Aanandni_Khoj

  • Upload
    kartik

  • View
    218

  • Download
    0

Embed Size (px)

Citation preview

  • 8/19/2019 Aanandni_Khoj

    1/53

    આનદની ખોજ   http://govindmaru.wordpress.com 1 

    4th October, 2015

     

  • 8/19/2019 Aanandni_Khoj

    2/53

    આનદની ખોજ   http://govindmaru.wordpress.com 2 

    લન આનદલ ક અન ે વતાલ ક લલાન  ુ છ.ે કઈ અક

     ભશાવા તયપથી ભરેી ભમલાન બટેન  ુનાભ લન છ.ે દ:ખ અન ેવ ખ ઓચીતા ુ

    આલી શચ ેછ.ે વ ખ અન ેદ:ખ ફને લનભા ુસલીકાય છ;ે યત એથી વ ખી

    થલાન મન છડલા જ  લે નથી. વ ખી થલ  ુ એ મે ક ભન ષમન અધીકાય છ.ે

    લનભા ુભન ષમને વોથી લધાય  ે આનદ માય  ે ભ ેછ?ે માય  ે માય  ે ભાણવ ફી

     ભાટ   ેઘવાઈ છ   ટ   ેમાય  ે  ત ેવ ખની ટચ ય શમ છે. કભના કામદાભા ુઆણી ચાુચ

    બર ેન ડ  ફ;ે યત યામા ભન ષમ ભાટ   ેકળ ુ ક કયી છ   ટલાભા ુજ   ેયીત ા થામ

    એભા ુજ આણ ખય સલાથ યશેર છ.ે સલાથ એટર ેળ  ુ? ‘સલ’ન ‘અથ’ વભમ

    એ જ ખય સલાથ! –ગુણલંત ળાશ 

    ●●● 

    જ   ેતન ેઅમામ કય  ે ,

    તને ેત  ુભા આજ  .ે જ   ેતન ેતાનાથી લીખટ કય  ે , 

    તનેી વાથ ેભે કયજ  .ે 

    જ   ેતાયા મે ફયાઈ કય  ે , 

    તનેા મ ેત  ુબરાઈ કયજ   ે

    અન ેશભળેા ુવમ ફરજ  ,ે 

     છી બર ેત ેતાયી લી જત  ુશમ. 

    Faith is the name 

    શયીક  ૃ ષણ એોવસ ા. રી.

    વુયત DIMOND JEWELLERY 

  • 8/19/2019 Aanandni_Khoj

    3/53

    આનદની ખોજ   http://govindmaru.wordpress.com 3 

    (A page from a printed book)

    ‘આનદની ખજ’ 

    ♦રે ખક : ળળીકાત ળાશ♦ 

    © કાળકના

    ●રે ખક– કાળક● 

    ડૉ. ળળીકાત ળાશ 35, આલીષકાય ય શાઉવ, તાડલાડી, યાુદેય યડ,

    વયત – 395 009

    વક  : 0261-2776011  ભફાઈર : 9825233110

    ● ભમ● 

    લાચકન ે‘આનદની ખજ’ ભા ુઆનદ વાુ ડ ેત.ે. 

    ♦ ભક♦ 

     વેીલ ીટગ ેવ ળીલયાભ ડાગની ગરી, ખટદયા ઈડસટ

       ીમર એસટ  ટે, ખટદયા,

    વયત – 395002 પન : 0261-263 1700

     થભ આલૃ ી : 3000 નકર 

    ીતીમ આલૃ ી : 8000 નકર 

  • 8/19/2019 Aanandni_Khoj

    4/53

    આનદની ખોજ   http://govindmaru.wordpress.com 4 

    (A page for eBook)

    eBook : ‘Aanandni Khoj’રે ખક : Dr. Shashikant Shah 

    © રે ખકના

    ●રે ખક– કાળક● 

    ડૉ. ળળીકાત ળાશ 35, આલીષકાય ય શાઉવ, તાડલાડી, યાદુયે યડ, વયત – 395 009

    વક  : 0261-2776011  ભફાઈર : 9825233110

     ભમ : લાચકન ે‘આનદની ખજ’ ભા ુઆનદ વાુ ડ ેત.ે. 

    ●ઈ.ફ ક કાળક● 

     ભણી ભા, 405, વયગભ એાટ  ભેટ, ક  ૃી મનીલવટી વાભ,ે નલવાયી.

     સટ : એ એ. વી. – 396450 વેરપન : 9537 88 00 66ઈ.ભઈેર : [email protected] 

    ♦ આ ઈ.ફ કન  ુવણ વોજમ♦ 

    એક ળબેછક તયપથી... 

    ● ભાગદળન અન ેપલાચન● 

    ઉભ ગય ગનગય, લયાછા યડ, વયત- 395 006

    પન : 0261-255 3591 ઈ.ભઈેર : [email protected] 

    ♦ઈ.ફ ક અયાુ કન♦ ‘ ભણી ભા’ કાળક લતી : ગલીદ ભા ‘અબીમતી’ 

    વરેપન : 9537 88 00 66 ઈ.ભઈેર : [email protected] 

    mailto:[email protected]:[email protected]:[email protected]:[email protected]:[email protected]:[email protected]:[email protected]:[email protected]:[email protected]:[email protected]:[email protected]:[email protected]

  • 8/19/2019 Aanandni_Khoj

    5/53

    આનદની ખોજ   http://govindmaru.wordpress.com 5 

    અણ 

     ીમ

    લનવુગીની 

     ક   ભદ 

    ન.ે.. જ  ણે ે

     ભન ે

     ભાયી

    તભાભ 

     ભમાદાઓ

    વાથ ે

    સલીકામ 

    અન ે

    વાચમ.. 

  • 8/19/2019 Aanandni_Khoj

    6/53

    આનદની ખોજ   http://govindmaru.wordpress.com 6 

    ઈ ફકન આલકાય 

    અભયેીકાભા ુઅભાય દીકય વભીય પાભવીસટ તયીક  ે વલેા આ ેછ.ે

    અભ ેતનેા યીલાય ડ ે યશેલા અન ે ‘અભયેીકાદળન’ના, એભ ફલેડા શેતથી

    મા ુ ગમા ુ માય  ે   ડૉન ભીમઅર ઈઝ  યચીત ‘The Four Agreements’ 

    ળી ક ધયાલતી ફ કન અમાવ કયલાની તક ભી. એ સતક લાુમા છી 

     ભન ેઉબલરેા લીચાય ભ ‘ગજયાતભી’ દૈનીકની ભાયી કૉરભ ‘ ભાણવ નાભે 

    ીતીજ’ભા ુ યજ    કમા. એ લીચાયને  સતક સલ ે આકાય આલાલાચકભી તયપથી દયખાસત આલલા ભાડુી એટર ે એ રે ખન ે ‘આનદની

     ખજ’ ળી ક શેઠ ‘Small And Beautiful’  સતીકાભા ુવભાલલાભા ુઆમા. 

    ‘આનદની ખજ’ સતીકાન ે સતકે ભી લાચકભી તયપથી

    અનશદ અન ેઅનેીત આલકાય વાુ . ફીજ   ેતફ ેભી તયપથી એલી

    લીનતીઓ ભલા ભાડુી ક  ે  ‘આનદની ખજ’ ઈ.ફ ક સલ ેા થામ એદીળાભા ુ ક ુઈક લીચાય. આ લ  અમત રકીમ ય  ૅળનારીસટ વાય

     ા. યભણબાઈ ાઠકના ુફ ેસતક, ‘ઈ.ફ ક’ સલ ે ી. ઉભબાઈ ગય

    અન ે ી. ગલીદબાઈ ભાના મનથી કાળીત થમા ુઅન ેદળેની વયશદ

    ઓગુીન ેવલમાી ફમા.ુ એ જ ફે ભીએ ‘આનદની ખજ’ન ે ણ

    ‘ઈ.ફ ક’ સલ ેકાળીત કયલાન  ુસલન ભાયી વભ યજ    કમ . 

    ‘આનદની ખજ’ ઈ.ફ ક તયીક   ેદનીમાબયના લાચકન ેઆગુીના

    ટ  યેલ ેઉરધ ફનળે તે લાતન ભન ેઅનશદ આનદ છ.ે 

    ઈ.ફ કની યચના દયમાન ી. ઉભબાઈ તથા ી. ગલીદબાઈએ

    જ   ેઝીણીઝીણી કા  કયી છ ેત ેભાટ   ેકમા ળદભાુ આબાય મત કયલ

  • 8/19/2019 Aanandni_Khoj

    7/53

    આનદની ખોજ   http://govindmaru.wordpress.com 7 

    એ વભત  ુનથી. આ ફે ભશાનબલ એક જ ‘ઈ’ અન ે‘ઉ’ લાી વય

    ડણીભા ુ ે વાશીમ લીબયભાુ વય  ે  તે ભાટ   ેનીયતય તાની ની:સલાથ વલેાઓ ખતુથી આતા યા છ.ે ‘આનદની ખજ’ન ેલીમાી ફનાલલા

     ભાટ   ેઆ ફરેડીન હદમલ ક આબાય ભાન  ુછ   .ુ આ ઈ.ફ ક થડા લાચકન ે

     ણ આનદની ાી કયાલળ ેત તને વઘ મળ અને એન  ુવઘ  ુમ

    આ ફ ેય  ૅળનારીસટ ભીન ેખાત ેજભા થળે એલી ા વાથે આ ઈ.ફક,

    લનક અન ે યેણાદામી ે  વાશીમની ખજભા ુ યશેતા તભાભ

    લીચાયે ભી લાચકન ેઅણ ક ુ  છ   .ુ 

    જભાભી, 2015 

    –ડૉ. ળળીકાંત ળાશ 

    35, આલીષકાય ય શાઉવ, તાડલાડી,

    યાદુયે યડ, વયત – 395 009

    પન : 0261-2776011 

     ભફાઈર : 98252 33110

    અનભણીકા 

  • 8/19/2019 Aanandni_Khoj

    8/53

    આનદની ખોજ   http://govindmaru.wordpress.com 8 

    તાલના 

    ડૉન ભીમઅર ઈઝ ક ૃત ‘ધ પય અીભ્વ’ લાચુતાની વાથ ેશ   ુ 

    તનેા ે ભભાુ ડી ગમ. લુચાઈ ગમા છી, એ સતકન વાયાળુ અન ેવભીા 

    (અનલાદ નશ) ‘ગજયાતભી’ની ભાયી ‘ ભાણવ નાભ ે ીતીજ’ કૉરભના

    લીચાયલત લાચક વભ યજ    કયલાન  ુ ની કમ . રે ખ વી થતા ગમા

    તે ભ તે ભ લાચકના આનદના તીબાલ ભતા ગમા. (‘આનદની ખજ’

    અભાયી ત માુ  જ યી થઈ !) માય છી ક  ેટરાક ભશાનબાલએ આરે ખભાા સતક સલ ેવી કયલા આશબયી લીનતી ાઠલી અને ત ે

    એ સતકન ે યસક ૃત કયલા ઈછ ે છ ે એલ  ુ ણ જણામ .ુ આ રે ખભાા

    ઉયત સતકન  ુ બાાતુય નથી; એટર ે કઈ ભાયી ાવ ે તનેા ળદવ:

    નીણની આળા ન યાખે.  ણ સતક લાુમા છી ભ  ભાયી યીતે, ભાયા

    ળદભા,ુ કઈ ણ વભ ળક   ે ત ે યીત ે વભલલાની કળીળ કયી છ.ે ત ે

     ક  ેટરી કાયગત છ ેતે ત લાચક જ ની કયળે. આજ   ેએ સતક ‘આનદની ખજ’ ળી ક વાથ ેવી થઈ ય  ુછ ેતને ભન ેખફ આનદ છ.ે 

    આ સતકને યસક ૃત કયનાયા ભશાનબાલન શ   ુ હદમલ ક આબાય

     ભાન  ુછ   .ુ વયતના ‘ગજયાતભી’ દૈનીકન અન ેએના વ લાચકન  ુણ ઋણ

    સલીકાય ક ુ  છ   .ુ 

    …ળળીકાત ળાશ 

    35, આલીષકાય ય શાઉવ, તાડલાડી, યાુદયે યડ, વયત – 395 009

    પન : 0261-2776011  ભફાઈર : 98252 33110

    16 મઆયી, 2015

    અનભણીકા 

  • 8/19/2019 Aanandni_Khoj

    9/53

    આનદની ખોજ   http://govindmaru.wordpress.com 9 

    અનભણીકા 

    ‘રે ખન  ુ ળી ક’  કૉરભભા ુ આની વદુગીના રે ખ ય રીક કયતા ુ જ ત ે રે ખન  ુ ાન  ુ

     ખરળ.ે એ જ ભાણ ેદય   ેક રે ખના અત ેરખલાભા ુઆલરે ‘અનભણીકા’ ળદ ય રીક કયતા ુજ

    આ અનભણીકા ખરળ.ે આ વલીધાન રાબ રલેા લીનતી છ.ે 

    મ  લે ખન  ુશીરષક   પાન માકુ 

    01 ડૉન ભીમઅર ક ૃત ‘ધ પય અીભ્વ’ આણી દગીભાુ યીલતન

    રાલી ળક  ે છ  ે 

    10 

    02 રકના અબીામ, લીચાય ક  ે  લીધાનને તાના ભાથે ઓઢી રેલાનીજય નથી  

    15

    03   કઈ ણ લાતને અુગત યીતે રેલાથી ફચલા આ ાુચ ઉામ અજભાલી

    જ  ઓ 

    20 

    04  ી કયાય : ‘ધાયણાઓ ફાુધળ નશ’   25

    05  ‘તભાયાથી જ   ે ે થામ તે કય ’ એ ચથ કયાય દગી ફદરલાની

    ગ ચાલી છ  ે 

    30

    06   ે  આલા ભાટ   ેબતકાન ેદપનાલી દઈ લત ભાનન ેભાણલા તયપ લીએ...  35

    07  વલ ભતીની લાત થામ છ  ;ે યત આણ ેજ   ેછીએ ત ેશલા ભાટ   ેભત છીએ

     ખયા ? 

    40 

    08  ી ફદરીએ માય  ે  દગી લલા ભાટ  નેી લધ ઉ ા થામ છ  .ે  44 

    09  શાલડ મનીલવટીના ુઆચયણવ  49 

    10  અતુીભ ટાઈટર ેજ  51 

    11  અભાયા ુકાળન  52 

    ♦ 

  • 8/19/2019 Aanandni_Khoj

    10/53

    આનદની ખોજ   http://govindmaru.wordpress.com 10 

    01

    ડૉન ભીમુ અર ક  ૃ ત ‘ધ પોય અીભવ’

    આણી દગીભા ંયીલતસન રાલી ળક ેછ ે

    ‘દગીન ેઆનદભમ ફનાલલાની ઈછા મ ેક ભાણવને શમ છ.ે

    આણ ેળ  ુકયીએ ત આણ આનદ ળાત ધયણે જલામરે યશે ? એ

      વોને ભ ઝુલ ેછ;ે યત ઉક  ેર વધી શચાત  ુનથી. ડૉન ભીમઅર ઈઝ

    યચીત ‘ધ પય અીભ્વ’ ળીક ધયાલત  ુસતક ‘ધ મમક  ટાઈવ ફસેટ

    વરેય’ની માદીભા ુ લ વધી સથાન જભાલી ળમ ુ; કાયણ ક   ે દગીન ે

    આનદ તયપ દયી જલાન ભાગ એ ફતાલ ેછ.ે આણે ફીનજયી ભાણવ ક   ે

    ફનાલ વાથ ે વડુલાઈન ે દ:ખ તયપ ધક  ેરાઈએ છીએ એ શકીકત ર ેખક   ે

     ક  ળતાલ ક વભલી છ.ે અશ ચચરા ‘ચાય કયાય’ ને  લગી યશેલાથી

    વ ખ, ળાતુી અન ેવતા ટકાલી ળકામ છ.ે’

    ♦●♦ 

    ડૉન ભીમઅર ઈઝ ક ૃત ‘ધ પય અીભ્વ’ સતક 1977ભા ુવી

    થમ  ુ અન ે અભયેીકાભાુ એની ફાલન રાખ નકર ઉડી ગઈ છ.ે દનીમાબયની

    આડીવ બાાઓભા ુએ સતક વી થમ  ુછ.ે માય છી ઈઝે ‘ધ ભાસટયી ઑપ

    રલ’, ‘ધ લઈ ઑપ નરજે’ ‘ધ વક ર ઑપ પામય’ન  ુવજ ન કમ . ‘ચાય કયાય’

     સતક ભાણવન ેભામતાઓથી ભત થઈન ેઆનદ ફયકયાય યાખલાભાુ ભાગદળ ક

    નીલડ ેછ.ે એભણ ેવચલરેા ચાય કયાય (ક   ેજ   ેઆણ ેસલીકાયલાના છ)ે આ ભાણ ે

    છ ે: 

    1.  તભાયા ળદ નીષા યશ. 

    2.   કઈ ણ લાતન ેઅગુત યીત ેરળે નશ. 

  • 8/19/2019 Aanandni_Khoj

    11/53

    આનદની ખોજ   http://govindmaru.wordpress.com 11 

    3.  ધાયણાઓ ફાધુળ નશ. 

    4.  જ   ેકય તે ે  યીત ેકય. 

    ડૉન ભીમઅર ઈઝના ડૉન ળ ઈઝ ે ીતાના ગરે ચારીન ે‘ધ

    પીથ અીભટ’ ( ાચુભ કયાય) નાભન  ુસતક રમ .ુ ચચાન ાય ુબ આણે થભ

     કયાયથી કયીએ : 

    તમારા શબદો સાથે નીષપાપ રહો  

     તાની ત વાથને આ કયાય એટર ત બાલળાી છ ે ક  ે  ભાણવ

     ભા આ કયાયન ેલગી યશીને તાના અસતીલની એલી ચાઈને વી કયી ળક   ે

    જ   ેધયતી ય યશેતા ભાણવને સલગની અનબતી કયાલ.ે આ કયાય દે ખામ છ ેવય;

     યત ખફ ખફ ળતીળાી છ.ે ળદ થકી વજ ન થઈ ળક   ેઅન ેલીવજ ન ણ.

    ળદ ાયા જ વઘ  ુગટ થામ છ.ે બાા ગભે તે શમ; યત ળદ થકી ભાણવન  ુ

    સલન, ભાણવના ઈયાદાઓ, ભાણવન  ુઆતયીક ભન મત થામ છ.ે એક ળદ થકી

     ભશાબાયત વમ  ુશમ ક   ેલીળાતી સથાઈ શમ એલા અને ક વુગ છ.ે નીષાળદ એટર ેએલ ળદ જ   ેધયતી ય ે ભ, વોદમ અન ેસલગન  ુવજ ન કય  ે . 

     ભાણવન  ુભન એક એલ  ુપ  ભેદાન છ,ે મા ુનીયતય ફીજન  ુલાલતેય

    થત  ુયશે છ.ે ફીજ એટર ેફીજ    ુક ઈુ નશ; યત અબીામ, લીચાય, વુ કનાઓ,

     ભધય લચન અને  કટ  લચન. તભ ેએક ફીજ ય અન ેએન લીકાવ થલા ભાુડ.ે

     ભાણવન  ુ ભન પ  છ;ે યત  બમ, આળુ કા અન ેઅલીાવના ુ ફીજ ભાટ   ે એઅમત પ  છ.ે ળદ દન  ુકાભ કય  ે છ.ે ળદ કા દ ણનાયા દગયની

    જ  ે ભ ભાણવ ય ાટક   ેછ ેઅન ેવલનાળ લયેી ળક   ેછ.ે ફદઈયાદાથી કઈને કશેલામ

    છ ે: ‘અય  ે , તાય ચશેય ક  ટેર પી ડી ગમ છ ે! રાગે છ ેક   ેતન ેક  ેવય થમ  ુછ ે!’

    ફીચાય સલસથ, વાવભ ભાણવ કાભ ેરાગી જળ.ે ક  ેવય નાભના એક ળદે એના

     ભનદળેભાુ ક  ેવયના ુફીજ યી દીધાુ. એક ળદ તીયની જ  ે ભ છ   ટ   ેછે અન ેતને

  • 8/19/2019 Aanandni_Khoj

    12/53

    આનદની ખોજ   http://govindmaru.wordpress.com 12 

     કા દ  ભાણવન  ુલલાન  ુ શયાભ કયી દ ે છ.ે ળદની તાકાત શેચામા છી

    આણ ેવભજલ  ુઈએ ક   ે બમ અથલા ળુ કાન  ુ ફીજ વાભેના ભાણવના લનભા ુ

    અનત તપાન વજ લાન  ુ નીભી ફને  છ.ે ભાણવ ે ભાણવના વશુાય ભાટ   ે શલ ે

    અફફ ઝકલાની જય નશ ડ.ે કઈ અલાદ લગય મ ેક ભાણવ વલાય  ે 

    ઉઠતાનુી વાથ ેઅણગભતા ભાણવ વાભ ેળદન  ુળ યી તાકાતથી ઝકલા ભાુડે છ.ે 

    ળદ અન ેળદાભાથુી એકની વદગી આણે કયલાની છ.ે 

    આણ ઉછયે થામ છ ે ત ે દયમાન, ળીક અન ે ભાતા–ીતા, બાઈ–

    ફશેન અન ે સલજન, વશેજ ણ લીચાય કમા  લગય, તાના અબીામ આતા

    યશે છ ે ન ે તને ે વાચા ભાની રઈને  બમ શઠે લલાન  ુ ળ કયીએ છીએ. એક

    છકયાન ેવશદયની તરનાભાુ ડફ ઠયેલી દલેાભા ુઆલ ેઅન ેતાની એ લીળે તા

    (ડફા)ુ વાથ ેએન  ુઅીભટ (કયાય, કફરાતનાભ ુ, અનવધાન) થઈ મ છી,

    આખી દગી એ છકય તાન ેડફાની થુીથી ભત કયી ળકત નથી. ળદન

    આ કા દ છ,ે જ   ેભાણવના ુલતનમલશાયન ેશય ઘડી બાલીત કયત યશે છ.ે 

    શલ ે ‘નીષા ળદ’ન અથ  અન ે ભભ  વભએ. ળાએ ા અને 

     ાીઓ અુગ ેખફ ચચા કયી છ.ે ા એટર ેએલી કઈ ણ લાત અથલા એલ  ુકઈ

     ણ ક ૃમ જ   ેતભાયી જ લીન  ુછ.ે તભાય અબીામ, તભાયી ભામતા ક   ેતભાયા

    થકી ફરામરેા ળદ, જ   ેતભાયી લીના છ ેએ તભાભ ાની મામાભાુ આલે છ.ે

    નીષા ળદ એટર ેએલ ળદ જ   ેતભાયી લીન ન શમ. તાન અસલીકાય

    થામ એલી સથીતી વજ લા થકી ાની ળઆત થામ છ.ે તાના ાયા ક   ેઅમ ાયાઆણ અસલીકાય ન થામ એલા ળદ નીષા ળદ છે. ધાય ક   ે તભ ે કઈન ે

    રચ, ફદભાળ ક   ે ઝયેીર–ડ ુ ખીર કશ છ. ભા એક ળદ વાભનેા ભાણવના

    દીરભા ુતભાયા ભાટ   ેનપયત દેા કયળ.ે તભે તભાય જ અસલીકાય થામ એલ  ુક ૃમ

     કમ , તભ ેતભાયી લી જઈને લમા, તભાય ળદ નીષા ન ય. તભે ળદની

     વદગી છડીન ે ળદન ે ળની જ  ે ભ લઝલાન  ુ વદ કમ . તભ ે કઈન ે સલાથ,

  • 8/19/2019 Aanandni_Khoj

    13/53

    આનદની ખોજ   http://govindmaru.wordpress.com 13 

     કાલતયાફુાજ ક   ે દગાખય કશેળ એટરે  એ તભન ે ધીાયળ,ે તભાયા મે    ે 

    યાખળ.ે તભાય અસલીકાય થામ એલી સથીતી તભે  સલમ ુ ઉબી કયી, તભાય ળદ

    નીષા ન ય. આ ીએ લીચાય કયીએ ત ાની મામા ‘નૈતીકતા ક   ે

    ધાભકતાની લીન  ુ ક ૃમ’ યશેલા ાભતી નથી. ાની મામા આ યીતે  આી

    ળકામ : ‘તાન જ અસલીકાય થામ(વેપ યીજ  ેળન) એલ  ુક ૃમ એટર ેા’. વય

    ળદભા ુ એભ કશી ળકામ ક  ,ે તાની અસલીક ૃતી તયપ દયી જત ળદ ભૃમ 

    તયપની ગતી નીદળ ેછ;ે માય  ે ે ભથી ફરામરેા ભધય ળદ લન તયપની ગતીન

    નીદળ આ ેછ.ે શ   ુ  ભન ે તાન ે ચાશત શ, ત શ   ુ  એ ે ભ તભાયી વાથનેા

    મલશાયભા ુગટ કયીળ. આલ  ુફને તેન અથ છ,ે ભાય ળદ નીષા છ.ે કાયણ ક  ,ે

     ભા ુ  એ ક ૃમ વાભનેા ભાણવના એલાુ જ ક ૃમન ેજભ આળ.ે શ   ુ  તભન ેઆદય

    આીળ, ત તભ ેભને આદય આળ; શ   ુ તભાયા મ ેક ૃતતા મત કયીળ, ત

    તભ ેણ એલ  ુજ લત  ુક ૃમ કયલા તય ફનળ અને શ   ુ તભન ેધીાયીળ, ત તભ ે

     ભન ેધીાયળ. તાન વલ સલીકાય થામ એલ  ુક ૃમ અન ેએલ ળદ નીષા છ,ે

     તાન અસલીકાય થામ એલી લાત ળદન  ુા છ.ે 

    નીષા ળદ વફધભાુ  ચભકાય વજ    છ.ે એનાથી લીના ળદ

    વાભનેા ભાણવ ય કા દ  ાથય  ે છ ેઅન ેતનેા ભનભા ુઆણા ભાટ   ે ધીાય

    (અસલીક ૃતી)ની બાલના દેા કય  ે છ.ે એક ઉદાશયણ રઈએ. એક ભશીરા શતી જ   ે

    ફીળાી શલા ઉયાત ે ભા હદમ ધયાલતી શતી. તને ેએક દીકયી શતી. ભશીરા

     ીન ેખફ ચાશતી શતી. એક દીલવ ભશીરા ખફ થાકી, ક ુટાીન ેયા ેઘય  ે આલી,

    તને  ુભાથ  ુદ ખત  ુશત ુ અને ળાતી ઈતી શતી. માય  ે તે ઘયભાુ લળેી માય  ે દીકયીતી અલાજ ધયાલતા વુગીત વાથ ે ગીત ગાતી શતી અને  નૃમ કયતી શતી.

     ભશીરાએ થડી ણ દીકયીન ેવશન કયી રીધી, છી ગસવ ેથઈન ેફયાડ ા,

    ‘ત  ુચ  યશેળ ે? તાય અલાજ ક  ટેર કક ળ છ ે!’ વમ શકીકત એ શતી ક   ેએ વભમે

    નાના અભસતા અલાજન ેવશન કયલા જ  ટેર  ુધૈમ ણ એ ભશીરાભાુ નશત ુ. દીકયીએ

    ત ભભીએ જ   ેક  ુતે સલીકાયી રીધ .ુ ‘ભાય અલાજ વાય નથી’ એ લાત વાથે એન  ુ

  • 8/19/2019 Aanandni_Khoj

    14/53

    આનદની ખોજ   http://govindmaru.wordpress.com 14 

    અીભટ થઈ ગમ  ુઅને બલીષમભા ુકદી ગાલ  ુનશ એલ વ ુક રેલાઈ ગમ. ભભી

     મ ેહદમભા ુવભ ધીાયન બાલ જમ. ભભીન ળદ નીષા નશત તેથી

    આખ  ુયાભામણ વમ  ુ! ેભા ભાતાના ાી ળદ ેદીકયીની દગીભા ુકા દ 

     ાથમ અન ેખફ ભધય, આક ક અલાજ શલા છતાુ; દગીબય એ ગીત ગાલાથી

    દય યશી ! વભાજ   ેએક ટ  રેટ ગ ભાલી. 

    ભેઘધનુ 

    રકના ણ લગ શમ છ.ે એક લગના રક કળ  ુતા જ નથી,

    ફી લગના રક માય  ે  દે ખાડલાભા ુઆલ ેમાય  ે  જ જ  એ છ ે

    અન ેી લગના રક તાની ત ેજ  એ છ.ે

    ળીણન  ુકતમ ધીભી ગતીએ ણ ચવણ ે

    ી લગના રકની વુ મા લધાયલાન  ુછ.ે 

    –રીમનાદ દ લીવી 

    ♦ 

    અનભણીકા 

  • 8/19/2019 Aanandni_Khoj

    15/53

    આનદની ખોજ   http://govindmaru.wordpress.com 15 

    02

    રોકોના અબીામો, લીચાયો કે લીધાનોને

    ોતાના ભાથે ઓઢી રેલાની જયુય નથી 

    ‘‘ડૉન ભીમઅર ઈઝ ‘ધ પય અીભ્વ’ સતકભા ુફી કયાય 

    આ યીત ેદળામ છ ે : ‘ડટ ટ  ે ક એની થીગ વનરી’. ભનની ળાતી અને 

    દગીન આનદ વાચલી યાખલા ઈછતા ભાણવ ે રકના અબીામ,લીચાય ક  ે લીધાનન ેઅગુત યીત ેરલેાની જય નથી. અય  ે , તભને વફધીન ે

     કઈ એલી લાત કશેલાઈ શમ, જ   ેતભન ેઅભાનીત કયનાયી શમ; ત ેછતા ુ

    એલી લાતન ે નજયઅદુાજ કય. વાભેના ભાણવન અબીામ એભની

     ભાનવીક સથીતીની નીજ છ.ે.. આણન ેએની વાથ ેળી નીસફત ? કઈએ

    આણા તયપ પ   ક  ેર ‘વાલુગેીક કચય’ આણ ેઆયગલાની ળી જય ?’’

    ♦●♦ 

    એક ાતીની વાભામ વબાભાુ ચાીવે ક લના મલાન ેભચુ ય આલીન ે

     લચન આમ ,ુ ‘રક ાવે ફે નફયના  ષક ીમા આલી મ, એટર ેએભને

    અશ  ુકાય આલી મ છ ેઅન ેએભના ુલતન–મલશાય ફદરાઈ મ છ.ે’ મલાન ેભાુડ

    ફરલાન  ુ ુ  કમ  શળે અન ેએક ઉગતીએ, ણે ક   ેતાના ય જ આ ે થમશમ તે ભ મલાનની વાભ ેવાબુી ન ળકામ એલા ળદભા ુતાન ગસવ ઠારલલા

     ભાુ. ડૉન ભીમઅર ેઆ કાયના ભાણવ ભાટ   ેજ ફી કયાયની લીસતૃત ચચા 

     કયી છ.ે આલ, ‘વે ક ુડ અીભટ’ ન ેવભજલાની કળીળ કયીએ : 

  • 8/19/2019 Aanandni_Khoj

    16/53

    આનદની ખોજ   http://govindmaru.wordpress.com 16 

    2. 

    કોઈ ણ લાતન ેઅં ગત યીત ેરળેો નહ  

     કઈ આણન ેકશે છ,ે ‘અય  ે , તભ ેત એક નફયના ફલેક  પ છ...! તભન ે

    આટરી ણ વભજ ડતી નથી ?’ માદ યશે, તઓે જ   ેફરી યા છ ેત ેએભના

     તાના અગુ ેછ.ે.. આણ ેએ અબીામ વાબુીન ે દ:ખી થલાની જય નથી.

    આણ ેએ લાત વાુબીન ેદ:ખી થઈએ ત એન અથ એ થમ ક   ેઆણ ેએભની

    લાત વાથ ેવભત છીએ, તેઓ જ   ેકશે છ ેતે વાચ  ુછ.ે વાભનેા ભાણવના અબીામ ક   ે

    લીચાયન ે તભ ે સલીકાયી ર, એટરે એભના ળદન  ુ ઝયે તભાયા દીભાગભા ુ વયલા

     ભાડુળ ેઅને તભાયી નક ની માા ળ થઈ જળે. તભે કઈની ણ લાતને વનરી રઅન ેતાના ભાથે ઓઢી ર, એટરે  તાના ફચાલની ેયલી કયળ. આભ કયલા

    થકી તભ ેઉયાછાયી ફે બર કયી નાુ ખી. જ   ેલીધાન, જ   ેઆય, જ   ેતશભતનાભ  ુ

    તભાયા નાભગ યજ    થમ  ુ નથી એન ેતાન ેભાથ ેઓઢી રલેાની  શેરી બર અન ે

    માય છી ભોન ધાયણ કયીને ફવેી યશેલાન ેફદર ેળાદીક મ છે  ુએ ફી લધ 

    ગબુીય બર. 

     કઈ તભાયી ળુવા કયીન ેકશે, ‘તભે ખફ વાયા ભાણવ છ, તભે ભશાન

    છ, તભાય સલબાલ ફશ   જ ભધય છ.ે..’ ડટ ટ  ે ક ઈટ વનરી. વભ, એ ભાણવ

    આ ફધ  ુતભાયા ભાટ   ેનથી ફરી ય, અમાય  ે એ ભડભા ુછ,ે ખળ છ,ે ભનભા ુકઈ

    છ    ઈયાદ છે, એટર ેઆ ફધ  ુ ફરાઈ ય  ુ છ.ે તભાય  ે ખળ થઈ જલાની જય

    નથી. એ ફધી લાતન ેઅુગત યીત ેરેળ નશ. વુગ ફદરાળ ેમાય  ે  એ જ ભાણવ

    તભન ેચા અલાજ   ેકશેળ,ે તભે સલાથ છ, તભે ખરનામક છ, તભે દગાખય અને  કાલતયાફુાજ છ... આ ફધી લાત વાુબીન ેમથીત થલાનીમે જય નથી. અમાય  ે 

    એ ભાણવ દ:ખી છ,ે ઘયભા ુ ઝઘડા ચાર ે છ,ે લધન ાવ છ;ે એટર ે તાની

    રાગણીઓન કચય (ઈભળનર ગાફજ), ભનન એઠુલાડ તભાયી તયપ પ ુગી ય

    છ.ે એ ફધી લાતને ણ શલાળથી ર.

  • 8/19/2019 Aanandni_Khoj

    17/53

    આનદની ખોજ   http://govindmaru.wordpress.com 17 

    આણ ેમાદ યાખલ  ુઈએ ક   ેઆણન ેફશાયના ભાણવની સલીક ૃતીની

    જય નથી. ‘શ   ુ

     વાય ભાણવ છ   ુ ક   ેખયાફ ભાણવ છ  

     ુ, એ અગુને અબીામ કઈ

     ભન ેળા ભાટ   ેઆ ેઅન ેળી યીતે આ ે?’ કઈએ તભાયા અગુ ેઅણછાજતી લાત

     કયી, કૉભેટ આી. તભે  કશેળ, ‘શ   ુ  તભાયી લાતથી ઘલામ છ   ,ુ મથીત થમ છ   ,ુ

    દ:ખી થમ છ   ,ુ’ તભાયી લાત તન ખટી છ,ે ભશાળમ. શકીકતભાુ, તભે જ તભાયાથી

    ઘલામા છ, તભાયા દીરભાુ જખભ શતા જ, જ  ને ેકઈના ળદ સમા અને તભે શટ  

    થમા. આ એક એલી પીભ છ ેજ  નેા ડીય  ેટય તભ ેછ, વય તભ ેછ અને એટય 

     ક   ેએટ    વે ણ તભ ેજ છ ! એભાુ ફશાયના ‘ કઈ’ની બ ભીકા શતી નથી.

    તભાયી દગી વાથ ેતભે જ   ેકાયન  ુઅીભટ (કયાયનાભ )ુ કમ  શળે એ

     કાયની પીભ તભન ે દે ખાળ.ે ડૉન ભીમઅર આગ નધ ે છ,ે ‘તભ ે ભાયા મ ે

    ધથી ાગર ફનીને ફયાડલા ભાુડ, માય  ે શ   ુ  છ    ુક   ેએ તભાય તભાયી વાથને

    મલશાય છ,ે શ   ુ  ત ભા નીભી છ   .ુ તભે બમ શેઠ લતા ન શમ, તભે

    અવરાભતી અનબલતા ન શમ ત તભે કદી આલ ઝનનલ કન મલશાય ન કય.

    તભ ેગબયામરેા ન શ ત તભ ેભન ેધીાયી ન ળક, તભે અવરાભતી નઅનબલતા શ, ત કદી ભાયા મે ઈષમા અદે ખાઈન બાલ ધયાલી ન ળક. શ   ુ આ

    ફધ  ુફયાફય વભજ    ુ છ    ુઅન ે તથેી જ આલી કઈ લાતને, ભાયી ળુવાન ે ક   ેભાયી

    નીદાન ેવનરી રતે નથી,’ 

     કઈ ણ લાતન ે અગુત યીત ે ન રલેી ઈએ; કાયણ ક   ે કઈના

    અબીામન ે ક   ે લીચાયન ે તાના ભાથ ે ઓઢી રઈને  આણ ે સલમનુ ે માતના તયપધક  રેીએ છીએ. જ  દા જ  દા સતય  ે અને જ  દી જ  દી કાએ, માતનાઓ વશન કયલાની

     ભાણવન ે ણે  ક   ે આદત ડી ગઈ છ.ે આ આદતન ે લત યાખલાભાુ  આણ ે

    એકફીન ેભદદ કયીએ છીએ. તભને શટ  થલાની આદત ડી ગઈ શળ,ે ત તભે

    મઅેમ ેતભન ેશટ   કય  ે એલા ળવની ળધભા ુબટકતા યશેલાના અન ેતભન ે

    એલા ભાણવ ભી યશેળે. એ યીતે  માતના ઈછતા ભાણવની લચ ે તભ ે યશેતા

  • 8/19/2019 Aanandni_Khoj

    18/53

    આનદની ખોજ   http://govindmaru.wordpress.com 18 

    શળ, ત આદતલળ તભ ે રેાઓન ે માતના આમા કયલાના ! ભાય  ે  યજ

    અભાનીત થલાન  ુછ,ે માતના બગલલાની છ ેએ કાયન  ુતાની ત વાથેન  ુ કયાયનાભ ,ુ તભન ેમાતના શચાડનાયની ળધભાુ બટકતા યાખળે. ણ ેદય   ેક

     ભાણવની ીઠ ાછ ફડ  રટકત  ુ દે ખામ છ,ે ‘ભાય  ે   દ:ખી થલ  ુ છ,ે ભાય  ે 

    માતના ઈએ છ,ે ભન ેીઠ ાછ રાત ભાય !’

    કઈ તભન ે ે ભ અન ે આદય ન આત  ુ શમ ત એ મતી

    તભાયી દગીભાથુી આઉટ થઈ મ એ તભાયાુ શીતભા ુછ.ે તઓે દય નથળ ેત તભાયી માતનાઓ તભાયી નક યશેળે. દગીભાથુી એક ભાણવન  ુ

    ચામા જલ  ુ થડ વભમ માતના શચાડળ;ે યત વભમ જતાુ  ઘા ઝાઈ

    જળ ેઅન ે કામભની ળાતી ા થળ.ે માય છી તભે જ  ને ેખય   ેખય ચાશ

    છ, તનેી વદગી કયી ળકળ. વાચી વદગી ભાટ   ે તભાય  ે ફીઓ ય

    લીાવ યાખલાની એટરી જય નથી, જ  ટેરી તાની તભાુ  ા અન ે

    લીાવ યાખલાની જય છ.ે 

    માય  ે  કઈ ણ લાતને વનરી ન રલેાની તી આદત ડી જળે

    માય  ે   તભે  દગીભા ુ ઘણી શતાળા, નીયાળા અને  ડીળેનથી ફચી જળ.

    તભાય ગસવ, ઈષમા  અન ે નપયત ફાષીબત થઈ જળે. કઈ ણ લાતન ે

     તાન ે ભાથ ે ઓઢી રેલાથી ફચીએ એટરે  દગીભા ુ અબત ભતીનઅનબલ થલા ભાુડ ેછ.ે

  • 8/19/2019 Aanandni_Khoj

    19/53

    આનદની ખોજ   http://govindmaru.wordpress.com 19 

    ભેઘધનુ 

    એલડ લાછુ    કલીન  ુગીત 

    ‘છાળ રલેા ને દણી નશ વતુાડ   ’ુ ભાયી આ ુતી છ ેછા, 

    એક ત એલડ ભને આ...!! 

    ચલીવ કરાક આભ શ   ુ મા ુપ ુ  છ    ુકઈ ભા કલીીના શેભભાુ ? 

    ‘એલડ ભેલલાની કા’ એ નાભલા  ુસતક લાુમ  ુન ે ે ભભાુ. 

    માયથી આ સીડફટ વાભ ેઉતામ છ ેનાનકડ આણ તયા,

    એક ત એલડ ભને આ...!! 

    પ ુળનભા ુશભેળા ુજઈએ ન ેઆલીએ ત ેઅભન ેણ બાલ થડ થામ, 

    ઉઠતા ુઘઘાટભામુ વયીર ક ુઠ ક’ક નાન  ુણ ગીત ભા ુ  ગામ. 

    એલ  ુમા ુકશ   ુ છ    ુક   ેભાયાથી ચડીમાતી રીી કઈ ડા તભે કા, એક ત એલડ ભને આ...!! 

    ઓયીનર ચદનન  ુરાકડ    ુછ   ,ુ એટર ેશ   ુ આમ છ    ુઆીન ેાય, 

    લથી આભ શ   ુ ઘવા છ   ,ુ છતામુ એક તીકભાુ આટરી કા ુલાય ? 

    એલડ ભેલલાન  ુરફગ કયાલલાના ુભ મા ુકમા છ ેકઈ ા ? 

    એક ત એલડ ભને આ...!! –ક  ૃ ષણ દલે 

    વાબાય.. 

    ♦ 

    અનભણીકા 

  • 8/19/2019 Aanandni_Khoj

    20/53

    આનદની ખોજ   http://govindmaru.wordpress.com 20 

    03

     કઈ ણ લાતન ેઅગુત યીતે રલેાથી ફચલા આ ાંચ ઉામો અજભાલી જ  ુ ઓ 

    ‘‘ડૉનઈઝની આ વરાશ ‘ડટ ટ  ે ક એની થગ વનરી’ સલીકાયી

    રીધા છી, એ ઉબલે  ક   ે એન અભર ળી યીતે  કયલ ? આણ ે

    લતનમલશાયના તભાભ ાઠ ળીખી રીધા છી ણ ફદરાઈ ળકતા નથી એ

     ભટી કભનવીફી છ.ે આણન ેવફધન કમા લગય લશેતા ુભ કામરેા ુલીધાન(વાલુગેીક કચય) તાન ે ભાથ ે ઓઢી રેલાની ક  ટ  લે આણા લનભા ુ

     વતાન ેસથાન ેલીાદન ેગઠલી દલેાભા ુનીભી ફને છ.ે કઈ ણ લાતને 

    અગુત યીત ે રલેાથી ફચલા ભાટ  નેા અશ ચચામરેા  ાચુ ઉામ અજભાલી

    લાભા ુક ુઈ ગ ભાલલાન  ુનથી’’ 

    ♦●♦ 

     કઈના ાયા લશેતા ભ કામરેા રે ખીત ક   ેલાચીક લીચાયન ેસલીકાયી રઈન ે

    આણ ેઆણા ુવ ખચને, આણી વતા, ફીના શાથભા ુવી દઈએ છીએ.

    ‘ડટ ટ  ે ક એની થગ વનરી’ એ વનયેી વરાશન ેલનભા ુઉતાયલા ભાટ   ેઅશ

    ચચરા ાચુ ઉામ અજભાલી ઈએ. જય યીલતન આલળ.ે 

    1. 

    સાભનેી વમતીન ેળં કાનો રાબ આો  

     કઈ ણ મતી કડલ  ુઅન ેઅભાનજક લીધાન ઉચાય  ે  માય  ે   શરે

    લીચાય એ આલલ ઈએ ક   ેએણે આણન ેઉ  ળેીન ેઆ લાત નથી કયી; કઈ ફીજ    ુ

    એના માનભાુ શળે. આણન ેવીધી યીતે વફધન કયીન ેક ુઈ ણ કશેલામ  ુ શમ

    માય  ે  ણ એલ  ુફરનાયન ેળુ કાન રાબ આ અન ેએલ  ુલીચાય ક   ેએ ફીચાય

  • 8/19/2019 Aanandni_Khoj

    21/53

    આનદની ખોજ   http://govindmaru.wordpress.com 21 

     કઈ આઘાતજનક અનબલભાથુી વાય થઈને આમ રાગ ેછ,ે તન દ:ખી છ;ે 

    તથેી દ:ખન ેવયાલલાન ઉભ કયી ય છ.ે એની લાતને વશેજ ણ ગુબીયતાથી

    રલેાની જય નથી.

    2. 

    તભા ં  માન અમ ભુાઓ તયપ ક  ેીત કયો  

    માય  ે  કઈના લીચાયને  અગુત યીત ે રલેાની ઈછા થઈ આલ,ે  માય  ે 

    વાભનેા ભાણવ ાયા જ   ેકશેલામ  ુઅન ેતભન ેઅભાનીત કયલા જ   ેમાવ થમ છ,ે 

    માથુી તભા ુ  માન ખવડેીન ેનીનદળત ભાઓ તયપ ક  ેીત કય : 

    –  એ લાતન લીચાય કય ક   ેએ ળવ અમ ભાણવ વાથ ેકઈ યીતે 

    લત છ.ે ય વબુલ છ ેક   ેફધા વાથ ેજ એ આ ભાણને મલશાય

     કયત શમ. શ   ુ  એક ખફ ચા શા ય ફીયાજભાન ભશદમને 

    ઓખ  ુછ   ,ુ જ  ઓે તાના શાથ નીચેના કભચાયીઓ વાથ ેલાય ુલાય

    ઉતાઈથી લત છ,ે પાઈર અન ેકાગ ગસવ ેથઈન ેપ   કી દે છ ેઅન ેએરપ  ેર ફરલાન  ુ ળ કયી દતેા શમ છ.ે એક લાય તઓે ગસવ ે

    થઈન ેફયાડા ાડતા શતા માય  ે વાભ ેઉબરેા અધીકાયીથી શવાઈ

    ગમ  ુ! તયત લત શ   ભર થમ, ‘શ   ુ  તભન ેપામયગ આ  ુછ    ુઅન ે

    તભ ે શવ છ ?’ કભચાયીએ પયીથી સભીત આીન ે ક ,ુ ‘વય,

    ગસવ એ તભાય સથામી બાલ છ.ે.. એ તભાય છ.ે.. શ   ુ ભાય

     ભડ ળા ભાટ   ે ખયાફ ક ુ   ?’  ક  ટેરાક ભાણવ  ‘ યીડન લૃ ી’ધયાલતા શમ છ,ે એભને શલાળથી રઈએ ત આુ  સલાસમ

    જલાઈ યશેળ.ે 

    –  તઓે તભાયા થકી અવરાભતીન બાલ અનબલતા શમ એલી યી

    ળમતા છ.ે એભન ે વરાભતીન અનબલ થામ એ દીળાભાુ ભદદ

     કય. 

  • 8/19/2019 Aanandni_Khoj

    22/53

    આનદની ખોજ   http://govindmaru.wordpress.com 22 

    –  વાભનેી મતી ખફ નફા ુમામન કોળમ (કમનીક  ળેન સકીર)

    ધયાલતી શમ ક   ે તાના વલુગેન ,ુ રાગણીન  ુ ભનેજેભેટ કઈ યીત ે

     કયલ  ુ ત ે ણતી ન શમ, માય  ે  ણ આલ  ુ ફની ળક  .ે એભન ે

    ઉદાયતાથી ભા આ અને  વશન કયી ર. એભનાભાુ યશેર  ુ

    ‘ફાક’, તાના લીચાયન ે યીકલ યીત ે ક  ે ભ યજ     કયલા ત ે

    વભજત  ુનથી, એભ લીચાયીન ેએભન ેળુ કાન રાબ આ. 

    3. 

    તભન ેકોઈની લીક   ૃતીની જય નથી એ હકીકત હભેળાં  માદ યાખો  

    અમ ભાણવ તભાયી વાથ ેકઈ યીતે લત છ ેત ેઅુગ ેખફ વલુદેનળીર શ

    ત, એન અથ એ થમ ક   ેતભે તાની અલગણના થળે એ બમથી વતત ીડાઈ

    યા છ. તભને  બમ છ ે ક   ે તભ ે ક ઈુક ખટ    ુ કયી યા છ અને  ત ે કાયણ ે તભન ે

    નકાયલાભા ુઆલળ.ે આભલીાવન અબાલ ધયાલત ભાણવ ફીના અબીામ

    તથા લીચાયન ેગુબીયતાથી ર ેછ ેઅન ેદ:ખી થામ છ.ે કઈ ળવ તભાયાથી ખળનથી ત એન ભતરફ એલ નથી થત ક   ેતભ ેક ુઈ ખટ    ુકમ  છ.ે તાની અમા તા

    અન ેઅભતા ઢાુ કલા ભાટ  ,ે ક  ટેરાક ભાણવ ગસવે થલા અને ધ લુા લુા થલા ટ  લેામરેા

    શમ છ.ે તઓે તાનાથી જ ખળ નથી; એટર ેઅમ મે નાયા મત કય  ે છ.ે

    તભાય  ે કઈની સલીક ૃતીની જય નથી, એ લાત શભેળા ુમાદ યશે. કઈના થકી ળુવા

    થામ ક   ેનીદા–ટીકા થામ, સથીત ફનીન ેફધ  ુમા કય. 

    4. 

    ફોરલાનુ ં  યાખો  

     કઈન ેતભાયા મે લાય ુલાય ગસવ ેથલાની, ચા અલાજ   ેફરલાની ટ  લે

    શમ ત માય   ેક એભન ે જણાલ ક   ે : ‘તભાયા ુ લતનથી ભન ે દ:ખ શચ ે છ.ે’

    લાસતલભા ુદ:ખી થમા લગય આ લીધાન ઉચાયલાથી, ટીવ ભાુ ક ણન બુગ થત

  • 8/19/2019 Aanandni_Khoj

    23/53

    આનદની ખોજ   http://govindmaru.wordpress.com 23 

    નથી. કઈ આણન ે ફલેક  પ ન વભજ  ,ે એટરા યત  ુ આણી રાગણી વાભનેા

     ભાણવન ેશચાડલી જયી છ.ે 

    5. 

    ળં સા, ળાફાળીન ેણ સનરી રલેાનુ ં  ટાો  

    તભ ે તાન  ુ ભમાુ કન ફીઓ ાયા અાતી ળાફાળી ક   ે ળુવાન ે

    આધાય  ે કયતા શ ત, તભ ેતાન ેઅગુ ેળ  ુલીચાય છ તે ની કયલાન અધીકાય

    ફીન ેવી યા છ. આ ખફ ખભી આદત છ.ે કઈ તભાયી ળવુા કય  ે ત

    એન અથ એ નથી ક   ેતભે વાયા ભાણવ છ... એન અથ એ થામ ક   ેળવુા કયનાયવાય ભાણવ છ ે ! ફીઓ જ   ે કશે છ ેત ેએભન અુગત અબીામ છ,ે તઓે જ   ે

    જ  એ છ ેત ેકશી યા છ ેઅન ેએભના અબીામભા ુચકવાઈ ક   ેતટસથતા ન શમ

    એલ  ુફનલાન ય વબુલ છ.ે જ   ેયીત ેકઈના ાયા થતી નીદા–ટીકા ઉેાન ેા

    છ;ે એલી જ યીતે ળવુા ક   ેળાફાળી ણ ઉેાન ેા છ.ે કઈ ાયા થતી ળુવાન ે

     કાયણે તભા ુ  ભમ લધી જત  ુનથી. કાયણ ક   ેભમ ત અદય જ   ેતલ ડરે  ુછ ેતેના

    ાયા ની થામ છ.ે લી, ળવુા ાછના છ   ા ઈયાદાઓ ત આણે ણતા જનથી !

    જ  ેલરેીન ક  નેડેી– ઓનનેીવ ેએક લાય કાયન ે કશેર ,ુ ‘ ભાયી ળવુા

     કયનાયાઓની આુ ખભા ુ યભતા ુ લાવનાના વારીમા ુ શ   ુ   સ ઈ ળકતી, એટરે 

     ળવુા કયનાયન ેગટ યીત ેધીાયતી નથી ક   ેએભની લાત વાબુીન ેખળ ણ થઈ

    જતી નથી.’ ળવુાથી પ  રાઈ જતા ભાણવન ે છી લાય ુલાય તાની ળુવા

    વાબુલાની અન ેતાીઓ ઉઘયાલલાની આદત ડી મ છ.ે આ કાયન  ુ લતનઆકાય ાભ ેએન અથ જ એ ક   ેઆણ ેઆણી ક  ળતા અગુ,ે આણા ુવોદમ 

    અગુ ેક   ેઆણા ુવાભમ અગુ ેફી ભાણવનાુ ભાણ (સલીક ૃતી) ય આધાય

    યાખીએ છીએ. જ  ઓે ળવુાની બ ખ ધયાલ ેછે તેઓ તાની નીદા–ટીકા વાબુીન ે

    દ:ખી થલાન  ુલરણ ણ દાખલળે. આલ  ુન ફન ેતે ભાટ   ે‘લાશ–લાશ’ ને ભાથ ેઓઢીન ે

    પયલાથી ફચલ .ુ 

  • 8/19/2019 Aanandni_Khoj

    24/53

    આનદની ખોજ   http://govindmaru.wordpress.com 24 

    ડૉન ભીમઅર ઈઝ નધ ેછ;ે તાની ત વાથેન આ ફી કયાય

    માદ યશે તે ભાટ   ે રખીન ે ઘયના ુ ય  ેીજય  ેટય ય રટકાલી યાખ. આ કયાયને 

    લપાદાયીથી ાલાભા ુ આલે  ત ફી નાનીનાની આદત ણ છ   ટી જળ,ે દ:ખી

    થલાના વગુ ઓછા ફનળે  અન ે નક ની માતનાભાથુી ઉગયી જલાળ.ે

    જલાફદાયીલ ક વદગી કયલા યત તભાયા તાનાભાુ લીાવ યાખ. ફી ળ  ુ

     કશે છ ેક  ે લીચાય  ે છ ેતે વદબ તભાયી કઈ જલાફદાયી ઉબી થતી નથી.  શેર

    અન ેફી કયાય ણત: ાલાભા ુઆલળ ેત દગીની ચુતયે ટકા વભસમાઓ

    આઆ શર થઈ જળ.ે ફી કયાય હદમસથ થઈ મ છી આણને ‘શટ ’

     કયલાની અમ ભાણવની તાકાત શણાઈ જળ ેઅન ેઆણ ેવાચા અથ ભા ુલતનની

    સલામતા ા કયી ળકીળ ુ 

    ભેઘધનુ 

    ઈવાન એક દ કાન શ  ૈ, 

    ઔય જ  ફાન ઉવકા તારા; જફ તારા ખરતા શ  ૈ તફ 

     તા ચરતા શ  ૈ કી દ કાન 

    વન ેકી શ  ૈ મા કમર ેકી ! 

    અનભણીકા 

  • 8/19/2019 Aanandni_Khoj

    25/53

    આનદની ખોજ   http://govindmaru.wordpress.com 25 

    04

    ીજો કયાય : ‘ધાયણાઓ ફાધુળ નશ’ 

    ‘‘ડૉન ભીમઅર ઈઝ ચાય કયાયભાુના ી કયાયન ે આ યીત ે

    દળાલ ેછ,ે ‘ધાયણાઓ ફાધુળ નશ.’ છીન ેવમ વધી શચી ળકાત  ુ

    શમ ત ધાયણાઓ ફાુધલાન  ુખભ ળા ભાટ   ેરલે  ુ? ગયેવભજ, લીાદ અને 

    નાટક ટાલા ભાટ   ે ફીઓ વાથેન  ુ મામન ળમ એટર  ુ સ ફનાલ.

     ભા આ એક કયાયન  ુ ારન કયીને  આણ ે આણી દગીન ે ફદરી

    ળકીએ. માય  ે   આણ ે જ  ઠાણાઓભા ુ યાચતા શઈએ માય  ે   વમ આણી

    નજય  ે   ડત  ુ નથી. આણે  શય ધાયણા ફાુધીએ છીએ અન ે તને ે વમ

    વભએ છીએ. આણી વોથી ભટી ધાયણા એ છ ે ક   ે આણ ે જ   ે

    જ  ઠાણાઓુભા ુયાચીએ છીએ તે વમ છ ે!’’ 

    ♦●♦ 

    ‘ધ પય અીભ્વ’ સતકભા ુરે ખક   ેી કયાયન નીદળ આ યીતે કમ

    છ,ે ધાયણાઓ ફાધુળ નશ (Do not make assumptions). આણ ેફધી જ લાત

    અગુ ે ધાયણા ફાુધલાન  ુ લરણ ધયાલીએ છીએ, એલી ધાયણાઓ જ   ે ભટ   ે બાગે

    વમથી લગેી શમ છ.ે આણ ેજ   ેધાયણા ફાુધીએ એ વમ શમ છ ેએલ  ુભાની

    રઈએ માય  ે લનભાુ વભસમાઓની ળઆત થામ છ.ે ફીઓ ળ  ુ કય  ે  છે  ક   ેળ ુલીચાય  ે છ ે ત ેઅગુ ેઆણ ેઅન ભાન ફાધુીએ છીએ, છી આણ ેતે ભન ેબાડુીએ

    છીએ. આણા વાુલગેીક કચયાન  ુઝયે ળદના ભામભથી એભના તયપ પ ુગીએ

    છીએ. તથેી જ આણ ે માય  ે  ધાયણાઓ ફાુધીએ છીએ માય  ે આણ ેગયેવભજ

     કયીએ છીએ, આણે જ   ેફમ  ુતને ેવનરી રઈએ છીએ અને ભશાબાયત વએ

    છીએ. એક ઉદાશયણ રઈએ : 

  • 8/19/2019 Aanandni_Khoj

    26/53

    આનદની ખોજ   http://govindmaru.wordpress.com 26 

    એક વાધાયણ સથીતીના ભાણવન ે મા ુ ર શતા.ુ એભણ ે તાના

    ઉગતી ભીન ે નીભુણ ાઠમ  ુ શત .ુ ભીન ે માથુી દીકયાના રભાુ  કઈ ન

    આમ ;ુ કઈ વદુળે ણ નશત. એ ભાણવે ધાયણાઓ ફાધુલા ભાડુી, ષક વૈા

    આલી ગમા એટર ે અશ  ુકાય આલી ગમ છ,ે ક  ે ભ ન અલામ  ુ તને ભવેેજ ણ ન

     ભકરામ ? આ ય તી–નીએ ણ કરાક ચચા  કયી અન ેતય  ેશતય  ેશની

    ધાયણાઓ યચી. છલેટ   ેયશેલામ  ુનશ; એટર ેર મા છી ચથા દીલવે ભીન ે

    પન . ક ુઈ ણ છમા લગય દય ભીનીટ ‘વાુલગેીક કચય’ ઠારમ છી

      ,ુ ‘શલ ેફર અન ેનશ આમા તે ભાટ  નેા ગઠલી યાખરેા ુફશાનાઓુ યજ    કય’.

    જલાફભા ુઉગતી ભીના ડ  વકાુ વબુામા.ુ થડી સલસથતા ા કયીને એભણ ે

    જણામ ,ુ ‘તભાય  ે  મા ુ ર શતા,ુ તનેી આગરી વાુજ   ે ભાયા દીકયાન ે લરણે

    અકસભાત થમ. અભે એને ફચાલી ળમા નશ. તભાય  ે મા ુભુગર વગુ શત એટર ે

    તભન ેજણામ  ુનશ. ર ફયાફય તી ગમાને, બાઈ ?’ ેરા ધાયણાઓ ફાુધનાય

     ભી ળ  ુફર ે? શ  ૈમાપાટ દન કયીન ેએભણ ેતાના અયાધન બાય શલ કમ. 

    વફધના ે ે ધાયણાઓ ફાધુલાની આદત ક  લે ક  યે લતાલ ે છ ે તનેી

    લીગત ે ચચા  છડેતા ભીમઅર ઈઝ રખ ે છ;ે વફધભાુ ધાયણાઓ ફાુધનાય

     ભાણવ વાભ ેચારીન ેઆપત નતય  ે છ.ે ઘણીલાય આણ ેધાયણા ફાુધીએ છીએ ક   ે

    આણા વાથી, આણે ળ  ુલીચાયીએ છીએ તે ણ ેછ ેઅન ેઆણ ેળ  ુઈછીએ

    છીએ ત ેએભન ેજણાલલાની જય નથી. આણી અેા ભાણ ેતઓે લતળ ેએલી

    ધાયણા ફાધુીન ેચામા છી નીયાળા આલે છ.ે આણ ેપયીથી ધાયણા ફાુધીએ છીએ ક   ેભાય  ે ળ  ુઈએ છ ેત ેએભણ ેણલ  ુઈએ અન ેત ેયીત ેલતલ  ુઈએ. એભણ ે

     ભન ે દ:ખ શચા  ુ છ.ે શ   ુ આઘાત અનબલ  ુ છ   .ુ.. આ વભ ીમા ધાયણાઓ

    ફાધુલાથી ળ થામ છ ેઅન ે‘વફધ લીછદે’ વાથ ેવભા થામ છ.ે કઈ આણને 

     ક ુઈ કશે છ ેત આણે ધાયણા ફાુધીએ છીએ. કઈ ક ુઈ ફરત  ુનથી તમ ેઆણ ે

    તઓે આલ  ુ ક  ે ભ કયી યા છ ે ત ેઅગુ ેધાયણા ફાુધીએ છીએ. આણે ધાયણાઓ

  • 8/19/2019 Aanandni_Khoj

    27/53

    આનદની ખોજ   http://govindmaru.wordpress.com 27 

    એટરા ભાટ   ે ફાધુીએ છીએ ક   ે વચાઈ ણલા ખાતય છલાની આણી

    શીભત થતી નથી. ધાયણાઓ ફાુધલાથી દગીભા ુતપાન આલ ેછે. છીને

    વમ વધી શચી ળકામ ત ધાયણાઓ ફાુધલાની આલમતા ન યશે. 

    આણ ે તાન ે અગુ ે ણ ધાયણા ફાુધીએ છીએ અને  તને ે કાયણ ે જ

    આતુયીક વઘુ ઉબલ ેછ.ે ધાયણા ફધુામ છ;ે કાયણ ક   ેઆણ તાની વાથેન એ

     કાયન રાફુા વભમન કયાય છ,ે આણ ેએ યીતે  ટ  લેામરેા છીએ. છલાભા ુ

    વરાભતી નથી એલ  ુ આણ ે સલીકાયી રીધ  ુ છ.ે આણ ે સલીકાયી રીધ  ુ છ ે ક   ે

    વાભનેી મતી ભન ેચાશતી શમ ત ભને ળ ુ ઈએ છ,ે ભન ેળ ુ ગભ ેછે, તનેી એન ે

    ણ શલી ઈએ. માય  ે આણ ેક ઈુ ણ ભાની રઈએ છીએ માય  ે એ ભામતાભાુ

    આણ ેવાચા છીએ એલ  ુઠવાલલા ભાટ   ેઅન ેતાન ેવાચા ઠયેલલા ભાટ   ેવફધ–

    લીછદેન ેઆલકાયલાની શદ વધી જઈએ છીએ.

    આણ ેક  લેી ક  લેી ધાયણાઓ ફાં ધીએ છીએ, ણો છો ?

    1.  આણ ેએલી ધાયણા ફાધુીએ છીએ ક   ેફધા દગીને એ યીતે જ  એ છ,ે

    જ   ેયીત ેશ   ુ  છ   .ુ

    2.  આણ ેએલી ધાયણા ફાધુીએ છીએ ક   ેશ   ુ  જ   ેયીત ેલીચા ુ  છ   ,ુ એ યીતે 

    ફધા લીચાય  ે છ.ે 

    3.  શ   ુ જ   ેયીત ેફનાલ અને વુગન ેભરલ  ુછ   ,ુ એ યીત ેફધા ણ ભરલ ેછ.ે 

    4.  શ   ુ જ  લેી રાગણી ધયાલ  ુછ   ,ુ એલી રાગણી ફીઓ ણ ધયાલે છ.ે

    આ ધાયણાઓ તટ   ેછ,ે ખટી વાફીત થામ છ ે માય  ે  ભનભા ુવુઘ અન ે

    લીાદ જભ રે છ.ે માય  ે કઈ ગભતા ભાણવ વાથે વફધ ફાુધ છ માય  ે તભાય  ે  

  • 8/19/2019 Aanandni_Khoj

    28/53

    આનદની ખોજ   http://govindmaru.wordpress.com 28 

     તાન ેએ વભલલ  ુડ ેછ ેક   ેએ ભાણવ તભને ક  ે ભ ગભે છ.ે આ તફ ેતભ ેભા

    એટર  ુ જ જ  ઓ છ જ  ટેર  ુ તભ ે લા ઈછ છ. એ ભાણવની નશ ગભતી

    યીતબાતન ેતભ ેઅલગણ છ અને શલાળથી ર છ; કાયણ ક   ેવફધન ેમથાથ 

    ઠયેલલાન છ ે !  તાની તન ે વાચી ઠયેલલા આણ ે આણી વાથે  જ જ  ઠા ુ

    આચયીએ છીએ.  છી આણ ે ધાયણાઓ ફાધુીએ છીએ. એલી ધાયણા ક   ે

    વફધભાુ શ   ુ  એ ભાણવન ે ભાયા ેભથી ફદરી ળકીળ, એનાુ ગેયલતનન ે વધાયી

    દઈળ. યત આ ધાયણા વાચી ડતી નથી, કાયણ ક   ે કઈ કઈન ેફદરી ળકત  ુ

    નથી. 

    કઈ ભાણવ ફદરામ, ત એન  ુકાયણ એ તે ફદરાલા ઈછત શત,

    વધયલા ભાગુત શત; એ શળે. તભાય  ે કાયણ ેએ ફદરામ એલ  ુનથી. ધાયણા ખટી

     ડલાન આ અનબલ વફધભાુ તીયાડ જભાલે છ,ે દ:ખ જભાલ ેછ.ે શલ ેતભન ેએ

    ફધ  ુદ ેખામ છ ેજ   ેઅગાઉ તભે લા નશતા ઈછતા. જ   ેદ વાથીદાયભાુ લ ણ

    શતા, ત ેશલ ેતભન ેદે ખાતા થમા ! આણ ેે ભન ેમથાથ ઠયેલલાની જય નથી. ે ભ છ ે

    અથલા નથી; વાચ  ેભ વાભનેા ાન ે ‘ત ેજ  લે  ુ છ ે તલે ’ુ સલીકાયલાભા ુ યશેર છ,ેતે ભન ેફદરલાની કળીળ કમા લગય ચાશતા યશેલાભા ુછ.ે આણ ેવાભનેા ાન ે

    વધાયલાની ક   ે ફદરલાની ચે ા કયીએ ત એન અથ  એ થમ ક   ે આણ ે તે ભન ે

    ચાશતા નથી ! અરફ, તભે જ  ે ભની વાથે વફધ ફાધુલાન  ુક   ેયશેલાન (ુલનવાથી

    ફનલાન )ુ વદ કય, માય  ે જ તાવી ર ક   ેતેઓ તભ ેજ  લેા ઈછ છ તલેા છ ેક  ે 

    નશ. વફધથી ડાલાન કયાય થામ માય  ે  આ અગુનેી ચકવાઈ થઈ જલી

    ઈએ. એલી મતીને વફધ ભાટ   ેવદ કય જ  ે ભન ેફદરલાની ક   ેવધાયલાનીઝઝુટભા ુ ડલ  ુ ન ડ.ે આણે  વફધ ભાટ   ે જ  લેા ઈછીએ છીએ તેલા ભાણવને 

     કાલ ક વદ કયીએ, ત ે લીક વાભનેા ભાણવન ે ફદરલા ક   ે વધાયલાની

    તરનાભા ુલધ વય છ.ે

    એ જ યીત ેવાભનેા ાએ ણ આણને ‘જ  લેા છીએ તલેા’ સલીકાયલાની

    અન ેચાશલાની તમૈાયી દાખલલી ડ.ે માય  ે આલી સથીતી વમ માય  ે વફધભાુ

  • 8/19/2019 Aanandni_Khoj

    29/53

    આનદની ખોજ   http://govindmaru.wordpress.com 29 

    ધાયણાઓ ફાધુલાની કડાક  ટભાથુી ઉગયી જલામ છ.ે આણ ેજ   ેછીએ, ત ેછીએ !

    આણ ેતાના અુગ ેખટી છફી(લધ વાયા દે ખાલાની) ઉબી ન કયલી ઈએ. શ   ુ

     

    જ  લે છ    ુતેલ જ ક   ેજ  લેી છ    ુતેલી જ, તભ ેભને ચાશી ળક–સલીકાયી ળક, ત તભા ુ  

    સલાગત છ,ે એલ  ુ ન શમ ત અરલીદા... ફીજ    ુ ા ળધી ર ! આ લાત

    વાબુલાભા ુકઠય અને કડલી રાગળ ેયત દગી લલાન વાચ ભાગ આ જ

    છ.ે 

    જયા એ દીલવની કના કય ક  ,ે માય  ે  તભ ેતભાયા લનવાથી અુગ ે

    તથા જ  ે ભન ેજ  ે ભન ેચાશ છ ત ેભન ેઅગુ,ે ધાયણાઓ ફાધુલાન  ુફધુ કયી દીધ  ુશમ.

    આ ક  ટેરી વ ખદ અનબતી છ ે! 

    ભેઘધનુ 

    અછ ેક   ેવાથ અછ ેયશે, 

    રે કીન ફય  ે  ક   ેવાથ ફય  ે   નશ ફન ે! 

    મકી 

     ાની વ ેખન 

    વાપ કય ળકત ેશ  ૈ; 

    રે કીન  ખન વ ેખન નશ !! 

    ♦ 

    અનભણીકા 

  • 8/19/2019 Aanandni_Khoj

    30/53

    આનદની ખોજ   http://govindmaru.wordpress.com 30 

    05

    ‘તભાયાથી ષેઠ થામ ત ેકયો’

    એ ચોથો કયાય દગી ફદરલાની ગ ુય  ુ  ચાલી છ ે

    ‘‘શલ ે ફવ,  લધ  એક કયાય ફાકી ય; યત  આ કયાય ડી

    આદત લીકવાલલાભા ુશેરા ણ કયાયને ભદદ ફને છ.ે વભ ક  ે શેરા

    ણ કયાયન ે કામળીર ફનાલનાય કયાય એટરે  ‘તભાયાથી જ   ેે  ( કામ)થામ ત ેકય.’ આણ ેજ   ેવાયાભા ુવા ુ  કયી ળકીએ ત ેજ કયલાન  ુછ,ે જયામ ે

    લધ ક  ે ઓછ    ુનશ. માદ યાખ ક  ે તભા ુ  ે  આ ણ ેશળે ત ેમાય છીની

    ણ ભાટ   ેે  ન ણ શમ. ફધી જ ફાફત લત છ ેઅન ેમે ક ણ ે

    ફદરામ છ.ે એટર ે કઈ એક વભમે  તભાયી ક ૃતી ે  શમ; યત  માય

     છીના વભમ ે એટરી ગણલાણ  ન ણ શમ, ે તા ભેલલા વતત

    ઝઝ ભલાન  ુછ.ે’’♦●♦

     

     કઈ એક ભાણવ શભળેાુ ે ન  ુવજ ન કયી ળકત નથી. લશેરી વલાય  ે 

    ઘભાથુી મા છી જ   ે તાજગી ભ ેછ ે ત ેે ન ેવજ લાભા ુ ભદદ ફન ેછ.ે

     યત  વાજુ   ે ક   ે યા ે થાક  રે  ુ ળયીય અને  ભન આણને  ે  અણ કયલા આડ ે

    અલયધ ઉબા કય  ે  છ.ે મેક ણ ે આણા બાલાલેળ ફદરામ છ ે જ   ે આણા કામની ગણલાન ેઅવય શચાડ ે છ.ે ે  પભવ આલા ટ  લેામરે કભચાયી

    ઉતયતી ગણલા વાથ ેયજ    થામ માય  ે  ફવ છે છ,ે ‘આ તભા ુ  કાભ છ ે? તભાયા

     કામની ગણલા આટરી ખયાફ ળી યીતે શઈ ળક   ે?’ ડૉન ભેમઅર ઈઝ રખે છ ે

    : આ અસથાને  છ.ે ગણલાન વફધ ભ વાથ ે છ.ે ગણલાન વફધ

    વભમ અન ેવુગ વાથ ેછ.ે તેથી ાયબભા ુકશેલામ  ુછ ેક   ેઆ ણ ેતભા ુ  જ   ે ે

  • 8/19/2019 Aanandni_Khoj

    31/53

    આનદની ખોજ   http://govindmaru.wordpress.com 31 

    છ,ે તે શલે છીની ણ ેન ણ શમ. યત  ભાણવ ચાય કયાયની વાુક યચીન ે

    લન લલાન  ુળીખી રળે ેત એના થકી જ   ેકામ યચાળ ેત ેલ થમેરા ુકામની

    તરનાભા ુે  શળ.ે 

    ગણલાની ચીતા કમા  લગય, ભાણવ ેતાન  ુ ે  આલાની કળીળ

     કયલાની છ.ે ે થી ક ુઈ ણ લધ  નશ અન ે ઓછ    ુ ણ નશ. માય  ે   ે તાન ે

    આફુલાની કળીળ કયીએ માય  ે લધ કરાક કાભ કયલ  ુડ,ે લધાય  ે ભ રેલ ડ,ે

    લધાય  ે થાકલ  ુડ ેઅન ેએ ફધ  ુછલેટ   ેગણલાન ેશાની શચાડ.ે ે તાનાુ ધયણ ન

    જલામ. ધયણ વાથે  ફાધુછડ કયી ે થી ઓછ    ુ ાભીન ે વતુ ભેલલા

    જઈએ ત વુત ન ભ,ે નીયાળા–શતાળા ભે, અયાધબાલ જભે,

    આભરાનીન અનબલ થામ અન ેદ:ખન ેાભીએ. તથેી ચથા કયાયભાુ કશલેામ  ુછ,ે

    તભા ુ   ે છ ેતે કય. એનાથી સશેજ ણ લધ નશ અને ઓછ    ુણ નશ. કઈ ણ

    વુગભા ુે  આલાની કળીળ કય. ભાદગી શમ, ભડ ન શમ, તીક   વુગ

    શમ, માય  ે  ણ શભેળાુ ગણલા વાથ ેવભાધાન કયલાની ઈછા યામા લગય ે 

    જ આ.  ે તા નીમભ ફની મ, આદત ફની મ, ઓખ ફની મ છીઆણ ેસલમ ુક   ેફીઓ આણને ભરલલાન મન નશ કય  ે . (એ ત ‘ફસેટ’ જ

    શમ, એભા ુ લી લાન  ુ ળ  ુ ?) ભરલણી ન થામ એટર ે અયાધબાલ, રઘતા,

     ાથુીન અશેવાવ થલ એ ફધાભાુથી ભત થઈ જલામ.

    શભળેા ુ આ ુ ે  આીએ તનેાથી ળ પામદ થામ ? આણ ે

    દગીન ેલધ તીતાથી લી ળકીએ અને ભાણી ળકીએ. તભે લધ વજ નળીર ફનછ, લધ ઉાદનળીર ફન છ. આણે આ ુે  આીએ છીએ માય  ે આણા

     તાના મ ેલધ વાયા ફનીએ છીએ; કાયણ ક   ેતભ ેતભાયી તન ેયીલાય મે,

    વભાજ મ,ે યા    મ ે વભત કય છ. તભા ુ   કામ, તભા ુ   ક ૃમ તભન ે તી

    આનદન અનબલ કયાલ ેછ.ે માય  ે  તભ ેતભા ુ  ે  આ છ માય  ે  તભ ેત ેકામ 

     કય છ, લૃ ી કય છ જ   ેતભન ેખળી આ ેછ.ે કાભ કયતી લખતે કઈ ફદર

  • 8/19/2019 Aanandni_Khoj

    32/53

    આનદની ખોજ   http://govindmaru.wordpress.com 32 

     ાભલાની તભાયી બાલના શતી નથી. ઈયાદા લગય થમરે  ુ ે  કામ  ભાણવન ે

    આનદ આી મ છ.ે તભ ેે  કામ  કય છ; કાયણ ક   ે તભ ેકાભને ચાશ છ,

     કાભન ેે ભ કય છ.

     ે  કામ કયતી લખત ેયીલૉડ ભેલલાની ઈછા યાખનાયને યીલૉડ ભી

    મ છ.ે યત કામ કયતી લેાએ ા થત આનદ તેણે ગ ભાલલ ડ ેછ.ે ે 

    ળીકન ઍલૉડ ભેલલા તાની પાઈર તૈમાય કયતા એક ળીક   ેભન ેક  ુશત ;ુ

    ‘લાત જ જલા દ ને  વાશેફ ! ફવ ાનાનુી પાઈર તમૈાય કયલાની છ,ે ખફ

     ક ુટાાજનક કાભ છ.ે આ ફધ  ુકમા છી ઍલૉડ ભ ેત ભ.ે.. ક ુઈ ની નશ !’

    આલી બાલના વાથે  કાભ કયત ભાણવ કદી વભાજન ેતાન  ુે  આી ળકત

    નથી. શેરી તાયીખ ય નજય યાખીને કાભ કયતા ક  ટેરાક કભચાયીઓના ચશેયા ય

     કદી વતા લા નશ ભ ેઅન ેતથેી તઓે વભાજન ેતાન  ુે  ગણી ળકામ

    એલ  ુક ુઈ આી ળકતા નથી. 

    જ   ેભાણવ તાનાુ કામન ે ેભ નથી કયતા, તેઓ તાન  ુ ે  અણ કયલાભા ુનીષપ મ છ.ે લનનીલાશ થઈ ળક   ેત ેભાટ   ેક  ે લધ ીમા બગેા કયી

    ળકામ ત ે ભાટ   ે ફે, ણ ક   ે ચાય જમાએ કાભ સલીકાયતા રકન લીચાય કય...

    વાભાક તીા લધ ે ત ે ભાટ   ે ાુચ ચીવ જમાએ ચા શાઓ ધયાલતા

     ભાણવન ેતાવ. તેઓ કદી તાના ુકાભન ેે ભ કયતા શતા નથી. કામ મ ેે ભ ન

    શમ એટર ે ે  યીણાભ ન ભ.ે એભન  ુ કામ  ‘લતૈ ુ ’ ફની મ. કામન ે અત ે

    આભવતુ ન ભે, નીયાળા, થાક, ક ુટા અન ે લીાદન અનબલ થામ. આલા ભાણવ વ યીલાયલન ક   ે વભાજલન ભાણલાથી લચુીત યશી મ છ.ે

     તાના કામ  મને અણગભ, ભળ: ભાણવને  તાના મેના અણગભા તયપ

    દયી મ છ.ે આણન ેફીઓ યીજ  ેટ કય  ે એ ત ગોણ વભસમા છ,ે આણ ેજ

    આણન ેયીજ  ેટ કયલા ભાડુીએ, એ ત લરેણ યગ જ કશેલામ ને ! 

  • 8/19/2019 Aanandni_Khoj

    33/53

    આનદની ખોજ   http://govindmaru.wordpress.com 33 

    ફી તયપ ભાણવ યીલૉડની અેા લગય કાભને ચાશત શલાને રીધ ે

     લૃ ીઓભા ુયભભાણ યશે માય  ે ણ કાય  ે યીણાભ ા થામ છ;ે 

    (1)  યીલૉડ, મળ, વીી સલત: આલી ભે છ.ે 

    (2)   કામ કયતા ુકયતા ુનીનદની ચયભવીભાએ શચી ળકામ છ.ે 

    (3)  આણ ેજ   ેકયીએ છીએ ત ે ે શમ છ,ે  ેથી ઓછ    ુનશ અન ેલધાય  ે 

     ણ નશ.

    માય  ે  આણ ે વભાજન ે ે  અણ કયીએ છીએ માય  ે  આણન ે

    વાભાક ભમાુ કન (વભાજ ાયા થત  ુભમાુ કન)ભાથુી ભતી ભી મ છ.ે આણી

     ક ૃતીન ેક   ેલૃ ીન ેવભાજ ળી યીત ેભરલ ેછ ેત ેઅગુે આણન ેકઈ નીસફત યશતેી

    નથી. આણ ત તાને અન ેવભાજન ેએક જ ની:ળદ તીબાલ શમ છ;ે ‘ભ 

     ે  કમ  છ ે (I did my best). જ   ે ક ુઈ ણ કયીએ તે ે  કયીએ એ કાયન

     તાની ત વાથને કયાય વશેર નથી, કઠીન છ,ે ખફ કઠીન છ.ે છતા ુજ  ે ભણ ેએ

     કયાયન ેા, તેઓ નીયાળા, લીાદ, દગી મેની પયીમાદ, વાથીદાય મેના

    ગીર–ેળીકલ.ે.. ફધાથી ભત થઈ ગમા, ય થઈ ગમા. તાન  ુ ે  અણ કયલ  ુ

    અન ેલનભા ુભતીન આનદ ભાણલ એ ફે લચનેા આતુયઘટક એક વોદમ ભમ

    વાુ ક યચ ેછ,ે જ   ેભાણવન ેઉયય લધ ઉભદા ભાણવ ફનલા તયપ દયી મ છ.ે 

    માય  ે  તભ ેે  આલાન નીણમ કય છ માય  ે  તભ ેતાન ે સલીક ૃતી

    આ છ. જ   ે ભાણવ તાન ે સલીકાયી ન ળક   ે એ વભાજની સલીક ૃતી કઈ યીત ે

     ાભલાન ? ે  અણ કયલાના કયાય દયમાન તભે ગૃત યશ છ, તભાયી

    બરભાથુી ળીખતા ઓ છ. બરભાથુી ળીખલાન અથ છ;ે લધ  ેટીવ કયલી,

    થમરેી બરન ે પયી ન થલા દેલી અન ે એ યીતે  ે તા તયપ માણ કયલ .ુ આ

     કયાયન ેઈભાનદાયીથી ાનાયા તાની બરની ઉેા નથી કયતા. તેઓ મે ક

  • 8/19/2019 Aanandni_Khoj

    34/53

    આનદની ખોજ   http://govindmaru.wordpress.com 34 

    ીમાના ુ યીણાભન ે અનાભરી યીતે  જ  એ છ ે અન ે ભરલ ે છ ે તથા ભશાલયાન  ુ

    વાતમ લી યાખીન ે ે તા તયપ માણ કય  ે  છ.ે આ ીમાભાુ વાભેર થતા

     ભાણવની દગી અન ે કામ મનેી ગકતા લધ ેછ.ે ે  આનાય ભાણવ

     ત ેકાભ કયી ય છે એલ  ુઅનબલત નથી; કાયણ ક   ેકાભ દયમાન અન ેકાભન ે

    અત ેએ આનદને ાભત યશે છ.ે

     રેી ાતુકથાને માદ કય; ાુચ લની કમા તાના આઠ લના

    બાઈન ેચકીન ેયભાડતી શતી. એક ભાણવ ે  ુ: ‘તન ેઆ બાય ચકલાભાુ થાક

    નથી રાગત ?’ છકયીએ ય વાથે જલાફ આમ, ‘બાય ? અય  ે , આ ત ભાય

    બઈર છ ે! એન ેચકીન ેપયલાભા ુલી બાય ક  લે ?’ 

    ભેઘધનુ 

    દદ શભળેા ુઅન ેશી દતે ેશ  ; 

    લના ગૈયક 

    મા તા, 

    આક તકરીપ કીવ ફાતવ ેશતી શ  ૈ ! 

    –અાત 

    ♦ 

    અનભણીકા 

  • 8/19/2019 Aanandni_Khoj

    35/53

    આનદની ખોજ   http://govindmaru.wordpress.com 35 

    06

     ે  આલા ભાટ   ેબતકાન ેદપનાલી દઈ લતસભાનને ભાણલા તયપ લીએ...

     

    ‘ધ પય અીભ્વ’ન ચથ કયાય જ   ે ક ુઈ આીએ તે  ે 

    આીએ તે અગુેની ચચા  કય  ે   છ.ે ડૉન ઈઝ રખે  છ ે : માય  ે   કઈ ીમા

     કયલાભા ુ �