનથી અલગ કરલ હોય છે જો આ લા ટક ફાટ ય તો આ ઝેર લા કિમક સ ગૂભજળમા ંઆવી ય છે
અને વષ ના વષ ધુી તે આવતા જ રહ છે. કમ ક હ રો ટન ઝેર કચરાને હટાવીને નીચે નખંાયેલ લા ટક બરાબર કર શકા ુ ંનથી.
યાર ખાડો ભરાઈ ય પછ તેને બધં કર દવાનો હોય છે અને તેમા ંરહ ુ ંરસાયણ વષ ધુી અહ જ પડ રહશે અને તેમાથી ઝેર
રસાયણો-વા ઓુ નીકળતાજ રહવાના છે. આ બધં થયેલા ખાડાને ફ ત 30 વષ ધુી કંપનીએ િનભાવવા ુ ં હોય છે પછ તેની
જવાબદાર કોણ લેશે તે હ ુ ધુી રા ય ક ક સરકારમા ંન થયે ુ ંનથી. આથી આ કચરાનો ઢગલો આવનાર પેઢ અને તમારા
બાળકો માટ ગભંીર ખતરો છે.
આ ઝેર લા-ક સરકતા ત વો ધરાવતો રાસાય ણક કચરો નહ દખાતા અને નહ ગધંાતા વા ુ વ પે વષ ધુી ગામની જમીનમા ંતેમજ
હવામા ં ૂષણ ફલાવતા રહ છે. ુ િષત પાણી કોઈ ઢોર પીએ તો તેના લોહ મા ંઆ ક સરના ત વો આવી ય છે અને આ ઢોર ુ ં ૂધ
પીવાથી માણસોને ક સરની ગાઠં ૂંકા ક લાબંા ગાળે નીકળ શક છે. વળ આ રસાયણો/ત વો વા ુ પે માણસના ાસમા ં ય તો ફફસા
વાટ લોહ મા ંભળ ક સર કર શક તેવા ઘાતક છે, ખાસ કર ને નાની ઉમરના બાળકો આનો ભોગ વ ુબને છે અને મોટ ઉમર તેમને
ક સર થાય છે નો કોઈ ઈલાજ ડો ટરો પાસે નથી. કમા ંપ રવહન દરિમયાન જો આ ઝેર રજકણો ખમા ંપડ તો ખ મુાવવા
ધુી ુ ં જોખમ છે. આ ઉકરડામાથંી નીકળતા ઝેર વા ુમાપવાના પેિશયલ સાધનો જુરાત ૂષણ િનયં ણ બોડ (GPCB) પાસે
નથી!!! આ જોખમી રસાય ણક ક સરકતા કચરાની ઘાતક અસરોથી બચવા આ ઝેર રસાયણોના ઉકરડાને બધં કરવાની તા કા લક જ ર
છે. ના માટ તમામ લોકોએ પોતાના બાળકોના આરો યનો િવચાર કર આ લડતમા ંજોડાઈ જવા િવનતંી છે. આપણી આવનાર પેઢ ને
રોગ ત ન બનાવવી હોય તો આ જ ગો. ફ ત માનવો માટ જ નહ પર ુ ંઆ િવ તારની સમ વ ૃ ટ અને પયાવરણ સામે
ગભંીર ખતરો ઊભો કરનાર આવા ઉકરડાને આપણા ંિવ તારમાથંી હાકં કાઢવો દરક નાગ રકની નૈિતક ફરજ બને છે.
તો આવો આપણે સૌ સગં ઠત થઈ આપણા ં િવ તાર અને ગામોને બચાવવા માટ જોરદાર અ હસક લડત આપીએ અને આ ક સરના
ધધંાને આપણા ંિવ તારમા ંથતો અટકાવીએ. આપણી આવનાર ભાિવ પેઢ લુી લગંડ અને ન ુસંક ન જ મે તે માટ આ જ ગો.
આ માટ બન-રાજક ય દોલન કર ુ ંજ ર છે. આવનાર પેઢ ને બચાવવા માટ લડતમા ંસામેલ થાઓ અને કાયદાક ય લડત લડવા
માટ સોગદંનામા ંબનાવવામા ંસાથ આપો. આ કંપની સામે ત ધુી લડ લેવાની તૈયાર કર એ અને આપણે સૌ એ સગં ઠત થઈ એક
અવા આ ઝેર કામો આપણા ંિવ તારમા ંબધં કરાવીએ.
આ કંપનીના સચંાલકો ારા િવિવધ લોભનો આપી લોકોને ગેર માગ દોરતી વાતો ફલાવી ામક ચાર કરવામા ંઆવે છે. બની બેઠલા
કહવાતા આગેવાનો પણ આ કંપનીની વાતોમા ંઆવી લોકોને અવળા પાટ દોર ર ા છે યાર લોકો એ ગવાની જ ર છે.
...............................કાઠંા િવભાગ વુા કોળ સમાજ પર વતન ટ