17
1 E:\BHARTI\DPSSC\Bharati\2015-16\04-Fhw\DPSSC14_201516_4.docx લા પંચાયત સેવા પસંદગી સમિમત, ભાવનગર. લા પંચાયત ભાવનગર. હેરાત િાંકઃ DPSSC14/201516/4 સંવગગનુ નાિ : ફીિેલ હેથ વકગ ર (િહલા આરોય કાયગકર) વગ-(વેબસાઇટ એેસ : http://ojas.guj.nic.in) (સંપકગ નં. ૦૨૭૮-૨૪૨૮૮૬૪) . લા પંચાયત સેવા પસંદગી સમિમત, ભાવનગર લા પંચાયત ભાવનગર ારા પંચાયત સેવાની નીચે દાગવેલ ફીિેલ હેથ વકગ ર (િહલા આરોય કાયગકર) સંવગગની (વગ-) ખાલી જયા પર સીધી ભરતીથી ઉિેદવારો પસંદ કરવા િટે ઓનલાઇન અર પકો િગાવવાિાં આવે છે . િટે ઉિેદવાર http://ojas.guj.nic.in વેબસાઇટ પર તા. --૨૦૧૫ થી તા. --૨૦૧૫ (સિય રામના ૧૧-૫૯ કલાક સ ુધી) દરયાન અર કરવાની રહે. તેિજ પરીા ફી પોટ ઓફીસિાં ભરવા િટે છેલી તા. --૨૦૧૫ રહે. ઉિેદવાર તાતરનો Photograph (10 kb) અને Signature (10 kb) સાઇઝથી વધારે નહ તે રીતે jpg format િscan કરી કોયુટરિાં તૈયાર રાખવાનો રહે ઓનલાઇન અરિાં upload કરવાનો રહે. અરજદારે ઓનલાઇન અરિાં દાગયા મુજબના પોતાના બધા ૈણિક, વય અને મત તેિજ અય લાયકાતના િાિપો પોતાની પાસે રાખવાના રહેઅને ગે ઉિેદવારોને િ કરાયા બાદ તેઓએ રુબરુિાં ચકાસિી અથે રજુ કરવાના રહે. ની અચુક નોધ લેવી. જયા ફત િહલા ઉિેદવારો િટે છે ની નધ લેવી. અર કરવા િટેની મવગતવાર સ ૂચનાઓ હેરાતિાં ફકરા નંબર િદાગવેલ છે . તે સ ૂચનાઓ સહીત સિ હેરાત ઓનલાઇન અર ભરતાં પહેલાં ઉિેદવાર પોતે યાનથી વાંચવી જરી છે . ૧. ઓનલાઇન અર કરતી વખતે ઉિેદવાર કોઇ િાિપો જોડવાના(અપલોડ) નથી. પરં ત ુ , ઓનલાઇન અર કરતી વખતે િાિપોિાંની મવગતોને આધારે ઓનલાઇન અરિાં અરજદારે સિ મવગતો ભરવાની રહે છે . આથી પોતાના બધા િાિપો વા કે , ૈણિક લાયકાત, વય,ાળા છોડયાનુ િાિપ,મત,ારીહરક અકતતા (હોય તો), તેિજ અય લાયકાતના અસલ િાિપોને સાથે રાખીને ઓનલાઇન અરિાં એવા િાિપોને આધારે સિમવગતો ભરવાની રહે છે . અયથા સમિમત ારા િાિપોની ચકાસિી સિયે અરિાંની મવગતો ખોટી ઠરે તો ઉિેદવારની અર અને પસંદગી/મનિણુંક રદ કરવાિાં આવે. ૨. લેણખત પધાગિક પરીા પધમત અને પસંદગીની હયાઓ હેરાતિાં ફકરા નંબર ૧૧ િદાગયા મુજબની હેતુલી ોવાળી .એિ.આર. પધમતની લેણખત પધાગિક પરીા રહે. હેતુલી ોવાળી .એિ.આર. પધમતની લેણખત પધાગિક પરીાનુ આયોજન સંભવતઃ સમિમત ારા િ/ જૂન ૨૦૧૫ િાં કરવાિાં આવે .લેણખત પધાગિક પરીાનતારીખિાં સિયિાં અમનવાગય સંજોગોને કારિે સિ સામધકારી ફેરફાર કરી કે સંવગગની તેલાનીખાલી જયાઓ ભરવા િટે તે લા પંચાયત સેવા પસંદગી સમિમત ારા અલગ અલગ હેરાત ઓનલાઇન OJAS ઉપર આપવાિાં આવે . પરં ત ુ સંવગગની લેણખત પધાગિક પરીા તિાિ લા િટેની એક હદવસે અને એક સિયે તે જજલા પંચાયત સેવા પસંદગી સમિત ારા લેવાિાં આવે ઉિેદવાર જલાિાં અર કરે તે જલાની ખાલી જયાઓ િટે ઉિેદવારી કરેલી ગિાે. અને તે જલાિાં તે પરીા કેર ખાતે લેણખત પધાગિક પરીા આપવાની રહે. યાને લઇ ઉિેદવારોએ પોતાની પસંદગીના લાિાં અર કરે તે સલાહ ભયુ રહે.

DPSSC14/201516/4bhavnagardp.gujarat.gov.in/bhavnagar/images/DPSSC14_201516_4.pdf · 2 E: \BHARTI DPSSC Bharati 2015 -16 04 Fhw DPSSC14_201516_4.docx લs ખત ƫપધાગƚિક

  • Upload
    others

  • View
    0

  • Download
    0

Embed Size (px)

Citation preview

Page 1: DPSSC14/201516/4bhavnagardp.gujarat.gov.in/bhavnagar/images/DPSSC14_201516_4.pdf · 2 E: \BHARTI DPSSC Bharati 2015 -16 04 Fhw DPSSC14_201516_4.docx લs ખત ƫપધાગƚિક

1 E:\BHARTI\DPSSC\Bharati\2015-16\04-Fhw\DPSSC14_201516_4.docx

જીલ્લા પચંાયત સેવા પસદંગી સમિમત, ભાવનગર. જીલ્લા પચંાયત ભાવનગર.

જાહરેાત ક્રિાંકઃ DPSSC14/201516/4

સવંગગન ુનાિ : ફીિેલ હલે્થ વકગર (િહહલા આરોગ્ય કાયગકર) વગગ-૩

(વેબસાઇટ એડે્રસ : http://ojas.guj.nic.in) (સપંકગ ન.ં ૦૨૭૮-૨૪૨૮૮૬૪)

૧. જીલ્લા પચંાયત સેવા પસદંગી સમિમત, ભાવનગર જીલ્લા પચંાયત ભાવનગર દ્વારા પચંાયત સેવાની નીચે

દર્ાગવેલ ફીિેલ હલે્થ વકગર (િહહલા આરોગ્ય કાયગકર) સવંગગની (વગગ-૩) ખાલી જગ્યા પર સીધી ભરતીથી ઉિેદવારો

પસદં કરવા િાટે ઓનલાઇન અરજી પત્રકો િગંાવવાિા ંઆવે છે. આ િાટે ઉિેદવારે http://ojas.guj.nic.in વેબસાઇટ

પર તા. ૮-૪-૨૦૧૫ થી તા. ૬-૫-૨૦૧૫ (સિય રામત્રના ૧૧-૫૯ કલાક સધુી) દરમ્યાન અરજી કરવાની રહરેે્. તેિજ

પરીક્ષા ફી પોસ્ટ ઓફીસિા ંભરવા િાટે છેલ્લી તા. ૮-૫-૨૦૧૫ રહરેે્. ઉિેદવારે તાજેતરનો Photograph (10 kb) અને

Signature (10 kb) સાઇઝથી વધારે નહીં તે રીતે jpg format િા ં scan કરી કોમ્્યટુરિા ં તૈયાર રાખવાનો રહરેે્ જે

ઓનલાઇન અરજીિા ં upload કરવાનો રહરેે્. અરજદારે ઓનલાઇન અરજીિા ં દર્ાગવ્યા મજુબના પોતાના બધા જ

રૈ્ક્ષણિક, વય અને જામત તેિજ અન્ય લાયકાતના પ્રિાિપત્રો પોતાની પાસે રાખવાના રહરેે્ અને આ અંગે ઉિેદવારોને

જાિ કરાયા બાદ તેઓએ રુબરુિા ં ચકાસિી અથે રજુ કરવાના રહરેે્. જેની અચકુ નોધ લેવી.

આ જગ્યા ફક્ત િહહલા ઉિેદવારો િાટે જ છે જેની નોંધ લેવી.

અરજી કરવા િાટેની મવગતવાર સચૂનાઓ આ જાહરેાતિા ંફકરા નબંર ૯ િા ંદર્ાગવેલ છે. તે સચૂનાઓ સહીત આ

સિગ્ર જાહરેાત ઓનલાઇન અરજી ભરતા ંપહલેા ંઉિેદવારે પોતે ધ્યાનથી વાચંવી જરૂરી છે.

૧. ઓનલાઇન અરજી કરતી વખતે ઉિેદવારે કોઇ પ્રિાિપત્રો જોડવાના(અપલોડ) નથી. પરંત,ુ ઓનલાઇન અરજી

કરતી વખતે પ્રિાિપત્રોિાનંી મવગતોને આધારે ઓનલાઇન અરજીિા ંઅરજદારે સિગ્ર મવગતો ભરવાની રહ ેછે.

આથી પોતાના બધા જ પ્રિાિપત્રો જેવા કે, રૈ્ક્ષણિક લાયકાત, વય,ર્ાળા છોડયાનુ ં પ્રિાિપત્ર,જામત,ર્ારીહરક

અર્કતતા (હોય તો), તેિજ અન્ય લાયકાતના અસલ પ્રિાિપત્રોને સાથે રાખીને ઓનલાઇન અરજીિા ં એવા

પ્રિાિપત્રોને આધારે સિગ્રમવગતો ભરવાની રહ ે છે. અન્યથા સમિમત દ્વારા પ્રિાિપત્રોની ચકાસિી સિયે

અરજીિાંની મવગતો ખોટી ઠરરે્ તો ઉિેદવારની અરજી અને પસદંગી/મનિણુકં રદ કરવાિા ંઆવરે્.

૨. લેણખત સ્પધાગત્િક પરીક્ષા પધ્ધમત અને પસદંગીની પ્રહક્રયાઓ જાહરેાતિા ંફકરા નબંર ૧૧ િાં દર્ાગવ્યા મજુબની

હતેલુક્ષી પ્રશ્નોવાળી ઓ.એિ.આર. પધ્ધમતની લેણખત સ્પધાગત્િક પરીક્ષા રહરેે્. આ હતેલુક્ષી પ્રશ્નોવાળી ઓ.એિ.આર.

પધ્ધમતની લેણખત સ્પધાગત્િક પરીક્ષાનુ ંઆયોજન સભંવતઃ સમિમત દ્વારા િે/ જૂન ૨૦૧૫ િા ંકરવાિા ંઆવરે્.આ

લેણખત સ્પધાગત્િક પરીક્ષાની તારીખિા ંસિયિા ંઅમનવાગય સજંોગોને કારિે સક્ષિ સત્તામધકારી ફેરફાર કરી ર્કરે્

આ સવંગગની જે તેજીલ્લાનીખાલી જગ્યાઓ ભરવા િાટે જે તે જીલ્લા પચંાયત સેવા પસદંગી સમિમત દ્વારા

અલગ અલગ જાહરેાત ઓનલાઇન OJAS ઉપર આપવાિા ંઆવરે્. પરંત ુ આ સવંગગની લેણખત સ્પધાગત્િક પરીક્ષા

તિાિ જીલ્લા િાટેની એક જ હદવસે અને એક જ સિયે જે તે જજલ્લા પચંાયત સેવા પસદંગી સમિત દ્વારા લેવાિા ં

આવરે્ ઉિેદવાર જે જજલ્લાિા ંઅરજી કરરે્ તે જ જજલ્લાની ખાલી જગ્યાઓ િાટે ઉિેદવારી કરેલી ગિારે્. અને તે જ

જજલ્લાિા ંજે તે પરીક્ષા કેન્ર ખાતે લેણખત સ્પધાગત્િક પરીક્ષા આપવાની રહરેે્. જે ધ્યાને લઇ ઉિેદવારોએ પોતાની

પસદંગીના જીલ્લાિા ંઅરજી કરે તે સલાહ ભયુગ રહરેે્.

Page 2: DPSSC14/201516/4bhavnagardp.gujarat.gov.in/bhavnagar/images/DPSSC14_201516_4.pdf · 2 E: \BHARTI DPSSC Bharati 2015 -16 04 Fhw DPSSC14_201516_4.docx લs ખત ƫપધાગƚિક

2 E:\BHARTI\DPSSC\Bharati\2015-16\04-Fhw\DPSSC14_201516_4.docx

૩. લેણખત સ્પધાગત્િક પરીક્ષા સદંભગની બધી જ સચૂનાઓ િોબાઇલ નબંર પર એસ.એિ.એસ. થી આપવાિા ંઆવરે્.

આથી, અરજીપત્રકિા ંસબંમંધત કોલિિા ંિોબાઇલ નબંર અવશ ય દર્ાગવવો. અને પરીક્ષા પ્રહક્રયાપિૂગ થાય ત્ યા સધુી,

નબંર જાળવી રાખવો અમનવાયગ રીતે જરૂરી છે

૪. ફીિેલ હલે્થ વકગર (િહહલા આરોગ્ય કાયગકર) સવંગગની ખાલી જગ્યાઓની મવગતઃ-

જાહરેાત ક્રિાકંઃ DPSSC14/201516/4 ના સવંગગ ફીિેલ હલે્થ વકગર (િહહલા આરોગ્ય કાયગકર) ની ભાવનગર

જીલ્લાિા ં ભરવાપાત્ર કેટેગરી વાઈઝ ખાલી જગ્યાઓ નીચે મજુબ છે

જાહરેાત ક્રિાંક સવંગગન ુનાિ

જનરલ

અનસુણુચત

જામત

અનસુણુચત જન

જામત સા.રૈ્.પ કુલ

DPSSC14/201516/4 ફીિેલ હલે્થ વકગર

(િહહલા આરોગ્ય કાયગકર) ૨૦ -- -- -- ૨૦

જાહરેાતિા ંદર્ાગવેલ જગ્યાઓની સખં્યાિા ંવધઘટ થવાની ર્કયતા છે.

1. કોઇ પ્રકારની અનાિતની જગ્યાઓ ભરવાની નથી.

2. મવધવા ઉિેદવારો િાટેઃ-

ઉિેદવાર મવધવા હોય તો અરજીપત્રકિા ંતે સબમંધત કોલિિા ં કલીક કરવાનુ ંરહરેે્. મવધવા ઉિેદવારે જો

પનુઃ લગ્ન કરેલ હોય તો અરજીપત્રકિા ંતે કોલિ સાિે અચકુ િાહહતી આપવી.. મવધવા ઉિેદવારે પનુઃ

લગ્ન કરેલ ન હોય અને મવધવા ઉિેદવાર તરીકે લાભ િેળવવા ઇચ્છતા હોય તો, ઉિેદવારે મનિણકૂ

સતામધકારી/સમિમત સિક્ષ પ્રિાિપત્ર ચકાસિી સિયે પનુઃ લગ્ન કરેલ નથી તેવી એહફડેમવટ અચકુ રજુ

કરવાની રહરેે્. જો ઉિેદવાર આ પ્રિાિપત્ર/એહફડેમવટ રજુ નહીં કરે તો મવધવા ઉિેદવાર તરીકેના

િળવાપાત્ર લાભ આપવાિા ંઆવરે્ નહી. પરંત ુઅન્ય રીતે યોગ્યતા ધરાવતા હરે્ તો બોડગ દ્વારા મવચારિા

કરવાિા ંઆવરે્. જાહરેાતની જોગવાઇ મજુબ લાયક મવધવા ઉિેદવાર કે જેિિે ભરતી તથા મનિણુકં

સિયે પનુઃ લગ્ન કરેલ ન હોય તેિના હકસ્સાિા ં સરકારશ્રીની પ્રવતગિાન જોગવાઇ મજુબ સ્પધાગત્િક

પરીક્ષાિા ંતેઓએ િેળવેલ કુલ ગિુના પાચં ટકા ગિુ ઉિેરવાિા ંઆવરે્.

3. ર્ારીરીક અર્કતતા ધરાવતા ઉિેદવારો િાટેઃ-

પ્રસ્તતુ ભરતી પ્રસગેં ર્ારીરીક અર્કતતા ધરાવતા ઉિેદવારોની અનાિત જગ્યાઓ ’’શનૂ્ય’’ છે. પરંત ુ

ર્ારીરીક અર્કતતા ધરાવતી વ્યહકત ર્ારીરીક અર્કતતાની અનાિત મસવાયની જગ્યા ઉપર ઉિેદવારી

કરવા િાગેંતો સરકારશ્રીના પચંાયત ગ્રાિ ગહૃ મનિાગિ અને ગ્રાિ મવકાસ મવભાગના ઠરાવ ક્રિાકંઃ-

અપગ/૧૦૨૦૧૩/૧૮૯૦/ખ તા. ૧૧-૧૨-૨૦૧૩ થી નક્કી થયા મજુબ નીચે દર્ાગવેલ પ્રકારના ંર્ારીરીક

અર્કત ઉિેદવાર અરજી કરવા યોગ્ય છે.

ક્રિ મવકલાંગતાની કેટેગરી મવકલાંગતાનો પ્રકાર

૧ હલનચલનની મવકંલાગતા અથવા િગજનો લકવો. OL-one leg affected (Ror L)

a- Impaired reach

b- Weakness of grip

c- Ataxic

Page 3: DPSSC14/201516/4bhavnagardp.gujarat.gov.in/bhavnagar/images/DPSSC14_201516_4.pdf · 2 E: \BHARTI DPSSC Bharati 2015 -16 04 Fhw DPSSC14_201516_4.docx લs ખત ƫપધાગƚિક

3 E:\BHARTI\DPSSC\Bharati\2015-16\04-Fhw\DPSSC14_201516_4.docx

િોડરેટ એટલે કે ૪૦ ટકાથી કે તેથી વધ ુઅને ૭૫ ટકાથી ઓછી મવકલાગંતા

4. એક ઉિેદવાર એક અરજી (No multiple application):

એક ઉિેદવાર એક જ અરજી કરી ર્કરે્. તેિ છતાં, એકથી વધ ુઅરજી (multiple application)ના

હકસ્સાિાં ફી સહીત સવગ રીતે યોગ્ય રીતે ભરેલી અરજીઓ પૈકી સૌથી છેલ્લી કન્ફિગ થયેલી (સૌથી ઉંચા

નબંરની) એક જ અરજી િાન્ય રહરેે્. તે મસવાયની બધી અરજીઓ રદ થરે્.

એક કરતાં વધારે અરજી કરવાિા ંઆવરે્ તો, (multiple application)ફી ભરેલી છેલ્લી અરજી િાન્ય

ગિવાિા ંઆવરે્.

અનાિત વગગના ઉિેદવારે ફી ભરવાની થતી નથી તેવા ઉિેદવારોની સૌથી છેલ્લી અરજી (ફી સાથે કે ફી

વગર) િાન્ય ગિવાિા ંઆવરે્. અને તે મસવાયની બધી અરજીઓ રદ ગિવાિા ંઆવરે્.

૨. રાષ્ટ્રીયતા :

ઉિેદવાર ભારતનો નાગહરક હોવો જોઈએ. અથવા ગજુરાત પચંાયત સેવા વગીકરિ અને ભરતી (સાિાન્ ય)

મનયિો, ૧૯૯૮ ના મનયિ-૭ ની જોગવાઇ મજુબની રાષ્ટ્ રીયતા ધરાવતા હોવા જોઇએ.

ઉિેદવાર, (ક) ભારતનો નાગહરક હોય અથવા

(ખ) નેપાળનો પ્રજાજન હોય અથવા

(ગ) ભતુાનનો પ્રજાજન હોય અથવા

(ઘ) મળુ ભારતની વ્યહકત હોય અને ભારતિા ંકાયિી વસવાટ કરવાના ઇરાદાથી પાહકસ્તાન,

(મ્યાનિાર) શ્રીલકંા, કેન્યા,યગુાન્ડા જેવા પવૂગ આહિકાના દેર્ો ટાન્ઝામનયાનો સયંકુત પ્રજા

સત્તાક, (અગાઉ ટાન્ગામનકા અને ઝાઝીબાર,) જામ્બીયા, િલાવી, ઝૈર, ઇથોપીયા અને

મવયેટનાિિાંથી સ્થળાંતર કરીને આવી હોય પરંત ુ(ખ)(ગ)(ઘ) વગગ હઠેળ આવતા ઉિેદવાર

જેની તરફેિિા ંરાજય સરકારે લાયકાતનુ ંપ્રિાિપત્ર આ્ય ુહોય તેવી વ્યહકત હોવા જોઇરે્.

૩. વયિયાગદા અને રૈ્ક્ષણિક લાયકાત :

(૧) વયિયાગદા અને રૈ્ક્ષણિક લાયકાતની મવગતોઃ-

જા. ક્ર. સવંગગ રૈ્ક્ષણિક લાયકાત વયિયાગદા

DPSSC14/201516/4

ફીિેલ હલે્થ

વકગર

(િહહલા

આરોગ્ય

કાયગકર)

ધોરિ-૧૦ (એસ.એસ.સી.ઇ.) અથવા તેની

સિકક્ષ પરીક્ષા પાસ કરેલ હોવી જોઇરે્ અને

(૨) સરકાર િાન્ય ફીિેલ હલે્થ વકગર બેઝીક

રેનીંગ કોસગ કરેલ હોવો જોઇએ. અથવા

સરકારે િાન્ય કરેલ સહાયક નસગ દાયિ કોસગ

(એ.એન.એિ.) પાસ કરેલ હોવો જોઇરે્ અને

ગજુરાત નસીંગ કાઉન્સીલિા ંરજજસ્રેર્ન

૧૮ વર્ગથી ઓછી

અને ૪૦ વર્ગથી

વધ ુ ઉિરના હોવા

જોઇરે્ નહહ.

Page 4: DPSSC14/201516/4bhavnagardp.gujarat.gov.in/bhavnagar/images/DPSSC14_201516_4.pdf · 2 E: \BHARTI DPSSC Bharati 2015 -16 04 Fhw DPSSC14_201516_4.docx લs ખત ƫપધાગƚિક

4 E:\BHARTI\DPSSC\Bharati\2015-16\04-Fhw\DPSSC14_201516_4.docx

જા. ક્ર. સવંગગ રૈ્ક્ષણિક લાયકાત વયિયાગદા

કરાવેલ હોવુ ંજોઇરે્ તથા તે વખતો વખત

રીન્ય ુકરાવેલ હોવુ ંજોઇરે્.

ગજુરાત મલુ્કી સેવા વગીકરિ અને ભરતી

(સાિાન્ય) મનયિો-૧૯૬૭િા ંઠરાવ્યા પ્રિાિેની

કોમ્્યટુરના ઉપયોગ અંગેની પાયાની

જાિકારી ધરાવતો હોવો જોઇરે્.

ગજુરાતી અથવા હીન્દી અથવા તે બને્ન પરુત ુ

જ્ઞાન ધરાવતો હોવા જોઇરે્.

ઉિેદવાર જાહરેાતિા ં દર્ાગવેલ મનયત રૈ્ક્ષણિક લાયકાત અરજી કરવાની છેલ્લી તારીખ ૬-૫-૨૦૧૫ ના રોજ

ધરાવતા હોવો જોઇએ.

ઉિેદવારે મનયત રૈ્ક્ષણિક લાયકાત િાન્ય સસં્થાિાથંી િેળવેલ હોવી જોઇએ.

રૈ્ક્ષણિક લાયકાત કાિચલાઉ ધોરિે િાન્ય રાખવી તેવો ઉિેદવારનો હકક દાવો સ્વીકારવાિા ંઆવરે્ નહી.

ઉિેદવારે સક્ષિ સતામધકારી દ્વારા જિાવવાિા ંઆવે ત્યારે િાન્ય સસં્થાના ગિુ પત્રક અને પદવી પ્રિાિપત્રોની

અસલ અને સ્વ પ્રિાણિત નકલ રજુ કરવાની રહરેે્.

િાન્ય સસં્થાના પ્રિાિપત્ર

ઉિેદવારે અરજી પત્રકિા ંદર્ાગવેલ લાયકાતના પ્રિાિપત્રોની સસં્થાની િાન્યતા બાબતે ભમવષ્ટ્યિા ંકોઇ પ્રશ્ન

ઉપસ્થમત થરે્ ત્યારે સમિમતનો મનિગય આખરી ગિારે્. જેની સબમંધતોએ નોધ લેવી.

૪. વયિયાગદાિા ંછુટછાટઃ-

તિાિ જગ્યાઓ બીન અનાિત કેટેગરીથી ભરવાની હોઇ અનાિત કેટેગરીના િહહલા ઉિેદવારો તથા

ર્ારીરીક અર્કતતા ધરાવતા િહહલા ઉિેદવારને ઉ૫લી વયિયાગદાિા ંકોઇ છૂટછાટ આ૫વાિા ંઆવરે્ નહીં

પરંત,ુ

o સાિાન્ય તથા કોઇ પિ અનાિત કેટેગરીના િહહલા ઉિેદવારોને ૫ વર્ગ છુટછાટ િહહલા ઉિેદવાર

તરીકે િળરે્.

o ઉિેદવારોને ઉ૫લી વયિયાગદાિા ં િળવાપાત્ર છૂટછાટ સાથેની ઉંિર મનયત તારીખે કોઈ૫િ

સજંોગોિા ં૪૫ વર્ગ કરતા ંવધવી જોઈએ નહીં.

૫. પગાર ધોરિઃ-

પસદંગી પાિેલ ઉિેદવારને આ જગ્યા ઉપર કરાર આધારીત મનિણુકં થયેથી, નાિા ં મવભાગના તા. ૨૯-૪-

૨૦૧૦ ના ઠરાવ ક્રિાકંઃ ખરચ-૨૦૦૨-૫૭-ઝેડ-૧, તથા ઠરાવ ન.ંખરચ/૨૦૦૨/૫૭/પાટગ -ર/ઝ-૧ તા ૬-૧૦-૨૦૧૧ તથા

ઠરાવ ક્રિાકંઃ- ખરચ/૨૦૦૨/૫૭/પાટગ -ર/ઝ-૧ તા ૨૦-૧૦-૨૦૧૪ અન્વયે પ્રથિ પાચં વર્ગ િાટે પ્રમતિાસ રૂ. ૭૮૦૦/-

મનયત થયેલ ફીકસ પગાર િળરે્ અને પસદંગી પાિેલ ઉિેદવારને મનિણુકં સત્તામધકારી દ્વારા સાિાન્ય વહીવટ

Page 5: DPSSC14/201516/4bhavnagardp.gujarat.gov.in/bhavnagar/images/DPSSC14_201516_4.pdf · 2 E: \BHARTI DPSSC Bharati 2015 -16 04 Fhw DPSSC14_201516_4.docx લs ખત ƫપધાગƚિક

5 E:\BHARTI\DPSSC\Bharati\2015-16\04-Fhw\DPSSC14_201516_4.docx

મવભાગના ંતા. ૪-૬-૨૦૦૯ ના ઠરાવ ક્રિાકંઃ સીઆરઆર-૧૧૨૦૦૮- ૪૩૩૭૧૭ – ગ-૫, િા ંદર્ાગવેલ બોલીઓ અને

ર્રતોને આધીન તથા નાિ. સમુપ્રિકોટગિા ંદાખલ થયેલ એસ.એલ.પી ન.ં૧૪૧૨૪/૧૪૧૨૫-૨૦૧૨ ના આખરી ચકુાદાને

આધીન રહીને આ જગ્યા ઉપર કરાર આધારીત મનિણુકં આપવાિા ંઆવરે્ તેિજ પાચં વર્ગના અંતે તેિની સેવાઓ

મનિણુકં સત્તામધકારીને સતંોર્કારક જિાયેથી સબંમંધત કચેરીિા ંજે તે સિયના સરકારશ્રીના ધારાધોરિ મજુબ જે તે

જગ્યા િાટે િળવાપાત્ર પે બેન્ડ અને ગે્રડ પે િા ં મનયમિત મનિણુકં િેળવવાને પાત્ર થરે્.

૬. વયિયાગદા િાટે મનધાગહરત તારીખ :

તિાિ ઉિેદવારોના ંહકસ્સાિા ંવયિયાગદા તા. ૬-૫-૨૦૧૫ ની સ્સ્થમતને ઘ્યાનિા ંલેવાિા ંઆવરે્.

૭. રૈ્ક્ષણિક લાયકાત/ વધારાની લાયકાત િાટે મનધાગહરત તારીખ (cutoff date) :-

જાહરેાતિા ંદર્ાગવેલ તિાિ કેટેગરીના ઉિેદવારોના હકસ્સાિા ંરૈ્ક્ષણિક લાયકાત અને અન્ય જરૂરી લાયકાત

િાટે અરજી કરવાની છેલ્લી તારીખ.૬-૫-૨૦૧૫ ની સ્સ્થમતને ધ્યાનિા ંલેવાિા ંઆવરે્.

૮. કોમ્્યટુરની જાિકારીઃ-

ઉિેદવાર રાજય સરકારના સાિાન્ય વહીવટ મવભાગના તા. ૧૩-૮-૨૦૦૮ ના સરકારી ઠરાવ ન.ં સીઆરઆર-

૧૦-૨૦૦૭-૧૨૦૩૨૦-ગ-૫, થી નકકી કરેલ અભ્યાસક્રિ મજુબ કોમ્્યટુર અંગેનુ ંબેઝીક નોલેજ ધરાવતા હોવા અંગેનુ ં

કોઇપિ તાલીિી સસં્થાનુ ંપ્રિાિપત્ર/ િાકગર્ીટ ધરાવતા હોવા જોઇરે્. અથવા સરકાર િાન્ય યમુનવમસિટી અથવા સસં્થાિાં

કોમ્્યટુર જ્ઞાન અંગેના કોઇપિ હડ્લોિા/ ડીગ્રી કે સટીફીકેટ કોર્ગ કરેલ હોય તેવા પ્રિાિપત્રો અથવા ડીગ્રી કે હડ્લોિા

અભ્યાસક્રિિા ં કોમ્્યટુર એક મવર્ય તરીકે હોય તેવા પ્રિાિપત્રો અથવા ધોરિ-૧૦ અને ધોરિ-૧૨ ની પરીક્ષા

કોમ્્યટુરના મવર્ય સાથે પસાર કરેલ હોય તેવા પ્રિાિપત્રો ધરાવતા હોવા જોઇરે્. આ તબકકે આવુ ંપ્રિાિપત્ર ન

ધરાવતા ઉિેદવારો પિ અરજી કરી ર્કરે્, પરંત ુઆવા ઉિેદવારોએ મનિણુકં સત્તામધકારી સિક્ષ કોમ્્યટુરની બેઝીક

નોલેજની પરીક્ષા પાસ કયાગન ુ ંઆવુ ંપ્રિાિપત્ર મનિણુકં િેળવતા પહલેા અચકૂ રજૂ કરવાનુ ંરહરેે્. અન્યથા મનિણુકં

િેળવવાને પાત્ર થરે્ નહીં તેિજ મનિણુકં સત્તામધકારી/સમિમત આવા હકસ્સાિા ંઉિેદવારોની પસદંગી રદ કરરે્.

૯. અરજી કરવાની રીત :-

આ જાહરેાતના સદંભગિા ં સમિમત દ્વારા ઓન લાઈન જ અરજી સ્વીકારવાિા ંઆવરે્. ઉિેદવારે જાહરેાતિાં

દર્ાગવ્યા તારીખ : ૮-૪-૨૦૧૫ (બપોરના ૧૫-૦૦ કલાક) થી તા. ૬-૫-૨૦૧૫ (સિય રાત્રીના ૧૧.૫૯ કલાક સધુી)

દરમ્યાન http://ojas.guj.nic.in ૫ર અરજી૫ત્રક ભરી ર્કરે્. ઉિેદવારે

1. સૌ પ્રથિ http://ojas.guj.nic.in૫ર જવુ.ં

2. હવે "Apply On line" Click કરવુ.ં

3. ''ફીિેલ હલે્થ વકગર (િહહલા આરોગ્ય કાયગકર) વગગ-૩” ની જાહરેાત ક્રિાકંઃ DPSSC14/201516/4

ઉપર click કરવાથી screen ઉપર more details અને Apply now ના ઓ્ર્ન જોવા િળરે્. More

details click કરવાથી મવગતવાર જાહરેાત જોવા િળરે્. જે વાંચી જવી.

4. તેની નીચે"Apply now" પર click કરવાથી Application Format ખલુરે્ જેિાં સૌ પ્રથિ "Personal

Details" ઉિેદવારે ભરવી. (અહીં લાલ ફંદડી (*) મનર્ાની હોય તેની મવગતો ફરજજયાત ભરવાની

રહરેે્.)

Page 6: DPSSC14/201516/4bhavnagardp.gujarat.gov.in/bhavnagar/images/DPSSC14_201516_4.pdf · 2 E: \BHARTI DPSSC Bharati 2015 -16 04 Fhw DPSSC14_201516_4.docx લs ખત ƫપધાગƚિક

6 E:\BHARTI\DPSSC\Bharati\2015-16\04-Fhw\DPSSC14_201516_4.docx

5. Personal Details ભરાયા બાદ "Educational Details" ભરવા િાટે "Educational Qualifications"

૫ર click કરવુ.ં

6. તેની નીચે "Self-declaration" ૫ર clickકરવુ.ં ત્યારબાદ

7. ઉ૫રની ર્રતો સ્વીકારવા િાટે "Yes" ૫ર click કરવુ.ં હવે અરજીપિૂગ રીતે ભરાઈ ગયેલ છે.

8. હવે "save" ૫ર clickકરવાથી તિારી અરજીનો online સ્વીકાર થરે્.

9. અરજી કયાગ બાદ ઉિેદવારનો "Application Number" generate થરે્. જે ઉિેદવારે સાચવીને

રાખવાનો રહરેે્.

10. હવે Upload Photograph ૫ર click કરો. અહીં તિારો application number type કરો અને તિારી

Birth date type કરો. ત્યારબાદ,OK ૫ર click કરવુ.ં અહીં photo અને signature upload કરવાના

છે. (Photo નુ ંિા૫ ૫ સે.િી. ઉંચાઈ અને ૩.૬ સે.િી. ૫હોળાઈ અને Signature નુ ંિા૫ ર.૫ સે.િી.

લબંાઈ અને ૭.૫ સે.િી. ૫હોળાઈ રાખવી.) (Photo અને signature upload કરવા સૌ પ્રથિ તિારો

photo અને signature jpg format િાં (15 kb) સાઈઝથી વધારે નહહિં, તે રીતે સ્ કેન કરી, computer

િા ંSaveકરેલા હોવા જોઈએ.) "Browse" button ૫ર click કરો. હવે choose file ના સ્ક્રીનિાંથી જે

ફાઈલિાં jpg format િા ંતિારો photo store થયેલ છે, તે ફાઈલને select કરો અને "open" button

ને click કરો. હવે "browse" button ની બાજુિાં "upload" button ૫ર click કરો. હવે બાજુિા ંતિારો

photo દેખારે્. હવે આજ રીતે signature ૫િ upload કરવાની રહરેે્.

જે ફોટો અપલોડ કરવાિા ં આવ્યો હોય તે જ ફોટાની નકલ લેણખત પરીક્ષાિા ં

હાજરીપત્રકિા ંચોંટાડવાની રહરેે્. તેિજ પછીના દરેક તબકે્ક સમિમત િાગેં ત્યારે તેવો જ ફોટો

રજૂ કરવાનો રહરેે્. આથી ઓનલાઇન અરજીપત્રકિા ંઅપલોડ કરેલ ફોટોગ્રાફની ચારથી પાચં

નકલો કઢાવી રાખવી. જુદા જુદા તબકે્ક જુદા ફોટોગ્રાફ રજૂ થરે્ તો, ઉિેદવારની ઓળખ

પ્રસ્થામપત નહીં થવાના કારિે ઉિેદવારની ફાળવિી/મનિણ ૂકંિા ં બાધ આવી ર્કરે્ જેની

જવાબદારી ઉિેદવારની પોતાની રહરેે્.

11. હવે પેજના ઉ૫રના ભાગિાં "Confirm Application" ૫ર click કરો અને "Application number"

તથા Birth Date type કયાગ બાદ Ok ૫ર click કરવાથી ત્રિ બટન (૧) ok (ર) show application

preview અને (૩) confirm application દેખારે્. ઉિેદવારે show application preview ૫ર click કરી

પોતાની અરજી જોઈ લેવી. અરજીિા ંસધુારો કરવાનો જિાય તો edit કરી લેવુ.ં કન્ફિગ કયાગ ૫હલેા

કોઈ૫િ પ્રકારનો સધુારો થઈ ર્કરે્. સપંિૂગ ચકાસિી બાદ જો અરજી સધુારવાની જરૂર ના જિાય

તો જ confirm application ૫ર click કરવુ.ં તેથી ઉિેદવારની અરજીનો સમિમતિા ંonline સ્વીકાર

થઈ જરે્.

12. એકવાર ઓનલાઇન અરજી કન્ફિગ થયા બાદ, તેિા ંકોઇપિ પ્રકારનો ફેરફાર ઉિેદવાર કે સમિમત

દ્વારા થઇ ર્કરે્ નહીં. અરજીિા ં દર્ાગવેલી મવગતોને અનરુૂપ પ્રિાિપત્રો સમિમત િાગેં ત્યારે

ઉિેદવારે રજૂ કરવાના રહરેે્. આથી, ઉિેદવારે પ્રથિ તેિની પાસેના અસલ પ્રિાિપત્રોને આધારે

પોતાનુ ંનાિ, પમત, મપતાનુ ંનાિ, અટક, જન્િતારીખ, રૈ્ક્ષણિક લાયકાત, જામત (કેટેગરી), જેન્ડર

Page 7: DPSSC14/201516/4bhavnagardp.gujarat.gov.in/bhavnagar/images/DPSSC14_201516_4.pdf · 2 E: \BHARTI DPSSC Bharati 2015 -16 04 Fhw DPSSC14_201516_4.docx લs ખત ƫપધાગƚિક

7 E:\BHARTI\DPSSC\Bharati\2015-16\04-Fhw\DPSSC14_201516_4.docx

(િેલ/ફીિેલ), સ્પોટગસ, ર્ારીરીક અર્કતતાનો પ્રકાર, મવધવા વગેરે બાબતોની બારીક ચકાસિી

નાિ, અટકના સ્પેલીંગ સહીત કરી લઇને તેને અનરુૂપ મવગતો જ ઓનલાઇન અરજીિા ંદર્ાગવવાની

રહરેે્. સમિમત દ્વારા ચકાસિી સારુ પ્રિાિપત્રો િાગંવાિા ંઆવે ત્યારે ઓનલાઇન અરજીપત્રકિાં

દર્ાગવેલ મવગતો અને ઉિેદવાર દ્વારા સમિમત સિક્ષ રજૂ કરવાિા ંઆવતા ંપ્રિાિપત્રોિા ંકોઇપિ

જાતની મવસગંતતા િાલિૂ પડરે્ તો, તેવી ક્ષમતયકુ્ત અરજીઓ સમિમત દ્વારા જે તે તબકે્કથી ‘રદ’

કરવાિા ંઆવરે્. ખોટી કે અધરૂી મવગતોને કારિે ક્ષમતયકુ્ત અરજી રદ કરવાિા ંઆવે તો, તેિાં

સમિમતની કોઇ જવાબદારી રહરેે્ નહીં. આથી, ઉિેદવારોને તેિની પાસેના પ્રિાિપત્રોને આધારે

અને તેને અનરુૂપ મવગતો ઓનલાઇન અરજી કરતી વખતે દર્ાગવવાની ખાસ કાળજી રાખવા

જિાવવાિા ંઆવે છે.

13. Confirm application ૫ર clickકરતા ંઅહીં "confirmation number" generate થરે્. જે હવે ૫છીની

બધી જ કાયગવાહી િાટે જરૂરી હોઈ, ઉિેદવારે સાચવવાનો રહરેે્. કન્ફિેર્ન નબંર મસવાય કોઇ

પિ પત્રવ્યવહાર કરી ર્કારે્ નહીં. ઉિેદવારે Confirm થયેલ અરજીપત્રકની પ્રીન્ટ અચકૂ કાઢી

રાખવી.

14. હવે print application ૫ર click કરવુ.ં અહીં તિારો confirmation number ટાઈ૫ કરવો અને print

૫ર click કરી અરજીની નકલ કાઢી સાચવી રાખવા જિાવવાિા ંઆવે છે. જેથી ઉિેદવારે પોતે

ઓનલાઇન રજૂ કરેલી અરજીની તે નકલ જરૂર પડય ેઉપયોગિા ંલઇ ર્કાય.

15. જનરલ કેટેગરીના ઉિેદવારે અરજી કન્ ફિગ થયા બાદ ફકરા- ૧૦ િા ંઆપેલ સચુનાઓ અનસુાર પોસ્ ટ

ઓફીસ ખાતે રોકડિાંપરીક્ષા ફી રૂ.૧૦૦/- તથા પોસ્ટલ ચાર્જ રૂ.૧૨/-ચલિથી ભરવાના રહરેે્. આ

ચલિ પિ OJAS વેબસાઇટ ઉપરથીજ ડાઉનલોડ કરવાનુ ં રહરેે્. અરજી કન્ ફિગ કયાગ બાદ ફી ન

ભરનાર જનરલ કેટેગરીના ઉિેદવારની ઉિેદવારી રદ ગિારે્.

૧૦. ૫રીક્ષા ફી :-

ફોિગ ભરતી વખતે ‘‘General ’’ કેટેગરી Select કરી હોય (દર્ાગવી હોય) તેવા (SC, ST, SEBC તથા

PH કેટેગરી મસવાયના) તિાિ ઉિેદવારોએ પરીક્ષા ફી ભરવાની રહરેે્.

જનરલ ઉિેદવારોએ પરીક્ષા ફી ભરવાની હોઇને જયારે OJAS વેબસાઇટ પર પોતાની અરજી સબિીટ

કરે ત્ યારે તેઓને અરજી ફી ભરવા િાટે ઓન લાઇન ઉપલબ ધ ચલનની ૩ નકલોની એક પાના ઉપર

મપ્રન્ ટ િેળવવાની સચુના િળરે્. ઉિેદવારોએ આ પાનાની પિ મપ્રન્ ટ િેળવી લેવાની રહરેે્,

ઉિેદવારોએ ચલન સાથે કોઇપિ કોમ્ ્ યટુરાઇઝડ પોસ્ ટ ઓફીસિા ંજઇને,પરીક્ષા ફી પેટે રૂ.૧૦૦/-

રોકડા + રૂ.૧૨/- પોસ્ ટલ ચાજીસ ભરી દેવાના રહરેે્. ચલનની એક નકલ પોસ્ ટ ઓફીસ રાખી લેરે્ અને

બે નકલ ઉિેદવારને મસક્કા / સ્ ટીકર સાથે પરત આપરે્. પરીક્ષા ફી ભયાગના ચલનની નકલ ઉિેદવારે

સાચવી રાખવાની રહરેે્ અને પરીક્ષા સિયે કોલ લેટર સાથે રાખવી વધ ુહહતાવહ રહરેે્.

અન્ ય કોઇ રીતે પરીક્ષા ફી સ્ વીકારવાિા ંઆવરે્ નહીં.

Page 8: DPSSC14/201516/4bhavnagardp.gujarat.gov.in/bhavnagar/images/DPSSC14_201516_4.pdf · 2 E: \BHARTI DPSSC Bharati 2015 -16 04 Fhw DPSSC14_201516_4.docx લs ખત ƫપધાગƚિક

8 E:\BHARTI\DPSSC\Bharati\2015-16\04-Fhw\DPSSC14_201516_4.docx

આ સવંગગિાં ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તા. ૬-૫-૨૦૧૫ છે પરંત ુ જનરલ કેટેગરીના

ઉિેદવારો િાટે પોસ્ટ ઓફીસિા ં પરીક્ષા ફી ભરવાની છેલ્ લી તા. ૮-૫-૨૦૧૫ (પોસ્ટ ઓફીસના

કાિકાજના સિય સધુી) ની રહરેે્.

પરીક્ષા ફી ભયાગ બાદ, રીફંડ કોઇપિ સજંોગોિા ંિળવાપાત્ર નથી તેિજ ફી ભરવાપાત્ર ઉિેદવારોની

ફી ભયાગ વગરની અરજી િાન્ય રહરેે્ નહીં.

પરીક્ષાફી ભરવાથી ઉિેદવારને તેઓ દ્વારાદર્ાગવેલ િોબાઇલ નબંર ઉપર SMS થી ફી ભયાગની જાિ

કરવાિા ંઆવરે્. જો ઉિેદવારને SMSના િળે તો, તાત્કાણલક ઉિેદવારે જે પોસ્ટ ઓફીસ ખાતે ફી જિા

કરાવેલ હોય તે પોસ્ટ ઓફીસનો સપંકગ કરવાનો રહરેે્.

અરજી ફોિગિા ં નીચે મજુબની કેટેગરી Select કરનાર ઉિેદવારોએ કોઇપિ પ્રકારની પરીક્ષા ફી

ભરવાની રહરેે્ નહીં.

(ક) અનસુણૂચત જામત (SC)

(ખ) અનસુણૂચત જન જામત (ST)

(ગ) સાિાજજક અને રૈ્ક્ષણિક રીતે પછાતવગગ (SEBC)

(ઘ) ર્ારીહરક અર્કતતા ધરાવતા ઉિેદવારો (PH) તિાિ કેટેગરી

ખાસ નોંધઃ- જનરલ કેટેગરીના ઉિેદવારોએ મનયત કરેલ સિયિયાગદા તા. ૮-૫-૨૦૧૫ સધુી પરીક્ષા ફી ભરેલ

હરે્ તો જ હોલ ટીકીટ નીકળરે્ જેની ખાસ નોંધ લેવી.

૧૧. લેણખત સ્પધાગત્િક પરીક્ષા પધ્ધમત અને ૫સદંગી પ્રહક્રયા :-

(૧) અરજીપત્રકિા ંભરેલ મવગતોની કોઇ પિ ચકાસિી કયાગ વગર ઉિેદવારોને આ જગ્યા િાટેની મનયત

સ્પધાગત્િક લેણખત પરીક્ષા િાટે કાિચલાઉ ધોરિે દાખલ કરી સમિમત દ્વારા પરીક્ષાની તારીખ આખરી કયાગ બાદ

ઓજસની વેબસાઇટ http://ojas.guj.nic.in િારફત online કોલલેટર ઇસ્ય ુકરીને પરીક્ષાના તારીખ, સિય અને

સ્થળની જાિ કરવાિા ંઆવરે્. જે િાટે સમિમત દ્વારા કાિચલાઉ ધોરિે દાખલ કરેલ ઉિેદવારોને OJAS ની

મનયત વેબસાઇટ ઉપરથી સ્પધાગત્િક લેણખત પરીક્ષાના કોલલેટર online download કરવા િાટે ઓનલાઇન

અરજીિા ં દર્ાગવેલ તેઓના િોબાઇલ નબંર ઉપર “SMS” િોકલીને અને અગ્રગણ્ય અખબારોિા ં તેિજ

વેબસાઇટ ઉપર ટૂંકી જાહરેાત આપીને જાિ કરવાિા ંઆવરે્. સદર સ્પધાગત્િક લેણખત પરીક્ષાિા ં ગજુરાત

સરકારશ્રીના પચંાયત, ગ્રાિ ગહૃ મનિાગિ અને ગ્રાિ મવકાસ મવભાગના તા.૧૭-૪-૨૦૧૨ના જાહરેનાિા ક્રિાકંઃ

કેપી/૧૧ ઓફ ૨૦૧૨/પીઆરઆર/ ૧૦૨૦૦૯/૧૯૭૬/ડી, થી ઠરાવ્યા મજુબ ફકત -૧ (એક) પ્રશ્નપત્ર નીચે મજુબ

રહરેે્.

પ્રશ્નપત્ર (હતેલુક્ષી), સિયઃ એક કલાક અને કલૂ ગિુ ૧૦૦ ઉકત પ્રશ્નપત્રિાં

મવર્ય ગિુ

(૧) ગજુરાતીભાર્ા અને વ્યાકરિ - ૨૦ ગિુ

(૨) અંગે્રજી વ્યાકરિ - ૨૦ ગિુ

(૩) સાિાન્ય જ્ઞાન - ૨૫ ગિુ

(૪) નોકરી તથા ફરજને લગતા હતેલુક્ષી પ્રશ્નો- ૩૫ ગિુ

Page 9: DPSSC14/201516/4bhavnagardp.gujarat.gov.in/bhavnagar/images/DPSSC14_201516_4.pdf · 2 E: \BHARTI DPSSC Bharati 2015 -16 04 Fhw DPSSC14_201516_4.docx લs ખત ƫપધાગƚિક

9 E:\BHARTI\DPSSC\Bharati\2015-16\04-Fhw\DPSSC14_201516_4.docx

(૨) આ સ્પધાગત્િક પરીક્ષાિા ં ઉપર દર્ાગવ્યા મજુબના મવર્યોને આવરી લેતા હતેલુક્ષી પ્રશ્નોનુ ં ઉત્તરપત્ર

ઓ.એિ.આર. (ઓ્ટીકલ િાકગસ રીડીંગ) પધ્ધમત સ્વરુપનુ ંરહરેે્.

(૩) (i) લેણખત સ્પધાગત્િકપરીક્ષા Multiple Choice Question (MCQ ) અને Optical Mark Reader(OMR)

પધ્ધમતની રહરેે્. (ii) દરેક પ્રશ્નનો ૦૧ (એક) ગિુ રહરેે્. (iii) ઉિેદવારે બધા પ્રશ્નોના જવાબ આપવાના રહરેે્.

(iv) ખોટા જવાબ દીઠ, િેળવેલ ગિુિાથંી ૦.૩૦ ગિુ કિી કરવાિા ંઆવરે્,નેગેટીવ િાકીંગ લાગ ુપડરે્. (v)

દરેક પ્રશ્નના જવાબોિા ંએક મવકલ્પ "E" “Not attempted” રહરેે્, ઉિેદવાર કોઇ પ્રશ્નનો જવાબ આપવા ના

ઇચ્છતા હોય તો, આ મવકલ્પ પસદં કરી ર્કરે્ અને “Not attempted” મવકલ્પ પસદં કરવાના હકસ્સાિા ંનેગેટીવ

િાકીંગ લાગ ુપડરે્ નહીં. (vi) પ્રશ્નના આપેલા બધા મવકલ્પોિાથંી (E મવકલ્પ સહહત) કોઇ પિ મવકલ્પ પસદં નહીં

કરવાિા ંઆવે તો,િેળવેલ ગિુિાથંી ૦.૪૦ ગિુ કિી (નેગેટીવ િાકીંગ) કરવાિા ંઆવરે્.(vii) એક પ્રશ્નના

જવાબિા ંએક કરતા વધ ુ મવકલ્પો દર્ાગવેલ હોય કે છેકછાક કરેલ હોય તેવા પ્રત્યેક જવાબદીઠ િળવાપાત્ર ગિુ

િાથંી ૦.૬૦ ગિુ કિી (નેગેટીવ િાકીગ) કરવાિા ંઆવરે્.

(૪) સમિમત દ્વારા સ્પધાગત્િક પરીક્ષાની તારીખ મનયત થયેથી સમિમત દ્વારા મનયત કરાનાર પરીક્ષા સ્થળોએ

સભંમવત િે/ જૂન ૨૦૧૫ દરમ્યાન યોજવાિા ંઆવરે્ આ સ્પધાગત્િક લેણખત પરીક્ષાની તારીખિા,ં સિયિાં

અમનવાયગ સજંોગોને કારિે સમિમત દ્વારા ફેરફાર કરી ર્કરે્. ઉિેદવારોને આ અંગેની જાિ ઓનલાઇન અરજીિા ં

દર્ાગવેલ િોબાઇલ નબંર ઉપર “SMS” દ્વારા તેિજ વેબસાઇટ ઉપર અને અગ્રગણ્ય અખબારોિા ં જાહરેાત

પ્રમસધ્ધ કરીને જાિ કરવાિા ંઆવરે્. ત્યારબાદ ઉિેદવારોએ કોમ્્યટુર ઉપર OJAS ની વેબસાઇટ ઉપરથી

online કોલલેટર download કરીને મનયત સિયિયાગદાિા ંિેળવી લેવાના રહરેે્. જે િાટે ઉિેદવારોએ online

કોલલેટર િેળવવા કોમ્્યટુર ઉપર OJAS ની વેબસાઇટની મલુાકાત સતત લેવાની રહરેે્, અન્યથા ઉિેદવાર

જવાબદાર રહરેે્.

આ સવંગગની જે તે જીલ્લાની ખાલી જગ્યાઓ ભરવા િાટે જે તે જીલ્લા પચંાયત સેવા પસદંગી સમિમત

દ્વારા અલગ અલગ જાહરેાત ઓનલાઇન OJAS પર આપવાિા ંઆવરે્. પરંત ુઆ સવંગગની લેણખત સ્પધાગત્િક

પરીક્ષા દરેક જીલ્લા િાટેની એક જ હદવસે અને એક સિયે જે તે જજલ્લા પચંાયત સેવા પસદંગી સમિમત દ્વારા

લેવાિા ંઆવરે્. ઉિેદવાર જે જીલ્લાિા ંઅરજી કરરે્ તે જ જીલ્લાની ખાલી જગ્યા ઓ િાટે ઉિેદવારી કરેલી

ગિારે્. અને તેજ જીલ્લાના પરીક્ષા કેન્ર ખાતે લેણખત સ્પધાગત્િક પરીક્ષા આપવાની રહરેે્. જે ધ્યાને લઇ

ઉિેદવારોએ પોતાની પસદંગીના જીલ્લાિા ંઅરજી કરે તે સલાહ ભયુગ રહરેે્.

(૫) સરકારશ્રીના સાિાન્ય વહીવટ મવભાગના પરીપત્ર ક્રિાકંઃ- પવસ/૧૦૨૦૦૩/૯૦૦/ગ-૪ તા ૨૩-૭-૨૦૦૪ની

જોગવાઇઓ ધ્યાને લઇ સાિાન્ય કેટેગરીના ઉિેદવારોને જે વયિયાગદાના અને ગિુવતા(િેરીટ) ના ધોરિ લાગ ુ

પાડવાિા ં આવ્યા હોય તે જ ધોરિે પસદંગી પાિેલ હોય એવા અનસુણુચત જામત, અનસુણુચત જન જામત,

સાિાજીક રૈ્ક્ષણિક પછાત વગગના ઉિેદવારો ને સાિાન્ય કેટેગરી (ણબનઅનાિત) ની જગ્યા સાિે જ સરભર

કરવાિા ંઆવરે્. અનાિત કેટેગરીની કોઇ જગ્યા ભરવાની ન હોઇ ઉપલી વયિયાગદાિા ંછુટછાટ િેળવીને

અનસુણુચત જામત,અનસુણુચત જન જામત, સાિાજીક રૈ્ક્ષણિક પછાત વગગના ઉિેદવારોને જે તે અનાિત

કેટેગરીની જગ્યા સાિે પસદં કરવાિા ંઆવરે્ નહીં.

Page 10: DPSSC14/201516/4bhavnagardp.gujarat.gov.in/bhavnagar/images/DPSSC14_201516_4.pdf · 2 E: \BHARTI DPSSC Bharati 2015 -16 04 Fhw DPSSC14_201516_4.docx લs ખત ƫપધાગƚિક

10 E:\BHARTI\DPSSC\Bharati\2015-16\04-Fhw\DPSSC14_201516_4.docx

(૬) સાિાન્ય વહીવટ મવભાગના તા.રર/૫/૧૯૯૭ ના ઠરાવ ક્રિાકં: સીઆરઆર/૧૦૯૬/રર૧૩/ગ (ર) િા ં

મનદેમર્ત પ્રવતગિાન મનયિો અનસુાર મવધવા િહહલા ઉિેદવારો િાટે ૫સદંગીિા ંઅગ્રતા આ૫વા િાટે તેિને

િળેલ કુલ ગિુના ૫ (પાચં) ટકા ગિુ ઉિેરી આ૫વાિા ંઆવરે્. ૫રંત ુતેઓએ મનિણ ૂકં સિયે પનુઃલગ્ન કરેલ

ન હોવા જોઈએ. ઉ૫રાતં, સમિમત/ મનિણુકં સત્તામધકારી િાંગે ત્યારે તેના તિાિ પરુાવા સમિમતને અસલિા ંરજૂ

કરવાના રહરેે્.

(૭) િાન્ય રિતગિતની િાન્ય સ્પધાગઓિા ં મવજેતા થયા હોવાના મનયત નમનુાના પ્રિાિપત્ર ધરાવતા

ઉિેદવારે સરકારશ્રીના સાિાનય વહીવટ મવભાગના તા.ર૫/ર/૧૯૮૦ ના ઠરાવ ક્રિાકં: સીઆરઆર/ ૧૦૭૭/

ર૬૬૦/ ગર તથા તા.૧/૮/૧૯૯૦ ના ઠરાવ ક્રિાંક: સીઆરઆર/ ૧૧૮૮/ ૩૬૪૪/ ગર િા ંમનયત કયાગ મજુબના

સત્તામધકારી પાસેથી મનયત નમનૂાિા ંિેળવેલ જરૂરી પ્રિાિ૫ત્ર સમિમતિાગેં ત્યારે રજૂ કરવાનુ ંરહરેે્. આવ ુ

પ્રિાિપત્ર ધરાવનાર ઉિેદવાર જ રિતના વધારાના િળવાપાત્ર ગિુ િાટે હક્કદાર થરે્. Sportsિા ંઅરજી

કરનાર ઉિેદવાર જો સમિમત િાગેં ત્યારે ઉકત ઠરાવથી મનયત નમનુાિા ંઠરાવેલ આવુ ંપ્રિાિપત્ર રજૂ નહીં

કરી ર્કે તો આવા ઉિેદવારને Sports ના ગિુ િળવાપાત્ર થરે્ નહીં.

(૮) સમિમત દ્વારા સરકારશ્રીના પચંાયત ગ્રાિ ગહૃ મનિાગિ અને ગ્રાિ મવકાસ મવભાગના જાહરેનાિા ક્રિાકંઃ-

કેપી/૧૧ ઓફ ૨૦૧૨/૧૦૨૦૦૯/૧૯૭૬/ડી તા ૧૭/૪/૨૦૧૨ થી ઠરાવેલ ગજુરાત પચંાયત સેવા (વગગ-૩)

ભરતી (પરીક્ષા) મનયિો ૨૦૧૨ અને જે તે સવંગગના ભરતી મનયિો તેિજ મવમવધ અનાિત કેટેગરીને લગતા

ઠરાવો તેિજ મવધવા તેિજ િાન્ય રિતગિતના િાન્ય પ્રિાિપત્રો ધરાવતા ઉિેદવારોને િળવાપાત્ર

વધારાના ગિુને લગતી જોગવાઇઓ ધ્યાને લઇને ઓનલાઇન અરજી અન્વયે આ સ્પધાગત્િક લેણખત પરીક્ષાિાં

હાજર રહલે ઉિેદવારે િેળવેલ ગિુ અને ઓનલાઇન અરજીિા ંદર્ાગવેલ મવગતોને આધારે તિાિ ઉિેદવારોનુ ં

િેરીટ લીસ્ટ તૈયાર કરીને જે તે કેટેગરીિા ંઉપલબધ ખાલી જગ્યાના પ્રિાિિા ંકેટેગરીવાઇઝ િેરીટ ક્રિાનસુાર

આ સવંગગની કાિચલાઉ (Provisional) પસદંગી યાદી તૈયાર કરવાિા ંઆવરે્, તેિજ કેટેગરીવાઇઝ િેરીટ

આધારે તૈયાર થયેલ કાિચલાઉ (Provisional)પસદંગી યાદીિા ં સ્થાન પાિેલ ઉિેદવારોને સરકારશ્રીના

પચંાયત ગ્રાિ ગહૃ મનિાગિ અને ગ્રાિ મવકાસ મવભાગના તા ૧૭-૪-૨૦૧૨ ના નોટીફીકેર્ન ન.ં કેપી/૧૧ ઓફ

૨૦૧૨/ પીઆરઆર/૧૦૨૦૦૯/૧૯૭૬/ડી ની જોગવાઇ મજુબ પ્રિાિપત્ર ચકાસિી િાટે ઉપસ્સ્થત રહવેા

જિાવવાિા ંઆવરે્ અને ચકાસિીના અંતે મનિણુકં િેળવવાને પાત્ર જિાયેલ ઉિેદવારોની આખરી પસદંગી

યાદી બહાર પાડવાિા ંઆવરે્

(૯) આ જાહરેાત અન્વયે આખરી પસદંગી યાદીિા ંપસદં પાિેલ ઉિેદવાર જો હાજર ન થાય તેવા સજંોગોિા ંજે

તે કેટેગરીની ખાલી પડેલ જગ્યા સરકારશ્રીના પચંાયત મવભાગના જાહરેનાિા ક્રિાંકઃ- કેપી/૧૧ ઓફ

૨૦૧૨/૧૦૨૦૦૯/૧૯૭૬/ડી તા ૧૭-૪-૨૦૧૨ ના મનયિ-૧૧ અન્વયે વધારાની યાદી પ્રમસધ્ધ કરીને ભરવાિાં

આવરે્.

(૧૦) જે જજલ્લાનુ ંમવભાજન થયેલ છે તે જજલ્લાિા ંમળુ જજલ્લા પચંાયતે નવરણચત જજલ્લા પચંાયતિા ં ખાલી

જગ્યાના પ્રિાિ ધ્યાને લઇ પસદંગી પાિેલ ઉિેદવારને નવરણચત જજલ્લાિા ં મનિણુકં િાટે મળુ જજલ્લા

પચંાયત દ્વારા ફાળવિી કરવાિા ંઆવરે્. તે ઉિેદવારોને બધંનકતાગ રહરેે્ અને આ બાબતે ઉિેદવાર કોઇ હકક

દાવો કે વાધંા કે તકરાર કરી ર્કરે્ નહી.

Page 11: DPSSC14/201516/4bhavnagardp.gujarat.gov.in/bhavnagar/images/DPSSC14_201516_4.pdf · 2 E: \BHARTI DPSSC Bharati 2015 -16 04 Fhw DPSSC14_201516_4.docx લs ખત ƫપધાગƚિક

11 E:\BHARTI\DPSSC\Bharati\2015-16\04-Fhw\DPSSC14_201516_4.docx

૧૨. અગત્યની ર્રતો :-

(૧) રૈ્ક્ષણિક લાયકાત, કોમ્્યટુરની જાિકારી, ઉંિર, જામત (કેટેગરી-SC, ST, SEBC), સ્પોટગસ, ર્ારીહરક

અર્કતતા, અને અન્ય બાબતોના ઉિેદવાર પાસેના અસલ પ્રિાિપત્રોને આધારે ઓનલાઇન અરજીિા ંભરેલ

મવગતો સિગ્ર ભરતી પ્રહક્રયા િાટે આખરી ગિવાિા ં આવરે્. ઓનલાઇન અરજીિા ં દર્ાગવેલ મવગતોના

સિથગનિા ંપ્રિાિપત્રો અને પરુાવાઓ સમિમત િાગેં ત્યારે ઉિેદવારે અસલિા ં (ઝેરોક્ષ નકલો સહીત) રજુ

કરવાના રહરેે્. એવા પરુાવા રજુ નહીં કરી ર્કનાર ઉિેદવારનુ ંઅરજી૫ત્રક જે - તે તબકકેથી ‘‘રદ’’ કરવાપાત્ર

થરે્.અને તેવા ઉિેદવારની પસદંગી/મનિણુકં ‘‘રદ’’ કરવાિા ંઆવરે્.

(૨) અરજદારે અરજી૫ત્રિા ંદર્ાગવેલ કેટેગરી (જામત) િા ંપાછળથી કેટેગરી બદલવાની રજૂઆત ગ્રાહ્ય રાખવાિા ં

આવરે્ નહીં. ઓનલાઇન અરજીિા ંઉિેદવારે દર્ાગવેલી કેટેગરી અને ઉિેદવારની ખરેખર કેટેગરીિા ંતફાવત

િાલિૂ પડરે્ તો, તેવી અરજી જે તે તબકકે રદ કરવાપાત્ર થરે્. અને તેવા ઉિેદવારની પસદંગી/મનિણુકં ‘‘રદ’’

કરવાિા ંઆવરે્.

(૩) ફીકસ ૫ગારથી લાયક ઉિેદવારને ૫ (પાચં) વર્ગના ંઅજિાયર્ી ધોરિે આ સવંગગની જગ્યા ઉ૫ર મનિણ ૂકં

સત્તામધકારી દ્વારા કરાર આધારીત મનિણ ૂકં આ્યેથી આ જગ્યાના ભરતી મનયિો, ખાતાકીય ૫રીક્ષા મનયિો,

કોમ્્યટુર કૌર્લ્ય ૫રીક્ષા મનયિો-ર૦૦૬ તથા પવૂગ સેવા તાલીિ અને તાલીિાન્ત ૫રીક્ષાના ં મનયિો મજુબ

મનયત ૫રીક્ષાઓ આ મનયત કરારના સિયગાળા દરમ્યાન સરકારશ્રીના તે અંગેના પ્રવતગિાન મનયિાનસુાર

પાસ કરવાની રહરેે્.

(૪) ઉિેદવાર પોતે આ સવંગગની િેરીટ યાદી/પસદંગીયાદીિા ંસિામવષ્ટ્ટ થવા િાત્રથી સબંમંધત જગ્યા ઉ૫ર

મનિણ ૂકં િેળવવાનો દાવો કરવાને હકકદાર થરે્ નહહ. મનિણ ૂકં કરનાર સત્તામધકારીને પોતાને એવી ખાતરી

થાય કે, જાહરે સેવા િાટે તે ગજુરાત પચંાયત સેવા વગીકરિ અને ભરતી (સાિાન્ય) મનયિો – ૧૯૯૮ અને જે

તે સવંગગની ભરતી અંગેના પ્રવતગિાન મનયિોથી ઠરાવેલ મનયિાનસુાર ઉિેદવાર યોગ્ય જિાતા નથી, તો જે તે

તબકે્ક આવા ઉિેદવારને તેિની મનિણ ૂકં ‘રદ’ કરીને ૫ડતા મકૂી ર્કારે્. મનિણ ૂકં બાબતે તેઓનો મનિગય

આખરી ગિારે્.

(૫) આ ભરતી પ્રહક્રયા આ સવંગગના પ્રવતગિાન ભરતી મનયિો અને પરીક્ષા મનયિોને સપંિૂગ૫િે આમધન રહરેે્.

(૬) આ જાહરેાત કોઈ ૫િ કારિોસર રદ કરવાની કે તેિા ં ફેરફાર કરવાની આવશયકતા ઉભી થરે્ તો, તેિ

કરવાનો સમિમતને સપંિૂગ હકક/ અમધકાર રહરેે્ અને સમિમત આ િાટે કારિો આ૫વા બધંાયેલ રહરેે્ નહી. તેિજ

તેવા સજંોગોિા ંભરેલ અરજી રદ થયેલી ગિારે્ અને ૫રીક્ષા ફી ૫રત િળવાપાત્ર થરે્ નહી

(૭) આખરી ૫સદંગી પાિેલ ઉિેદવાર મનિણ ૂકં સત્તામધકારી ઠરાવે તે ર્રતોને આમધન મનિણ ૂકં િેળવવાને પાત્ર

ઠરરે્.

(૮) નીચે દર્ાગવ્યા મજુબની અરજીઓ રદ કરવાિા ંઆવરે્.(આ યાદી િાત્ર ઉદાહરિ સ્ વરૂપે છે. જે સપંિૂગ નથી)

(૧) ઓનલાઇન મસુદા મજુબ અરજી કરેલ ન હોય,

(ર) અરજીિા ંદર્ાગવેલ મવગતો અધરૂી કે અસગંત હોય,

(૩) અરજીિા ંઉિેદવારે સહી કે પાસપોટગ સાઇઝનો ફોટો અપલોડ કરેલ ન હોય,

(૪) અરજી ફેકસ થી, ઇ-િેલ થી અથવા પોસ્ ટથી િોકલાવેલ હોય,

Page 12: DPSSC14/201516/4bhavnagardp.gujarat.gov.in/bhavnagar/images/DPSSC14_201516_4.pdf · 2 E: \BHARTI DPSSC Bharati 2015 -16 04 Fhw DPSSC14_201516_4.docx લs ખત ƫપધાગƚિક

12 E:\BHARTI\DPSSC\Bharati\2015-16\04-Fhw\DPSSC14_201516_4.docx

(૫) ણબનઅનાિત વગગના ઉિેદવારે પરેૂપરૂી ફી ન ભરેલ હોય,

(૬) અનસુણૂચત જામત, અનસુણુચત જન જામત, સાિાજીક રૈ્ક્ષણિક પછાત વગગ, ર્ારીહરક અર્કતતા

ધરાવતા ઉિેદવાર તેઓની કેટેગરી અંગેન ુમનયત પ્રિાિ૫ત્ર ધરાવતા ન હોય,

(૭) સાિાજીક રૈ્ક્ષણિક પછાત વગગના ઉિેદવાર જાહરેાતિા ંદર્ાગવેલ સિયગાળાનુ ંઉન્નત વગગિાં

સિાવેર્ થતો ના હોવા અંગેનુ ંરાજય સરકારની સેવાઓ િાટેનુ ં(નોન-હક્રમિલીયર) પ્રિાિ૫ત્ર

પહરમર્ષ્ટ્ટ-(ક) (ગજુરાતીિા)ં રાજયસરકાર િાટેનુ ંધરાવતા ન હોય,

૧૩. સાિાન્ય સચુનાઓઃ-

(૧) અનાિત કક્ષાના ઉિેદવારો િાટે જાહરેાતિા ંઅનાિત જગ્યાઓ દર્ાગવેલ ન હોય ત્યા આવા ઉિેદવારો

ણબનઅનાિત જગ્યા િાટે અરજી કરી ર્કરે્ અને તેને ણબનઅનાિતના વયિયાગદાને લગતા ધોરિો લાગ ુ

પડરે્.પરંત ુતેઓએ પરીક્ષા ફી ભરવાની રહરેે્ નહી.

(ર) ઉિેદવાર અરજી૫ત્રકિા ંજે ફોટો upload કરે, તેની પાસપોટગ સાઈઝના ફોટાની એક કરતા ંવધ ુકોપીઓ

પોતાની પાસે રાખવાની રહરેે્. ૫રીક્ષા સિયે હાજરી૫ત્રકિા ંતે જ ફોટો લગાવવાનો રહરેે્ તેિજ સમિમત િાગેં

ત્યારે તેવો જ ફોટો રજૂ કરવાનો રહરેે્.

(૩) ઉિેદવાર અરજી૫ત્રક ભરતી વખતે જે િોબાઈલ નબંર દર્ાગવે તે નબંર ચાલ ુજ રાખવો. ભમવષ્ટ્યિા ંસમિમત

તરફથી આ પરીક્ષાને સબમંધત ૫રીક્ષાલક્ષી સચૂનાઓ ઉિેદવારને આ દર્ાગવેલ નબંરના િોબાઈલ ૫ર SMS

થી િોકલવાિા ંઆવરે્ તેથી અરજીિા ંદર્ાગવેલ િોબાઈલ નબંર બદલવો નહી.

(૪) સરકારશ્રીના પચંાયત મવભાગની વેબસાઇટ http://panchayat.gujarat.gov.in મનયમિતપિે જોતા રહવેા

ઉિેદવારોને ખાસ સચૂના આપવાિા ંઆવે છે.

(પ) જીલ્લા પચંાયત સેવા પસદંગી સમિમત જે કોઈ ઉિેદવારને-

1. તેને ઉિેદવારી િાટે કોઈ૫િ પ્રકારે ટેકો િેળવવા િાટે એટલે કે સમિમતના અઘ્યક્ષ, સભ્ય અથવા કોઈ

અમધકારી ૫ર પ્રત્યક્ષ કે ૫રોક્ષ લાગવગ લગાડવાનો પ્રયાસ કરવા િાટે,

2. બીજાનુ ંનાિ ધારિ કરવા િાટે,

3. બીજા પાસે પોતાનુ ંનાિ ધારિ કરાવવા િાટે,

4. બનાવટી ખોટા દસ્તાવેજો અથવા જેની સાથે ચેડા કરવાિા ંઆવ્યા હોય તેવા દસ્તાવેજો સાદર

કરવા અથવા ગેરરીમત આચરવા િાટે,

5. યથાથગ અથવા ખોટા અથવા િહત્વની િાહહતી છુપાવતા હોય તેવા મનવેદનો કરવા િાટે,

6. ૫રીક્ષા િાટે તેની ઉિેદવારીના સબંધંિા ંઅન્ય કોઈ અમનયમિત અથવા અયોગ્ય સાધનનો આશ્રય

લેવા િાટે,

7. ૫રીક્ષા દરમ્યાન ગેરવ્યાજબી સાધનોનો ઉ૫યોગ કરવા િાટે એટલે કે અન્ય ઉિેદવારની

ઉત્તરવહીિાથંી નકલ કરવા, પસુ્તક, ગાઈડ, કા૫લી કે તેવા કોઈ૫િ છાપેલા કે હસ્તણલણખત

સાહહત્યની િદદથી અથવા વાતચીત દ્વારા નકલ કરવા કે ઉિેદવારને નકલ કરાવવાની

ગેરરીમતઓ પૈકી કોઈ૫િ ગેરરીમત આચરવા િાટે,

8. લખાિોિા ંઅશ્શલલ ભાર્ા અથવા બીભત્સ બાબત સહહતની અપ્રસ્તતુ બાબત લખવા િાટે,

Page 13: DPSSC14/201516/4bhavnagardp.gujarat.gov.in/bhavnagar/images/DPSSC14_201516_4.pdf · 2 E: \BHARTI DPSSC Bharati 2015 -16 04 Fhw DPSSC14_201516_4.docx લs ખત ƫપધાગƚિક

13 E:\BHARTI\DPSSC\Bharati\2015-16\04-Fhw\DPSSC14_201516_4.docx

9. OMR ઉત્તરપત્રિા ંપોતાની ઓળખસચૂક કોઇપિ પ્રકારની મનર્ાની, લખાિ, આલ્ફાબેટ, ણચહ્ન કે

જેનાથી ઓળખ પ્રસ્થામપત થાય તેવા પ્રયાસ કરવા િાટે,

10. ૫રીક્ષા ખડંિા ંઅન્ય કોઈ રીતે ગેરવતગણ ૂકં કરવા િાટે, અથવા

11. ૫રીક્ષાના સચંાલન કરવા િાટે સમિમતએ રોકેલા સ્ટાફને સીધી કે આડકતરી રીતે હરેાન કરવા

અથવા ર્ારીહરક રીતે ઈજા કરવા િાટે,અથવા

12. પવૂગવતી ખડંોિાં મનહદિષ્ટ્ટ કરેલા તિાિ અથવા કોઈ૫િ કતૃ્ય કરવાનો પ્રયત્ન કરવા િાટે અથવા

આવા પ્રસગેં િદદગારી કરવા િાટે, અથવા

13. ૫રીક્ષા િાટે તેને ૫રવાનગી આ૫તા તેના પ્રવેર્૫ત્રિા ંઆ૫વાિા ંઆવેલી કોઈ૫િ સચુનાનો ભગં

કરવા િાટે દોર્મત ઠયાગ હોય તો અથવા દોમર્ત હોવાનુ ંજાહરે કયુગ હોય

14. તો ઉપરાતં ઉપરોકત 1 થી 13 હકસ્સાઓિા ં તે ફોજદારી કાયગવાહીને પાત્ર થવા ઉ૫રાતં - (ક)

સમિમત, તે જે ૫રીક્ષાનો ઉિેદવાર હોય તે ૫રીક્ષાિાથંી ગેરલાયક ઠરાવી ર્કરે્, અથવા (ખ) (૧)

સમિમત, સીધી ૫સદંગી િાટે લેવાની કોઈ૫િ ૫રીક્ષાિા ં બેસવાિાંથી અથવા કોઈ૫િ રૂબરૂ

મલુાકાતિાથંી, અથવા (ર) રાજય સરકાર, પોતાના હઠેળની કોઈ૫િ નોકરીિાથંી કાયિી રીતે

અથવા મનહદષ્ટ્ટ મદુત િાટે ગેરલાયક / બાકાત કરી ર્કરે્.

15. ગજુરાત જાહરે સેવા આયોગ કે અન્ ય જાહરે સેવા આયોગ અથવા અન્ ય સરકારી/અધગ સરકારી/સરકાર

હસ્તકની સસં્ થાઓ દ્વારા ઉિેદવાર કયારેય પિ ગેરલાયક ઠરાવેલ હોય અને ગેરલાયકાતનો સિય

ચાલ ુહરે્ તો આવા ઉિેદવારની અરજી આપોઆપ રદ થવાને પાત્ર બનરે્.

૧૪. ખાસ નોધઃ-

પ્રસ્તતુ જાહરેાત સબધંી નીચે દર્ાગવેલ સરકારી ઠરાવો પચંાયત મવભાગની વેબ સાઇટ

http://panchayat.gujarat.gov.in ઉપર ઉપલબધ છે.

રિત ગિત/ સ્પોટગસને લગતા ઠરાવઃ-

સાિાન્ય વહીવટ મવભાગના ઠરાવ ન.ંસીઆરઆર/૧૦૭૭/૨૬૬૦/ગ-ર તા ૨૫-૨-૧૯૮૦

સાિાન્ય વહીવટ મવભાગના પરીપત્ર ન.ંસીઆરઆર/૧૧૮૨/૧૧/ગ-ર તા ૧૦-૫-૧૯૮૨

સાિાન્ય વહીવટ મવભાગના ઠરાવ ન.ંસીઆરઆર/૧૧૮૮/૩૬૪૪/ગ-ર તા ૧-૮-૧૯૯૦

પચંાયત અને ગ્રાિ ગહૃ મનિાગિ મવભાગના ઠરાવ ક્રિાકં પીઆરઆર-૧૦૯૦-૧૭૬૪/ડ તા.૩-૩-૯૨

સાિાન્ય વહીવટ મવભાગના ઠરાવ ક્રિાકંઃ- સીઆરઆર/૧૦૨૦૧૩/૨૪૨૭૯૨/ગ-ર તા ૨૧-૨-૨૦૧૪

ર્ારીરીક અર્કતતાઃ-

પચંાયત ગ્રાિ ગહૃ મનિાગિ અને ગ્રાિ મવકાસ મવભાગના ઠરાવ ક્રિાકંઃ- અપગ/ ૧૦૨૦૧૩/ ૧૮૯૦/ ખ

તા ૬-૧-૨૦૧૪

પચંાયત ગ્રાિ ગહૃ મનિાગિ અને ગ્રાિ મવકાસ મવભાગના ઠરાવ ક્રિાકંઃ- પસિ/૧૦૯૪/૭૩૬/ડ તા.૧૧-

૪-૧૯૯૭

પચંાયત ગ્રાિ ગહૃ મનિાગિ અને ગ્રાિ મવકાસ મવભાગના ઠરાવ ક્રિાકંઃ- પસિ/૧૦૯૪/૭૩૬/ડ તા.૨૯-

૧-૯૯

Page 14: DPSSC14/201516/4bhavnagardp.gujarat.gov.in/bhavnagar/images/DPSSC14_201516_4.pdf · 2 E: \BHARTI DPSSC Bharati 2015 -16 04 Fhw DPSSC14_201516_4.docx લs ખત ƫપધાગƚિક

14 E:\BHARTI\DPSSC\Bharati\2015-16\04-Fhw\DPSSC14_201516_4.docx

સાિાન્ય વહીવટ મવભાગના નોટીફીકેર્ન ન.ં જીએસ/ ૨૦૦૦/ ૪/ સીઆરઆર/ ૧૦૯૪/૧૬૫૪/ ગ-ર

તા ૧૯-૨-૨૦૦૦

સાિાન્ય વહીવટ મવભાગના ઠરાવ ક્રિાકંઃ- સીઆરઆર/ ૧૦૨૦૦૦/ જી.ઓ.આઇ/ ૭/ ગ-ર તા.૧૫-૨-

૨૦૦૧

સાિાન્ય વહીવટ મવભાગના ઠરાવ ક્રિાકંઃ- સીઆરઆર/ ૧૦૨૦૦૦/ જીઓઆઇ/ ૭/ ગ-ર તા.૪-૫-

૨૦૦૨

સાિાન્ય વહીવટ મવભાગના પરીપત્ર ક્રિાકંઃ- પરચ/૧૦૨૦૦૮/૪૬૯૫૪૦/ગ-ર તા.૧-૧૨-૨૦૦૮

સાિાજીક ન્યાય અને અમધકારીતા મવભાગના ઠરાવ ક્રિાકંઃ- અપગ/ ૧૦૨૦૧૦/ ૩૩૭/ છ-૧ તા ૩૦-

૧૨-૨૦૧૦

િહહલા અનાિતઃ-

સાિાન્ય વહીવટ મવભાગના પરીપત્ર ક્રિાકંઃ- સીઆરઆર/૧૦૯૬/૨૨૧૩/ગ-ર તા ૨૨-૫-૧૯૯૭

સાિાન્ય વહીવટ મવભાગના ઠરાવ ક્રિાકંઃ- સીઆરઆર/૧૦૯૬/૨૨૧૩/ગ-ર તા ૨૬-૮-૯૭

ફીકસ પગાર ધોરિઃ-

સાિાન્ય વહીવટ મવભાગના ંઠરાવ ક્રિાકંઃસીઆરઆર/૧૧૨૦૦૮/૪૩૩/૭૧૭/ગ-પ તા.૪-૬-૨૦૦૯

નાિા ંમવભાગના ંઠરાવ ક્રિાકં-ખરચ-૨૦૦૨/૫૭/ઝ/૧ તા.૨૯-૪-૨૦૧૦

નાિા ંમવભાગના ંઠરાવ ક્રિાકં-ખરચ-૨૦૦૨/૫૭(પાટગ -૨)ઝ/૧ તા.૦૬-૧૦-૨૦૧૧

નાિા મવભાગના ઠરાવ ક્રિાકંઃ-ખરચ/૨૦૦૨/૫૭/પાટગ -ર/ઝ-૧ તા ૨૦-૧૦-૨૦૧૪

ભરતી અને પરીક્ષા મનયિો ૨૦૧૨

પચંાયત ગ્રાિ ગહૃ મનિાગિ અને ગ્રાિ મવકાસ મવભાગના જાહરેનાિા ક્રિાકંઃ- કેપી/૧૧ ઓફ

૨૦૧૨/પીઆરઆર/૧૦૨૦૦૯/૧૯૭૬/ડી તા ૧૭-૪-૨૦૧૨

વગીકરિ અને ભરતી મનયિોઃ-

ગજુરાત પચંાયત સેવા વગીકરિ અને ભરતી મનયિો(સાિાન્ય) ૧૯૯૮

અગત્યના ઠરાવોઃ-

સાિાન્ય વહીવટ મવભાગના પરીપત્ર ક્રિાંકઃ-પવસ/૧૦૨૦૦૩/૯૦૦/ગ-૪ તા ૨૩-૭-૨૦૦૪

કોમ્્યટુર જાિકારી અંગેના ઠરાવઃ-

સાિાન્ય વહીવટ મવભાગના ઠરાવ ક્રિાકંઃ-સીઆરઆર/૧૦/૨૦૦૭/૧૨૦૩૨૦/ગ- પ તા.૧૩-૮-૨૦૦૮

વયિયાગદાઃ-

પચંાયત ગ્રાિ ગહૃ મનિાગિ અને ગ્રાિ મવકાસ મવભાગનાં જાહરેનાિા ક્રિાંકઃકેપી-૦૫/૨૦૧૩/

પીઆરઆર - ૧૧૯૬/૧/ડી તા.૧૫-૪-૨૦૧૩

ફીિેલ હલે્થ વકગર સવંગગના ભરતી મનયિઃ

પચંાયત ગ્રાિ ગહૃ મનિાગિ અને ગ્રાિ મવકાસ મવભાગનાં જાહરેનાિા ક્રિાંકઃકેપી-૧/૨૦૦૬/

પીઆરઆર/ ૧૧૯૪/ ૬૬, તા. ૨૩-૧-૨૦૦૬

Page 15: DPSSC14/201516/4bhavnagardp.gujarat.gov.in/bhavnagar/images/DPSSC14_201516_4.pdf · 2 E: \BHARTI DPSSC Bharati 2015 -16 04 Fhw DPSSC14_201516_4.docx લs ખત ƫપધાગƚિક

15 E:\BHARTI\DPSSC\Bharati\2015-16\04-Fhw\DPSSC14_201516_4.docx

સાિાજીક રૈ્ક્ષણિક પછાત વગગના ઉિેદવારો િાટેઃ-

સિાજ કલ્યાિ મવભાગના તા ૬-૨-૯૬ ના ઠરાવ ક્રિાંકઃ- સર્પ/૧૪૯૪/૯૫૯/અ

સાિાજીક ન્યાય અને અમધકારીતા મવભાગના પહરપત્ર ક્રિાકં : સર્પ/૧૪૯૪/૯૫૯/અ તા. ૮-

૬-૯૯.

સાિાજીક ન્યાય અને અમધકારીતા મવભાગના ઠરાવક્રિાકં : સર્પ/૧૧૯૮/િ.૨૩૮/અ તા. ૨૮-૧૨-

૨૦૦૧.

સાિાજીક ન્યાય અને અમધકારીતા મવભાગના ઠરાવક્રિા ંસર્પ/૧૧/૨૦૦૯/૨૯૭૩૬૮/અ તા. ૯-૮-

૨૦૧૨.

સાિાજીક ન્યાય અને અમધકારીતા મવભાગના ઠરાવક્રિાકં સર્પ/૧૨૨૦૧૩/૩૯૯૮૯/અ તા. ૧-૩-

૨૦૧૪.

તારીખ :- ૦૮/૦૫/૨૦૧૫

સ્થળ :- ભાવનગર

સણચવ

જજલ્લા પચંાયત સેવા ૫સદંગી સમિમત,

જજલ્લા પચંાયત ભાવનગર

Page 16: DPSSC14/201516/4bhavnagardp.gujarat.gov.in/bhavnagar/images/DPSSC14_201516_4.pdf · 2 E: \BHARTI DPSSC Bharati 2015 -16 04 Fhw DPSSC14_201516_4.docx લs ખત ƫપધાગƚિક

16 E:\BHARTI\DPSSC\Bharati\2015-16\04-Fhw\DPSSC14_201516_4.docx

જજલ્લા પચંાયત સેવા પસદંગી સમિમત

જજલ્લોઃ- ભાવનગર

૧.જાહરેાત ક્રિાકંઃ……………………………

ર. અરજી કરેલ જગ્યાનુ ંનાિઃ......................... 3.અરજી ક્રિાકંઃ ૪.અરજી સ્વીકારવાની છેલ્લી તારીખઃ …………………………

ઉિેદવારની િાહહતી ઉિેદવારની સહી ............................................................................................................................. .............................

ઉિેદવારનુ ંનાિઃ Surname First name

Father/Husband‘s Name

િાતાનુ ંનાિઃ Mother‘s Name

હાલનુ ંસરનામઃુ કાયિી સરનામઃુ જીલ્લોઃ જીલ્લોઃ રાજયઃ નાગહરકત્વઃ Gender: male/female Marital Status:

Widow:.Yes/No, If remarried Yes/No

Category-Caste

જન્િતારીખઃ Basic Computer Knowledge or any other equivalent exam. Passed:

રાજયસરકારની સેવાઓ િાટે ઇસ્ય ુકરેલ પહરમર્ષ્ટ્ટ-(ક) ગજુરાતીિા ંNon-Creamy Layer Certificate No: Non-Creamy Layer Certificate Date:

Physical disabled: Apply as General Candidate: Mobile No: Email

Name of recognized Sports: Sports Detail (A) State/ Inter University/ National/International

(B) Rank (1st, 2nd, 3rd) (c) Winner Team

(D) Certificate issued by………………….(E) Certificate

Date:……………………..

Ex-service man:- (િાજી સૈમનક )

If Yes,Period of service as Ex-serviceman: Year Month

Ex-servicemen Identity Card No Issued by Jilla Sainik Board …………….

Date of Eaxm.Fee,Chalan ( )

જાિતા હોય તે ભાર્ાઓ હહન્દી ગજુરાતી

બોલી ર્કો/વાચંી ર્કો/લખી ર્કો

હા/ હા/ હા/ હા/ હા/ હા/

રૈ્ક્ષણિક લાયકાત

પાસ કરેલ પરીક્ષા િેળવેલ

ગિુના ટકા

કલાસ

પાસ કયાગન ુ ં વર્ગ

સસં્થા/યમુનવમસિટીનુ ંનાિ

પાસ કરેલ પરીક્ષાની મવગત

બાહંધેરીઃ હું, ..........................................આથી ખાતરીપવૂગક જાહરે કરુ છંુ કે ઉપર જિાવેલ મવગતો િારી જાિ મજુબ સાચી છે અને જો તેિા ંકોઇ

પિ મવગતો ખોટી હરે્ તો તે અંગે સમિમત સક્ષિ મનિણુકં સત્તામધકારીનો મનિગય અંમતિ રહરેે્ અને તે િને બધંનકતાગ છે. આ જાહરેાતિા ંદર્ાગવેલ તિાિ મનયિો, ર્રતો અને આ જગ્યાના ભરતી મનયિો િને કબલૂ છે.આ અંગે સમિમતનો મનિગય િાન્ય રહરેે્ તે િને બધંનકતાગ છે.

તારીખઃ ઉિેદવારની સહીઃ (૧૦ kb

પાસપોટગ સાઇઝનો ફોટોગ્રાફ

(૧૦ kb)

Page 17: DPSSC14/201516/4bhavnagardp.gujarat.gov.in/bhavnagar/images/DPSSC14_201516_4.pdf · 2 E: \BHARTI DPSSC Bharati 2015 -16 04 Fhw DPSSC14_201516_4.docx લs ખત ƫપધાગƚિક

17 E:\BHARTI\DPSSC\Bharati\2015-16\04-Fhw\DPSSC14_201516_4.docx

જીલ્લા પચંાયત સેવા પસદંગી સમિમત દ્વારા ફીિેલ હલે્થ વકગર (વગગ-૩) સવંગગની

જાહરેાત ક્રિાકંઃ DPSSC14/201516/4 નુ ંચેકલીસ્ટ

આ જગ્યા િાટેની વયિયાગદા તા ૬-૫-૨૦૧૫ ની સ્સ્થમતએઃ- ૧૮ વર્ગથી ઓછી અને ૪૦ વર્ગથી વધ ુઉંિરનો હોવો જોઇએ

નહી.

ક્રિ ઉિેદવારની જામત નીચેની તારીખો દરમ્યાન (બને્ન તારીખો સહીત) જન્િેલા

હોવા જોઇએ.

૧. િહહલાઓ (સાિાન્ય કેટેગરી)

(પ વર્ગ)

તા ૬-૫-૧૯૭૦ થી તા ૬-૫-૧૯૯૭

(બને્ન તારીખો સહહત)

૨. િહત્તિ ઉપલી વયિયાગદા તા ૬-૫-૧૯૭૦ ના રોજ કે તે પછી જન્િેલ હોવા જોઇરે્.

૩. લઘતુ્તિ વયિયાગદા તા ૬-૫-૧૯૯૭ ના રોજ કે તે પહલેા જન્િેલ હોવા જોઇરે્.

૪. પરીક્ષા ફીઃ-

(૧) ફકત ણબન અનાિત વગગ (સાિાન્ય)

કેટેગરીના ઉિેદવારો િાટે

(૧) ફોિગ ભરતી વખતે ‘‘ ણબન અનાિત’’ કેટેગરી સીલેક્ટ

કરી હોય (દર્ાગવી હોય) તેવા (PH કેટેગરી મસવાય) તિાિ

ઉિેદવારોએ પરીક્ષા ફી ભરવાની રહરેે્.

(૨) મળૂ ગજુરાતના અનાિત વગગના ઉિેદવારો,

ર્ારીહરક ખોડખાપંિ ધરાવતા ઉિેદવારો પરીક્ષા ફી

ભરવાની નથી.

(૨) અનાિત વગગ િાટે, ૪૦% કે તેથી વધ ુ

અર્કતતા ધરાવતા ઉિેદવાર િાટે

મવના મલૂ્યે